Jignesh Mevaniની Devanshi Joshi સાથે Jamawat | મેવાણીનું આ રૂપ કોઈએ નહીં જોયું હોય |Gujarat Politics

  Рет қаралды 51,488

JAMAWAT

JAMAWAT

Жыл бұрын

#devanshijoshilive #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #congress #jigneshmewani #jigneshmevani #congressnews #gujaratcongress #rahulgandhi #dalit #constitution #bilkisbanogangrape
For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/

Пікірлер: 353
@mayur-us7pf
@mayur-us7pf Жыл бұрын
જિગ્નેશભાઈ તમે ખૂબ સરસ નેતા છો... હું અન્ય જ્ઞાતિથી છું તો પણ તમારા જેવા નેતાનું સન્માન કરું છું... સાચો દિલથી જમીન સાથે જોડાયેલ માણસ એટલે જિગ્નેશ મેવાણી ✌️✌️✌️
@anilmakwana252
@anilmakwana252 Жыл бұрын
@Rahul.. You like mevani but we love mevani forever..
@dipakpradhan22
@dipakpradhan22 Жыл бұрын
સાચી વાત છે...
@chauhanrajesh8376
@chauhanrajesh8376 Жыл бұрын
Jignesh mevani is one of the best leader in our India.
@dineshchaudhari1356
@dineshchaudhari1356 Жыл бұрын
હું પોતે ચૌધરી સમાજ માથી છું.. અમારા પ્રશ્ન બાબતે પણ જીજ્ઞેશ મેવાણી એ આગળ આવી ને અમારો પ્રશન સાંભળી અને સરકાર માં પત્ર લખ્યો અને અમારી સમાજ ના યુવાનો મટે કામ કર્યુ છે એનો હું સાક્ષી છું
@TR-ce8wt
@TR-ce8wt Жыл бұрын
Pan anusuchit jati na samaaj mate tamara mathi koi bolse support ma?
@user-vx2th3rx4g
@user-vx2th3rx4g Жыл бұрын
આપણા ગુજરાત ને એક દેવાંસી મેડમ જેવા પત્રકાર એને જીગ્નેશ મેવાણી જેવા વિચાર ધારા ધરાવતા નેતાઓ ની જરૂર છે
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
AND PARTY LIKE AAM AADMI PARTY❤️❤️🤗🤗❤️❤️
@gabj5467
@gabj5467 Жыл бұрын
@@viansingh1825 ha daru scam ni Guj ma khub jaroor che
@harshalthakor4472
@harshalthakor4472 Жыл бұрын
ગુજરાત રાજનીતિ ના મારા સૌથી પ્રિય ધારાસભ્ય અને સૌથી પ્રિય પત્રકાર બેન દેવાંશી જોશી એક ફ્રેમ માં ખરેખર જમાવટ બોલાવી દીધી
@dineshbaria1077
@dineshbaria1077 Жыл бұрын
જીગ્નેશ ભાઈ તો ડૉ.બાબાસાહેબ આંબેડકર નો અવતાર હોય એવુ કહીએ તો ખોટુ નથી ભાઈ.
@ramgadhavi1192
@ramgadhavi1192 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન.... જીગ્નેશ ભાઈ ની સમજણનો લાભ એમના એરિયામાં માણશો ખૂબ લે... કારણ કે બહુ જ હોંશિયાર રાજકારણી.
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Jetla hoshiyar etlu potanu vadhare Kare.
@aryanjoshi615
@aryanjoshi615 Жыл бұрын
Aahi vadgam aavi ne jo bhai ketlo vikas kryo bhai shree e...
@gpscgpsc3135
@gpscgpsc3135 Жыл бұрын
Jordar knowladge...Eni vato samhhalvi game
@jaydeep_sarvaiya
@jaydeep_sarvaiya Жыл бұрын
@@aryanjoshi615 andh bhakt... 😅😅
@aryanjoshi615
@aryanjoshi615 Жыл бұрын
@@jaydeep_sarvaiyasu kryu Eto ke? Bhai ene 5 year ma khali vato sivay
@DHIRAJ-mh5um
@DHIRAJ-mh5um Жыл бұрын
કોંગ્રેસ વેચાય ભાજપ વેચાય આમ આદમી વેચાય પણ કોઈ ના બાપ ની તાકાત નથી કે જીગ્નેશ મેવાની ને ખરીદી શકે....! જય હો 🙏🏻
@kingnole4237
@kingnole4237 Жыл бұрын
Kem khoto sikko chhe ke su? Kyay na hale aevo?
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Kem eni veluation j nathi ke shu?
@Beyonder4510
@Beyonder4510 Жыл бұрын
@@Truthsoul2152 tmari velyu nthi bhai aetle tme kyay na halo
@Beyonder4510
@Beyonder4510 Жыл бұрын
@@kingnole4237 tu no hale bhai 🤣🤣🤣🤣
@DHIRAJ-mh5um
@DHIRAJ-mh5um Жыл бұрын
@@kingnole4237 ભિખારી ના હાથ મા હીરો હોય તો એ એ ખોટો જ સમજે
@MaheshParmar-nm4rx
@MaheshParmar-nm4rx Жыл бұрын
દરેકના સમાજના પીડિત શોષિત બેકાર યુવાનો માટે પ્રશ્નોને વાચા આપવામાં ખૂબ જ સરસ કામ જીજ્ઞેશભાઈ કર્યું છે. ગુજરાતના ખૂબ જ લોકપ્રિય નેતા આપ રહ્યા છો. જય ભીમ...
@bharatkumarrajpurohit9796
@bharatkumarrajpurohit9796 Жыл бұрын
ઉતર ગુજરાતના બે પ્રામાણિક ધારાસભ્ય ૧)જીગ્નેશમેવાણીજી(વડગામ) ૨)ગુલાબસિંહજી રાજપુત(થરાદ)
@mayur-us7pf
@mayur-us7pf Жыл бұрын
બંને જોરદાર છે..
@bharatmakwana10
@bharatmakwana10 Жыл бұрын
Ha
@chavdamahesh4040
@chavdamahesh4040 Жыл бұрын
They both are close friends
@mr.ajayr24
@mr.ajayr24 Жыл бұрын
👍👍
@mgovind8245
@mgovind8245 Жыл бұрын
Don't know about mevani but Gulabsinh is 💕✨
@dineshbhaiparmar5572
@dineshbhaiparmar5572 Жыл бұрын
જીગ્નેશભાઈ આપ પાર્ટીમાં જોડાઈ જાઓ તમારા જેવા સારા વ્યક્તિ ને અમે ફૂલ સપોર્ટ આપીશું
@dharmesharya9645
@dharmesharya9645 Жыл бұрын
Jignesh is truly inspirationa for all. યાદ છે જ્યારે એ પેહલી વાર અપક્ષ માથી ઉમેદવાર બન્યા એમને કેવી રીતે આખું કેમ્પૈન કરતા સાઇકલ પર જતા..ઘરે ઘરે.. વોટ માંગવા..અને સુ રીડર છે. ભગત સિંહ, બાબાસાહેબ, ના સાચા માર્ગદર્શન છે.
@Ranjitsinhvaghela07
@Ranjitsinhvaghela07 Жыл бұрын
Fully respect this જેન્ટલમેન 👍
@Truthsoul2152
@Truthsoul2152 Жыл бұрын
Evu te shu dekhayu? 5 varshma shu karyu eno hisab Lai aavjo
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
HE SHOULD LEAVE CHOR CONGRESS!!
@Beyonder4510
@Beyonder4510 Жыл бұрын
Sc smaj mate saru kam kryu chhe Tne 5 varas no hisab devani aene jarur nthi😡
@prakashparmar3865
@prakashparmar3865 Жыл бұрын
દિલ ખુશ થઇ ગયું આવા નેતા જોઈ ને ❤️
@Indian62469
@Indian62469 Жыл бұрын
જીગ્નેશભાઈ એક સાચા અર્થ માં રાજકીય નેતા,સારા પત્રકાર,વકીલ અને education માણસ છે બધાજ સમાજ ને સાથે લઈ ને ચાલી ને દેશ માં બધા જ મુદ્દા ને પ્રજા ની સામે લાવે છે good work sir
@Jagdish-asal_
@Jagdish-asal_ Жыл бұрын
ગુજરાતનો સૌથી વિશ્વાસુ અને સારો નેતા..સલામ સર...🙏🙏🙏
@maheshparmar7799
@maheshparmar7799 Жыл бұрын
આ ભાઇએ બોવ સારુ કામ કર્યુ છે,દલિતો અને સમાજના કચડાયેલા વર્ગનુ હમેશા ભલુ કર્યુ છે,જય ભીમ 🙏
@jayeshparmar5750
@jayeshparmar5750 Жыл бұрын
જીગ્નેશ સર તમારા કામ ખુબ સારા છેવિચારો સારા છે નોલેજ પણ છે સારા રાજનેતા પણ છો તમે આગળ વધો તેવી શુભેચ્છા જય ભીમ
@rohitninama8824
@rohitninama8824 Жыл бұрын
કાશ અમારા વિસ્તાર માં પણ જીગ્નેશ ભાઈ જેવો નેતા હોત તો આમ આદમી ના opsan વિશે ના વિચારતા...... ભિલોડા
@dharmendrashinh4351
@dharmendrashinh4351 Жыл бұрын
Right
@jigardamor6229
@jigardamor6229 Жыл бұрын
Fully respect for this gentleman... unbelievable personallity 🤟
@naranbadhiya7284
@naranbadhiya7284 Жыл бұрын
Proud of you jignesh mevani 💪
@cmsir_official
@cmsir_official Жыл бұрын
વાહ સાહેબ વાહ ! Knowledge નો ભંડાર છો તમે...💯❤️
@Industowersknowledge26
@Industowersknowledge26 Жыл бұрын
Jignesh mevani is a Dynamic politician....
@dipeshpurabiya7130
@dipeshpurabiya7130 Жыл бұрын
ધન્ય છે જીગ્નેશ ભાઈ માવાણી આપ મહાન નેતા છો.તેમજ મહાન વકતા છો.
@patelvipulkumar7007
@patelvipulkumar7007 Жыл бұрын
દેવાંશી બેન પહેલા તો આપનો આભાર, જીગ્નેશ ભાઈ ના નોલેજ વિશે જાણ્યું , આજે પહેલી વાર તેમને સાંભળ્યા, કદાચ લોકો કહે છે તેમાં અને તેમના વ્યક્તિત્વ માં ફરક દેખાય છે. બાકી રાજકારણીઓ ને જાણવા અને સમજવા મુશ્કેલ છે
@bharatdesai47
@bharatdesai47 Жыл бұрын
જીગ્નેશ ભાઈ એ ખૂબ સરસ વાત કરી
@naranbadhiya7284
@naranbadhiya7284 Жыл бұрын
My favourite leader Jigneshbhai and my favourite anchor devanshiben..jordar jamawat
@anilvaghela6471
@anilvaghela6471 Жыл бұрын
Wah...એક આદર્શ નેતા...જિજ્ઞેશ મેવાણી
@anzopandor7250
@anzopandor7250 Жыл бұрын
જીગ્નેશ ભાઈ સારા સે પણ મત તો AAP ✌️ ને જ 👑 Only AAP 💙💛
@vishalsinhthakor1909
@vishalsinhthakor1909 Жыл бұрын
Bhai Jignesh mevani ne ja vot apai
@anzopandor7250
@anzopandor7250 Жыл бұрын
@@vishalsinhthakor1909 Congress Na MLAs Vechayi jay se kai Faydo Nathi
@TheRavan0
@TheRavan0 Жыл бұрын
Jigneshbhai APP ma jodaay to best reshe, kaaran jigbeshbhai imaandaar ane bhanela ganela person chhe, teo vakil ane patrakar pan rahi chukya chhe.
@anzopandor7250
@anzopandor7250 Жыл бұрын
@@TheRavan0 right brow👍
@sanju_tanvadiya_chibhda
@sanju_tanvadiya_chibhda Жыл бұрын
Right bro 🤞
@alaparmar4864
@alaparmar4864 Жыл бұрын
Jignesh Bhai jeva neta ni aap ma jarur chhe
@rajeshpranami9115
@rajeshpranami9115 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન જીગ્નેશભાઈ ને આપના જેવા નેતા અને દેવાસી મેડમ જેવા પત્રકારની ગુજરાતને જરૂર છે
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
GOLDEN CHANCE VOTE ONLY IMAANDAAR AAP PARTY ❤️❤️🇮🇳❤️
@jitendramaheriya3784
@jitendramaheriya3784 Жыл бұрын
Great leader Jigneshbhai 👍
@wasimmansuri0
@wasimmansuri0 Жыл бұрын
Ek સરસ વ્યક્તિ સાથે જમાવટ ની મજા આવી. suparb અને knowledgeable debate રહી. પત્રકારિતા થી પત્રકાર એટલે દેવાંશિબેન
@nitsir125
@nitsir125 Жыл бұрын
આમ આદમી પાર્ટી માં જોડાઈ જાવ મેવાણી સાહેબ
@rameshshamaliya344
@rameshshamaliya344 Жыл бұрын
જય હો જીગ્નેશ મેવાણી ભાઈ
@viralvasava4276
@viralvasava4276 Жыл бұрын
આવા નેતા જો દેશ માં થયા તો.. દેશ દુનિયા નો નંબર 1 દેશ બનતા વાર ના લાગે.
@rajeshmakwana962
@rajeshmakwana962 Жыл бұрын
દેવાંશી બેન, તમારા બધા વેડિયો નથી જોયા પરંતુ જેટલાં બી જોયા, સરસ લાગ્યા, ખરેખર જમાવટ કરો છો, જીગ્નેશ ભાઈ ને તો આમ ઘણી વાર સાંભળ્યા છે પણ આજે તમારા દ્વારા જે સાંભળ્યા એ અલગ જ જીગ્નેશ ભાઈ જોવા મળ્યા.
@satishjayantilal5634
@satishjayantilal5634 Жыл бұрын
ખૂબ જ સ્પષટતાપૂર્વક પોતાની વાત રજૂ કરી જીજ્ઞેશ ભાઈ એ
@jayeshtank3303
@jayeshtank3303 Жыл бұрын
Excellent work jignesh sir..!! God bless you sir... 🔥
@tusharamin2854
@tusharamin2854 Жыл бұрын
☑️vaah, jigneshbhai mevani is firstly great human.He is one of the educated, active, talented,intelligent MLA.Gujrat needs to real politician like Mevani and Real journalist like Devanshi Ben.Proud of you both work.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@rathodsuresh9901
@rathodsuresh9901 Жыл бұрын
વડગામ MLA = 181assembly members
@a.m.chawda2043
@a.m.chawda2043 Жыл бұрын
જીગશ ભાઈ બહુ સારા નેતા છે તમામ સમાજ ના કામ કરે છે
@dharm7092
@dharm7092 Жыл бұрын
ખુબ સરસ બેન પણ ઓડિયોની ક્વોલિટી થોડીક સારી કરો તો વધુ સારું
@literallynehang491
@literallynehang491 Жыл бұрын
Devanahiben you are doing amazing work .. i hope your work is unbiased beacuse it’s hard to judge nowadays from phone screen.. stay loyal to your work ethic… jai hind jai bharat
@nikunjchanakya285
@nikunjchanakya285 Жыл бұрын
Most intellectual politician in gujarat
@parmarshubham2704
@parmarshubham2704 Жыл бұрын
Devanshiben and jignehsbhai banne janaa ni honesty thi kharekhar lagyu ke aaj na samay ma jivant manso nu existence 6e...hats off both of you...mari 45 min ..video joi ne sari jagya a invest kri...great
@SJ-mv8yi
@SJ-mv8yi Жыл бұрын
મેડમ હુ આપના દરેક વિડીયો જોવ છુ, અને બીજા લોકોને શેર પણ કરૂ છુ. આપની બોલવાની છટા અદભુત છે, આપ સામાન્યમાં સામાન્ય માણસ સુધી પહોંચી તેના પ્રશ્નો ને મિડિયામા બતાવી એક સાચા પત્રકારની ફરજ ખુબ જ ઇમાનદારી થી બજાવો છો જે બદલ ઞુજરાતની જનતા આપની આભારી છે. ⭐⭐⭐⭐⭐ Devanshi Joshi ⭐⭐⭐⭐⭐
@jigsmesariya
@jigsmesariya Жыл бұрын
જમીન સાથે જોડાયેલ બાહોશ નેતા.
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
KEJRIWAL❤️: IIT, IRS, MAGSAYSAY AWARD, 3 TIMES CM, MOST POPULAR LEADER IN INDIA.👍👍 RAHUL GANDHI: SON OF RAJIV AND SONIA GANDHI!!
@aniltaviyad3174
@aniltaviyad3174 Жыл бұрын
Kejriwal RSS bjp ka admi hai
@aminbhabhor5195
@aminbhabhor5195 Жыл бұрын
ગોવામાં હમણાં જ કોંગ્રેસ ના 8 MLA વેચાઇ ગયા BJP માં.. આમ આદમી પાર્ટી જિંદાબાદ 🙏🙏
@aniltaviyad3174
@aniltaviyad3174 Жыл бұрын
Punjab ke 20 MLA aur 4 MP bjp me samil hua wo nhi pata hoga kejriwal andhbhakto ko
@iamjaysukh3564
@iamjaysukh3564 Жыл бұрын
one of the best mla in gujrat very legend and educated
@prakashparmar3865
@prakashparmar3865 Жыл бұрын
What educated politician ❤️
@umangshah9300
@umangshah9300 Жыл бұрын
Jay bhim Jay Jignes
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
27 SAAL SE BHRASHT BJP AUR CHOR CONGRESS NE LOOT LIYA GUJARAT KO!! IS BAAR IMAANDAAR AAP❤️
@vijayyrathva3292
@vijayyrathva3292 Жыл бұрын
Jignesh Bhai is very intelligent political leader plz aap party ma tmari jevani bovj jarur che ❤️❤️
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
AAP= BEST SCHOOLS AND HOSPITALS AND JOBS AND IMAANDAARI❤️❤️🇮🇳🇮🇳❤️❤️❤️
@mr.j6123
@mr.j6123 Жыл бұрын
Only AAP
@damorrakesh7777
@damorrakesh7777 Жыл бұрын
જય ભીમ.... 🏹🏹✌
@TR-ce8wt
@TR-ce8wt Жыл бұрын
Jay bhim jay johar
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
AAP = IMAANDAARI❤️❤️🇮🇳❤️❤️
@vishnubaraiya3888
@vishnubaraiya3888 Жыл бұрын
પરવીન રામનું ઇન્ટરવ્યૂ
@CHHATRAPALSINHBORANA
@CHHATRAPALSINHBORANA Жыл бұрын
દેવાંશી બેન ઈન્ટરવ્યુ બધા જ જોરદાર છે પરંતુ ઓડીયો નો થોડોક પ્રોબ્લેમ છે. થીક કરી નાખો બાકી બધું મસ્ત 👍🏻
@vihanpande7022
@vihanpande7022 Жыл бұрын
Audio saav bogus chhe .echo pade chhe
@nikhilvanvi6213
@nikhilvanvi6213 Жыл бұрын
Proud of you જીજ્ઞેશ મેવાણી...
@hiteshnai9716
@hiteshnai9716 Жыл бұрын
બહુ સરસ
@JigneshChristian17598
@JigneshChristian17598 Жыл бұрын
Proud of You Jignesh bhai.
@mahendra8132
@mahendra8132 Жыл бұрын
Khub khub abhinandan JIGNESHBHAI WE ARE PROUD OF YOU👍
@bhavinparmar6051
@bhavinparmar6051 Жыл бұрын
Casteism is on its high peak in Gujarat.
@dipakpradhan22
@dipakpradhan22 Жыл бұрын
ખરેખર જમાવટ બોલાવી દીધી....devanshiben....👍👍👍
@gautammanvar262
@gautammanvar262 Жыл бұрын
Good sir.
@barothimanshu3498
@barothimanshu3498 Жыл бұрын
Superb jiganesh mevani & Devanshi mem
@dhavalshrimali9598
@dhavalshrimali9598 Жыл бұрын
🦁🦁🦁Mevani jukega nhi.🦁🦁🦁
@divyrajsinhjadeja1508
@divyrajsinhjadeja1508 Жыл бұрын
મારો મત આમ આદમી પાર્ટી ને
@mayursavaliya5406
@mayursavaliya5406 Жыл бұрын
ભાઈ આપ બીજેપી નો મોટો ભાઈ સે
@rajeshvaghela6850
@rajeshvaghela6850 Жыл бұрын
ખૂબ જ સરસ. એક સાચી અને તથ્યાત્મક વાત કરો છો. જીગ્નેશભાઈ
@manilalmakwana4471
@manilalmakwana4471 Жыл бұрын
Devanshi ben aa Interview best che Banne desh seva Kari rahya chho Salam
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
AAP= BEST SCHOOLS AND HOSPITALS AND ROZGAAR, FREE BIJLI AND PAANI, SAARO ROAD AND ENVIRONMENT ❤️❤️💪🇮🇳❤️❤️
@ramidhruvit9879
@ramidhruvit9879 Жыл бұрын
👍👍
@bharatmakwana10
@bharatmakwana10 Жыл бұрын
Power of mevani ❤️‍🔥❤️‍🔥❤️‍🔥
@chavdamahesh4040
@chavdamahesh4040 Жыл бұрын
Best MLA in gujarat assembly
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
AAP= BEST SCHOOLS AND HOSPITALS AND JOBS AND FREE BIJLI AND PAANI AND IMAANDAARI ❤️❤️🇮🇳❤️❤️❤️❤️
@hiteshparmar6075
@hiteshparmar6075 Жыл бұрын
jignesh mevani greatest man of india 🎉🥳💐🧬✨🌹💐
@hiteshnai9716
@hiteshnai9716 Жыл бұрын
અદભૂત
@avinashvankar775
@avinashvankar775 Жыл бұрын
25:00 minute pr je vat Kari e bilkul Satya 6 saheb
@kgvaghela4754
@kgvaghela4754 Жыл бұрын
Jaybhim
@vijaybhaibarjod1896
@vijaybhaibarjod1896 Жыл бұрын
Please join aam admi party
@premjimaheshwari102
@premjimaheshwari102 Жыл бұрын
True 👍
@kamleshsoni7907
@kamleshsoni7907 Жыл бұрын
Young leader India,
@ravipatel6624
@ravipatel6624 Жыл бұрын
Voice saro aave evu kaik krjo...
@ankitsolanki4137
@ankitsolanki4137 Жыл бұрын
👍👍👍🇮🇳
@shaileshmaheriya7888
@shaileshmaheriya7888 Жыл бұрын
Great, smart n✅✅✅👏👏👏👍👍👍
@kdabhi3307
@kdabhi3307 Жыл бұрын
🔥🔥🔥🔥🔥
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
CONGRESS MLA AFTER ELECTION WILL JOIN BJP😡😡😡 IS BAAR SIRF IMAANDAAR AAP❤️
@hemantmaheta2836
@hemantmaheta2836 Жыл бұрын
ઠસોઠસ સાચો નેતા 💓💓💓💓💓
@jaydeep_sarvaiya
@jaydeep_sarvaiya Жыл бұрын
Jignesh mevani..... ❣️😍
@nayanvaghela4356
@nayanvaghela4356 Жыл бұрын
Vah sir, tame ek pranik ane રાષ્ટ્રવાદી નેતા છો, je તમારા વક્તૃત્વ માં દેખાઈ આવે છે.. એક સરસ atmaviswash સાથે speech આપો છો.. આ દેવંશી મેડમ dekhavma સુંદર છે pan એમની જોડે debate ખૂબજ અઘરી બાબત છે..khubj નીડર અને intelligent chhe.., but you handled all the question by your amazing answer વાહ sir.. 👏👏👌👌👌👌👌
@jaydeep_sarvaiya
@jaydeep_sarvaiya Жыл бұрын
❣️❣️❣️❣️
@viansingh1825
@viansingh1825 Жыл бұрын
IF YOU ARE HONEST THEN PLEASE JOIN AAP PARTY❤️❤️ CONGRESS CHOR AUR BHRASHT CHE!!
@amitvasani1635
@amitvasani1635 Жыл бұрын
Jigneah bhai is gentleman person.. Very nice Vadgam na Mla ..........jordar
@yogendramakwana5385
@yogendramakwana5385 Жыл бұрын
Atyaar sudhi na badha interview mathi best interview
@govindbhagora3755
@govindbhagora3755 Жыл бұрын
Jignesh mevani jinda baad congress party jinda baad
@aniltaviyad3174
@aniltaviyad3174 Жыл бұрын
Next cm Jignesh mewani
@bhupenjanu8281
@bhupenjanu8281 Жыл бұрын
Great jignesh mevani
@SJ-mv8yi
@SJ-mv8yi Жыл бұрын
I think this is genuine politician
@harshvaghela3173
@harshvaghela3173 Жыл бұрын
Salute jignesh mevani sir. સરવે સમાજ ના લોકો ના પ્રશ્નો નુ નિરાકરણ લાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે યુવા પેઢી માટે અવાજ ઉઠાવે છે બેરોજગારી અને અધિકાર માટે અવાજ હંમેશા ઉઠાવતા રહ્યા છે સલામ છે તમને
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 120 МЛН
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 18 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 58 МЛН
I CAN’T BELIEVE I LOST 😱
00:46
Topper Guild
Рет қаралды 120 МЛН