આવી જ ફિલ્મ ની જરૂર હતી કેમ કે ગમે તે સમાજમાં પણ દારૂનું વ્યસન એના માટેની જોરદાર સ્ટોરી છે
@dhirsingthakor3727 Жыл бұрын
*સરસ ભાઈ શ્રી વિક્રમ ભાઈ ઠાકોર Good*♥️
@user-ol8gw3ge3h Жыл бұрын
Supar dupar hit movie hase Vikram Bhai 👑😎⚡
@Rahulsparmar-g7n Жыл бұрын
સુપર સ્ટાર તો સુપર સ્ટાર છે કિંગ તો કિંગ સૂપર હિટ મૂવી છે ટેલર પણ જોઈ ને લાગે છે મૂવી ફાઇટ જોદરા છે એક્ટિંગ પણ બવ સરસ છે હું પેલો જઈશ મૂવી જોવા અને મારો પરિવાર પણ તમારી મૂવી જોવા જાય છે સિનેમા માં સૂપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ની વાત નાં થાય કિંગ છે કિંગ ગુજરાત નું ઘરેણું છે સુપર સ્ટાર વિક્રમ ભાઈ ઠાકોર
@FUNDAL_NA_CHHORRU Жыл бұрын
Hashmukh bhai you're mind think is so beutiful 🎉 I think aa film aavva thi aapda thakor samaj maathi Daru 70% band thi jase ❤