जिंदगी में अगर गुजराती भजन नही सुना तो फिर क्या सुना वाह संत वाणी वाह ❤
@RNjadeja1111 Жыл бұрын
Me var sambhdiya pchi droj aa Bhajan sambhdu j pde Che a pan 1varas thi droj.. jay ho santvani 🙏wah sailesh mharaj.. birju batot ❤️
@kamleshmaharaj51169 ай бұрын
સાચું
@dineshmange78673 жыл бұрын
Jay Ho Birjubhai Barot & Sailesh Maraj Dhany Dhany Tamari Vani ...Bhajan Santvani Je Khari Gavo Cho..
@thakormahesh95952 жыл бұрын
વહેલાં સવારે સભળજો સારું લાગશે ભજન
@dineshnayi1232 Жыл бұрын
જય હો સંતવાણી ને?મસ્ત ભજન..મસ્ત જુગલ બંધી...ખૂબ આગળ વધો એજ મહાદેવ ને અરજ કરુ છું...હરહર મહાદેવ 🙏🙏🙏🙏🙏
@sodhabahadursinh30472 жыл бұрын
જય હો સંતવાણી વહા ભાઈ વહા આ ભજન ના એક એક શબ્દમા શું તાકાત છે... ધન્ય હો ગાયક બિરજુ બારોટ, શૈલેષ મહારાજ
@sanjaychavdaayushchavda95082 жыл бұрын
jay ho 🙏🙏
@પ્રદીપભાઇખાચર2 жыл бұрын
@@sanjaychavdaayushchavda9508 8il8
@munabhaimunabhai1093 Жыл бұрын
@@sanjaychavdaayushchavda9508 0
@munabhaimunabhai1093 Жыл бұрын
0p
@bhavinkumar9976 Жыл бұрын
@@sanjaychavdaayushchavda9508222
@ganeshjadav1751 Жыл бұрын
આવી સંતવાણી સાંભળીને આત્મા નો ઊધાર થાય
@sureshsolanki35223 жыл бұрын
સુપર જુગલબંધી વાહ મોજ
@maheshkareliya38223 ай бұрын
જય હો સંતવાણી 👌 ગ્રેટ જુગલબંધી 👌
@devyatkhavadstatus64613 жыл бұрын
Wah 👌👌👌
@parinsuchak11923 ай бұрын
Moj aavi gay bhai Lax man bapu pachi tame 2y aka 60 santvani na
@kartikgohil89662 жыл бұрын
Ha Birju Bhai ane Ashok Uastad ni moj ha 👌❤️😍
@vadhiyasagar754110 ай бұрын
જય હો બીરજુ બારોટ અને શૈલેષ મહારાજ એક દમ મસ્ત ભજન છે જય હો સંતવાણી
@vishajithakor85162 жыл бұрын
હા મોજ હા બિરજુ ભાઈ. તથા શૈલેષ. બાપુ હા
@King_of_Goswami_75592 жыл бұрын
ઓમ નમો નારાયણ ડાયરાને
@Ashoksingh-sj6tr Жыл бұрын
Wah dada wah mojj mojj 👍
@dilipsolankidilipsolanki96164 ай бұрын
जय हो बारोट साहेब
@ChetanHarkhani-t4cАй бұрын
🙏🙏🙏🙏🙏 જય હો
@radheofficialdeesa510410 ай бұрын
जय हो 🙋♂️🙌🙌🙌🙌
@GajendrashekhvaАй бұрын
જય હો.....કા તો ધૂતારે કામણ કીધાં રે
@MK1256-k7t3 жыл бұрын
ભાઈ રોજેરોજ આ વીસ મિનીટની સંતવાણી અમને હર્ષના આંસુ રડાવે છે બાપ… તમારી મહેનતને … તમારી જન્માત્રી… તમારી જન્મભૂમિને… તમારી સેવાને… સત્ સત્ સત્ નમન છે. જીવનના પ્રવ્રુત સમયકાળમા… ટેંશન અને ચિંતાના ડુંગરો નીચે દબાયેલાની આ જડીબુટ્ટી છે. માત્ર વીસ જ મિનીટ અમને રોજ નવું કાંઈક શીખવે છે ને નવી રાહ ચિંધાળે છે
@kamleshgadhvigir82222 жыл бұрын
૧૦૦ટકા સાચી વાત
@bharattimbadiya59062 жыл бұрын
⁰
@bharattimbadiya59062 жыл бұрын
Ggğ
@bharattimbadiya59062 жыл бұрын
¹¹¹¹
@aswinchudasma67932 жыл бұрын
100schachivat che
@MK1256-k7t3 жыл бұрын
હવે રે વિચારો રાજા ભરથરી… ઓહોહો…. ધન્ય છે આપણી ધરણીને.. આવા કેટલાય મહારથી ઓ થઈ ગ્યા!!!🇮🇳🇮🇳🇮🇳
@rathodprakash50513 жыл бұрын
P
@vipulj6173 жыл бұрын
@@rathodprakash5051 à
@MhGajjarАй бұрын
❤બોહુગમીયુ🎉
@sivabhaiprajapati2608 Жыл бұрын
જય હો ❤
@ffsortvideo18293 жыл бұрын
સિવ કૃપા સૂડિયો. વાહ નીસ ચેનલ તમારી 1.મિલિયન થી વધારે થાય
@merukaravadara52574 ай бұрын
Jay ho ae hare birju bhai Barrot ji hare silesh maraj jay ho vandan se aa vani ne 🚩🚩🌷🌷❤❤💞💞
@sojitrmanish29253 жыл бұрын
Jay ho agravat maraj ne જય સીતા રામ
@BhemabhaiThakor-my6fx7 ай бұрын
❤❤❤❤❤
@nikbm20752 жыл бұрын
જય અલખ ધણી 🙏🏻❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@khacharbharatbhaim.12843 жыл бұрын
વાહ મોજ વાહ..
@gohilbhagirathsinh22012 жыл бұрын
વાહ 👌 🙏🙏
@manshigadhvi6657 Жыл бұрын
Jay ho jugalbandi 🙏🙏🙏
@balvistudio3 жыл бұрын
Jay ho..
@parvinparmar10013 жыл бұрын
@
@Nilkanth1218Ай бұрын
ૐ નમઃ શિવાય સેવા એજ લક્ષ્ય જય હો જુગલબંધી માં
@singwithjaysukh58903 жыл бұрын
Har e har e jay ho wah moj santvani🙏
@gohelmansukhbhaigohel85143 жыл бұрын
99983530211
@vikarmbaloch1569 Жыл бұрын
જય હો જય હો જય હો જય હો જય હો
@parinsuchak11925 ай бұрын
Wahhh bhai moj aavi gay
@rambhaigamara27692 жыл бұрын
Jay ho santvani... 🙏🙏
@bharathathiyani83353 жыл бұрын
Ha real desi mojjj
@sumitsolanki1876 Жыл бұрын
Very nice bhajav ho bhai😊😊😊
@ff__lovers8840 Жыл бұрын
Jay ho santvani na Radhako ne
@vishalvahnikiya56122 жыл бұрын
સુપર ભજન છે👌👌
@jagrutibarot91912 жыл бұрын
વાહ બીરજુ ભાઈ અને સૈલેશજી
@ajayvasavavasava9628 Жыл бұрын
હા.જુગલબધી.હા
@vickybhatt007 Жыл бұрын
જિસ દિન રાજા તારો યે જનમ હુઓ રે એ વાગે રૂડાં નગારાં ને નિશાન રે જોષીડા તેડાવો આપણાં શહેરના રે બાળુડાનાં જોશ તો એ જોવરાવો રે નામ રે ધરાવો રાજા ભરથરી, ભરથરી રે (૨) લિલુડાં વઢાવું રાજા હું તો વાંસડા મહેલોમાં મઢૂલી રે બનાવું રે આસન લગાવુ એમાં રૂડાં ઘાસનાં બેઠા બેઠા મોજૂ તમે જોને માણો રે હવે તો વિચારો રાજા એ ભરથરી રે (૩) તમારાં મહેલમાં રાણી અમે નહીં રહિયે નહી લઇયે અન્ન કે જોને પાણી રે ભિક્ષા રે દીયો ને મૈયા પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા આપો ને મૈયા... (૪) નવલાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે અઢારલાખ ઘોડા ની તારે ફોજૂ રે બાણું લાખ દૂજે રાજા તારે માળવો રે આવી તારી ઉજ્જેણીની જોને શોભા રે હવે રે વિચારો રાજા... (૫) દીપક ને તો ઝોલો લાગ્યો રે પવન નો રે નરને જોલો લાગ્યો નારીનો રે સંત ને તો ઝોલો લાગ્યો સબદ નો રે સદગૂરૂ પાર તમે ઉતારો રે ભિક્ષા દીયોને... (૬) ભગવા રંગાવુ રાજા હું તો લુગડા ચાલુ હું તો તમારી રે સંગાથે રે ધૂણી રે પાણીની સેવા રાજા હું કરું એ તમે મને દાસી કહીને બોલાવો રે હવે રે વિચારો રાજા રે... (૭) અમારી સંગાથે રાણી હવે નહીં તમે રે આ દુનિયા અવળુતો એ વિચારે રે દુનિયા જાણે કે બાવો જોને ઘરબારી બાલુંડાના ભેખ તો યે લજાય રે ભિક્ષા દીયોને... (૮) કાંતો રે રાજા તેં તો જોને ભાંગ પીધી કાં તો તુંને ભાઇબંધે ભરમાવ્યો રે કાંતો રે ધુતારે રાજા તને કામણ કીધાં આવી તારી બુધ્ધિ જોને બગાડી રે હવે રે વિચારો રાજા રે... (૯) નથી રે રાણી રે મેં તો જોને ભાંગ પીધી નથી મને ભાઇબંધે ભરમાવ્યો રે નથી કોઈ ધુતારા યે મને કામણ કીધાં લખ્યા મારાં છઠીનાં આવાં લેખ રે ભિક્ષા દીયોને... (૧૦) કાંતો રે પારણીયેથી તું પડી ન મુવો રે કાં તુંને મીંદડીયે ન માર્યો રે સાસુડીને પેટે પથરો તું કેમ ન પડીયો રે રહેત હૂતો બાળ રે કુંવારી રે કુંવારી કન્યાને રાજા જોને વર ઘણાં પરણીને પાપ તેંતો લગાડ્યુ રે હવે રે વિચારો રાજા.. (૧૧) કાચા રે સુતરનો રાણી આછે તાંતણો રે તાણ્યા પછી તુટી ઇતો જાવે રે ગુરુ ગોરખ પ્રતાપે ભરથરી બોલિયાં અવસર ફેર નઇ હવે આવે રે ભિક્ષા દીયોને મૈયા જોને પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા રે દીયોને મૈયા પિંગળા રે...RV
@raviakbari568510 ай бұрын
👌👍
@dk__creation7 ай бұрын
Wahhh sir❤
@sureshdadal12375 ай бұрын
Vah
@પરેશમેણીયા5 ай бұрын
0:16 ttko un ojo fno la semana 😅OR.e 😅😅😊😊😊😅
@official_deepak_makwana Жыл бұрын
JAY Santwani ❤
@aarifmir77052 жыл бұрын
Ha moj bhajan aradhak jay ho
@DharmeshJambucha10 күн бұрын
Ha moj
@નયનભાઈઆહીર2 жыл бұрын
જય શ્રી અલખ ધણી
@rambhaigamara27692 жыл бұрын
sanatandharm ni Jay ho .....🚩🚩
@chhaganbhaikoriya68612 жыл бұрын
જયહો શેલેષ મહારાજ
@rajeshjalu77813 жыл бұрын
Vaah nice
@s.kthakor50063 жыл бұрын
Ful moj ho
@hasmukhbhairaval-x1r11 күн бұрын
Ha moj ha Hasmukh Raval
@vikarmjitahkor58433 жыл бұрын
હા મોજ હા જય હિન્દ જય ભારત
@dbbharvad51893 жыл бұрын
જયહો
@AnilRajput-eh9le3 ай бұрын
Ha,birju,bhai,ha,jay,mataji
@lrbatada14933 жыл бұрын
Jay ho 🙏🙏🙏
@bhailalpalani11073 жыл бұрын
હા. મોજ. હા
@BhikhabhaiBarot-do8xc4 ай бұрын
Jay ho santvani
@s.bjadeja2420 Жыл бұрын
Ha moj bhai
@bhaveshbajaniya74853 жыл бұрын
જય હો બારબીજ ના ધણી❤️🙏🙏
@jayveerkhuman8893 жыл бұрын
જીઓ જીઓ
@JamanbhaiDabhi-rl1hk6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mahadevhar77733 жыл бұрын
Ha bapu ha
@chunaraarvindbhai84323 жыл бұрын
Jay ho shntvani
@vijaysamecha67633 жыл бұрын
Jay ho bhai
@ghanshyamrabari4354 Жыл бұрын
i super hit👌👌👌👌
@havaliyasagar61363 жыл бұрын
Ha birju ha
@jigarjoshi80953 жыл бұрын
જાહો
@ganapatpordhiya48342 жыл бұрын
જય હો સંતવાણી
@BanshiLal-jt3zl5 ай бұрын
कोटीकोटीपरणामजयहौ
@vikarmbaloch1569 Жыл бұрын
🙏🙏🙏🙏
@maheriyasukhdevh61004 ай бұрын
હા તબલૂ હા
@kishanbarot4893 жыл бұрын
Jay ho jay ho....🙏
@DJADAMOFFICIAL072 жыл бұрын
જય હો સંતવાણી ભજન બાપુ
@JamanbhaiDabhi-rl1hk4 ай бұрын
❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@saidajalu4768 Жыл бұрын
jay ho santvani...
@maheshgohil2493 жыл бұрын
વાહ ભાઈ વાહ આ સંતવાણી એ મોજ કરાવી દીધી જય હો જુગલબંધી ને