જોરદાર વિડીયો જીતુભાઇ.અનોડિયા થી રાઠોડ પ્રવીણ સિંહ ના જય માતાજી👌👌💖💖🙏🙏🙏🙏🙏🙏
@JokesTamaraStyleAamari Жыл бұрын
Jay mataji Thanks 👍😊
@dipakvaghela4352 Жыл бұрын
ખૂબ સરસ વિડીયો 👍 જય રણછોડ 🙏🏻
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍
@harshasoni735310 ай бұрын
ખુબ સરસ જીતુભાઈ બહુ મજા આવી આ એપિસોડ
@subhashthakor3255 Жыл бұрын
જોરદાર મોજ આવી 😂😂
@AshokRavalAshokRaval-zq5ye Жыл бұрын
તમે ગમે તે કહો પણ જીતું ભાઈ ના વિડીઓ માં ગુરુ ભાઈ ના હોય તો ક્યારે એ વિડિઓ ક્યારે સરો ના લાગે ગુરુ ભાઈ વગર ખુબજ અધૂરો લાગેશે જેમ કે નરેશ કાનુડિયા ના મોવી રમેશ મહેતા વગર અધુરા હોય સે એમજ ગુરુ ભાઈ વગર તમારા કોઈ વિડિઓ સારા નથી હોતા❤
@kkshort8040 Жыл бұрын
Bhagadyo Ho Ramta Ne Antakshrima Jitulal
@JokesTamaraStyleAamari Жыл бұрын
Hahaha
@bharatbaraiya4008 Жыл бұрын
Super b👌👌 jitubhai and mangu
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍
@PareshLuhar-mr9ir7 ай бұрын
હા જીતુભાઈ હા 😂😂😂😂😂😂😂 તમારી મોજ🙏🙏🙏🙏🙏😂😂😂😂😂😂😂😂😂😂😂
@JyotiThakore-sr7kxАй бұрын
ભૂરાભાઈ આવે છે તો બહુજ મજા આવે છે મને ભુરાભાઈ નું કોમેડી બહુજ ગમે છે
@kalpanavora672 Жыл бұрын
Jitu Bhai mangu ben bov saras video che ame to rah joiye che Tamara video ni mind fresh Thai Jay che Tamara video joine😊😊
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊
@aknairti7319 Жыл бұрын
આ એપિસોડ ખુબ નવીન અને અફલાતૂન છે...દરેકે આ રીતે આનંદ પ્રમોદ થી જીવન જીવવુ જોઈએ. હાલની જીંદગીમા બે ટાંટિયા ભેગા થતા નથી ટેન્શન વાળા જીવન મા રાહત નો અનુભવ થાય.... જીતુ મંગુ ને ધન્યવાદ
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊 for your wonderful feedback 😊🙂
@sureshpatel754110 ай бұрын
શરસ બેન
@rajeshmotiwala5608 Жыл бұрын
Very nice idea Jitu bhai Mast video 👍👍
@thakormukesh8010 Жыл бұрын
સુપર જીતુ ભાઈ 😊
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks
@paragpatel3363 Жыл бұрын
Wah Sagit vali life ❤🎉
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊
@pankajchug6151 Жыл бұрын
મજા આવી ગઈ હવે દર રવિવારે નવા ગીતો સાથે નવા વિડિયો જોવા મળશે તેવી આશા સાથે જીતુભાઈ અને મંગુબેનને જય ભગવાન
@PankajPatel-cy9fk Жыл бұрын
Bahu saras jitubhai majaavigay 😂😂😂😂😂😂
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊
@gujaratgaurav-fd3rq Жыл бұрын
Jordar laya episode joine jethalal Daya ane Sundar ni yad avi gai mast episod
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊
@ravalzalak5111 Жыл бұрын
Very very nice video jitu bhai mangu Ben 😂😂
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊
@999nb999 Жыл бұрын
Booo Saras mast Episode ❤❤❤
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍👍😊
@इजराइल23888 Жыл бұрын
ગુરુ રવિ ભાઈ જીતુ ભાઈ તમારા કોન્સેપ્ટ હોય એ બધા સુપર હોય છે 3 એક્કા
@JokesTamaraStyleAamari Жыл бұрын
Moj e moj Thanks 👍
@JasuPatel-wj9jd Жыл бұрын
રામ રામ ને સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાને કેમ છો મિત્રો મજામાં
@JokesTamaraStyleAamari Жыл бұрын
Jay mataji
@DharmistaPanchal-je9ds Жыл бұрын
સુપર સુપર સુપર સુપર થી પણ ઉપર હતું😊
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊
@CHAMUNDAFILMS Жыл бұрын
Jitubhai all team jordar work
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊
@prakashtayde1128 Жыл бұрын
Super Duper hit jitubhai Manguben😂😂😂😂😂❤❤❤❤❤
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks Moj
@bhupendrapatel4301 Жыл бұрын
Ramta na ram rami gaya 😂
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊😊
@sunnygamer-01 Жыл бұрын
જોરદાર 😊
@diptijadeja7605 Жыл бұрын
Khub saras🎉
@JokesTamaraStyleAamari Жыл бұрын
Moj
@kiranthakornadasa4563 Жыл бұрын
Part-2 બનાવો જીતુભાઇ અને મંગુબેન બહુ મજા આવી ગઈ વીડિયોમાં આવાજ વિડિઓ બનાવો બહુ મજા આવે છે.. 🙏જય માતાજી🙏 🙏જય માં મોગલ🙏
@JokesTamaraStyleAamari Жыл бұрын
Moj
@pravinsinhjadav8282 Жыл бұрын
Jordar
@shubhashpargi1361 Жыл бұрын
જોરદાર જીતુભાઈ નવા નવા વીડિયો મોકલતા રેજો બવજ મજા આવે સે મંગુ બેન જીતુ ભાઈ,❤
@JokesTamaraStyleAamari Жыл бұрын
Jay mataji
@patelvijay1996 Жыл бұрын
Bhai jituji ni number one best comedy program banyo 6.ane mangu pan acting jor kari 6 two gather thenks.
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks for your wonderful feedback 😊🙂
@apthakor Жыл бұрын
Supr se bhi Upr jitu bhai & mangu ben
@RajeshKumar-lg3dr Жыл бұрын
❤Super jitu bhai ❤ Jay mataji ❤
@JokesTamaraStyleAamari Жыл бұрын
Moj
@SanjayRathod-m4w1i Жыл бұрын
😊😅😊bav saras video 6.bav hasavya😊😊😊
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍
@dineshbhaipatel4224 Жыл бұрын
❤😂હા જીતુંભાઈ અને મંગુંબેન😂મોજ રોજ આમ હસાવતા રહો અમે આપના વીડીયોની😂રાહ જોઈ રહ્યા હોય છે.😂❤
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks Moj
@jyotisolanki4330 Жыл бұрын
તમારા બેવ જણા ની અંતાક્ષરી જોઇને બહુજ મજા આવી હો અને ગીતો પણ બધા સરસ ગાયા અને તમારા હાવ ભાવ પણ ખુબ સરસ હતા બેસ્ટ વીડિયો 😂😂😂😂
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍😊
@SureshThakor-o7v7 ай бұрын
😂😂😅😅😅
@veenapanchal1710 Жыл бұрын
Jitaubhai 🤭🤜💪🤛🤜 mangu
@JokesTamaraStyleAamari Жыл бұрын
Thanks 👍
@nayansolanki239211 ай бұрын
👍 nice video che
@shaktisinhzala8790 Жыл бұрын
Tamaro aa vidio jovani maja aavi...jituji..manguji