Myths and Facts in Ayurved | Dr. Devangi Jogal | Jogi Ayurved

  Рет қаралды 155,745

JOGI Ayurved

JOGI Ayurved

Жыл бұрын

Myths and Facts in Ayurved | આહારમાં આયુર્વેદના મંતવ્યો:
આપણાં સ્વાસ્થ્યને અનુલક્ષીને આજકાલ વિભિન્ન પ્રકારની ચીજ-વસ્તુઓનો ઉપયોગ ખાવા-પીવા માટે થઇ રહ્યો છે, તેમાંથી કઈ વસ્તુનો ઉપયોગ આહારમાં ક્યારે કરવો ,કેટલો કરવો તેના માટે અલગ અલગ મંતવ્યો જોવા કે સાંભળવા મળે છે. આવા મંતવ્યો સાચા છે કે નહીં ,આયુર્વેદ આવા મંતવ્યો વિશે શું કહે છે, તે જાણવું ખુબ જરૂરી છે.આપણા આયુર્વેદના મહર્ષિઓ વર્ષો પહેલા જ આહારમાં ઉપયોગમાં આવતી દરેક ચીજવસ્તુઓ જેમકે દૂધ,ઘી ,મધ ફળો વગેરે વિશે વિસ્તૃત વર્ણન કરતાં તેનો ઉપયોગ વ્યકતિએ ઋતુ અને પ્રકૃતિ પ્રમાણે કઈ રીતે કરવો તે દર્શાવેલ છે.આવો જાણીએ આવી જ કંઈક આહારમાં ઉપયોગી ચીજોની આયુર્વેદ અનુસાર સાચી માહિતી પ્રસિદ્ધ વૈદ્ય Dr. Devangi Jogal દ્વારા આ video ના માધ્યમથી.
ઘરે બેઠા કોઈપણ રોગ ની આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવા માટે અમારી ઓનલાઇન કન્સલ્ટિંગ ટીમના ડોક્ટર સાથે આ નંબર પર સંપર્ક કરો: +91 8800118053
Watch More Videos for authentic Ayurvedic Treatment:
✉ CONNECT WITH US ✉
Website: JogiAyurved.com
Facebook: / jogiayurved
Instagram: / jogiayurved
Twitter: / jogiayurved
Online consultation: +918800118053.
JOGI Ayurved Hospital
A 301. 3rd Floor. Shreeji Arcade, Anand Mahal Rd, behind Bhulka Bhawan School, Adajan, Surat, Gujarat 395009
For Appointments: 081409 46153
Disclaimer:
इस वीडियो का एकमात्र उदेश्य आयुर्वेद के सही ज्ञान का प्रचार-प्रसार करना है।वीडियो में दी गई जानकारी आयुर्वेद शास्त्रो, ग्रंथ, और आयुर्वेद के गुरुजनो से ली गई है इसमे हमारा निजी ज्ञान कुछ भी नही सब आयुर्वेद का है।सभी जानकारियां सही और प्रमाणिक रखने का हमारा प्रयास है, फिर भी वीडियो में दी गई जानकारी, औषधी, नुस्खों के प्रयोग करने से पहेले अपने नजदीकी आयुर्वेद चिकित्सक की सलाह जरुर ले। वीडियो में बताई गई जानकारी का प्रयोग करने पर किसी भी रूप से हुई शारीरिक/मानसिक/आर्थिक क्षति के लिए डा. या चैनल जिम्मेदार नही होगा
#JogiAyurved #Ayurvedaforwellbeing #Ayurveda #AyurvedicTreatment #PrinciplesofAyurveda

Пікірлер: 356
@vikramsinh5035
@vikramsinh5035 9 ай бұрын
ખરેખર ધન્ય છે તમને બેન ખુબ જ જરૂરી એવા જ્ઞાનની મફત વહેચણી કરો છો.
@JOGIAyurved
@JOGIAyurved 9 ай бұрын
વિક્રમ જી, ધન્યવાદ. 🙏😊
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 Жыл бұрын
कलीयुग में निःशुल्क सेवा यज्ञ करना,,ये,,एक चमत्कार हैं,,आपके माता-पिता को शत् शत् नमन करते हैं!!!!!❤❤❤❤❤,,
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
किरीट जी, धन्यवाद. 😊🙏
@vandanatrivedi2488
@vandanatrivedi2488 Жыл бұрын
ખૂબ જ સારી , ઉપયોગી માહિતી Thanks
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ વંદના જી 🙏😊
@avaniswadia1983
@avaniswadia1983 Жыл бұрын
Bhuj saras Aayurved mhiti aapi Dr. Devangi ben e, Thank you very much 🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
અવની જી, ધન્યવાદ.😊🙏
@hasmukhjethwa5948
@hasmukhjethwa5948 Жыл бұрын
Sachot Mahiti Aapi te mate Aapano khub khub Aabhar Vaykat karu chu. Aapana charnoma Vandan sah Vande Matram.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ હસમુખ જી, 🙏
@rinadadhaniya5100
@rinadadhaniya5100 Жыл бұрын
Thanks mam તમારી બધી માહીતી ખુબ સરસ હોય છે 👍
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ રીના જી . 🙂🙏
@astrologerdr.shefalidaveve3044
@astrologerdr.shefalidaveve3044 Жыл бұрын
Khub j saras mahiti Ma'am. Thank you for sharing..
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Dr shefali ji 🙂
@sweetubaisa2460
@sweetubaisa2460 Жыл бұрын
Khub j Saras👌👌👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ સ્વીટૂ જી 🙏
@rakeshvirani9139
@rakeshvirani9139 Жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ મેમ અમુક પ્રશ્નો હતા તેનો જવાબ આ વીડિયો થી મળી ગયો જય આયુર્વેદ જય ધન્વંતરી
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રાકેશ જી, ધન્યવાદ. 🙏😊
@ronakbenmehta8857
@ronakbenmehta8857 Жыл бұрын
Khub j saras mahiti mali..👌👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ રોનક જી 😊🙏
@jemishdattani8691
@jemishdattani8691 Жыл бұрын
Thank you for breaking the myths and sharing super facts.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Jemish Ji 🙏
@snehlatadesai2151
@snehlatadesai2151 3 ай бұрын
ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ
@JOGIAyurved
@JOGIAyurved 3 ай бұрын
સ્નેહલ જી, આભાર 😊🙏
@vaghelainduben7179
@vaghelainduben7179 Жыл бұрын
Khubj video gamyo thankyou medam 👍
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ઇંદુ જી, ધન્યવાદ. 😊🙏
@shaunakmehta00
@shaunakmehta00 Жыл бұрын
Thank you so much mam for sharing facts over myths
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Shaunak ji 😊🙏
@purvishah467
@purvishah467 Жыл бұрын
Khub khub aabhar ma'am ❤️
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ પૂર્વી જી 🙏
@neetamistry5627
@neetamistry5627 Жыл бұрын
Ekdam sachi vat che.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ નીતા જી 🙏
@KalpanaDixit-tf7xv
@KalpanaDixit-tf7xv 10 ай бұрын
ખૂબજ સુંદર માહિતી આપી છે બેન આભાર.
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
કલ્પના જી, ધન્યવાદ. 🙏😊
@KantilalPatel-ld3pf
@KantilalPatel-ld3pf 9 күн бұрын
Aap jesa koi nathi you are so authentic and fully authority I congratulate whom l have never heard I love for correct and presenting dolen style
@JOGIAyurved
@JOGIAyurved 9 күн бұрын
Kantilal Ji, Thank You. 😊🙏
@dimpleshah8898
@dimpleshah8898 Жыл бұрын
Khub j saras samjan aapo cho Ben Tamaro Dhanyawad 🙏🙏🙏🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ડીમ્પલ જી, આભાર. 😊🙏
@varshapandya8713
@varshapandya8713 Жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી અભિનંદન
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
વર્ષા જી, ધન્યવાદ. 😊🙏
@manishagandhi3076
@manishagandhi3076 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર બહુ સરસ વાત કરી🙏🏻
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ મનીશા જી 🙏
@sejalpurohit5409
@sejalpurohit5409 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર mam ખૂબ j સરસ માહિતી આપી
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ સેજલ જી 🙂🙏
@bhavnashah4901
@bhavnashah4901 Жыл бұрын
Khub saras samjavyu 👌🏻
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ ભાવના જી 🙏😊
@gohilashok4936
@gohilashok4936 Жыл бұрын
Khub Saras mahiti mali
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ અશોક જી 😊🙏
@ashokkumarpatel2395
@ashokkumarpatel2395 Жыл бұрын
Thank you for sharing very nice information.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Ashok ji. 🙏😊
@jasavantipipaliya3794
@jasavantipipaliya3794 3 ай бұрын
ખૂબ જ સરસ સમજાવ્યું ધન્યવાદ
@JOGIAyurved
@JOGIAyurved 3 ай бұрын
જસવંત જી, આભાર. 😊🙏
@jagmapatel8428
@jagmapatel8428 Жыл бұрын
Very important information 👌 thank you so much doctor .
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Jagma Ji 🙏
@vyomeshchaudhari4069
@vyomeshchaudhari4069 Жыл бұрын
તમારી માહિતી ખૂબ સરસ આભાર, પુરૃષ માટે પ્રોસ્ટેટ સબંધિત માહિતી નો વિડિઓ પ્રદર્શિત કરવા વિનંતી બહેન🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
વ્યોમેશ જી, તમારી વાત ને ધ્યાન મા લઈશું. તમે પ્રોસ્ટેટ ને લગતી સમસ્યા અને ઉપચાર માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@KamalZaveri-hy2wg
@KamalZaveri-hy2wg 21 күн бұрын
Awesome. Encyclopedia of Health.
@JOGIAyurved
@JOGIAyurved 21 күн бұрын
kamal Ji, Thank You 😊🙏
@reemagadhavi9686
@reemagadhavi9686 Жыл бұрын
Khub saras
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ રીમા જી 🙏
@krupalipatel2241
@krupalipatel2241 Жыл бұрын
Mam very useful facts for everybody 👌 👏 💯 Thank you so much
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
welcome krupali ji🙏😊
@meenapatel9036
@meenapatel9036 Жыл бұрын
Very nice excellent video. Virrudh aahar vise janavso.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
મીના જી , અમે તમારી વાત ને ધ્યાન મા લઈશું, અને તમે કોઈ પણ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@bakulsoni8141
@bakulsoni8141 Ай бұрын
Best knowledge, Best video
@JOGIAyurved
@JOGIAyurved Ай бұрын
Bakul Ji, Thank You. 😊🙏
@user-qg7im3on7s
@user-qg7im3on7s 7 ай бұрын
તમારો ખુબ ખુબ આભાર આવી સરસ માહિતી આપવા બદલ આભાર બેન
@JOGIAyurved
@JOGIAyurved 7 ай бұрын
જી, ધન્યવાદ. 😊🙏
@chandrikabenayar2676
@chandrikabenayar2676 Жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ ચંદ્રિકા જી 🙏
@konicakothari1947
@konicakothari1947 Жыл бұрын
Very useful information 👍
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You konica ji 😊
@lida6400
@lida6400 Жыл бұрын
V good information thnx madam
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Adil Ji, Welcome.😊🙏
@artisutaria533
@artisutaria533 Жыл бұрын
Thank you so much ma'am
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Arti ji 🙏😊
@vipulvasava5488
@vipulvasava5488 Жыл бұрын
ખુબ જ જરૂરી બાબતો પર પ્રકાશ પડ્યો.. 🙏🏻
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ વિપુલ જી 🙏
@arvindgowsami9270
@arvindgowsami9270 Жыл бұрын
Mam you are absolutely right
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You Arvind ji 🙏😊
@bhagvansolanki8856
@bhagvansolanki8856 Жыл бұрын
ખૂબ સરસ માહિતી
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ ભગવાન જી 🙏
@derjignesh2980
@derjignesh2980 Жыл бұрын
સરસ માહિતી છે.
@prakashshah1019
@prakashshah1019 Жыл бұрын
Well explained and very helpful. Thanks
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Prakash Ji, Welcome.😊🙏
@nilasurti8474
@nilasurti8474 Жыл бұрын
Thank u dr.All Lecture v very useful 👍👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Nila Ji, Welcome.😊🙏
@modidipti7993
@modidipti7993 Жыл бұрын
Thank you so much Mam.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Dipti Ji, Welcome. 😊🙏
@pallavikelkarofficial2930
@pallavikelkarofficial2930 Жыл бұрын
Very very nicely explained.thanks
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You Pallavi Ji 🙏
@premilamaru7262
@premilamaru7262 16 күн бұрын
Bahu saras mahiti
@JOGIAyurved
@JOGIAyurved 15 күн бұрын
પ્રેમિલા જી, ધન્યવાદ. 😊🙏
@brahmbhattjigar8406
@brahmbhattjigar8406 Жыл бұрын
Benshree apnu presentestion khub saru che 🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
જિગર જી, તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@jagdishpandya9299
@jagdishpandya9299 5 ай бұрын
Thanks for important information about Fruit dry fruit
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
Jagdish Ji, Welcome. 😊🙏
@AshaThaker-xb6ms
@AshaThaker-xb6ms 2 ай бұрын
Khub j srs mahiti
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
આશા જી, ધન્યવાદ. 🙏🏻😊
@rushikapatel2067
@rushikapatel2067 Жыл бұрын
Best information...
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You 🙏
@hirenjzalavadiyazalavdiya6893
@hirenjzalavadiyazalavdiya6893 Жыл бұрын
Thanks you mem
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Hiren ji 😊
@meenaakshisurti3911
@meenaakshisurti3911 11 ай бұрын
Thank you🙏
@JOGIAyurved
@JOGIAyurved 11 ай бұрын
Meena ji, Welcome. 😊🙏
@jayshreepatel8636
@jayshreepatel8636 Жыл бұрын
Superb 👌👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You .😊🙏
@dhaneshchoksi3866
@dhaneshchoksi3866 Жыл бұрын
આભાર એક ઉપયોગી માહિતી મળી. આવા વિડીયો મુકતા રહેજો.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ ધનેશ જી. ચોક્કસ અમે આવા વિડિયો મૂકતા રહીશું. 😊
@parulmakwana6412
@parulmakwana6412 Жыл бұрын
Very very good information mam🙏🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Parul Ji, Thank You.. 😊🙏
@dhananjayjoshi8675
@dhananjayjoshi8675 Жыл бұрын
Thank you mam
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Dhananjay Ji, Welcome..😊🙏
@Balbirsingh-np7ns
@Balbirsingh-np7ns 2 ай бұрын
Thanks for good information
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
Balbir Ji, Welcome. 😊🙏
@sandhyapatel8412
@sandhyapatel8412 2 ай бұрын
Very good information thank you for sharing
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
Sandhya Ji, Welcome. 😊🙏
@pateldahyabhai5537
@pateldahyabhai5537 Жыл бұрын
Thank madam 🙏🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Dahya ji , Welcome. 😊🙏
@vaishalitanna8643
@vaishalitanna8643 Жыл бұрын
very useful👌👍
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You vaishali ji 😊
@jagrutisuthar4537
@jagrutisuthar4537 Жыл бұрын
Thanks you
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Jagruti Ji, Welcome.😊🙏
@pravinkachhadiya6084
@pravinkachhadiya6084 Ай бұрын
ધન્યવાદ બેન
@JOGIAyurved
@JOGIAyurved Ай бұрын
પ્રવીણ જી, આભાર. 😊🙏
@shivangjoshi7221
@shivangjoshi7221 Жыл бұрын
Very very good message
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Shivang Ji, Thank You.😊🙏
@sonalkarasariya2065
@sonalkarasariya2065 Жыл бұрын
tnx mam 👌👌👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
welcome parixit ji🙏😊
@jivabhaimgangana3709
@jivabhaimgangana3709 Жыл бұрын
Good information
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Jiva Ji, Thank You. 😊🙏
@namratatank4342
@namratatank4342 Жыл бұрын
You guide very well.... thank you 🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Namrata ji 🙏
@jagabhaigujrati4767
@jagabhaigujrati4767 Жыл бұрын
ખુબ સરસ માહિતી આપી ધન્યવાદ જય માતાજી મેડમ કબજીયાત કાયમ માટે નાબૂદ થાય તે માટે માહિતી આપો
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ભાર્ગવ જી, ધન્યવાદ. તમે આ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@devpatel5358
@devpatel5358 Жыл бұрын
Thank you mam for information 🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Dev Ji 🙏
@PrahaladPatel-qn3cp
@PrahaladPatel-qn3cp 3 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉😢🎉🎉🎉🎉😢😢😢😢😢😢😢😢😢😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😊😊😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂​@@JOGIAyurved
@ghodadrashital1782
@ghodadrashital1782 7 ай бұрын
Thanks mem
@JOGIAyurved
@JOGIAyurved 7 ай бұрын
Shital Ji, Welcome. 😊🙏
@amitbhaisojitra3110
@amitbhaisojitra3110 Жыл бұрын
Very very good
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank You Amit Ji 🙏
@dineshbhaijadav9824
@dineshbhaijadav9824 Жыл бұрын
Thenks
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome Dinesh Ji 🙏
@uniquebros9635
@uniquebros9635 Жыл бұрын
Thanks mam thanks
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Most welcome 😊
@falgunimehta5359
@falgunimehta5359 5 ай бұрын
તમારા વીડીયો થી ખૂબ જ સરસ માહીત મળે છે અમદાવાદ મા ભી તમે કનસલટેશન ચાલુ કરો ઘણા દર્દી ને આપનો લાભ મળશે
@JOGIAyurved
@JOGIAyurved 5 ай бұрын
ફાલ્ગુની જી, તમારી વાત ધ્યાનમાં રાખીશું. ધન્યવાદ. 😊🙏
@harpalsinhzala3408
@harpalsinhzala3408 11 ай бұрын
Very nice
@JOGIAyurved
@JOGIAyurved 11 ай бұрын
Harpal Ji, Thank You.🙏😊
@krutidesai6030
@krutidesai6030 13 күн бұрын
Very nice information ma'am 👌👌
@JOGIAyurved
@JOGIAyurved 12 күн бұрын
Kruti Ji, Thank You. 😊🙏
@HardikPatel19.08
@HardikPatel19.08 Жыл бұрын
સરસ મજાની માહીતી
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
હાર્દિક જી, ધન્યવાદ. 😊🙏
@bharatkachhadiya2615
@bharatkachhadiya2615 Жыл бұрын
Good Good 👍👍
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Bharat Ji, Thank You. 😊🙏
@chetanjoshi8517
@chetanjoshi8517 10 ай бұрын
Wow
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
Chetan Ji, Thank You. 😊🙏
@shaastrijiankleshbhai883
@shaastrijiankleshbhai883 Жыл бұрын
Saras ben.
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ અંક્લેશ જી 🙏
@narendrasinhjadeja8981
@narendrasinhjadeja8981 Жыл бұрын
Thanks Dr. Devangiben for great lecture series on Ayurved. I have one question, does Sitopaladi get better as it gets older. Or in other words, can we use it if Sitopaladi is made 8-10 years ago (made in 2012).
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Narendra Ji, Welcome.😊🙏. The fresher the sitopladi the better. 8-10 years old Sitopaladi cannot be considered suitable to use.
@dixapatel8377
@dixapatel8377 6 ай бұрын
@vaishalitanna8643
@vaishalitanna8643 Жыл бұрын
👌👍
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
😊🙏
@cindycece744
@cindycece744 Жыл бұрын
Thanks Doctor for sharing all the facts and enlightening us. Will try to follow the facts. 🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Welcome cindy ji . 🙏😊
@rekhashah9230
@rekhashah9230 3 ай бұрын
Excellent
@JOGIAyurved
@JOGIAyurved 3 ай бұрын
Rekha Ji, Thank You. 😊🙏
@kalpanapatel3104
@kalpanapatel3104 Жыл бұрын
👌👌🙏👍
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Kalpana Ji, Thank You.. 😊🙏
@kirtivalsadia9264
@kirtivalsadia9264 3 ай бұрын
Thanks ben 🥰
@JOGIAyurved
@JOGIAyurved 3 ай бұрын
Ji, Welcome. 😊🙏
@nayanalikhiya8665
@nayanalikhiya8665 Жыл бұрын
Good 👍👍👍
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Nayana Ji, Thank You. 😊🙏
@jitupatel5754
@jitupatel5754 Жыл бұрын
🙏🙏🙏🌹
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
🙏😊
@ketkiraval2700
@ketkiraval2700 6 ай бұрын
Dr please give video for Diabetics. And age. Which aged people what to eat and what not to eat. In advance thanks. Today’s we Indian people forgets Ayurveda, and it’s teaching. Your videos are very useful.
@JOGIAyurved
@JOGIAyurved 6 ай бұрын
Ketki Ji, Sure we will keep your request into our consideration. Thank You. 😊🙏
@UshabenParekh-dw5ps
@UshabenParekh-dw5ps 2 ай бұрын
👌👌
@JOGIAyurved
@JOGIAyurved 2 ай бұрын
Usha Ji, Thank You 😊🙏
@shikharaval9276
@shikharaval9276 Жыл бұрын
Thank you ma'am Khub j Sars mahiti Mali 🙏 PSORIYASIS mate koi upay ..??
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ધન્યવાદ શિખા જી, Psoriasis માટે યોગ્ય નિદાન કરવું જરૂરી છે એ પછી એનો ઉપચાર નક્કી કરી શકાય. તમે યોગ્ય નિદાન અને ઉપચાર માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે.
@jalpapillai3973
@jalpapillai3973 Жыл бұрын
👏👏👏👏👏👏
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
🙏🙏🙏
@vandananathu3659
@vandananathu3659 Жыл бұрын
Thank you for this excellent information . I have a question on bread feeding mother who can get help increasing her milk production. What kind of Ayurvedic herbs or spices can help her to get lactation.
@vandananathu3659
@vandananathu3659 Жыл бұрын
Sorry it’s breast feeding
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
vandna ji, you can have herbs like suva seeds, black til 6 to 7 times per day it will help you to increase lactation.
@gohelmukesh4533
@gohelmukesh4533 8 ай бұрын
સરછૈમાહિતિ.બેન.❤❤❤❤
@JOGIAyurved
@JOGIAyurved 8 ай бұрын
મુકેશ જી, ધન્યવાદ. 😊🙏
@bhesaniyareshma4780
@bhesaniyareshma4780 Жыл бұрын
Good
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Thank you Reshma ji 🙏
@Sanatani07070
@Sanatani07070 10 ай бұрын
🙏🏻
@JOGIAyurved
@JOGIAyurved 10 ай бұрын
Vaibhav Ji, Thank You. 🙏😊
@talktoayurved2693
@talktoayurved2693 Жыл бұрын
,👌👌👌👌
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
🙏😊
@charmipatel9433
@charmipatel9433 Жыл бұрын
Tame bav j saras vat karo cho ❤
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
ચાર્મી જી, ધન્યવાદ. 😊🙏
@Riddhigandhi309
@Riddhigandhi309 Жыл бұрын
Ma'am pls headache related video bnavjo.ges acidity related 🙏 thank u
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
રિદ્ધિ જી, તમારી વાત ને ધ્યાન મા રાખીશું, અને તમે તમારી કોઈ સમસ્યા માટે અમારી હેલ્થ લાઇન નંબર - 8800118053 પર સંપર્ક કરી શકો. અમારા ઓનલાઇન કન્સલ્ટિંગ ડોક્ટર તમને ચોક્કસ માર્ગદર્શન આપશે
@dhananjayjoshi8675
@dhananjayjoshi8675 Жыл бұрын
I saw your video on avoiding multigrain flours because everyone has different qualities. Similarly, should we avoid multi daals ie panch ratna daal?
@JOGIAyurved
@JOGIAyurved Жыл бұрын
Dhananjay Ji, All dals has different different kind of properties.. So Taking panchavati dal cannot be considered proper.
@pritimehta8516
@pritimehta8516 Ай бұрын
🙏🙏
@JOGIAyurved
@JOGIAyurved Ай бұрын
Priti Ji, Thank You. 😊 🙏
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН
Stay on your way 🛤️✨
00:34
A4
Рет қаралды 6 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Married life should not only be successful but also healthy
18:19
JOGI Ayurved
Рет қаралды 300 М.
Child health tips | Dr. Devangi Jogal | Jogi Ayurved
1:06:32
JOGI Ayurved
Рет қаралды 55 М.
Viruddha Aahar | What is Food Combination | Dr.Devangi Jogal |
13:00
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 33 МЛН