નમસ્કાર સાહેબ, જોઇંનીગ ટાઇમ દરમિયાન રાષ્ટ્રીય ત હેવારની રજા આવતી હોય તો ગણતરીમાં લેવાય
@babubhaivasava351211 ай бұрын
સર વધારે ઉદાહરણ આપો
@babubhaivasava351211 ай бұрын
આગળ પાછળ જાહેર રજા આવતી હોય તેવા કિસ્સા મા જોઈનીગ ટાઈમ કેટલો મળે
@hareshjoshi-trainermotivat235711 ай бұрын
ફિક્સ પગારને જોઇનિંગ ટાઈમ ન મળે
@rpatel8813Ай бұрын
Saheb shi... Maro ek question che k mare pre service exam che to exam p6i mare leave levi hoi to mare faraj par hajar thavu j pade k p6i sidha leave par jai sakai?
@waytosuccesspath1301 Жыл бұрын
વાહ સાહેબ મજા આવી ગઈ બઉ મસ્ત માહિતી આપી
@bharatpanchal4531 Жыл бұрын
જુનિયર ક્લાર્ક ને પ્રમોશન માટે હાલ નવી પરીક્શા અમલી છે. જે વિષે એક બેચ શરુ કરશો
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
Ok
@rafikmansuri774 Жыл бұрын
નમસ્કાર સાહેબ, ઇજાફો અટકાવ્યો હોય અને ઇજાફો પાછો મેળવવા ની અપીલ કે કોઈ અન્ય પ્રોસેસ નો વિડિઓ બનાવજો સાહેબ 🙏🙏🌹
@sandipmachhi5579 Жыл бұрын
Hal na savarga ma nimnuk tarikh ni defition ko sir
@hirensarvaiya5964 Жыл бұрын
નમસ્કાર સાહેબ, બદલી ભથ્થુ ( T.A.) ક્યારે અને કેટલું મળે તેમજ કેટલી સમય મર્યાદામાં મલે તેની માહિતી આપવા વિનંતી.
@bhojabhaiboricha7652 Жыл бұрын
Sir AM time ma chhuta thay to e divas ne sema ganvo
@pathansamir2139 Жыл бұрын
Junagadh training hoy and bk office hoy to joining time 1 દિવસ male k na male??
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
ના મળે જોઇનિંગ ટાઈમ માત્ર બદલીના કિસ્સામાં જ મળે
@kamleshbhaipatel3512 Жыл бұрын
નમસ્કાર સાહેબ શ્રી ભાવનગર જિલ્લામાંથી સાબરકાંઠા જિલ્લામાં સ્વવિનંતિ થી બદલી થઈ હોય અને કર્મચારી ને શનિવારે સાંજે છુટા કર્યા હોય તો હાજર ક્યારે થવું પડે તથા સેવાપોથી માં નોંધ કઈ રીતે લખવી. માર્ગદર્શન આપવા વિનંતી છે
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
રવિવારની તમારે પ્રાપ્ત રજા મૂકવી પડે
@TheChetangadhvi Жыл бұрын
પછી ભોગવવાની રજા ખાસ CL ગણવી એ સમજાયું, પણ છેલ્લે જે ઉદાહરણ આપ્યું એમાં 6.1.23 થી 15.1.23 સુધીનો સમય પણ ખાસ CL તરીકે લેવાનો કે રજા ફોર્મ ભરીને લેવાનો તે જણાવવા વિનંતી.
@prafultrivedi3814 Жыл бұрын
હાલમાં હું મામલતદાર તરીકે બઢતીથી પ્રમોશન મળ્યું છે અને ચુંટણી કામગીરી કરેલ પરંતુ ચુંટણી ના આખરી દિવસો દરમિયાન મારી તબિયત ખરાબ થઈ છે અને ર માસ માટે હક્ક રજા સિવાય દરમ્યાન ની મારી ૫૭૧ રજા જમા છે ( મેડિકલ લીવ) તરીકે ર માસ માટે રજા ભોગવી શકાય કે કેમ?
@joshinaresh8795 Жыл бұрын
નમસ્કાર સાહેબ
@mahendrabaraiya4698 Жыл бұрын
શ્રીમાન ફિક્સ પે કર્મચારી ને બિન પગા રી રજા કેટલો સમય મળે જણાવવા વિનંતી
@hareshjoshi-trainermotivat2357 Жыл бұрын
મંજૂર કરનાર અધિકારી પર આધારિત છે મંજૂર કરે તેટલી મળી શકે