Aatla fruit ane a pn ghar angne, aane swarg kevay 🤗
@indirapatel3492 Жыл бұрын
જયેશભાઈ તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ રમીલા બેન ખુબ સરસ મન્ચુરિયન બનાવયુ છે
@dharamshipatel3349 Жыл бұрын
સીતારામ જય શ્રી કૃષ્ણ બધાયને. Like સાથે. ખુબ સરસ રૂટીનનો jsk life vlog. હા મસ્ત મંચુરીયનની જમાવટ ભીમાભાઈ.ધન્યવાદ આવજો જય આઇ ખોડીયાર બધાયને.
@vaibhavirai4617 Жыл бұрын
Panjabi mate, janki, suhana jeva ready masala aave, 40rs. Nu pecket, ema khali sakbhaji, ka oanir j nakhvanu, bvj srs bnse, jrur try krjo
@maldekeshwala1 Жыл бұрын
મનસુખરામ મા રોટલી મેદા ના વગરની હોય એટલે ખાવા મા પણ સારૂ જય દ્વારકાધીશ 🙏
@shaileshbharwad7643 Жыл бұрын
🙏🙏 જય દ્વારકાધીશ બેન 🙏🙏
@radhelife4454 Жыл бұрын
રામ રામ સીતારામ જય માતાજી માતાજી સદૈવ તમારી રક્ષા કરે તમને સાજા નરવા રાખે તમારી બધી ઈચ્છા મનોકામના પૂર્ણ કરે ખુબ ખુબ આગળ વધો અને દુનિયા ના મોટા માં મોટા યુ ટ્યુબ બર બનો તેવી દિલ થી મારી પ્રાર્થના છે
@JSKLife Жыл бұрын
khub khub abhar ho bhai
@Shaileshjivanbhai07 Жыл бұрын
સીતારામ 🙏🙏
@JSKLife Жыл бұрын
sitaram
@nilupankaj7291 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ બધા ને રમીલાબેન સરસ મંચુરિયન બનાવિયા
@hiranigunjan6908 Жыл бұрын
Jay Shree Krishna sitaram Newzealand thi badhaye a sitaram kidha😊