No video

જુઓ Rajkotના Nihit Babycare Children Hospitalના Dr Hiren Mashruએ માનવતાને શરમાવે તેવું કૃત્ય કર્યું!

  Рет қаралды 126,812

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 367
@ruchi2ruchi1
@ruchi2ruchi1 3 ай бұрын
લેબમાંથી નોકરી છોડી આ બધું ઉજાગર કરનાર છોકરા નો ખૂબ ખૂબ આભાર 🙏
@angryindian7568
@angryindian7568 3 ай бұрын
આ છોકરા ને ખુબ ખુબ ધન્યવાદ નહી તો કોઈ દહાડો આ બહાર ના આવત
@chetansangada6128
@chetansangada6128 3 ай бұрын
આતો 1 સામે આવ્યુ છે. બાકી આવા તો દેશ ભરમા કેટલા હસે એ વિચારવા જેવુ છે.
@thehighlights2859
@thehighlights2859 3 ай бұрын
બધા આ જ છે bhai
@mehulsolanki4784
@mehulsolanki4784 3 ай бұрын
આ ઈલેક્ટ્રોનિક બોન્ડ આપશે એટલે છૂટી જશે. આમય સરકાર ને ક્યાં જનતા ની પડી જ છે.
@vikrambharvadbhuvaofficial690
@vikrambharvadbhuvaofficial690 3 ай бұрын
અમુક સ્પેશિયલ સમાજમાંથી આવતા ડોક્ટરો જ આવું કરે છે... ખરેખર મોદી સાહેબે ટાઈમ લઈ અને દરેક ડોક્ટરોની મુલાકાત લેવા જવું જોઈએ.. આપણને તો ટાઈમ આપણા સગાને પણ મળવાનું નથી હોતો.. સરકાર નવરા છે એટલે એ લોકો જઈ શકશે..
@Rajjaymatajiraj
@Rajjaymatajiraj 3 ай бұрын
આવા ની ડિગ્રી રદ થવી જોઈએ દવાખાનું બંધ કરાવવું જોઈએ
@jayeshpatel9424
@jayeshpatel9424 3 ай бұрын
આવા ડોક્ટર ની ડીગ્રી પાછી લઈ લેવી જોઈએ. અને દરેક જગ્યા એ બ્લેક લીસ્ટ કરી દેવા જોઈએ.. સાલા હરામિ...
@Eoceirhfk
@Eoceirhfk 3 ай бұрын
Kai nahi thaye
@AR53858
@AR53858 3 ай бұрын
ભાઈ બ્લેક લિસ્ટ કરાય કે જેલમાં મોકલાય નવજાત બાળકને ધ્યાનથી જોયા છે તમે... ખરેખર તો ફાંસીને લાયક નથી ?
@JustchillToad
@JustchillToad 3 ай бұрын
જ્યારે રેલા આવશે ત્યારે ડોકટર ડોકટર કર તોજ ગામમાં ફરીશ. જ્યારે હોટેલ માં સેડેલું જમવા જાવ છો અને બીમાર પડો છો, ગુટકા ખાઈ ને મૃત્યુ ને ભેટો છો ત્યારે સારું લાગે છે. મફત જોઈએ એ લેવા પેલા પોચો છો. પછી સરકાર અને ડોકટર ને કહો છો. જાવ ને પૈસા ભરી મોટી હોસ્પિટલ માં.
@pathikkumar01
@pathikkumar01 3 ай бұрын
​​@@Eoceirhfk મોદી સરકાર છે પછી સુ થાય એને ભ્રષ્ટાચાર નો લાભ ડોક્ટર લેશે અને બહાર આવી જસે આ પરિસ્થિતિ માંથી . આપડા દેશ માં કાયદા કાનૂન ની દશા બોગસ છે , આવા ડોક્ટર નું લાઇસેન્સ જ કેન્સલ થવું જોઈએ કેમ કે આ બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરે છે . બિચારા નાના નિર્દોષ બાળકો ને પણ નથી છોડતા આ લોકો ..
@Tube12361
@Tube12361 3 ай бұрын
Dental clinic doctor pan aavu kare che ek crown pfm ni price 200/350rs price che dental lab ka price hai
@Pragneshbhatt19
@Pragneshbhatt19 3 ай бұрын
આવા ડોક્ટર કરતા કસાઇ સારા પહેલા માણસ બનો પછી ડોક્ટર
@ishvarjithakor4605
@ishvarjithakor4605 3 ай бұрын
એક દમ સાચી વાત કરી ભાઈ ફક્ત પૈસા કમાવા માટે ડોક્ટર બને છે
@pathikkumar01
@pathikkumar01 3 ай бұрын
લોકો ને માણસ બનવામાં રસ ક્યાં છે જ લોકો ને તો બ્રહ્મણ , ભૂદેવ , રાજપુત, પટેલ/પાટીદાર , વાણિયા જ બનવા માં રસ છે . લોકો પોતાની ગાડી પાછળ જાતી સૂચક શબ્દો ખુલ્લે આમ લખે છે ને . પોતાની ઓળખ બતાવા માટે . પછી ભલે ને કર્મો ખરાબ કરતા હોય 😂 . આપડો દેશ એટલે જ આગડ નથી આવતો . લોકો માં વિભાજન થયે રાખવાનું પછી એકતા રેહવાની ક્યાંથી .એકતા વગર પ્રગતિ ક્યાંથી .
@jemilmangukiya8134
@jemilmangukiya8134 3 ай бұрын
Right✔
@shalinparikh4657
@shalinparikh4657 3 ай бұрын
Bhai doctor tame judge na bano Court ne pheslo leva do Ane Biju aa vaat mate purava ketla che ee jovo
@bhushan7490
@bhushan7490 3 ай бұрын
લેબ ડોક્ટર તમામ રિપોર્ટ સીધા સરકારી સત્તાવાળાઓ અને બાળકોના માતાપિતાને શેર કરવા જોઈએ. તેથી તેઓ સરળતાથી ફેમિલી ડોક્ટરનો અભિપ્રાય મેળવી શકે છે. જય હિંદ 🇮🇳
@crazydoctor9187
@crazydoctor9187 3 ай бұрын
ખરી વાત છે.
@samiranuj9573
@samiranuj9573 3 ай бұрын
આરોગ્ય અને ખાદ્ય ક્ષેત્રે થતો કોઈપણ ગુનો આતંકવાદી કૃત્ય જ છે.
@virenparmar2300
@virenparmar2300 3 ай бұрын
સાચી વાત સમીરભાઈ
@vaghelatarunsinh757
@vaghelatarunsinh757 3 ай бұрын
Have 10-15% doctor j seva aape 6 Baki badha to business kre 6
@makaranishaima2537
@makaranishaima2537 3 ай бұрын
સાચી વાત છે
@4444-c4s
@4444-c4s 3 ай бұрын
10-15% pan mane nathi lagtu...MBBS doctoro to 100% dhandho j kare che... Bija Ayurvedic hoi sake je Sara hoy...pan bhagye j evu koi madse... Aanu mood Karan Doctor banva maate leva ma avti FEES, je mote bhage 10-10 lakh hoy che varsh ni...pachi aa loko lootvana j ne... Khbr nai Government su kare che... College vadao kasu bhanavta nathi pan Fees aatli badhi le che...ema koi rules nathi...😢
@mahendrasinhmakwana4387
@mahendrasinhmakwana4387 3 ай бұрын
ડૉક્ટર ના પદ ને બદનામ કરનાર આ ડૉક્ટર ને સજા થવીજ જોઈએ 🙏
@maulikkhoda7724
@maulikkhoda7724 3 ай бұрын
આતો એક દાખલો સામે આવ્યો આવા કેટલાય કૌભાંડ ચાલતા હશે. આવા ડોક્ટર ને જેલ ભેગા કરો તો બીજી વાર આવી હરકત કરતા ધ્યાન રાખે
@aryansolanki3622
@aryansolanki3622 3 ай бұрын
ડોક્ટર હવે આવા જ હરામી ઓ થતાં જાઈ છે ....
@ParthVelani-zj9vw
@ParthVelani-zj9vw 3 ай бұрын
આયુષ્યમાન કાર્ડ પર હોસ્પીટલ ને કમાણી કરવાનો. મોકો મળી ગયો
@Rajjaymatajiraj
@Rajjaymatajiraj 3 ай бұрын
ગમે તેવો મોટો માણસ હોય પણ જો માણસના દુઃખ મુસીબત કે લાગણી સાથે ખીલવાડ કરશે તો કુદરત તેની સાથે પણ ચોક્કસ બદલો લેશે
@maulikkhoda7724
@maulikkhoda7724 3 ай бұрын
કુદરત લય કે નો લય આવા માણસો બીજાની જિંદગી બગડી નાખે એનું શું
@productive_life__
@productive_life__ 3 ай бұрын
Thank you for covering such news...
@chhaya3575
@chhaya3575 3 ай бұрын
Doctor,vakil ne police ni jarur koine na pade😢
@user-fn7zn7ms3y
@user-fn7zn7ms3y 3 ай бұрын
Ek dam sachi vat
@vipulsindhav5356
@vipulsindhav5356 3 ай бұрын
આ ડોક્ટર જેલની હવા ખાવો જોઈએ। વહીવટી તંત્ર દ્રારા તત્કાલીન પગલા લેવા જોઈએ ।
@vijaysakariya3610
@vijaysakariya3610 3 ай бұрын
હવે હવિટી વાડા ખાશે
@vijaysakariya3610
@vijaysakariya3610 3 ай бұрын
છેલે બધા કગાડા ઈ ના ઈ પોત પોતા રશતે પેશા પાછે બધા વસલો રશતો કઢે છે
@AnisAnis-hi5sz
@AnisAnis-hi5sz 2 ай бұрын
Khub sari information aapi bhai tame
@JiTESHi2021
@JiTESHi2021 3 ай бұрын
ખૂબ સરસ સમાચાર ....
@kalpeshramajibhai5188
@kalpeshramajibhai5188 3 ай бұрын
આવા ડોક્ટર ની ડિગ્રી લઈ લેવી જોઈએ
@janirohit1161
@janirohit1161 3 ай бұрын
અમારા સુરત માં ગોઠણ ના ઓપરેશન માં આજ વસ્તુ ચાલે છે
@dipaksatapara4101
@dipaksatapara4101 3 ай бұрын
Being a doctor ,i am strongly against this.This not acceptable and non negotiable crime. This is Crime.very Strict action must be taken. These kind of doctors Raise mistrust in Public for other doctors also.
@earthisgod9949
@earthisgod9949 3 ай бұрын
સરકારી હો્પિટલમાં સુધારો કરવાની જરૂર છે 😢
@06me16vicky
@06me16vicky 3 ай бұрын
આવા ડૉક્ટર ભાવનગર શહેર માં પણ છે ન્યૂઝ રિપોર્ટર લોકો એ ત્યાં બધેય રિપોર્ટિંગ કરો.
@vishwaahir3007
@vishwaahir3007 3 ай бұрын
નવસારી કેન્સર હોસ્પિટલ માં પણ એવું જ ચાલે 6e
@factworld2619
@factworld2619 3 ай бұрын
આજ ના એકય ડોક્ટર ને અનુભવ નથી બધા ડોક્ટર બ્લડ ટેસ્ટ પર જ નિર્ભર છે. જેટલા પણ પૈસેન્ટ આવે છે બધા ને બ્લડ ટેસ્ટ કરાવે છે. પેલા બધા જૂના ડોક્ટર સારા હતા અનુભવ થી જ ખબર પડી જાય છે.
@docvishvashsadhu982
@docvishvashsadhu982 3 ай бұрын
રિપોર્ટ કરે તો ખબર પડે એકઝેક્ટ ડાયગ્નોસિસ, એ બી માણસ છે ભગવાન નઈ જેને હાથ પકડી ખબર પડી જાય કે આ બેક્ટેરિયા નું ઇન્ફેક્શન છે. પેલા ના જમાના માં આટલું એડવાન્સ નતું મેડિકલ સાયન્સ.
@rahulchaudhari9082
@rahulchaudhari9082 3 ай бұрын
Jamavat team, Jo tame sachi mahiti media ma batavo to ek doctor ne hu janu chhe je jati parikshan kare chhe...100 taka sachi mahiti chhe..tyana sthanik patrkaro hapta le chhe etle jaher nathi thatu...
@BhaveshPatel-ju2ic
@BhaveshPatel-ju2ic 3 ай бұрын
આવા લોકોને કડક માં કડક સજા થવી જોઈએ.
@bindaaskidos6125
@bindaaskidos6125 3 ай бұрын
Dismiss forever his job and profession and must cancel his medical licence for life, he should not practice in his life , 10 year prison and 5 cr. Rupees as panelty
@niranjansir.maths1984
@niranjansir.maths1984 3 ай бұрын
ભાઈ બધે આવું જ ચાલે છે...
@ilabenparmar2951
@ilabenparmar2951 3 ай бұрын
મારી બેબી મારાથી અલગ રહી એના કારણે અમારે માં દીકરી બંનેએ ઘણું સહને કરવું પડ્યુ હતુ
@asmitapatel2571
@asmitapatel2571 3 ай бұрын
Rajkot ma aaj kre 6e doctor bhai
@aniruddhasinh9222
@aniruddhasinh9222 3 ай бұрын
Ahmedabad ma pn aa j kre chhe Doctor
@amitapatel9837
@amitapatel9837 3 ай бұрын
The most popular business man is Doctors
@JayeshTank975
@JayeshTank975 3 ай бұрын
Lab vada Manas ni pan sandovani kevay...
@hansabenbarot4786
@hansabenbarot4786 3 ай бұрын
ડોક્ટર ઉપરથી લોકો નો વિશ્વાસ ઉઠી જશે. He must be sent to jail.
@pathikkumar01
@pathikkumar01 3 ай бұрын
Very sad news for child
@SureshVasava-he9oi
@SureshVasava-he9oi 3 ай бұрын
Gujrat ni ghani hospital ma avu che.indvayri karvi joiye
@kritika462
@kritika462 3 ай бұрын
but aa 6okara ne have security ni jarur padse. Aam eni identity bahar na padvi joi..doc atlo vag valo hoi to aa 6okra ne jokham 6
@prathammaheriya103
@prathammaheriya103 3 ай бұрын
Achha
@tosifkadivar
@tosifkadivar 2 ай бұрын
ફાઈલ અને રિપોર્ટ લઈને પીડિતો એ કેસ કરવો જોઈએ.
@user-cr3zv4sl4f
@user-cr3zv4sl4f 3 ай бұрын
Avi Sarkar ma to avuj thay che bhai
@Wooden.mastar.3d
@Wooden.mastar.3d 3 ай бұрын
Saib aaavo bhadhi jagiyathiy 6e સાઇબ
@kajiaslam9668
@kajiaslam9668 3 ай бұрын
Doctor ne jivda padse
@afjalbalapariya3419
@afjalbalapariya3419 3 ай бұрын
દરેક સીટી ની અંદર માં બેબી કેર હોસ્પિટલ છે હવે આવા ડોક્ટર પાસે જવાનું જ નહીં 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aejazmansuri929
@aejazmansuri929 3 ай бұрын
સાચી વાત અમારા ગામ માં પણ આવું જ થાય છે મારી જોડે જ આવો બનાવ બન્યો હતો જ્યાં આયુષ્માન કાર્ડ ચાલે છે ત્યાં બધા ડોક્ટર આવું જ કરે છે આ લોકોનું કંઈક થવું જોઈએ
@vaishalikamani
@vaishalikamani 3 ай бұрын
ડૉ.હિરેન નો ફોટો જોતા રાવણ જેવો લાગે છે 😊😊😊😊
@kishorsakhiya9163
@kishorsakhiya9163 3 ай бұрын
આ ડોક્ટર ને એવી કડક સજા થઈ જોઈએ અને જિંદગી માં ક્યારેય ડોકટર પણું ના કરી શકે અને તેથી બીજા કોઈ ડોક્ટર આવું કરવાનો વિચાર પણ ના આવે.
@maheshmakvana4819
@maheshmakvana4819 3 ай бұрын
Sarkari Dvakhana ma javu joiae nya digri varaj doktor hoy she Ava likha nay bhai
@ashajepar3533
@ashajepar3533 3 ай бұрын
Khangi hospital ma ayushman kard hale chhe evi badhi hospitalo ma avo j hale chhe
@promathews
@promathews 3 ай бұрын
MDH N EVEREST masala par sarkar ar koi action nai lidhu to aa 2 crore vala ne kai na thay..😮😮😢
@jigss.7326
@jigss.7326 3 ай бұрын
sachu kidhu bhai
@GhodasaraShruti
@GhodasaraShruti 3 ай бұрын
આવા લોકોને કેટલાક રૂપિયા જોતા હશે જીવવા માટે
@savaghelavaghela5408
@savaghelavaghela5408 3 ай бұрын
આતો ડૉક્ટર છે કે રાક્ષસી માયા
@jaydesai9310
@jaydesai9310 3 ай бұрын
Hevaniyat Nana fulkao ne karan vagar na injection khopay...
@JustchillToad
@JustchillToad 3 ай бұрын
હોસ્પિટલ ફરવાનું સ્થળ નથી બીમારી હોય ત્યારે લોકો જાઈ છે. મારા પપ્પા ને ગંભીર બીમારી માંથી ડોકટર જ બચાવ્યા છે.
@BipinYadav-bl7qw
@BipinYadav-bl7qw 3 ай бұрын
આના કારણ જેને Pmjay નું લાભ મળવું જોઇએ એને પણ નથી મળતું.
@rakeshnakum6034
@rakeshnakum6034 3 ай бұрын
Nice
@TheKriss707
@TheKriss707 3 ай бұрын
કઈ ગાળ આપું આ કજાત ને...
@pravinraval6391
@pravinraval6391 3 ай бұрын
આવા ડોક્ટર ને જાહેર માં મોત ની સજા આપવી જોય એ
@karanrathwa4068
@karanrathwa4068 3 ай бұрын
Gujarat ni tamam private hospitals ma આ ધંધા ચાલે છે
@suniltadvi469
@suniltadvi469 3 ай бұрын
Akha Gujarat ma aa chale chhe Amara Bodeli ( Chhotaudepur) ma Ghana Hospital chhe tya aa rite lutva ma aave chhe
@dasajgogamaharajlalpurnare6338
@dasajgogamaharajlalpurnare6338 3 ай бұрын
આવુ ઘણી જગ્યાએ ચાલે છે
@chauhanvikramsinhchauhanvi8868
@chauhanvikramsinhchauhanvi8868 3 ай бұрын
Aa VA Doba gana chhe gujrat ma
@h.n.gadhvi1830
@h.n.gadhvi1830 3 ай бұрын
Income Text department આવા ડોકટરોને ત્યાં દરોડા પાડીને સંપત્તિ જપ્ત કરવી જોઈએ.
@niravtalaviya33
@niravtalaviya33 3 ай бұрын
Taro aavaj AEK sarkho rak bhai
@hiyaanvaja
@hiyaanvaja 3 ай бұрын
Aarthik aetle k financial reservation nu Aaj result aave......
@RohitDave-xb2sc
@RohitDave-xb2sc 3 ай бұрын
આ ડૉક્ટર ની હોસ્પિટલ ને સીલ મારી દો અને ડૉક્ટર ને નજર કેદ ખરીદો
@payalsolanki5161
@payalsolanki5161 3 ай бұрын
Jyre koi insidance Bane tyre tenu reporting thoda time karo cho .....pacchi 15 - 20 divas ma badha badhu bhuli jai 6 .....tyre tme loko j insidance banyo teni pachad raheli vyakti ne sja thai k kem ....tenu shu thayu tenu to Kai reporting nathi karta ......aa doctor nu bahar avyu tene b lagbhag 1 mahhino thava avyo ...to shu aa doctor ne sja thai k nai ...?? Teno javab 6 tamari Loko pase ????
@JIGRAJVADHERDWARKA
@JIGRAJVADHERDWARKA 3 ай бұрын
😢😢
@bhaveshchaudhari9073
@bhaveshchaudhari9073 3 ай бұрын
aa va Loko ne prectice j krva par rok lagavi ne umraked krvu joye..
@kaushikkumarvora658
@kaushikkumarvora658 3 ай бұрын
Govt દ્વારા Degree જપ્ત કરવી જોઇએ
@harshidabenacharya6936
@harshidabenacharya6936 3 ай бұрын
હોસ્પિટલ પર બોમ્બ નાખી દો, ડોક્ટર ના તમામ વીમા પાકી જશે 😂
@beenamehta787
@beenamehta787 3 ай бұрын
Bhai aavu ghani jagya ae aayushman card ma thai che
@tasvarsaiyad7701
@tasvarsaiyad7701 3 ай бұрын
😢😢😢
@nitinbhagchandani4707
@nitinbhagchandani4707 3 ай бұрын
ડોક્ટર તથા પોલીસ એ લોકોની સેવા માટે હોય છે પરંતુ આજ કાલ સંસ્કારો ની ઉણપ ના કારણે આમ બની રહ્યું છે
@R.M.Short_987
@R.M.Short_987 3 ай бұрын
આવા ડોકટર ને આજીવન કેદ કરો, ડોકટર લાઈસનસ રદ્દ કરો
@brijeshghelottar1319
@brijeshghelottar1319 3 ай бұрын
Hey. Bhagavan
@duffer_panda_99
@duffer_panda_99 Ай бұрын
Marey babo ama hto 8 divas raykho ane ayuman card par ketla paisa kaypa e no kidhu
@milanparekh890
@milanparekh890 3 ай бұрын
ડોક્ટર ઓ થી સાવધાન લુંટ ના કામ મોટા પાયે ચાલુ છે રીપોર્ટ એક ડોક્ટર નહિ પણ બીજા ડોક્ટર ને પણ બતાવું જોયે
@yashminsandh5284
@yashminsandh5284 3 ай бұрын
Aa ayushmaan card j bandh kri devani jarur she🥺
@commontravel8278
@commontravel8278 3 ай бұрын
Hu pn doctor 6u but complain vagar to koi ne hath pn lagadto nti , report ma ava sudhra na krva joie ,jene lage ene admit kro baki medicine per chale evu hoy to emne kyo ke tmre weak ma batava avvu but avu khotu kri ne admit na kro ,pn aaj kal public pn evu 6 khotu boli ne dava krave 6 and ksu thay to doctor na mathe p6i besi javu and paisa padava ,atlu j chinta hoy to kahava dhyan aapo ne ,and sachu boli ne dava kravo amare tya 80% juthu bole p6i check krie tyre khbar ode ke aa bimari 6
@Ahmed_78692
@Ahmed_78692 3 ай бұрын
Aava shaitano ne jail bhega karo
@user-gp3tj3bh3g
@user-gp3tj3bh3g 3 ай бұрын
હવે વહીવટી તંત્ર વહીવટ કરી લેશે😢😢😢
@krunalpatadia5225
@krunalpatadia5225 3 ай бұрын
aa case ma paisa khavase...amuk samay pachee fari thi doctor bani sewa chalu thai jase...aa dr na pariwar uper daya aawe che...su stithi thai hase amni samaj ma..
@_jeonsuaxx_
@_jeonsuaxx_ 3 ай бұрын
આમને જોઈને બીજા પન આવુ કરે છે.
@shitalpatel9020
@shitalpatel9020 3 ай бұрын
Ava rakshas ne saja thavij joiye Kem k Ava to ketlay dr avu karta hase
@raviparmar192
@raviparmar192 3 ай бұрын
બધે આવુજ કરે છે. અમારે પણ અનુભવ થયો છે
@bhavanbharwad2618
@bhavanbharwad2618 3 ай бұрын
આ હરામીને જનમટીપ આપો...
@jagrutimakwana4723
@jagrutimakwana4723 3 ай бұрын
Ha aavu j thay chhe
@Teena340
@Teena340 3 ай бұрын
Rajkot is becoming scary place nowadays
@BharatsinhGohil-vw3ft
@BharatsinhGohil-vw3ft 3 ай бұрын
B.j.p ma badhu sakya che aa Aayush kard ma b.j.p na Rajkarni ne camisan aapva nu hoy che
@chandrakantmandanka1205
@chandrakantmandanka1205 3 ай бұрын
Aava doctors ne backside political person na support vager possible nathi,sathe government officers pan involve hoy j che
@RanjanbenDabhi-ex1wi
@RanjanbenDabhi-ex1wi 3 ай бұрын
Aajvan jel bhego karo.paisa vasul karo.laysans rada karo..
@macmac-jo2ol
@macmac-jo2ol 3 ай бұрын
Jo ayushman card ma je sarvar lay rahya chhe Ani jo undaan purvak tapas karvana ave to Ghanu khotu pakdai am chhe.....
@importantgk7833
@importantgk7833 3 ай бұрын
Ane fasi thvi joy
@farukshah8837
@farukshah8837 3 ай бұрын
सरकारी कार्ड में सहाय के लिए सब कुछ गडबडी चल रही है .🌡️
@UmmiPatel-wh3rl
@UmmiPatel-wh3rl 3 ай бұрын
Aa doctor ne mare kevu che tme bjp chando api dev pachi tme samaj na hero bni jaso
@user-ly7rx4lf7o
@user-ly7rx4lf7o 3 ай бұрын
😅😅
@ruksarrathod1946
@ruksarrathod1946 3 ай бұрын
Aa doctor ne sajay tavi joye te nana baccha sathe khilvad kare che
@naranvadher8776
@naranvadher8776 3 ай бұрын
આ રાક્ષસને આકરામા આકરી સજા થવી જોઈએ
@bintupatel3547
@bintupatel3547 2 ай бұрын
Mari khud sathe aa vastu thyeli chee
@nathahajasisodiya1076
@nathahajasisodiya1076 3 ай бұрын
Doctor ne to Jane am chhe k ame koi divas marvana j nathi.... plastic na jivda padse censer ..ne aid thahe...
@LifeWithMaheshwari
@LifeWithMaheshwari 2 ай бұрын
આને તો જેલ થવી જોઈએ..
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН
Magic? 😨
00:14
Andrey Grechka
Рет қаралды 18 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 16 МЛН
WORLD'S SHORTEST WOMAN
00:58
Stokes Twins
Рет қаралды 207 МЛН
How did the Enigma Machine work?
19:26
Jared Owen
Рет қаралды 9 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 23 МЛН