No video

Junagadh | જૂનાગઢમાં ધારાસભ્ય અને PSI વચ્ચે જોરદાર બોલાચાલી થઈ | Gujarati News | News 18 | N18V

  Рет қаралды 1,452,451

News18 Gujarati

News18 Gujarati

Күн бұрын

In Junagadh, MLA and PSI had a huge fight. In Junagadh, MLA and PSI clashed. Somnath MLA Vimal Chudasama had arrived to fill the form of Congress candidate Hirabhai Jotwa. However, PSI, who was in a busy situation at that time, stopped the convoy including the MLA's car, leaving the MLA red-faced.
જૂનાગઢમાં ધારાસભ્ય અને PSI વચ્ચે જોરદાર બોલાચાલી થઈ. જૂનાગઢમાં ધારાસભ્ય અને PSI વચ્ચે જોરદાર બોલાચાલી થઈ.સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવાનું ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા.જોકે, એ સમયે બંદોબસ્તમાં રહેલા PSIએ ધારાસભ્યની કાર સહિતનો કાફલો રોકાવતાં ધારાસભ્ય લાલઘૂમ થઈ ગયા.n18_junagadh
#junagadh #mla #gujaratinews18 #gujaratinews
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5...
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер: 517
@user-bv9sm5fc8b
@user-bv9sm5fc8b 4 ай бұрын
ખૂબ સરસ સર.આ લોકો ને શબક શીખવવાની જરૂર છે
@hareshvyas2298
@hareshvyas2298 4 ай бұрын
ગર્વ સે કહો.....યે....હમારા સોમનાથ સીટ......કા.......એમ.એલ. એ......હૈ. સાયદ......સભી.....વિધાયક....ઐસા.... હો.....તો....દેશ...કી...દિશા ઔર દશા ....બદલ જાતી...સંવિધાન બચાઓ
@DipakSolanki-vz7ev
@DipakSolanki-vz7ev 4 ай бұрын
जूनागढ़ कांग्रेस विधायक विमल भाई को सेल्यूट 🇮🇳💯✔️🙏
@radhekarn....
@radhekarn.... 4 ай бұрын
હા ગીર ના સાવજ હા 🔥🔥
@user-cd8ic7cg7p
@user-cd8ic7cg7p 4 ай бұрын
Vah Maro bhai vah haavaj jordar barabar se,,,
@arjanbhaiparmar3776
@arjanbhaiparmar3776 4 ай бұрын
પોલીસ અધિકારીને ભાજપની નહીં પરંતુ કાયદાની મર્યાદામાં રહીને નોકરી કરવી જોઈએ
@bhupeshvasvelia3683
@bhupeshvasvelia3683 4 ай бұрын
પ્રજાની જાગૃતા થી કોંગ્રેસ ની દુકાનો ઉઠમણાં કરી ને બંધ થાય ગયી છે . આતો ચૂંટણી ની હવા છે એટલે બંધ પેઢીના છાપરા ખખડે છે . ચૂંટણી ના પરિણામ પછી હવા બંધ થશે એટલે ખખડતા છાપરા શાંત થઈ જશે .
@gohiljayrajsinh5447
@gohiljayrajsinh5447 4 ай бұрын
અત્યારે હરેક સરકારી અધિકારી બીજેપી ની ગુલામ સે
@Bunny_886
@Bunny_886 4 ай бұрын
Nokri no saval atle karvu pade 😂
@alabhaipalabhinandaniya5924
@alabhaipalabhinandaniya5924 4 ай бұрын
એટલે તો કહેવત છે ઉતમ ખેતી મધ્યમ વેપાર ને નીચી નોકરી
@firoz4572
@firoz4572 4 ай бұрын
Tame khare khar Sach ahindistani cho aj bjp aje nahi to kale hindu Bhai ne mogu padi deshe Muslim ne ak taraf muko. Je bjp ma che ae raja praja amni gulam aau amnu hatu che. Bjp bijivar aave jethi Samaj wave hame kya che
@parastrivedi1602
@parastrivedi1602 3 ай бұрын
​@@Bunny_886 ના ભડ વા હોય એટલે કરવું પડે પછી ઉપર નો માલ ખાવા મળે એટલે
@KishanThakor-je3ls
@KishanThakor-je3ls 3 ай бұрын
કોંગ્રેસ નો કૂતરો તો ભાસેજ છે પણ ગલુડ્યા પણ ભાડે
@jigarbamta6907
@jigarbamta6907 4 ай бұрын
ધારાસભ્ય દર્જાં ના વ્યક્તિ સાથે આ વર્તન છે તો આમ નાગરિક ને તો સુ કરતા હસે.??????
@parthpatel1605
@parthpatel1605 4 ай бұрын
Mangi Raya che aam manaso bhai Ram bhakti ma mast che😂 middle class manas
@bhupendrapadvi6046
@bhupendrapadvi6046 4 ай бұрын
👍
@vishalkatara1411
@vishalkatara1411 4 ай бұрын
Congress no che aetle
@harshadgondaliya5608
@harshadgondaliya5608 4 ай бұрын
Pan aama to dharashbhay nu j vartan saru nai lagtu😂
@bhupeshvasvelia3683
@bhupeshvasvelia3683 4 ай бұрын
Congres na Dhara sabhya etle thug bandhan na parivar.
@panjaasif651
@panjaasif651 4 ай бұрын
હા વિમલ ભાઈ હા કાયદા નું ભાન કરાવ્યું રક્ષક ને✊🇮🇳
@gohiljayrajsinh5447
@gohiljayrajsinh5447 4 ай бұрын
1 MLA સાથે આવો વેહવહર કરે તો વિસારો સમનાય માણસ નું થતું હસે
@sanjaysitapara1941
@sanjaysitapara1941 4 ай бұрын
સામાન્ય માણસો ને જોહર કરવાના દિવસો આવી ગયા😅
@Yashdeliwala
@Yashdeliwala 4 ай бұрын
Agree
@parasdobariya4436
@parasdobariya4436 4 ай бұрын
રામ નામ સત્ય.
@hiteshbalat2220
@hiteshbalat2220 19 күн бұрын
Samanay manas jode aatkvadi jevo vayvhar thye che
@kevlamsecurity9418
@kevlamsecurity9418 4 ай бұрын
भाजपा की गाड़ी रोक के दिखा दम है तो
@firoz4572
@firoz4572 4 ай бұрын
Sabit Kari dolido Bhai Kay do vavestha chej nahi aabadhu tam ne j nukasan karse
@firoz4572
@firoz4572 3 ай бұрын
Kya asa se utare vo India ko Pakistan jesa banav ge dadagiri kar ke Des ke gaddar ho bhai
@Shrijalpatel7575
@Shrijalpatel7575 4 ай бұрын
Psi = kya kre majburi he hmari rokne ka upr se order he 😂
@sandipchavda84
@sandipchavda84 4 ай бұрын
સરકારી નોકરીમાં સૂડી વચ્ચે સોપારી 😂😂😂
@user-lx8et4iq8c
@user-lx8et4iq8c 4 ай бұрын
ખુબ સરસ ❤❤
@jatinpandyajatinpandya1599
@jatinpandyajatinpandya1599 4 ай бұрын
ખુબ સરસ એમ એલ એ સાહેબ
@sanjayparmar2222
@sanjayparmar2222 4 ай бұрын
આ પોલીસ વાળા ને તમારો કોંગ્રેસ નો ખેશ નથી ગમતો સી વાત છે.
@nikulsinhr.s5373
@nikulsinhr.s5373 4 ай бұрын
Congres ni sarkar hoy to enoy khesh game 😂
@warrior4039
@warrior4039 4 ай бұрын
એને બીલકુલ સોખ ના હોય તમારી ગાડી રોકવાનો પણ ઓડર પ્રમાણે કામ થતુ હોય
@shashikantsolanki5853
@shashikantsolanki5853 4 ай бұрын
ડોફા ભાજપ ના ધારાસભ્ય ની રોકે છે એ કહે ને?
@jesalbhaivadhiya6018
@jesalbhaivadhiya6018 4 ай бұрын
તો પછી બધાની ગાડી રોકવી જોઈએ માત્ર કોઈ એક ને ન લાગુ પડે
@shashikantsolanki5853
@shashikantsolanki5853 4 ай бұрын
ચોથી પાસ.. એને એટલે સતા પર હોય એ પાર્ટી ને
@warrior4039
@warrior4039 4 ай бұрын
@@jesalbhaivadhiya6018 ઈ તો ખાલી વાતુ થાય ...તમે હોય તો તમેય ઈ જ કરો
@chetanpandavadra93
@chetanpandavadra93 4 ай бұрын
ઓર્ડર લેખીત માં બતાવો મૌખિક ઓર્ડર ના ચાલે બકા.. બીજેપી ના નેતાઓ ઉપર કાયદો લાગુ નથી થતો કે વિપક્ષ ઉપર જ લાગુ પડે છે..
@vijusolanki2373
@vijusolanki2373 4 ай бұрын
સરકારી નોકરી માં ના ઘરના કે ના ઘાટના....
@dip52401
@dip52401 4 ай бұрын
Wah wah good👍
@VijayBhailiriya-dg4yx
@VijayBhailiriya-dg4yx 4 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ
@AshokKubavat799
@AshokKubavat799 4 ай бұрын
બરા બર છે વિમલ ભાઈ અને વિમલ ભાઈ સોમનાથ મંદિર પાસે લોકો વ્યવસાય કરતા હતા તેનો વ્યવસાય સોમનાથ ટ્રસ્ટ વાળેએ બંધ કરાવ્યો છે એટલે હવે સોમનાથ સીટ બીજેપી હારશે બોલો જય સીયારામ ભાઈ રામ બોલો ભાઈ રામ અને દરિયા કાઠે આમ
@user-xe6zv2ju8c
@user-xe6zv2ju8c 3 ай бұрын
BAN EVM SAVE DEMOCRACY
@jambukiyakaushik597
@jambukiyakaushik597 4 ай бұрын
કાયદા અનુસાર બધાને લાગે MLA હોય dsp, કલ્લેક્ટર, ધારાસભ્ય હોય મર્યાદા રહીને બોલવું જોઈએ
@sanjaysamtasoni9681
@sanjaysamtasoni9681 4 ай бұрын
Very good 👍
@patelmohsin3861
@patelmohsin3861 4 ай бұрын
Baba sahab Aambedker samvidhan jindabad
@kunjandesai4341
@kunjandesai4341 3 ай бұрын
આ ધારાસભ્ય વગર કામ ની દાદાગીરી કરી રહ્યા છે.
@kalpeshjithakor1411
@kalpeshjithakor1411 2 ай бұрын
ખૂબ સરસ ❤❤❤❤❤❤❤❤
@user-ts1sr5fy3i
@user-ts1sr5fy3i 12 күн бұрын
Ha ધારાસભ્ય સાહેબ સાચી વાત છે તમારી પોલીસ કેમ બધાં ધારાસભ્યો ની પસાલ પડી ગુજરાત મા
@devanshparmar5012
@devanshparmar5012 4 ай бұрын
Police jyare niskriy thase tyare apdej heran thai su
@Kattar_hindu5221
@Kattar_hindu5221 4 ай бұрын
કૉંગ્રેસ વાળાઓને કોઈ ગણતું જ નથી 😂
@gj11gaming61
@gj11gaming61 4 ай бұрын
Respect vimal bhai
@ARYAN.d.
@ARYAN.d. 4 ай бұрын
Wah darasabhy ne salam che🎉🎉 collector ne pan ubhu revu padyu😊
@bhavyeshghodadra5100
@bhavyeshghodadra5100 4 ай бұрын
બધા અધિકારી પોતાની મર્યાદા માં રહી ને નોકરી કરતા હોય છે ,,, ઉપલા અધિકારી સાથે વાત કરી ને પછી યોગ્ય નિર્ણય આવે એ મંજૂર કરવો પડે ,,
@user-jx1jh2lj9k
@user-jx1jh2lj9k 4 ай бұрын
વાહ વિમલ ભાઇ
@user-nf8pl3xb3x
@user-nf8pl3xb3x 4 ай бұрын
MLA parja no prarinidhi ketli var bolya... social media ma famous thava mate ... police to aenu kam kare j ne..MLA che PM nhi k aeni gadi n roke.....
@hema_yadav2772
@hema_yadav2772 4 ай бұрын
I am a soldier of Indian army hu aa vedio joi ne hu em kahi shaku ke aa sub inspector ni jagya per hot to hu as aa mara સ્વમાન માટે આ mla ni praja na કાયદા ના પાલન માટે મુંડી પકડી ને Custody ma નાખી દીધો હોત.પછી ભલે હેમા યાદવ વિરૂદ્ધ કોર્ટ ઓફ inquiry thaye
@Sagar_Vaghela6353
@Sagar_Vaghela6353 4 ай бұрын
Have ochhi fenko tya tamari Mari let public pachhi mla chhe chutiyo nai joi vicharine bolo
@tayfur_sherasiya
@tayfur_sherasiya 4 ай бұрын
😂try krvi ti ne vikhay jat .. order j nato emnam na roki sake koyno bap
@FAN-sr3qv
@FAN-sr3qv 4 ай бұрын
Jai Hind....... Bahu sachi vaat kari ✅️
@bharatbhaipandyaacp5001
@bharatbhaipandyaacp5001 3 ай бұрын
બરાબર કહ્યું.ધારાસભ્ય થયો એટલે એ કાયદા ની ઉપર થઈ ગયો ,?એની ભાષા અને વર્તન તો સાવ થર્ડ ક્લાસના છે .આવા ધારાસભ્યો પોતાને શું તિસ્મરખાં સમજે છે ?સરકારી નોકર સાથે આવી રીતે જાહેરમાં અપમાન જનક વર્તન થાય ? આ ધારાસભ્યને સભ્યતાનું ભાન નથી.એને બે ઠોકી દેવી જોઈતી હતી .nalayako પોતા ને શું રશિયા ના ઝાર અને ચીન ના માઓ ત્સે તુંગ સમજો છો ?તમારી પાર્ટી કાળા ધોળા કરી સીટ જીતે છે,તમારા માં તાકાત હોય,તો આ ચૂંટણી જીતી બતાવો. સાલાઓ, ફોજદાર સારો કે બે અડ બોથ દીધી નહી.બાકી ભાજપ ના ધા રા સભ્ય ની કલ્ચર દેખાઈ આવી .સાલાઓ,ધિક્કાર છે તમને કે પોલીસ અમલદાર સાથે આવું વર્તન કરો છો.એ પોતાની ફરજ બજાવી રહ્યા હતા,ક્યાં કોઈ ઉમેદવાર ને ફોડવા ઊભા હતા .એ તો તમારા લોકોનો ધંધો છે. સાલા હરામ...
@Raadhe_krishna08
@Raadhe_krishna08 2 ай бұрын
@shaileshthakor6033
@shaileshthakor6033 22 күн бұрын
વાહ આવો ધારાસભ્ય જોવે 👍
@ANKIT-jw8kd
@ANKIT-jw8kd 4 ай бұрын
ama su dhul kadi nakhi nokri uper hoy etle maryada nade police ne baki lukkha netao je kare che praja sathe e nathi dekhatu koi ne
@rutvikraj090asoda4
@rutvikraj090asoda4 4 ай бұрын
💯
@rutvikraj090asoda4
@rutvikraj090asoda4 4 ай бұрын
💯💯💯
@Only_study_111
@Only_study_111 4 ай бұрын
Absolutely right 👍🏻!!
@vinusolankigamer03
@vinusolankigamer03 4 ай бұрын
Khaya neta kare che bhai name to aapo jara ?
@FAN-sr3qv
@FAN-sr3qv 4 ай бұрын
National Herald case on ...............​@@vinusolankigamer03
@maheshmakavana2366
@maheshmakavana2366 4 ай бұрын
પોલિસ મન ફાવે એમ કરે ભાઈ
@cocpathan858
@cocpathan858 4 ай бұрын
Good
@Nikunj26_01
@Nikunj26_01 4 ай бұрын
ન્યુઝ નું હેડલાઇન જરાક સભ્યતાથી લખાય😂. રાષ્ટ્ર પ્રથમ હોય. નેતા પાર્ટી પછી.
@virjiparmar4929
@virjiparmar4929 3 ай бұрын
Sachi vat chhe koi nu avi rite apman na thavu joie
@ramsuva
@ramsuva 2 ай бұрын
આવા નેતા બધે હોય તો માય દ્વારકાધીશ મોરલીધર❤❤❤ ખુબ સરસ
@Ravi_mahida
@Ravi_mahida 4 ай бұрын
Police ❌ vasuli Bhai ✅
@ibrahimmakrani7566
@ibrahimmakrani7566 3 ай бұрын
Bahu saras m L A. Saheb
@hardikprajapati4680
@hardikprajapati4680 4 ай бұрын
Hu psi hot to khabar padi dau aane ... Taiyari ચાલુ જ છે ટુંક સમય માં આવીશ પોલીસ ખાતા મા ... પછી આવજો ધારાસભ્ય મારી જોડે ... કાયદાનું ભાન અભણ ધારાસભ્ય ક્યાં થી કરાવે ..... યાર..
@makeasurprise429
@makeasurprise429 4 ай бұрын
રેવાદે ને ભાય નેતા એ નેતા ઘાલી દેસે તારા થી મોટે ડી. એસ. પી. જેલો મા સડે છે રાજકારણીઓ ને ઓળખ પછી કરજે બાકી એક ખોટા કેસ મા દાબી દેસે ને આખી જીંદગી વય જાસે વણજારા ની હિસ્ટોરી જાણી લેજે જરીક
@karannavani7554
@karannavani7554 4 ай бұрын
Khub saras this is the real face of gujarat police
@tarkesandip2974
@tarkesandip2974 4 ай бұрын
It's ok now open your eyes🤣🤣🤣🤣🤣 બરાબર છે હવે આંખો ઉઘડે છે
@Ajay_Ninama18
@Ajay_Ninama18 3 ай бұрын
Police ને નથી છોડતા તો આમ નાગરિક ની શું હાલત કરતા હસે
@nexiseghost968
@nexiseghost968 3 күн бұрын
U r right 👍
@mrsadhiwala5953
@mrsadhiwala5953 4 ай бұрын
આમ જનતા નુ સુ
@chauhanjaydipsinh3659
@chauhanjaydipsinh3659 4 ай бұрын
King vimalbhai
@vijayrajsinh.000
@vijayrajsinh.000 4 ай бұрын
Collector che e abhan nathi tari jem 😅😅😅
@kiritbhaishukla1776
@kiritbhaishukla1776 4 ай бұрын
इसमें मालुम नहीं होता है प्रजा का,सैवक कौन है,और,,आइ,,जी,,पी,,कौन,, है,,!!!! अखंड भारत के सुप्रिमो रचयिता सरदार वल्लभ भाई पटेल ने कहा कि हथियार में ताक़त नहीं है लेकिन लेकिन हथियार किसके हाथों में हैं उसीका ही महत्व है, पुलिसकर्मी की दुश्मनी,,कभी नहीं करना,,,शास्त,,मना करता,, है,,❤❤😂😂😂😂😂, क्रष्ण भगवान ने पहले ९९,,,,बार बंसरी बजाई,,और, अंत में भी, प्यार से,,प्रेम से, सूदर्शन चक्र चलाया,,!!!!!!यही, सनातन संस्कृति का देश,, है,,,!!!!!!❤❤😂😂😂😂😂 हाहाहाहाहा ठोको ताली परम आदरणीय श्री नवजोत सिंह सिद्धू सदाबहार बैट्समैन हीरो अजातशत्रु स्थितप्रज्ञ निष्काम की जरा हटके स्टाईल में आभार भाईयों और बहनों,, हरि ॐ ईन्शाअल्ला खुदा हाफ़िज़ हर-हर महादेव हर जय जगत जय जय श्री राम जय द्वारकाधीश जय माताजी जय जगत,,!!!!
@Manuhira11
@Manuhira11 14 күн бұрын
અરે વાહ સાહેબ
@AkshayParmar-nl6zk
@AkshayParmar-nl6zk 4 ай бұрын
Good mla sir
@user-wk3nn8kt1r
@user-wk3nn8kt1r 4 ай бұрын
Aa vakhte hu bjp ne vote nai apu trasi gya
@sdsutariya8419
@sdsutariya8419 4 ай бұрын
અમારા સુરત માં તો ચૂંટણી નું પત્તું કપાઈ ગયું,કોંગ્રેસ ના ઉમેદવાર અને અપક્ષો એ સેટિંગ કરી લીધું,અમારો તો મત આપવા નો હક પણ છીનવાઈ ગયો😢😢
@chauhankd1034
@chauhankd1034 4 ай бұрын
Good work sir 🙏
@prabhatdesai8681
@prabhatdesai8681 4 ай бұрын
પોલીસ ની ફરજ મા રુકાવટ ન કરાય.
@user-hw1ev3dw9k
@user-hw1ev3dw9k 4 ай бұрын
Khub sarash
@nashiransari9983
@nashiransari9983 3 ай бұрын
Jordare jawaab bhai Neta jie ko Dil se salaam
@devendeven9073
@devendeven9073 4 ай бұрын
😲गाडी BJP की हो, कांग्रेस या की हो..! कायदा अपनी जगह उपर ही होना चाहिए..!😂
@kashiramvasava3286
@kashiramvasava3286 3 ай бұрын
MLA sir ne 1 lakh vandan 🙏
@FlashEditsGG
@FlashEditsGG 4 ай бұрын
હાય હાય ભાજપ સરકાર અમારા શિક્ષક ની શું હાલત કરી છે
@user-gz8bm8nf5v
@user-gz8bm8nf5v 3 ай бұрын
Congres સતા ma નથી તો પણ આવી રીતે બોલે સે જો સતાં માં હોય તો આ કોંગ્રેસ સુ કરે વિચારો
@thakurhalpati1569
@thakurhalpati1569 4 ай бұрын
Kayda ma. Revu joye. Police 👮.. Good job. M. L. A
@MukeshVasava-nc4lb
@MukeshVasava-nc4lb 2 сағат бұрын
Vimal, sar,salute
@Rishyo
@Rishyo 3 ай бұрын
Really Appreciable work from MLA. ❤
@nikulsinhr.s5373
@nikulsinhr.s5373 4 ай бұрын
Khub saras ❤
@SHAILESHRATHVA902
@SHAILESHRATHVA902 Ай бұрын
વાહ ભાઈ ❤
@baraiyabharat1936
@baraiyabharat1936 Ай бұрын
Sachi vaat se
@thakorvikram2424
@thakorvikram2424 24 күн бұрын
સુપર
@user-nn5dg7ri5z
@user-nn5dg7ri5z Ай бұрын
સરસ
@MADHAVAKHIYA
@MADHAVAKHIYA 4 ай бұрын
જોરદાર જવાબ..જય હો કોંગ્રેસ 🇮🇳🇮🇳🇮🇳
@user-pb5tz5su9v
@user-pb5tz5su9v 3 ай бұрын
Saras bhai
@hbgohil4646
@hbgohil4646 4 ай бұрын
સાચી વાત છે
@thehoteliersadda
@thehoteliersadda 4 ай бұрын
Jai bhim jay savidhann
@MrVEER-zn7sq
@MrVEER-zn7sq 4 ай бұрын
Dharasabhya kai top nthi.... Niyam mujab PM Ni gadi pn atkavi shKaay
@sandipkumarkatara7408
@sandipkumarkatara7408 21 күн бұрын
Jordar
@BhaveshNagda-xv4um
@BhaveshNagda-xv4um 3 ай бұрын
Good vimal bhai you are right...
@user-cu5ii9xe8q
@user-cu5ii9xe8q Ай бұрын
જોરદાર
@shiyalramji9925
@shiyalramji9925 4 ай бұрын
Amari sit have aavti nathi etale ahi hava karvi pade che
@sarfutahir3320
@sarfutahir3320 3 ай бұрын
Solute Dhara Sabhya Saheb
@hareshjani4797
@hareshjani4797 Күн бұрын
Vah MLA saheb vah
@tayfur_sherasiya
@tayfur_sherasiya 4 ай бұрын
Srs Bhai .... Order hovo joy emnam man fave em roki na sake
@chintansolanki1619
@chintansolanki1619 4 ай бұрын
Barabar che
@𝗹𝘀___𝗴𝘂𝗷𝗮𝗿𝗮𝘁𝗶__𝘃𝗶𝗱𝗶𝘆𝗼
@𝗹𝘀___𝗴𝘂𝗷𝗮𝗿𝗮𝘁𝗶__𝘃𝗶𝗱𝗶𝘆𝗼 4 ай бұрын
Jay bhavani
@PcRathva-r8z
@PcRathva-r8z Ай бұрын
Yes
@thenonvegzonesutrapada8220
@thenonvegzonesutrapada8220 3 ай бұрын
આવા સસ્પેન્સ કરી નાખવા જોએ
@amrutganvit4035
@amrutganvit4035 4 ай бұрын
Very nice .
@user-fz1fc8ej2o
@user-fz1fc8ej2o Ай бұрын
દાદા.ગીરી.તો.કોંગ્રેસ. ના.ઉમેદવાર
@narayanvirani6553
@narayanvirani6553 20 күн бұрын
Good work vimal chudasama
@user-pw3yg9nb2q
@user-pw3yg9nb2q 3 ай бұрын
Jordar vimal bhai
@manojshiyal3685
@manojshiyal3685 3 ай бұрын
Vimal bhai is Right 👍
@ashishrathva2937
@ashishrathva2937 3 ай бұрын
Jordar shaheb
@tosifmansuri6463
@tosifmansuri6463 4 ай бұрын
Good work
@jidiyanamdev9908
@jidiyanamdev9908 4 ай бұрын
આ નેતા લોકો ને આપલો પાવર કયા થી આવિઓ
@dharmendrashinhdamor1558
@dharmendrashinhdamor1558 4 ай бұрын
અમને પાવર આપણે જ ચુંટીને લાવીએ એટલે એટલે આ લોકો આપણા બધા ના સાહેબ ચૂંટણી આવે એટલે દરેક શહેરની દરેક ગલીઓ ખૂંદી વળશે અને જેવી ચૂંટણી ગઈ પછી એમના કાર્યકર્તાઓ સૂકા પત્તા ની જેમ પણ ફરકતા નથી
@luckykaran5733
@luckykaran5733 3 ай бұрын
Jay ho
@devanshparmar5012
@devanshparmar5012 4 ай бұрын
Police ni sudi vache sopari jevi stiti che
@pareshmahuva007
@pareshmahuva007 4 ай бұрын
વર્દી પેરા પછી આ પોતાની જાતને રાવણ સમજવા લાગે છે
@harpalsinh6797
@harpalsinh6797 4 ай бұрын
News 18 vala ne evi headlines lakhay j nai ke psi ni dhud kadhi.
@krishna4kstudiovinjalpar
@krishna4kstudiovinjalpar 4 ай бұрын
પાવર બોવ પી એસ આઈ સાથે બોલવાની ભાન ભુલી ગયા
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 25 МЛН
لااا! هذه البرتقالة مزعجة جدًا #قصير
00:15
One More Arabic
Рет қаралды 52 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН