Junagadh Sant Sammelan: સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન | Mayabhai Ahir | Speech | News18 | N18V

  Рет қаралды 26,929

News18 Gujarati

News18 Gujarati

10 ай бұрын

In Junagadh, a great convention of Sanatan Dharma saints was held in which Mayabhai was present as a representative of Bhaguda-Mogaldham.
જૂનાગઢમાં સનાતન ધર્મના સંતોનું મહાસંમેલન યોજાયું હતું જેમાં ભગુડા-મોગલધામના પ્રતિનિધિ તરીકે માયાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. n18oc_junagadh
#junagadhnews #mayabhaiahir #sanatandharma
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
માણો ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતી માં માત્ર News18 ગુજરાતી news પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભર ની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati

Пікірлер: 92
@rajeshkapadiya216
@rajeshkapadiya216 10 ай бұрын
આ માયાભાઈ ડબલ ઢોલકી છે ગણેશબાપા વિશે ખુબ જોકસ કરેછે
@ghanshyamlakhani8897
@ghanshyamlakhani8897 10 ай бұрын
રોટલા સેક માયાભાઈ.જયશ્રીરામ.
@rajendrasinhgohil5645
@rajendrasinhgohil5645 10 ай бұрын
માયા ભાઈ દારુ પિવે છે હો
@rootofchildren3529
@rootofchildren3529 10 ай бұрын
Bap re avu
@Sp.stu9
@Sp.stu9 10 ай бұрын
તો તારા બાપની તાકાત છે તું લોક ડાયરામાં ભગવાનના નામ ઉપર જેઠે કડી ઉડાડે છે એ તું છો બહુ હોશિયારી તારી રહેવા દે હવે એક પણ ડાયરામાં જો ભગવાન ઉપર હસી મજાક કરવાની કોશિશ કરીએ તો તારી વાત સહન નહીં થાય પછી બીજાને સલાહ દેવા જાજે તારા જેવા લુખા ગણાય છે પોતે ભગવાનની ચકડી ઉડાડે એનો વાંધો નહીં તમને વિડિયો વાળા ને પણ કંઈ ધંધો નથી ખોટા સમાચાર ફેલાવવાનું બંધ કરો તમે આતંકવાદી પ્રવૃત્તિ કરો છો અંદર બધા આવીને આતંકીઓ વાદીઓ પાસેથી રૂપિયા લીધા લાગે છે તમે બધા વિડીયો આ યૂટ્યુબ વારા પણ રૂપિયા લીધા લાગે છે
@Sp.stu9
@Sp.stu9 10 ай бұрын
મીડિયા
@dhanshukhbhaisenjaliya4688
@dhanshukhbhaisenjaliya4688 10 ай бұрын
​@@Sp.stu9ખુબ સરસ વાત કરી ભાઇ તમે,આ દારુડીયા નો કાંઇ ભરોસો નથી સંતો સાથે પોતાના રોટલા શેકે છે
@nishantbrahmbhatt4524
@nishantbrahmbhatt4524 10 ай бұрын
Ek vaar a Bhai Jo shu BHAGAWAN vise bole 6e
@mayurkevadiya5966
@mayurkevadiya5966 10 ай бұрын
માયા ભાઈ થૂંકેલું ગળવું નો પડે ગયા વર્ષ ની જેમ ભૂલી ગયો 😂
@kantibhaipadhiyar4748
@kantibhaipadhiyar4748 10 ай бұрын
માયાભાઈ તમે પણ બાકાત નથી તમે પણ દેવી દેવતાઓની મજાક ઉડાવે છો બાલાગામ ઘેડ
@rootofchildren3529
@rootofchildren3529 10 ай бұрын
Ha.
@user-um2rb6wr7k
@user-um2rb6wr7k 10 ай бұрын
100 ચૂહે ખા કે બિલ્લી હજ કો ચલી વાહ સંત માયાભાઈ વાહ
@ghanshyampatel8863
@ghanshyampatel8863 10 ай бұрын
🌹🌹સર્વોપરી... સર્વ અવતાર ના અવતારી..સર્વ કારણ ના કારણ.. પરિપૂર્ણ પુરષોતમ નારાયણ.. અક્ષરધામ ના અધિપતિ એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ.. હરિકૃષ્ણ મહારાજ.. નારાયણ મુનિ...સહજાનંદ સ્વામી.. શ્રીજીમહારાજ..નીલકંઠ વર્ણી ના ચરણોમાં કોટિ કોટિ વંદન..🌹🌹
@niteshgadhavi7455
@niteshgadhavi7455 10 ай бұрын
સનાતન હિન્દુ ધર્મ માં તો ભગવાન ભોળાનાથ શિવજી જ સર્વોપરી છે... ઘનશ્યામ પાન્ડે તો ભગવાન નથી નથી ને નથી જ..જે ઉમેદવાર ચૂંટણી જ નથી જીત્યો..એ ને વડાપ્રધાન તરીકે કેવી રીતે કે વાય ...એમ ઘનશ્યામ પાન્ડે ને સનાતન હિન્દુ ધર્મ ભગવાન તરીકે સ્વીકાર કર્યો નથી નથી ને નથી જ..તો સર્વોપરી તો ઠીક દુર ની વાત છે... સનાતન માં સર્વોપરી શિવજી જ છે.... મહાદેવ થી મોટો કોઇ નહીં
@niteshgadhavi7455
@niteshgadhavi7455 10 ай бұрын
આ ભાઈ જો સનાતન હિન્દુ હોય તો એમને કુળદેવી હશે... સનાતન હિન્દુ નઃ હોય તો કોઈ ...સવાલ નથી
@kishorgosai1573
@kishorgosai1573 10 ай бұрын
બાપ.તો.મહાદેવ.જ.હર.હર.મહાદેવ
@nileshsatiya7334
@nileshsatiya7334 10 ай бұрын
પૂર્ણ પુરષોતમ ભગવાન શ્રી કૃષ્ણ સિવાય કોઈ ને સંબોધન નો લાગે ડોફા ગીતા વાંચી લેજે. કૃષ્ણમ્ વંદે જગત ગુરુ 🙏🏻
@ashokbhainavadiya8252
@ashokbhainavadiya8252 10 ай бұрын
સર્વોપરી તારો બાપ મહાદેવ છેડોફા આવા કટ્ટરવાદી માટે તલવારની જરૂર પડશે જ્ય યોગેશ્વર
@rammakwana3906
@rammakwana3906 10 ай бұрын
સીતારામ
@niketapatel7889
@niketapatel7889 10 ай бұрын
Swaminarayan sampraday pan Hindu j che , Ane Hindu na Niyamo to swaminarayan sampraday jeva bije kase nathi padata.. Pan a badha virodh karva vada na rotla bandh thava ni bik che, Etle lavara kare che…
@mohanraghvani6595
@mohanraghvani6595 10 ай бұрын
Mayabhai, swaminarayan bhagwan ane swaminarayan sampraday vise no virodh bhogavje bhai, jamdut na dhoka padse ho bhai, chetje
@janakbhaipurohit9679
@janakbhaipurohit9679 10 ай бұрын
વાણીની નહી વર્તન ની કીમત છે દરેક પોતાનું વર્તન સુધારો
@hareshbhanderi9598
@hareshbhanderi9598 10 ай бұрын
Man dukhiya bhega thya che badhai
@allresearchmahuva2440
@allresearchmahuva2440 7 ай бұрын
આ માયા ભાઈ ને સપોર્ટ ના કરશો સંતો મહંતો ધ્યાનમાં વાત લેવી ખોટા કામ કરનારને સપોર્ટ કરતા જોવા મળ્યા છે
@user-cf6xc8bq9e
@user-cf6xc8bq9e 10 ай бұрын
🌻🙏💯🧡💛
@maheshrameshbhaibambhaniya6031
@maheshrameshbhaibambhaniya6031 10 ай бұрын
Khub khub sarsh jay santan
@niketapatel7889
@niketapatel7889 10 ай бұрын
Kon taro bap sanatan nu mudiyu khode che?
@bharatbhaibabriya5035
@bharatbhaibabriya5035 10 ай бұрын
❤❤❤🙏🙏
@hiraparaashish1648
@hiraparaashish1648 10 ай бұрын
Ghar bhegi nu thane..
@hareshbhanderi9598
@hareshbhanderi9598 10 ай бұрын
Aama thi shastrath ma koi 2 minit thi vadhare pan taki sako em nathi
@dhanshukhbhaisenjaliya4688
@dhanshukhbhaisenjaliya4688 10 ай бұрын
સાવ સાચી વાત કરી.આવા લોકો ને શાસ્ત્રો સાથે કાંઇ લેવાદેવા નથી.અજ્ઞાની ભોળાં લોકો ને છેતરી પોતાના રોટલા શેકે છે.સમાજમા કોઈ સારી સામાજિક પ્રવ્રુત્તિઓ કરતાં નથી અને સમાજ નુ ખાઇ ને વિવાદ કર્યાં કરે છે કોઈ ને સુખેથી જીવવા દે એવાં નથી
@Yourhelper713
@Yourhelper713 10 ай бұрын
Sastrath na name chri khavanu...ugya cho kyathi ae juvo... મૂળ સનાતન છે...sastrath ના sagaao
@hareshbhanderi9598
@hareshbhanderi9598 10 ай бұрын
@@Yourhelper713 એતો સમય આવે ખબર પડશે બાકી આવા બે પૈસા ના કલાકાર ના ભાસણ માં કાઈ ફેર નો પડે
@hareshbhanderi9598
@hareshbhanderi9598 10 ай бұрын
@@Yourhelper713 હવે આ બે પૈસા ના કલાકારો નક્કી કરશે કે સનાતન કોને કેવાઈ હાલી સુ નિકર્યા સો
@Athato_Brahmajijnasa
@Athato_Brahmajijnasa 10 ай бұрын
શાસ્ત્રાર્થ નું લેવલજ નથી આમનું. 😂
@user-rc3xv7td7j
@user-rc3xv7td7j 10 ай бұрын
સંતો ના સરણે વંદન
@MunnabaiPaejiya
@MunnabaiPaejiya 10 ай бұрын
Anej su kbar pade
@user-jd3cs6qz2j
@user-jd3cs6qz2j 10 ай бұрын
Mayabhai tame tamarujuvo Tamara rotlaseko badhane khabarche
@bhartibenparmar8588
@bhartibenparmar8588 10 ай бұрын
પી બોલે છે
@BPwh5rt
@BPwh5rt 10 ай бұрын
Paisa lidha vagar Karo Mahabharat ramayan katha
@BPwh5rt
@BPwh5rt 10 ай бұрын
Mayonnaise sadhu thai gyo m
@rameshbhanderi9528
@rameshbhanderi9528 10 ай бұрын
બકવાસ
@BPwh5rt
@BPwh5rt 10 ай бұрын
Mayonnaise
@chintanapc
@chintanapc 10 ай бұрын
સાચી વાત કરો બધાને ઉલ્લુના બનાવો. પોલીટીશીયનની જેમ વાત કરો છો. ૨૦૨૪ની તૈયારી કરો છો.
@rsrspatel7644
@rsrspatel7644 10 ай бұрын
Hindu bolo hindu
@rsrspatel7644
@rsrspatel7644 10 ай бұрын
Sanatn dhrmnthi hindu dhrm chhe akalmatthao
@niteshgadhavi7455
@niteshgadhavi7455 10 ай бұрын
જય સનાતન હિન્દુ ધર્મ.. જય માતાજી જય શ્રી રામ.. ખુબ ખુબ આભાર માયામામા.
@hareshbhanderi9598
@hareshbhanderi9598 10 ай бұрын
😅😅😅😅😅😅😂😂😂😂😂😂
@ajayThakor-jy2yw
@ajayThakor-jy2yw 10 ай бұрын
Are maya bhai jeva bole che ne aetlej tyarej sanatan dharm tayko che taklav ne kyo junagadh na jangal ma sadhu thay sukam mandiro ma daru pive che taklav ne chokrav par balatkar kare che su swaminarayan santo aavu shikhve che swamine pujva karata shivaji ne rana ne pujo ne aapno bap shiv ram che to banelav ne su pujva
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 31 МЛН
Mayabhai Ahir || Junagadh Live || 2019
23:11
MayabhaiAhir Fan Club
Рет қаралды 523 М.
Bhuro Bhuri | full comedy | Mayabhai Ahir | Mayabhai Ahir Official
28:51
Mayabhai Ahir Official
Рет қаралды 2,6 МЛН