બઉ જ સરસ વીડિયો હોય છે તમારાં બધા જોવાની બહુ જ મજા આવે છે તમારો અવાજ બહુજ સરસ હોય છે અને પ્રકૃતિ ના દ્ર્શ્ય બહુજ સરસ હોય છે રેસિપી સરસ રીતે બનાવો છો.👌👌🙏 જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા ને.🙏🙏
@Swadsamhita Жыл бұрын
🙏🙏
@archanapanchal8536 Жыл бұрын
કાકા બહુ મસ્ત ઢેબરા બનાવ્યા હું તમારા અવાજ ની fen છું તમે કેટલું સરસ બોલો છો એને nutrition ની માહિતી પણ બહુ સરસ આપો છો એને backgrond મ્યુઝિક તો ossoum 🥰
@wipulbaranda7075 Жыл бұрын
👍👍👍👍👍
@MR_MRS_4474 Жыл бұрын
હુ પણ આપની જેમજ આ દાદા અને દાદી નો મિત્ર બની ગયો છું
@harshavala1406 Жыл бұрын
Didi bhuj shrsh dhebra bnaviya Ane Keri nanpn ni yad apavi dhdhi 😊
@varshadevmurari1945 ай бұрын
nice recipe ma'am khub Saras 😋😋😋😋😋👌👌👌👌👌
@NishaPatel25-pk7bi3 ай бұрын
Wa...h khub saras resipi che.. thank you so much..hu to halh j banavu chu..👍👍
@Swadsamhita3 ай бұрын
Banao. I am missing dhebara in USA. 🙁
@diptipatel1546 Жыл бұрын
Dhebra to tempting 6e j pan sathe je background music 6e e bhu j karnpriy 6e. Vedio jovani bhu j mja aavi
@hinashukla6708 Жыл бұрын
Mast resip tamaro video jovani bahu j maja aave chhe
KHUBJ SRS 👏👍👌👏👍 Maa prakriti na darshan Sara pan hoy che Ane vifre to vinaash notre che. JAY prakriti MAA 🙏
@Troopmomy68 Жыл бұрын
Everything is so simple down to earth love your voice and natural outdoor cooking.
@KadiyaGeetaben Жыл бұрын
Mast dhebra Batavia che
@kritalparmar7941 Жыл бұрын
JAY BHART,🙏 Vande Mataram
@kritalparmar7941 Жыл бұрын
Thadi ni serving joi ne modha ma Pani aavi gyuu😋😋😋😋🤤🤤🤤🤤
@hetalbenjoshi3196 Жыл бұрын
નાઈસ હેલ્થી રેસિપી
@jyotipatel7453 Жыл бұрын
Modhama pani avi gyu 😋 bo j.mast
@umabensharma3599 Жыл бұрын
ખુબજ સુંદર ઢેબરાં બનાવ્યા ❤👍👌
@nanditatpatt1310 Жыл бұрын
Bhai tamane sunayana Ben no pure puro satha che atle tame aatli saras vidio banavi shako Cho hu tamari badhi vidio rate mode sudhi jou Chu God bless you.
@shobhanabhamare396 Жыл бұрын
खूप सुंदर
@ashishpalsanawala2554 Жыл бұрын
🙏🕉️ Namah Shivaya
@bhartipatel8327 Жыл бұрын
We like your all recepie And ❤you enjoy with nature.
@latamody6306 Жыл бұрын
Kudrat na darshan . Shant vatavaran. Shuddha aahar. Biju shu jove.tamare tya aavanu man thaya jay.
@meherbaker2662 Жыл бұрын
Love all your recipes especially millet ones pls show more it's helpful for ppl like me who are gluten allergic
@jignameghani6315 Жыл бұрын
Bauj saras vaat kari.
@mudrikathaker3849 Жыл бұрын
Saw exicilent racipi natural farm enjou all racipi my family
@rupasur5514 Жыл бұрын
Excellent... So nicely done.. Lot of patience needed❤❤
@neepapatel8290 Жыл бұрын
Mast yummy recipe👌
@darshanajani591 Жыл бұрын
Khub saras👌👌👌
@bhavnabhavsar1693Ай бұрын
Mast nice 👍
@lakshmisharma7196 Жыл бұрын
Wow amazing way of making this recipe. Excellent tips and tricks. Thanks 🙏👌🌺
@udaypurohit5635 Жыл бұрын
Sare racepi 🙏👌
@rasidashaikh5443 Жыл бұрын
Vangi jovani sathesathe sangit sambhadvani ghani maza aave che. 😇😇😇😇
@swatimakwana3682 Жыл бұрын
Nice recipe 👌👌
@venzym3126 Жыл бұрын
Very nice healthy recipe 😊
@pushpabhagat3715 Жыл бұрын
Very nice Ramkabir
@ritafumakia32212 ай бұрын
Wow 😊
@jignasapatel5141 Жыл бұрын
Mast recipy che hu pan banavish
@sunipatel9761 Жыл бұрын
સુ તમારી આઈટમ બહુ સરસ લાગી રામકબીર
@felicity81076 Жыл бұрын
I just love your work!! Khatta Debra wowsie...maa ni yaad avi gay...Nani na ghar no chula !! What an amazing array of work..love your speech too...need more people like you to show us the importance of simple living
@pushpaluna1149 Жыл бұрын
Very nice recipe 👌🌈 stay safe and well 🌈🌷🌺🌷
@shobhanashah6848 Жыл бұрын
Excellent
@bhupendrasinhzala563 Жыл бұрын
અંકલ મારા દાદી માં પણ જુવાર ના સરસ ઢેબરા બનાવતા
@ritafumakia32212 ай бұрын
I am watching from Canada
@Swadsamhita2 ай бұрын
Thank you
@geetahakani9530 Жыл бұрын
Very. Teasty. Recipe.
@warriyo_op Жыл бұрын
Excellent amazing 🤩
@kokilagurjar2923 Жыл бұрын
Very good ❤
@riktazala6955 Жыл бұрын
Bahu j Sara's
@falgunipatel326 Жыл бұрын
My favourit item 👌👌
@pallavibhatt6850 Жыл бұрын
Ramkabir 🙏recipe 😋
@naziyashaikh5739 Жыл бұрын
Wow so yummy I love thepla❤❤❤❤❤
@jignameghani6315 Жыл бұрын
Yummy and tasty recipe ane aaj music rehva dejo plz soothing ama jowar loat vapray bija koi loat no vapras.
@Swadsamhita Жыл бұрын
બાજરી અથવા મકાઈ પણ વાપરી શકાય
@toralpatel4059 Жыл бұрын
Like it . 😊
@leelavantishah5209 Жыл бұрын
Very nice👍👏😊 dhebra ❤
@harishparmar6263 Жыл бұрын
So yammy 😊.. Aa kayo vistar kahevay che gaam nu nam ?
@Swadsamhita Жыл бұрын
Janbuva, Vadodara
@kartikdesai7008 Жыл бұрын
Khub sars
@hasmukhrpatel Жыл бұрын
Bhai you reminded by childhood days.
@suekumar1077 Жыл бұрын
DELIGHTED TO SEE YOU AND ENJOYED YOUR COOKING
@ansuyathakker115 Жыл бұрын
ખૂબજ હરસ
@savansoni4044 Жыл бұрын
Super🎉🎉
@mygingergarlickitchen Жыл бұрын
This dhebra looks really tempting😊
@mitaltrivedi9760 Жыл бұрын
Nice🙏
@kantavyas4130 Жыл бұрын
Bhai your voice is nice and bhaibhai you are masterin rasoi
@kokilaupadhyay4969 Жыл бұрын
Nice
@girishsolanki3487 Жыл бұрын
Baa ni ummer vadhre lage che
@Swadsamhita Жыл бұрын
59
@jigneshsolanki5265 Жыл бұрын
❤❤❤❤❤❤❤ nice
@nitishab8802 Жыл бұрын
Pls share authentic saak recipe
@heenaladumor3722 Жыл бұрын
😋😋 ક્યારેક ખવડાવો પણ 😊
@Swadsamhita Жыл бұрын
સલાડથી પેટ સાફ આવશે, હરડે ન લેશો અથવા આઇસ્ક્રીમ ની ચમચી જેટલું જ લો.
@dakshadeliwala2054 Жыл бұрын
Aapno nechar pram bhu chhe e mne pan bhuj game chhe kudrat satheni vato mne bhuj gme chhe ne sangit pan bhu saras chhe aapni derk vidiyo jov chhu hu. Aapni sadgi. Sunayna ben ni sadgi bahu gme chhe aap jain vangi pan btavso pl . Jay jinendra. Jay prabhu
@Swadsamhita Жыл бұрын
Sure
@Miltonmill23 Жыл бұрын
Bovj mast banavya
@bhartithakkar734 Жыл бұрын
Vlog sunder
@krishnabhawsar6991 Жыл бұрын
ખરેખર તમે બહુજ સારી રીતે કુદરત nu વર્ણન કરતાં હોવ છો તમે નેચર પ્રેમી છો તમે બધી જે healthy વાનગી બનાવો છો જે ખરેખર ઘણી જ ઉપયોગી હોય છે તમારા અવાજ સાંભળી ને એમ લાગે છે કે તમે ગુજરાતી ફિલ્મ માં એક્ટિંગ કરો છો કારણકે aa અવાજ સાંભળ્યા હોઈ એવું લાગે છે ખરેખર એવું તો નથી ને મને એ gujrati ફિલ્મ nu nam યાદ નથી આવી રહ્યું પણ બહુ જ સુંદર વર્ણન કરો છો એટલે હું તમારી બધી જલ્દી video જોવાનું ચૂકતી નથી ❤❤❤❤👌👌👌👌
@Swadsamhita Жыл бұрын
હું ગાયક છું શાસ્ત્રીય સંગીત મારો વિષય છે
@ashbhatt9403 Жыл бұрын
Can I use Dudhi in this Debra? Also please send Juwar flour more recipes
@Swadsamhita Жыл бұрын
Yes you can
@shailendrasinhatodariya8254 Жыл бұрын
Sir ramkabir ajani recipi mate sunayanaben ne khas namskar sir aap director chho ben hero chhe
@Swadsamhita Жыл бұрын
🙏રામકબીર🙏
@shobhanapatel4113 Жыл бұрын
Use some sesame seeds too
@ashamajithiya2662 Жыл бұрын
વાનગી તો મનભાવતી જ હોય છે પણ આ ઉંમરની સાથે બન્ને સાથે મળી ને જે કાર્ય કરો છો એ પ્રેરણાદાયક પણ છે. માત્ર સાથે રહેવું એ અલગ વાત છે પણ સાથે રહી કંઇક અલગ પ્રવૃતી કરી ને લોકો સુધી પહોંચાડવું એ ઉતમ કાર્ય કહેવાય. જે તમે બન્ને કરી રહ્યા છો.
@Swadsamhita Жыл бұрын
Tha k you❤❤
@sonaljoshi2640 Жыл бұрын
Sir Aap Baroda na 6 to Tme Amara Lalbaug Laughing Club ma Sure aavo tmne ane Medam ne mli ne khub Santosh thase. Tmari Language Bolvani Style khub j mithi ane Madhuri 6.
@Swadsamhita Жыл бұрын
ચોક્કસ આવીશું. સમય કહેશો. એ દિવસે આપ સૌને હું થોડી કસરતો બતાવીશ. વધારે મા વધારે મિત્રો ને ઈનવાઈટ કરજો. અમે 2 દિવસ પહેલાં જણાવીશું
@Swadsamhita Жыл бұрын
swadsamhita@gmail.com Tamaro mobile number email karjo
@Swadsamhita Жыл бұрын
Apno mobile number aapsho.
@warriyo_op Жыл бұрын
Tame ketla lagnisil cho
@dipikabaflekar6071 Жыл бұрын
Swad sabhar satvic wangi no Anand tamri chenal thi maleche
@heenaladumor3722 Жыл бұрын
કઈ હરડે અને કેવી રીતે ખાવી . મારી પાચન શક્તિ વીક છે એટલે acidity બોવ રેય છે તો કોઈ દેશી ઓહડ્યું ક્યો ને તમને તેમાં નોલેજ વધારે છે uncle
@Swadsamhita Жыл бұрын
1, ખોબામાં આવે એટલું જ એક વારમાં ખાવું. ભલે દિવસ મા ચાર વખત ખાવું પડે. 2, દરેક જમવા કે નાસ્તા સાથે એક કપ સલાડ કાયમ લેવું ☑️ ગળપણ, ઘઉં, તળેલું હમણાં બંધ કરીદો 3, જમવાના અડધા કલાક પહેલાં પાણી પી લેવું, જમતી વેળાએ જરૂર લાગે તો એક એક ઘૂંટડો થોડી થોડી વારે પીવું, જમ્યા પછી કોગળો કરવા પુરતું પાણી પીવું. 40 મિનિટ પછી જ વધારે પીવું. 4, સાંજે શકય હોય તો 7 વાગ્યા સુધીમાં જમી લેવું. 5, થોડી કસરત કરવાથી પણ ફાયદો થશે. Look young forever આવતા મહિને આ પ્રથમ વેબીનારમા ફ્રી એન્ટ્રી માટે અમારા ઈમેલ મા LYF લખીને મોકલો swadsamhita@gmail.com
@bhavnamehta7245 Жыл бұрын
Which place is this
@Swadsamhita Жыл бұрын
Jambuva near Vadodara. At my friend's farm
@jyotikapatel855 Жыл бұрын
Without music will be better
@Swadsamhita Жыл бұрын
But some people watch our video for music especially.
@jyotikapatel855 Жыл бұрын
@@Swadsamhita 👍
@alkamotivaras7723 Жыл бұрын
Amne pn kok di jmva bolavo
@RJPatel-rm2bn Жыл бұрын
Very nice excellent vlog sir bhuj healthy recipe.from jamnagar.weight loss ni tips apjo.
@Swadsamhita Жыл бұрын
લાઈવ વિડિઓ માં ટીપ્સ આપેલી છે.
@KiritParmar-y3c Жыл бұрын
Sangit na muko to saru
@Swadsamhita Жыл бұрын
બધાને એ ના જ ફાયદા થઈ રહ્યા છે એવું કોમેન્ટ માંથી જાણવા મળ્યું. કડવી દવા ભાવે નહિ પણ ગુણમાં ઉત્તમ હોય છે. દુનિયાના 200 થી વધારે દેશોમાં ભારતીય શાસ્રીય સંગીત સૌથી શ્રેષ્ઠ છે. આપ તમારા ફાયદા માટે રોજ સવાર સાંજ 67 દિવસ સતત જ્યારે કાન નવરા પડે ત્યારે 15-15 મિનીટ શાસ્રીય સંગીત, કડવી દવા જેમ બાળકો ને બે પગમાં ડબોચી ને ય પિવડાવતા હતા . એવી રીતે આપણી જીંદગી ના 66 દિવસ સતત સવાર સાંજ 15-15 મિનિટ તમારા જ માટે સાંભળો. તમે દિવાના થઈ જશો. શરત એ કે એકપણ દિવસ ગેપ રહેવો ન જો
@KiritParmar-y3c Жыл бұрын
Sachi vaat
@harendrasinghdabhi7525 Жыл бұрын
Tamaru vatan kyu che
@Swadsamhita Жыл бұрын
કંડારી. વડોદરા
@jagdishadesara467 Жыл бұрын
તમે આ ગોળ કયો વાપતો રો છે સારો છે લાલ ગોળ છે અને સોફ્ટ છે તો કેસો રેસિપી સારી છે
@Swadsamhita Жыл бұрын
Organic chhe. Dmart mathi ledho chhe
@sangeetapatel2654 Жыл бұрын
Tamara mate organic vegetables ugado ne tamara khetar ma
@Swadsamhita Жыл бұрын
2012 થી 2017 સુધી ઓર્ગેનિક ખેતી કરી. પરંતુ મારો રેકોર્ડિંગ સ્ટુડિયો છે જેથી ખેતી મા સમય કાઢી શકાય તેમ નથી. ઓર્ગેનિક મા પ્રત્યક્ષ ધ્યાન તથા હાજરી ની જરૂર હોય છે.
@shyamafaldu4865 Жыл бұрын
Aaa avaj j man mohi le che ane Vadi ni maja to or j che