❤❤❤❤❤ ભાવનગર ગુજરાત આજની સ્ટોરી ખુબ-ખુબ સરસ છે. અને આંખ માંથી આંસુ પણ આવી ગયા. જ્યારે આ સ્ટોરી છે અને આવી નાલાયક ઔલાદ પણ જોઈ છે એટલે જ હું હમેશાં કહીશ કે આવી નાલાયક ઔલાદ કરતાં બે-ઔલાદ (ઔલાદ વગરના) રહેવું વધારે સારું રહેશે. અને ઘણું બધું કહેવું છે પણ મારી પાસે શબ્દો નથી માફ કરશો.....? 🙏🙏🙏🙏🙏
@TrushaVoice6 күн бұрын
વાર્તા સાંભળવા બદલ ખુબ ખુબ આભાર 🙏 આવી રીતે જ ચેનલ સાથે જોડાયેલા રહેજો 😊🙏
@nayanagandhi57305 күн бұрын
Very good story Gunvantbhai took correct decision
@TrushaVoice5 күн бұрын
Thanks for watching 😊 please stay connected 🙏
@JyotsnaBhavsar-k2w3 күн бұрын
Verygoodstory
@TrushaVoice6 сағат бұрын
Thank you so much 😊 please stay connected 🙏
@sangeetasampat52793 күн бұрын
મુંબઈ થી સાભલુ છું વાર્તા ખુબ જ સુંદર સમજવા જેવી છે
@TrushaVoice3 күн бұрын
Thanks for watching 😊 please stay connected 🙏
@manjulakothary5 күн бұрын
આવા દિકરા હોય તેના કરતાં ન હોય તો સારું 😂❤
@TrushaVoice5 күн бұрын
Thanks for watching 😊 please stay connected 🙏
@sangeetasampat52793 күн бұрын
ગુણવંત ભાઇ દીકરા પર ભરોસો રાખી મીઠી વાત માં ફસાઈ ગયા દીકરો નફ્ફટ નાલાયક અને વિસ્વાસ ધાત્તી અને લાલચુ નીકલીયો કહેવત છે લોહી નો સંબંધ ક્યારે પણ અંત નથી મયા પછી પણ લોહી લોહી ને ખેંચે છે દીકરી તો કોઈ પણ માટે વ્હાલ નો દરિયો છે કાકા ને સપોર્ટ કર્યો ઉંમર હતી પણ ગુણવંત ભાઇ ને પોતાના પર આત્મ વિશ્વાસ પર ફરી પગભર થયા બીજા ઉપર બોજ ન બનતા પગભર થઈ ને દુનિયા ને દાખલો આપીને પોતાનું જીવન સ્વમાની થતાં કરી બતાવ્યું દીકરા ને સબક શીખવાડવા જરૂરી. હતું આવા દીકરા વહુ ને માફી ન આપી બરાબર નો પાઠ ભણાવીયો