Mafukaka ne lavo tamari tim adhuri che bhai PLEASE KHEGARJI
@rahul_creation_.202 ай бұрын
કોણ કોણ વાઘુજી અને ફુમતાજી ના ફેન છે.
@KING_FO_FARMING2 ай бұрын
❤
@narankhumbhasana51062 ай бұрын
Ame to mafukaka na ho
@kalpeshchaudhary69832 ай бұрын
મફૂ કાકા કિંગ
@kamleshsolanki23832 ай бұрын
@@rahul_creation_.20 ભાઈ અમે તો બધા ના ફ્રેન્ડ મફુકાકા ને પાછા લાઓ
@MeetPatelBAPU72 ай бұрын
@@rahul_creation_.20 " આમ પણ દીવો સળગી જાય એટલે દીવાસળી ફેંકી જ દેવાય છે " અર્થાત = જેમના થકી તમે આગળ આવ્યા હોય તેમને તમે ભૂલી જ જાઓ છો. આજે તમે લોકોએ આ વાક્ય સાબિત કરીને બતાવ્યું. ગમે તેવી ભૂલ હોય પણ તેને માફ કરવાની ક્ષમતા તમારા માં હોવી જોઈએ. કૈકેયી જયારે રામને વનવાસ મોકલે છે ત્યારે તે ખુબ મોટી ભૂલ કરે છે, પરંતુ રામ વનવાસ સ્વીકારીને જયારે પાછા ફરે છે ત્યારે સૌપ્રથમ માતા કૈકેયી પાસે જાય છે, ત્યારે માતા કૈકેયી માફી માગે છે અને રામ તેમને સહજ રીતે માફ કરી દે છે. મફૂકાકા વડીલ વ્યક્તિ છે તેમને ભલે નવી ટેક્નોલોજી તથા નીતિ નિયમો ઓછા આવડતા હોય પરંતુ એ આપણા વડીલ કહેવાય અને જયારે આપણા 1000 subscribers હતા ત્યારે તેમને વિડિઓ માં કામ કરેલું છે તે વાત ને ધ્યાન માં રાખીને તમારે આગળનું પગલું ભરવુ જોઈએ. મફૂકાકા ભલે ચેનલ છોડવાનું કેહતા હોય પરંતુ તમારે તેમના પગે પડીને માફી માગવી જોઈએ અને તેમને ચેનલ માં પાછા લાવવા જોઈએ કેમ કે તમારી ટીમ ની એકતા ના લોકો વખાણ કરતા હોય છે. જેના લીધે તમને સફળતા મળી હોય તેને ભૂલી ના જવાય. સફળતા પચાવવી સહેલી નથી. સફળતા મળ્યા પછી ભલભલા માણસો અભિમાન માં આવી જતા હોય છે અને નીચું નમવામાં અભિમાન તેમને આડે આવતું હોય છે. તમારે લોકોથી આ મોટી ભૂલ થઇ ગયેલ છે, જેનું બને ત્યાં સુધી તમારે મફૂકાકાને ચેનલ માં પાછા લાવવા જોઈએ કેમ કે તમે એમને નિયમ શીખવાડવા વાળા ક્યાંથી બની શકો?? ભલે ભૂલ ગમે તેની હોય, પરંતુ ચેનલ તો તમારી છે ને તેથી તમારે ચેનલ માં વિડિઓ માં બધા ઝગડાઓ નું નિરાકરણ લાવનાર મફૂજી ને તમારા લોકોથી ઓરિજિનલ માં ઝગડાનું નિરાકરણ ના લાવી શકો એ તમારી નિષ્ફળતા છે. આ રૂપિયા અને ચેનલ આજે છે અને કાલે નહિ પણ હોય પરંતુ તમારા સંબંધો અને વ્યવહારો પેઢી દર પેઢી યાદગાર રહેશે. એટલે આજે ચડતી છે તો કાલે પડતી પણ નક્કી જ છે તેથી આપણા ખરાબ સમય માં સાથ આપનાર ને આપણા સારા સમયમાં ભૂલી ના જવાય. નોંધ : જયારે તમારા 500 થી 1000 subscribers હતા ત્યારથી હું તમારા વિડિઓ જોતો આવ્યો છું. તેથી હું તમને સાચા માર્ગ તરફ દોરવા પ્રયત્ન કરીશ. જય હિંદ, જય ભારત
@bhamrajijat98612 ай бұрын
વાઘુભા અને ફૂમતાળજી વચ્ચે પાંચ સીરીઝ ની મેચ રાખો પ્લીઝ😊😊
@ફૂમતાળજી.SBHINDUSTANI2 ай бұрын
જય જય જય માતાજી 🙏♥️🙏
@sanjay_sinh_morpa2 ай бұрын
જય માતાજી 🙏બધા મિત્રોને
@SahdevVaghela-l5b2 ай бұрын
આજથી વિડિયો જોવાનું બંધ જય માતાજી 🙏
@BharatBhaiLuni-k4k2 ай бұрын
વાઘુભા તમે તો હમજો છો ને મફુકાકા ને પાછા લાવો કાઈક ભૂલ હોય તો ગાંધીધામ ગ્રુપ માફી માંગે છે તો પાસા લાવો મફુકાકા ને તેદી અમે મુલાકાત લેવા આવશુ
@MeetPatelBAPU72 ай бұрын
@@sanjay_sinh_morpa " આમ પણ દીવો સળગી જાય એટલે દીવાસળી ફેંકી જ દેવાય છે " અર્થાત = જેમના થકી તમે આગળ આવ્યા હોય તેમને તમે ભૂલી જ જાઓ છો. આજે તમે લોકોએ આ વાક્ય સાબિત કરીને બતાવ્યું. ગમે તેવી ભૂલ હોય પણ તેને માફ કરવાની ક્ષમતા તમારા માં હોવી જોઈએ. કૈકેયી જયારે રામને વનવાસ મોકલે છે ત્યારે તે ખુબ મોટી ભૂલ કરે છે, પરંતુ રામ વનવાસ સ્વીકારીને જયારે પાછા ફરે છે ત્યારે સૌપ્રથમ માતા કૈકેયી પાસે જાય છે, ત્યારે માતા કૈકેયી માફી માગે છે અને રામ તેમને સહજ રીતે માફ કરી દે છે. મફૂકાકા વડીલ વ્યક્તિ છે તેમને ભલે નવી ટેક્નોલોજી તથા નીતિ નિયમો ઓછા આવડતા હોય પરંતુ એ આપણા વડીલ કહેવાય અને જયારે આપણા 1000 subscribers હતા ત્યારે તેમને વિડિઓ માં કામ કરેલું છે તે વાત ને ધ્યાન માં રાખીને તમારે આગળનું પગલું ભરવુ જોઈએ. મફૂકાકા ભલે ચેનલ છોડવાનું કેહતા હોય પરંતુ તમારે તેમના પગે પડીને માફી માગવી જોઈએ અને તેમને ચેનલ માં પાછા લાવવા જોઈએ કેમ કે તમારી ટીમ ની એકતા ના લોકો વખાણ કરતા હોય છે. જેના લીધે તમને સફળતા મળી હોય તેને ભૂલી ના જવાય. સફળતા પચાવવી સહેલી નથી. સફળતા મળ્યા પછી ભલભલા માણસો અભિમાન માં આવી જતા હોય છે અને નીચું નમવામાં અભિમાન તેમને આડે આવતું હોય છે. તમારે લોકોથી આ મોટી ભૂલ થઇ ગયેલ છે, જેનું બને ત્યાં સુધી તમારે મફૂકાકાને ચેનલ માં પાછા લાવવા જોઈએ કેમ કે તમે એમને નિયમ શીખવાડવા વાળા ક્યાંથી બની શકો?? ભલે ભૂલ ગમે તેની હોય, પરંતુ ચેનલ તો તમારી છે ને તેથી તમારે ચેનલ માં વિડિઓ માં બધા ઝગડાઓ નું નિરાકરણ લાવનાર મફૂજી ને તમારા લોકોથી ઓરિજિનલ માં ઝગડાનું નિરાકરણ ના લાવી શકો એ તમારી નિષ્ફળતા છે. આ રૂપિયા અને ચેનલ આજે છે અને કાલે નહિ પણ હોય પરંતુ તમારા સંબંધો અને વ્યવહારો પેઢી દર પેઢી યાદગાર રહેશે. એટલે આજે ચડતી છે તો કાલે પડતી પણ નક્કી જ છે તેથી આપણા ખરાબ સમય માં સાથ આપનાર ને આપણા સારા સમયમાં ભૂલી ના જવાય. નોંધ : જયારે તમારા 500 થી 1000 subscribers હતા ત્યારથી હું તમારા વિડિઓ જોતો આવ્યો છું. તેથી હું તમને સાચા માર્ગ તરફ દોરવા પ્રયત્ન કરીશ. જય હિંદ, જય ભારત
@meetbapu38752 ай бұрын
" આમ પણ દીવો સળગી જાય એટલે દીવાસળી ફેંકી જ દેવાય છે " અર્થાત = જેમના થકી તમે આગળ આવ્યા હોય તેમને તમે ભૂલી જ જાઓ છો. આજે તમે લોકોએ આ વાક્ય સાબિત કરીને બતાવ્યું. ગમે તેવી ભૂલ હોય પણ તેને માફ કરવાની ક્ષમતા તમારા માં હોવી જોઈએ. કૈકેયી જયારે રામને વનવાસ મોકલે છે ત્યારે તે ખુબ મોટી ભૂલ કરે છે, પરંતુ રામ વનવાસ સ્વીકારીને જયારે પાછા ફરે છે ત્યારે સૌપ્રથમ માતા કૈકેયી પાસે જાય છે, ત્યારે માતા કૈકેયી માફી માગે છે અને રામ તેમને સહજ રીતે માફ કરી દે છે. મફૂકાકા વડીલ વ્યક્તિ છે તેમને ભલે નવી ટેક્નોલોજી તથા નીતિ નિયમો ઓછા આવડતા હોય પરંતુ એ આપણા વડીલ કહેવાય અને જયારે આપણા 1000 subscribers હતા ત્યારે તેમને વિડિઓ માં કામ કરેલું છે તે વાત ને ધ્યાન માં રાખીને તમારે આગળનું પગલું ભરવુ જોઈએ. મફૂકાકા ભલે ચેનલ છોડવાનું કેહતા હોય પરંતુ તમારે તેમના પગે પડીને માફી માગવી જોઈએ અને તેમને ચેનલ માં પાછા લાવવા જોઈએ કેમ કે તમારી ટીમ ની એકતા ના લોકો વખાણ કરતા હોય છે. જેના લીધે તમને સફળતા મળી હોય તેને ભૂલી ના જવાય. સફળતા પચાવવી સહેલી નથી. સફળતા મળ્યા પછી ભલભલા માણસો અભિમાન માં આવી જતા હોય છે અને નીચું નમવામાં અભિમાન તેમને આડે આવતું હોય છે. તમારે લોકોથી આ મોટી ભૂલ થઇ ગયેલ છે, જેનું બને ત્યાં સુધી તમારે મફૂકાકાને ચેનલ માં પાછા લાવવા જોઈએ કેમ કે તમે એમને નિયમ શીખવાડવા વાળા ક્યાંથી બની શકો?? ભલે ભૂલ ગમે તેની હોય, પરંતુ ચેનલ તો તમારી છે ને તેથી તમારે ચેનલ માં વિડિઓ માં બધા ઝગડાઓ નું નિરાકરણ લાવનાર મફૂજી ને તમારા લોકોથી ઓરિજિનલ માં ઝગડાનું નિરાકરણ ના લાવી શકો એ તમારી નિષ્ફળતા છે. આ રૂપિયા અને ચેનલ આજે છે અને કાલે નહિ પણ હોય પરંતુ તમારા સંબંધો અને વ્યવહારો પેઢી દર પેઢી યાદગાર રહેશે. એટલે આજે ચડતી છે તો કાલે પડતી પણ નક્કી જ છે તેથી આપણા ખરાબ સમય માં સાથ આપનાર ને આપણા સારા સમયમાં ભૂલી ના જવાય. નોંધ : જયારે તમારા 500 થી 1000 subscribers હતા ત્યારથી હું તમારા વિડિઓ જોતો આવ્યો છું. તેથી હું તમને સાચા માર્ગ તરફ દોરવા પ્રયત્ન કરીશ. જય હિંદ, જય ભારત

@adthakor81902 ай бұрын
JAy mataji bhai mafukaka kem nahi avta. .❤❤
@DamordilipDamor-b8u2 ай бұрын
એસ બી હિન્દુસ્તાન ની ટીમ ને જય માતાજી❤👌🤝🙏🌹🤝 હું રોજ સવારે ઝાલોદ થી જવું છું એવી પ્રગતિ કરો અને ખૂબ આગળ વધો