કેટલા પ્રમાણમાં હસ્તમૈથુન કરવું યોગ્ય છે? સદ્ગુરુ ઉત્તર આપે છે. Is it OK to Masturbate? Sadhguru

  Рет қаралды 54,878

Sadhguru Gujarati

Sadhguru Gujarati

3 жыл бұрын

#SadhguruGujarati #Masturbation #હસ્તમૈથુન
સદ્ગુરુ વિદ્યાર્થીઓના હસ્તમૈથુન વિશેના પ્રશ્નનો ઉત્તર આપે છે અને તે સારું છે કે ખરાબ તથા શું વીર્યનો વ્યય વ્યક્તિને આધ્યાત્મિક રીતે નુકશાન પહોંચાડી શકે છે તેના પર વાત કરે છે.
English Video : • Is it OK to Masturbate...
એક યોગી, યુગદ્રષ્ટા, માનવતાવાદી, સદ્દગુરુ એક આધુનિક ગુરુ છે, જેમણે યોગ અને પ્રાચીન વિજ્ઞાન પર પૂર્ણ અધિકાર પ્રાપ્ત છે. વિશ્વ શાંતિ અને ખુશીઓની દિશામાં નિરંતર કામ કરી રહ્યા સદ્દગુરુ ના રૂપાંતરણકારી કાર્યક્રમોથી દુનિયાના કરોડો લોકોને એક નવી દિશા મળી છે. દુનિયાભર માં લાખો લોકોને આનંદ ના માર્ગ માં દીક્ષિત કરાવ્યા છે.
સદ્‍ગુરુની ઓફિશિયલ ગુજરાતી ફેસબૂક ચેનલ
/ sadhgurugujarati
ઈશા ફોઉન્ડેશન ગુજરાતી બ્લોગ
isha.sadhguru.org/in/gu/wisdom
સદ્‍ગુરુ અપ્પ ડાઉનલોડ કરો
onelink.to/sadhguru__app
જુઓ : isha.sadhguru.org

Пікірлер: 111
@altolooko
@altolooko 3 жыл бұрын
ખૂબ જ સહજતાથી સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું, સદ્ગુરુ 🙏🙇‍♂️
@gauravdobariya1348
@gauravdobariya1348 3 жыл бұрын
🙏 નમસ્કાર સદગુરૂ 🌺🌼💛✅
@nrupeshmachchhar9188
@nrupeshmachchhar9188 3 жыл бұрын
🙏 Ati Sundar rite samjavyu
@riyarathod6894
@riyarathod6894 3 жыл бұрын
દરેક યાંગસ્તર એ આ વીડિયો જોવો જોઈએ! 🌸🌿
@gamiviraj507
@gamiviraj507 3 жыл бұрын
Hi
@Yogi-Talks
@Yogi-Talks 3 жыл бұрын
🙏🏻💫
@dipakprajapati446
@dipakprajapati446 3 жыл бұрын
Ha
@javalptl
@javalptl 3 жыл бұрын
Khubh saras samjayu che ke ava saval ne asvikar na karvu joiye 🙏🏻🙏🏻
@sanjaytrivedi9614
@sanjaytrivedi9614 3 жыл бұрын
અરેન્જ લગ્ન- સારાં કે ખરાબ?
@javalptl
@javalptl 3 жыл бұрын
આયોજિત લગ્ન ખોટી પરિભાષા છે કારણકે બધા લગ્નો આયોજિત હોય છે.
@sanjaytrivedi9614
@sanjaytrivedi9614 3 жыл бұрын
કોણ આ ગોઠવે છે એ જ પ્રશ્ન છે.
@javalptl
@javalptl 3 жыл бұрын
તમારાં માતા-પિતા આયોજન કરે કે મિત્રો કે વ્યવસાયિક વેબસાઈટ કે ડેટિંગ એપ કે તમે પોતે આયોજિત કરો- કોઈ પણ રીતે તે એક આયોજન છે.
@sanjaytrivedi9614
@sanjaytrivedi9614 3 жыл бұрын
એવો ખ્યાલ કે આયોજિત લગ્ન કોઈ પ્રકારની ગુલામી છે તે ત્યાં શોષણ છે કે નહિ તેના પર આધારિત છે.
@chudasamamahendrasinh9767
@chudasamamahendrasinh9767 3 жыл бұрын
👍👍✔🙏
@kishoregudka1303
@kishoregudka1303 Жыл бұрын
Sawal. Su. Karvama. Avel. Ane. Jawab. Kyee. Vat no. Apechhe.
@veljibhaivasoyaveljibhaiva4967
@veljibhaivasoyaveljibhaiva4967 Жыл бұрын
Like n love
@sagardevani8812
@sagardevani8812 2 жыл бұрын
Hi
@sanjaytrivedi9614
@sanjaytrivedi9614 3 жыл бұрын
Sadhguru kon che ane Gujarat ma che ashram?
@javalptl
@javalptl 3 жыл бұрын
Na Gujarat ma nathi pan Coimbatore,USA ane biji ghani jagya aa centers che
@sanjaytrivedi9614
@sanjaytrivedi9614 3 жыл бұрын
mahashivratri kyare che?
@javalptl
@javalptl 3 жыл бұрын
11 march 2021
@sanjaytrivedi9614
@sanjaytrivedi9614 3 жыл бұрын
live stream thavano program?
@javalptl
@javalptl 3 жыл бұрын
Ha thase gujarati channel ma ane facebook, youtube par pan
@Gamerif-u1254
@Gamerif-u1254 6 ай бұрын
Brahmacharya Karo Bhai hastamaithun nai
@jiturabari6618
@jiturabari6618 3 жыл бұрын
ભાઈ આ વીડીયો એડીટ કરેલો છે બોલો માનો કે ન માનો.. 😠😠
@miss_radheeditor4389
@miss_radheeditor4389 2 жыл бұрын
Ae મૂળ ઇંગ્લિશ માં બોલે છે તે translet કરી ને ગુજરાતી લિપિ આપી છે
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 9 МЛН
아이스크림으로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 60 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Sadhguru on the Lost Concept of Heaven
15:05
PowerfulJRE
Рет қаралды 9 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 9 МЛН