રેસીપી તો સરસ છે. સાથે સાથે આ રીતે ખેતરમાં જમવાની મજા જુદી જ હોયછે. અમે પણ શિયાળામાં અડદની દાળ અને રોટલા માખણ ગોળ છાશ પાપડ વઢવાણની મરચાં. ખેતરમાં મોજ આવે એમ કરીએ છીએ.
@varshkitchen87559 күн бұрын
Ha sachu vat ..Thank you for your lovely feedback ❤️👍👌