એકાદશી નિમિત્તે કિર્તન - મોરલી વગાડો નંદલાલા - દક્ષા બેન ( કિર્તન લખેલું નીચે છે)

  Рет қаралды 22,720

Nimavat Vasantben Tulsidas

Nimavat Vasantben Tulsidas

Күн бұрын

Пікірлер: 33
@abhesangbhaivala6597
@abhesangbhaivala6597 13 күн бұрын
જય ભોળાનાથ દક્ષાબેન વસંતબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન
@ranjanben8742
@ranjanben8742 14 күн бұрын
વાહ વાહ ખુબ જ સરસ નાની બા ની સાથે ભાણીબેન વાહ‌ સુંદર કિતૅન એવીજ સુંદર કિતૅન 👌👌🙏🙏👌👌🙏🙏 દક્ષાબેન વસંત માસી એકાદશી ના જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ 🙏🙏🙏🙏
@rasilasangani7573
@rasilasangani7573 12 күн бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 દક્ષાબેન ખુબ જ સરસ ગાયું પુત્રદા એકાદશી ના જય શ્રી સ્વામિનારાયણ 🙏
@dholakiyaparesh4469
@dholakiyaparesh4469 15 күн бұрын
હે...... લઈ પ્રેમ નીતરતું હૈયું વાલા મળવા કાજે આવી છું મારૂં ભાવ ભરેલું અંતરીયુ તને ધરવા કાજે આવી છું.... અગિયારસ ના જાજા કરીને જય શ્રીકૃષ્ણ વસંત બા વાહલા દક્ષાબેન🌹🙏🌹 વાહ દક્ષાબેન અગિયારસ નિમિત્તે ખૂબ સુંદર ભજન તમે ગાયું 👌👌👌
@geetakawa-uh4fc
@geetakawa-uh4fc 15 күн бұрын
ખુબ સરસ કીર્તન છે ધન્ય વાદ જય શ્રીકૃષ્ણ
@janvigovani7832
@janvigovani7832 15 күн бұрын
ખૂબ j સરળ ,સુંદર અને ભાવભર્યું ભજન 6 લાલા નું....🙏🙏🙏
@apnatirgapyara
@apnatirgapyara 15 күн бұрын
ખૂબ ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏 ભોળાનાથ..
@jagabhaipatel3290
@jagabhaipatel3290 15 күн бұрын
ખુબજ સરસ ભજન છે તમારા મંડળની સર્વે બહેનો ને પ્રવિણાબેન તરફથી જય શ્રી કૃષ્ણ ભગવાન તમને ખુબજ તરકી આપે એવી પ્રભુ પાસે પ્રાર્થના છે .🙏💐🪴🌸
@chetnajasoliya3127
@chetnajasoliya3127 15 күн бұрын
ખુબ સરસ કીર્તન દક્ષાબેન બા ખુબ ખુબ અભિનંદન
@pragnamehta1201
@pragnamehta1201 15 күн бұрын
વાહ દક્ષાબેન અને બા બોહ સરસ કિર્તન ગાયુ આવી ને આવી મોજ કરાવતા રહો 🙏
@Vimlabenrameshbhaikhunt
@Vimlabenrameshbhaikhunt 15 күн бұрын
વાહ વાહ ખુબ સરસ અગિયારસ નિમિત્તે કીર્તન રજુ કર્યું વાહ વાહ દક્ષાબેન વસંત બા ઉષ્મા બેન ધન્યવાદ આવા નવા કીર્તન ને સંભળાવતા રહેજો તમને બધાને અગિયારસની શુભકામના જય શ્રી કૃષ્ણ જય જય ગોપાલ વિમળા બેન ખૂટ સુરત
@rekhabenparmar5621
@rekhabenparmar5621 15 күн бұрын
ખુબ ખુબ સરસ કીર્તન છે જય શ્રી કૃષ્ણ જય શ્રી સ્વામિનારાયણ 🙏
@reetasenghani2759
@reetasenghani2759 15 күн бұрын
ખુબ જ સરસ દીદી ભજન જય શ્રી કૃષ્ણ🙏 ❤🙏
@gopimandal003
@gopimandal003 15 күн бұрын
Jai shree Krishna
@jyotisonaiya9248
@jyotisonaiya9248 15 күн бұрын
જય દ્વારકાધીશ એકાદશી નું ખૂબ સુંદર કિર્તન રજૂ કર્યુ,, આપ જે નિયમિત સત્સંગ અમને ઘર બેઠા કરાવો છો તે માટે આપના ખૂબ આભારી છીએ,,, જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ
@Dangarvaishnavi
@Dangarvaishnavi 10 күн бұрын
વાહ ખુબ જ સરસ 👌👌👌
@arunabendineshbhainimavat1674
@arunabendineshbhainimavat1674 15 күн бұрын
Vah mast daxa ben🌹👌💐👌🎉👌🙏🚩🚩🚩🚩🚩
@ilaKoyani
@ilaKoyani 15 күн бұрын
Vah vah khoob saras geet❤❤❤
@MeenakshiSharma-rr9xv
@MeenakshiSharma-rr9xv 15 күн бұрын
ખુબ સરસ ભજન છે લખી ને મુકો જય શ્રી કૃષ્ણ 🙏🌹
@kamodraval3623
@kamodraval3623 15 күн бұрын
Khub saras❤
@devangidhunofficial
@devangidhunofficial 15 күн бұрын
🙏🙏👍👍👌👌👌
@varshamavani5425
@varshamavani5425 14 күн бұрын
ખૂબજ સરસ ગાઈ મોરલી વશન બા હુ વષૉ માવાણી ચૉડા વાલી સીતા રામ 🎉🎉🎉
@devangidhunofficial
@devangidhunofficial 15 күн бұрын
જયઠાકરસરસ
@KevalKarmur-l1v
@KevalKarmur-l1v 15 күн бұрын
Saras
@linamistry8452
@linamistry8452 14 күн бұрын
Jay shree krishna 👍👏👌
@ShardabenDudhagara123
@ShardabenDudhagara123 13 күн бұрын
Jay Shree krishna Jay dwarkadhish
@patelpiyushbhai5751
@patelpiyushbhai5751 10 күн бұрын
Kubh saras tamara bhajan che roj nava bhajan mukajo
@bhavikapatel4389
@bhavikapatel4389 15 күн бұрын
Very nice Bhajan ❤
@ChiragJethva-fr4nf
@ChiragJethva-fr4nf 14 күн бұрын
Jaysrikrushna
@shraddhapatel4640
@shraddhapatel4640 15 күн бұрын
Mast 👌❤
@KishorbhaiRamani-k9d
@KishorbhaiRamani-k9d 15 күн бұрын
લખી‌ને‌ મોકલો
@Vasantben.Nimavat
@Vasantben.Nimavat 15 күн бұрын
તમે મોરલી વગાડો નંદલાલા હું મોરલી સાંભળવા આવી છું તમે દર્શન દયોને નંદલાલા હું ઝાંખી કરવા આવી છું મારા હાથમાં જમુના જીની ગાગર છે હું સ્નાન કરાવવા આવી છું તમે સ્નાન કરોને નંદલાલા હું પીળા પીતાંબર લાવી છું તમે મોરલી વગાડો નંદલાલા હું મોરલી સાંભળવા આવી છું... મારા હાથમાં ફૂલની થાળી છે હું માળા પહેરાવવા આવી છું તમે શણગાર સજો ને નંદલાલા હું દર્પણ સાથે લાવી છું તમે મોરલી વગાડો નંદલાલા હું મોરલી સાંભળવા આવી છું... મારા હાથમાં ભોજનની થાળી છે હું થાળ જમાડવા આવી છું તમે ભોજન આરોગો નંદલાલા હું હાથે જમાડવા આવી છું તમે મોરલી વગાડો નંદલાલા હું મોરલી સાંભળવા આવી છું... મારા હાથમાં સોનાના દાંડિયા છે હું રાસે રમવા આવી છું તમે રાસ રમો ને નંદલાલા સાથે રાધા ગોરીને લાવી છું તમે મોરલી વગાડો નંદલાલા હું મોરલી સાંભળવા આવી છું... મારા હાથમાં રેશમી રજાઈ છે હું શયન કરાવવા આવી છું તમે શયન કરો ને મારા કાનુડા હું ચમર ઢોળવા આવી છું તમે મોરલી વગાડો નંદલાલા હું મોરલી સાંભળવા આવી છું...
@bhavikapatel4389
@bhavikapatel4389 15 күн бұрын
Lakhine mukjo
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41