બહેન ખૂબ ખૂબ આભાર, મેં કોશિશ કરી પણ ચણા બળી ગયા પણ ફૂટ્યા નહીં. ફરી કોશિશ કરી જોઈશ
@swetchaudhari52068 ай бұрын
સરસ ચણા શીખવાની રીત છે
@foodkarishma8 ай бұрын
Thanks a lot 🙏🏻
@pankajparmar40472 жыл бұрын
સરસબેન આપે સરસ ચણા બનાવાની રીત બતાવી અહીં ચણા એક કીલોમીટર જય ત્યારે મલે છે હવે અમો ઘરેજ બનાવશું ધન્યવાદ 🙏
@maltitrivedi24652 жыл бұрын
ખૂબ સરલ રીત છે ગમી...હવે અમે પણ બનાવીશું..આભાર
@hinashukla67082 жыл бұрын
Amazing resip batavi khub dhanyavad
@BhavanaMachhi-x5t4 ай бұрын
ખૂબ જ સુંદર આ રીત....❤
@Becharjithakor-r5x Жыл бұрын
જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય શ્રી ગણેશજી દાદા ભગવાન ૐ નમઃ શાંતિ ૐ
@girishbhaipathak5687 Жыл бұрын
Saras Guru-dev-datt-
@mehulpatel80862 жыл бұрын
Aa to ekdam saral chhe ben ho
@sagarchauhan9510 Жыл бұрын
બેન તમારો વિડીયો મસ્ત છે
@RameshPatel-uu4gg2 жыл бұрын
ekdem sAras ho ben
@pnparikh952 жыл бұрын
Khub saras
@aabidhusainmalek2554 Жыл бұрын
Wah bhai vah, Karishmaben, kamal kari dithi. Chana sekvano kadi vichar n thai. Tevun aghru kam tame saral rite karine batavine, aanandit kari ditha chhe. Jaru aapni recipi joyne chana stekvanu man jarur thay. Khub khub abhinandan. Sabka Malik ek Allah tala tamo thta tamara gharvala ne khus ane tandurest rakhe.
Excellent video. Thank you so much. My favorite food
@jayantilalpatel1717 Жыл бұрын
0:30ૌ
@jyotikajyotikaniceilikevea5194 Жыл бұрын
Me kriya pn na futiya
@naynamalvinaynamalvi1632 жыл бұрын
Chana pala lela ch6
@vrujlalramolia741611 ай бұрын
આને શેકેલા ચણા નહિ દાળિયા કહેવાય, શેકેલા ચણા અલગ વાસ્તુ છે
@govindbharvad9206 Жыл бұрын
🙏khub SARS dhanyvad 🙏
@vegadsweta5251 Жыл бұрын
આ રીત સાવ ખોટી છે અમે બી ટાય કરી તી
@rajubhairathod527 Жыл бұрын
શેકવા માટે કયા ચણા ઉપયોગ મા લેવા?
@atmarampallia287 Жыл бұрын
👌Top 👌
@khacharpruthviraj4531 Жыл бұрын
આના કરતાં બજાર માથી લઈ આવવા સારા
@bipintailor217 Жыл бұрын
😅
@kamleshlashkari63853 жыл бұрын
Chan sekata nthi te bali jay se please helpmi
@foodkarishma3 жыл бұрын
Chana shekwa ni tips - 1. Pehla 4 thi 5 chanaa umero ne jo tarat bali Jay to salt ne gas bandh kari ne thandu thawa do . 2. Chana salt ma umerya pachhi satat halawta raho jya sudhi ena chhotra fute nai ane tame ene bahar kadhi lo tya sudhi ...chana ek ni ek jagya e wadhu waar mate rehse to bali jase atle ene satat halawwa jaruri chhe