સર આપના વિચારો અને વાતો અદ્ભુત અને જીવન સફળ કરવામાં ઉપયોગી થાય એવા હોય છે. ખુબ ખુબ આભાર..
@dhanesh1960Күн бұрын
આભાર નિમિત્તભાઇ , યોગ્ય દિશા-સુચન માટે. વકૃત્વ ના સ્થળ વિષે જાણવાની તેમજ, એક ઝલક શ્રોતાગણ અને આયોજકોને નિહાળવાની અભિલાષા.
@gdn1232 күн бұрын
જીંદગી ની પરીક્ષા બધુજ અભ્યાસ ક્ર્મ બહાર નું પૂછાય છે, વાહ ખૂબ રસ
@BhartiBenTrivedi-m4eКүн бұрын
Vah... Best speech and best topic... Thanks a lot....
@sapnashukla61262 күн бұрын
Thank you sir Sapna ke sapna ko pura kane ke liye
@getdigitalpartner55982 күн бұрын
Very clear now, what is skill and talent, and correct must know your skills and strengths. So good sir, impressive and encouraging. THANK YOU SO MUCH SIR 🙏
@nayanamehta88632 күн бұрын
Gijubhai ne sath aapnar taraben modak
@jigarkumarpatel94005 сағат бұрын
Very nice sir..
@butalalajmera3627Күн бұрын
Very good
@kiritdesai126218 сағат бұрын
નિમિત્તભાઈ, આપણા બધાજ વિડિઓ માટે ખુબ આભાર. ખુબજ પ્રેરિત કરે તેવા વિડિઓ હોય છે. આમતો પ્રશ્ન પૂછવાનું આ માધ્યમ નથી પણ હિમ્મત કરી ને પૂછી લઉ છ કે આજકાલ ના ટીવી પ્રોગ્રામ માં લોકો ને રડાવે કેમ છે? આપણા દેશ ની ફિલ્મો માં પણ આવું વષો થી ચાલે છે. તેની પાછળ નું કારણ શું હોઈ શકે? મને લાગે છે કે આપનો દેશ સાઈકોલોજિકલ ટેરોરીસમ માં ફસાઈ ગયો છે. આપની પાસે તો માહિતી નો ખજાનો આને આવડત છે તો લોકો ને જણાવવા વિનંતી. આભાર.