બહુ જ સરસ વિડિઓ છે. થોડી માહિતી , જેવીકે તળેટી થી આ આશ્રમ કેટલો દૂર થાય. વાહન માં ક્યાં સુધી જવાય અને પગપાળા નો રસ્તો કેટલો, આપી હોત તો સારું હતું. બીજું ખાસ કે આશ્રમ નો અંદરનો ભાગ જો બતાવ્યો હોત તો સારું હતું. બાપુના દર્શન કરાવવ્યા હોત તો તો ખાસ જામો પડી જાત. જેવી પ્રભુ ઈચ્છા. જય ગિરનારી. જય કાશમિરી બાપુ. Anyway, ધન્યવાદ.
@MotherStudioJasdan4 жыл бұрын
Jarur
@pvg543214 жыл бұрын
Tya bhavnath taleti ma shivling aakar nu mandir che tyathi same j jamni side rod parthi be km jangal ma thay bhai aashram
@ahirbabu36984 жыл бұрын
@@MotherStudioJasdan bhai tame.confidense rakhi ne badhi guide ni jem infrormantio apo to vedio bahu Sara's bane