પળ મા હસાવનાર અને પળ મા રડાવનાર ભિખુદાન ભાઈ ખરા અર્થમાં સાચા ચારણ અને લોકસાહિત્યકાર. તેમને વંદન મારા. 🙏
@rameshjadav8515 Жыл бұрын
😮 8:24
@bhadrichandnagda960010 ай бұрын
30:39
@bhadrichandnagda960010 ай бұрын
30:39
@bhagvanjibhaikanzariya73764 ай бұрын
ભીખુદાન ભાઈ ગઢવીને સાંભળવા એ પણ જીવનનો લહાવો છે.🙏🙏🙏
@amjadbhajir459810 ай бұрын
વાહ ભીખુદાન ભાઈ ગઢવી વાહ ખુબ સરસ સાહીત્ય અને તમારી ગાયકી જીયો ભાઈ મા એતો મા બીજા બધા વગડાના વા મા બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી
@theghanshyamzula4 жыл бұрын
અને ચારણ છીએ..મોગલ પાસે શરણાગતિ ના .કરીયે તો ક્યાં કરીયે સાહેબ...અમારા દુઃખ નું દેવ..અમારી મોગલ
@ramkubhai94854 жыл бұрын
હા ભાઈ
@kanubabariya9161Ай бұрын
Wah bhikhudanji dhanya chhe tamari matne khub khub abhar kanubhai babaria from usa seattle
@rameshhirani38192 жыл бұрын
Jay mogalma bhikhudanbhai Jay mataji tamaro sahitya and kalano varsao amar rahe evi matajine dilthi prarthana
@skdamor95294 жыл бұрын
વાહ ભીખુદાન ભાઈ વાહ, કીર્તિ દાન જી પણ ગમે તોય પણ એક લોક કલાકાર છે ને એટલે જ એ કોમળ હૃદય પીગળી ગયું . વાહ અમારા બંને ગુજરાત ના ઘરેણાં ને ધન્યવાદ પ્રભુ હજુ પણ બંને કલાકારો ખૂબજ ઊંચે સુધી લઈ એવી પ્રાર્થના
@savitapatel9152 жыл бұрын
F G
@savitapatel9152 жыл бұрын
D
@janihirenkumar631810 ай бұрын
❤❤@@savitapatel915
@rohitzalaofficial91383 ай бұрын
જય શ્રી શક્તિ માં જય શ્રી મણીધર મોગલ મા જય શ્રી આઈ રૂપલ મા જય શ્રી આઈ સોનબાઇ માં 🚩🚩🙏🙏
@laljirana71282 жыл бұрын
Vah kaviraj 💯💯 salam che raday pigli jay ho
@kavyabenkatariya4154 жыл бұрын
વાહ ભીખુદાન ગઢવી જી આપના શબ્દ સાંભળી ને ખરેખર રૂવાટાં ઉભા થઇ જાય છે જય મોગલ માં
@vikasprajapati83314 жыл бұрын
શ્રી ભીખુદાન ગઢવી વર્ણન કરે એટલે સાક્ષાત દ્રશ્યો અંતર માં સર્જાઈ જાય , પછી દરેક ના હૈયા ભરાઈ જ જાય. ખૂબ સરસ પોસ્ટ❣️
@ranchhodrabari63892 жыл бұрын
Vaah...bhikhudan bhai..koti..koti naman
@nikulmahida39902 жыл бұрын
વાહ ભીખુદાનભાઈ ,જય મોઞલ મા
@jaydevpatel1164 Жыл бұрын
Jay mogal maa.. Jay mogal maa.... Tamara ashirvad ni jarur 6 maa🙏🙏
@jigneshrathod88849 ай бұрын
🙏Jay Ho Manidhar Vadvadi Shree Mogal Mataji🙏 🙏Jay Ho Padma Shree Bhikudan Gadhvi Saheb ni🙏
@dipika97342 жыл бұрын
Bhikhudan gadhvi nu akhyan adbhut cge
@bhikhugamara92514 жыл бұрын
જય હો સંતવાણી આ પ્રોગ્રામ મા તો સમજે તો ગમે તે વેક્તી રડી પડે જોરદાર હો ભીખુ દાન ગઢીવી ને ધન્ય વાદ
@sunilfuliya8164 жыл бұрын
VA bhikhudan Bhai VA khare khar Kavi to Kavi hoy che
@mahidesai9395 Жыл бұрын
Tamari vato ma je karun ras hoy se te bhu j bhavuk banavi de se so so Salam mara bap tamne
@hardikdahima24994 жыл бұрын
ભીખુદાન ગઢવી ને કોઈ ના પોહચે , બોવ યાદ કર્યા હો સાહેબ , આભાર પાછા ફરવા બદલ.....
@nbrathavaofficial65784 жыл бұрын
Jay mog hal ma
@ranjitsinhbariya288Ай бұрын
Jay ho moval ma ni dhanyachhe bhikhudan bapu nivani ne sat sat naman moval ma ne
@p.smagarvadiya73564 жыл бұрын
વાહ ભીખુદાન ભાઈ વાહ,સાહિત્ય જગતમાં તમારો જોટો જડવો મુશ્કેલ છે માતૃદિવસના અનેરા અવસરે માતૃમહિમા ગીત રડતા રડતા સાંભળી ખૂબ ભાવ વિભોર થઇ ગયો હતો .....આભાર
@vijaysinhjadejaofficial39514 жыл бұрын
વાહ ભીખુદાન ભાઈ વાહ માં વાત કરતા આંખોમાં આંસુ આવી ગયા 6.59🙏🙏🙏🙏
@ramgadhavigadhavi7958 Жыл бұрын
Jay Ho K2 KANAIYA studio ❤
@Kamlesh_20382 жыл бұрын
21:00 જનની ની જોડ સખી નઇ જડે... મારી આંખ માં પણ આંસુ આવી ગયા ..મને ગર્વ છે કે હું એ ધરતી માં જન્મો છું જ્યાં કવિ બોટાદકર જેવા કવિયો થયા છે..
@HariBhaiBatta2 ай бұрын
Dhanyse.આવા.કવિરજને
@karotradanabhai11504 жыл бұрын
Kirtidan to su pan bhikhudanbhai nu sahity sambhdi ne koy pan vyakti radi pade,, bhikhudanbhai na charnoma koti koti vandan
@theghanshyamzula4 жыл бұрын
કરુણ રસ ..અને ભીખુદાન ભાઈ...લાગણી ઓ ઉપર ..કાબુ ના જ રહે સાહેબ...વંદન બેય ચારણ રત્નો.. ભીખુદાન ભાઈ..કીર્તિ ભાઈ