ખૂબ જ સરસ વિચાર છે બાળકો માટે અને એમાં પણ ખાસ ગામડાના બાળકો માટે તો આ ખાસ પરીક્ષા કહેવાય.... પરંતુ સાહેબ શ્રી ગુજરાતની સરકારી પ્રાથમિક શાળા માં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે કે આ પરીક્ષા બાળકો કઈ રીતે આપી શકે એમને ભણાવનાર શિક્ષક પણ નથી.... 🙏🙏🙏🙏 ધોરણ 1 થી 5 માં તો સ્પેશિયલ વિદ્યા સહાયક ની ભરતી કરવામાં આવે જેથી ગુજરાતના ગામડાના બાળકો આવી પરીક્ષાઓ પાસ કરીને સારી શાળામાં ભણી શકે. ... 🙏🙏🙏🙏
@ashvinnakum7183 Жыл бұрын
90 સંખ્યા હોય અને શિક્ષક 3 મળે એમાં એક આચાર્યનો ચાર્જ સંભાળે એમાં કેમ પરિણામ મળશે..
@raghuvirsinhchudasama9338 Жыл бұрын
ખૂબ સરસ.....આયોજન છે.યોજનાઓ ખૂબ જ સારી છે.
@jayeshgori8711 Жыл бұрын
ધોરણદીઠ 1 કાયમી શિક્ષક મળે તો લર્નિંગ આઉટકમ થાય બાકી તો બધું..એવું જ છે
@sarvaiyachetan5152 Жыл бұрын
😂😂 વગર શિક્ષકે લર્નિંગ આઉટકમ કેવી રીતે પ્રાપ્ત થશે સચિવ શ્રી
@kokilavaghela18173 Жыл бұрын
ખૂબ સરસ..... મધ્યમ તેમજ નબળા બાળકો માટે પણ આવી કોઈ યોજના વિચારવા નમ્ર વિનંતી છે.
@keyurr.chavda4235 Жыл бұрын
સાહેબ 2023 ટેટ 1 પાસ ઉમેદવારોને માટે વિચારજો, ધોરણ 1 થી 5 માં ઘણી જગ્યાઓ ખાલી છે તેમાં ટેટ 1 પાસ 2023 ને માન્ય રાખશો તો જ અમારી સાથે ન્યાય થશે...
@kapilprajapati71711 ай бұрын
❤ સાહેબ નમસ્તે ખુબ ખુબ અભિનંદન
@vasantghanshaym2419 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@ramjeebhaimakvana649811 ай бұрын
ખૂબ ખૂબ આભાર
@blankme2711 ай бұрын
Vah beta vah, shikahko bharo pela
@SarojLakhani-k5s6 ай бұрын
have to merit list aapvu joye ne
@Science_Talk-z4h Жыл бұрын
પ્રાઇવેટાઇઝેશન કરવાનો પ્લાન છે
@arjunsingpatel6980 Жыл бұрын
જગ્યાઓ ઘની ખાલી છે એના વિશે વિચારો... અને એના પર કામ કરો....
@SarojLakhani-k5s6 ай бұрын
Amare school ni fi bharvi ke nahi? Aatlu let kem ?
@maksudgatli4005 Жыл бұрын
પરીક્ષામાં પ્રશ્નો કેવા પ્રકારના પુછાશે ? કેટલા ગુણ ના હશે ? કેટલા વિષયમાંથી કેટલા ગુણના પ્રશ્નો પુછાશે ? સર આની માહિતી આપશો મહેરબાની.
@telentadas.sunasara.official6 ай бұрын
Kya sir khangi school valo ko merit me nhi lene vale he to kya fayda
@PravinPrajapati-jd6pk8 ай бұрын
માકૅસ આવ્યા છે
@PravinPrajapati-jd6pk8 ай бұрын
૭૨
@amrutvankar9965 Жыл бұрын
સૈનિક સ્કુલ ખેરવા સ્કુલ માં હજુ પુસ્તકો જ નથી આપ્યા સર15 દિવસ તો થઈ ગયા કોર્સ ક્યારે ચાલુ કરશે.
@poojabanakum2605 Жыл бұрын
2024 ના ફોર્મ ક્યારથી ભરવા ના સ્ટાર્ટ થશે??
@ramjeebhaimakvana649811 ай бұрын
thank you sir
@maheshbhaibaraiya3342 Жыл бұрын
ફોર્મ ભરવા માટે ની માહિતી અને તારીખ બતાવા
@rohitmohaniya8513 Жыл бұрын
આપને સમય મળે તો દાહોદ જિલ્લા ની સ્કૂલ ની મુલાકાતે પણ આવો....
@PravinPrajapati-jd6pk8 ай бұрын
મેરીટ લીસ્ટ માં આવ્યા પછી શું કરવું
@BlackMony-c8p Жыл бұрын
આવતા દિવસો માં સરકારી શાળાઓ ને તાળા મારી ખાનગી શાળા ને પ્રોત્સાહન આપવામાં આવશે...
@ramjeebhaimakvana649811 ай бұрын
સર આવુ ન બોલો
@veljivakhala3989 Жыл бұрын
સરકારી શાળા બંધ થઈ જશે એવું થયું ને
@RameshChaudhary-nl8uc Жыл бұрын
સર cet પાસ કરેલ વિદ્યાર્થી ઓ શાળા બદલ વી હોય તો શું કરવું શાળા દૂર મળી હોય તો