Dear sir મારી daughter નો health care draw ma Aug માં વારો આવ્યો... IRCC સાઈટ માં detail upload karya બાદ accept thai gaya baad મેડિકલ અને બાયોમેટ્રિક્સ પણ થઈ ગયું... બાદ માં sept માં ફરીવાર લેટેસ્ટ financial details મંગાવી... જે આપણે બતાવી હતી તેના કરતાં પણ બેંક બેલેન્સ એવરેજ ઘણી વધુ હતી... અત્યારના રાજદ્વારી ની હકાલપટ્ટી બાદથી આગળની પ્રોસેસ બંધ થઈ ગઈ , હવે ક્યારે પાસપોર્ટ stamping maate mangaavshe.
@rjsoni35654 күн бұрын
PR renew ketla time ma thase
@pankajdoshi71714 күн бұрын
Work permit & PR views those who have a degree in marketing management and Digital marketing
@miteshbabariya77264 күн бұрын
Me Manitoba pnp skill worker overseas NOC -22300 EOI APPLY karyu che PR process CLB -4 TO invitation chance kharo CSR-576
@pfchaudharycmp67524 күн бұрын
મારો દીકરો મેનિટોબા માં એક વર્ષ ના કોર્ષ માં ( એનિમલ ફૂડ પ્રોસેસીંગ) માં હતો જે હમણાં પુરું કરી ને ત્યાં કંપની એમ સ્કીલ વર્કર તરીકે જોબ કરે છે અને વર્ક પરમિટ માટે aply કર્યું છે હજુ આવ્યું નથી તો ભવિષ્ય માં તેના માટે કેવા ચાન્સ છે પ્લીઝ તે બાબતે બતાવવા વિનંતી
@HMVisaConsultant4 күн бұрын
Corse kyo hto full details aapi skso?
@natvarlalpatrl57044 күн бұрын
Very good sir
@shrddhapatel53474 күн бұрын
Transport draw update ??
@HMVisaConsultant4 күн бұрын
No update for transportation occupation
@kalpeshpatel48544 күн бұрын
Very good👍👌
@HMVisaConsultant4 күн бұрын
Thanks a lot
@rajeshpavthawala54984 күн бұрын
મારા છોકરો તેના ફેમિલી સાથે દિગ્બી, નોવા સ્કોટીયા માં રહે છે તેઓ એ માર્ચ માં પી આર ની અરજી કરી છે પણ હજુ સુધી કોઈ જવાબ નથી વધુ માં દીકરા ની વહુ ટીમ હોટન્સ મા સુપ્રવાયઝર અને દીકરો દીપેન્ડન પર રેસ્ટોરન્ટ માં કામ કરે છે. તે નું ફેમિલી બે વર્ષ થી ત્યાં જ છે.