સરકારી સાથે તમે ક્યાં ખોટું બોલવાનું ચાલુ કર્યું વેબસાઈટ જ બંધ છે આવા નવા ગતકડા સાલુ કર્યા છે
@pankajchaniyara3181Ай бұрын
ગુજરાત ની સાઈટ જ નથી ખુલતી
@hemabhaitajpariya2695Ай бұрын
સાહેબ એક કોથળો ભરાઈને કાર્ડ થયા છે હવે નવા નવા કાર્ડ જાહેર કરવાનુ બંધ કરો
@dipakbhalodia7155Ай бұрын
भाई ये सब कार्ड कम करने के लिए सब प्रोसेस है भाई समझो
@PatelsabirKaraАй бұрын
😢😂
@hemabhaitajpariya2695Ай бұрын
@@dipakbhalodia7155 हर बार नए कार्ड की वजह यही दी जाती हे जो आप ने कहा हे
@VekariyaGhanshyambhai-o7vАй бұрын
તમે ભાઈ ભારત દેશના નાગરિક નથી તમે લોકો ત્રાસવાદી છો એવું આ સરકાર સમજે છે અને બીજેપી ના નેતાઓ અને તેના લોળી આવો ભાજપના ભારતના નાગરિક છે
@mukeshbhaijakhaniya8636Ай бұрын
Mama ne Ko
@yogeshdave395Ай бұрын
નવા નવા ગતકડા ખેડૂત પરેશાન
@govindmajithiya8033Ай бұрын
ખુબ ખુબ આભાર પરેશભાઈ
@pintubaraiya6159Ай бұрын
Khub saras mahitice
@RameshMakwana-s1iАй бұрын
ખુબ સરસ.
@hansajimali-gi6ztАй бұрын
સુપર હિટ માહિતીઓ આપી
@rajeshshekh5937Ай бұрын
રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ઘંઉ ચોખા આપશે કે બંધ કરશે
@mukeshbhaijakhaniya8636Ай бұрын
મફત ખાવુ જોઈએ નહીં 100.ડીઝલ
@patelRamabhai-z6hАй бұрын
ફાર્મર રજિસ્ટ્રી કર્યુ છે પણ 3 ખેતર છે એમાં થી 2 જ ખેતર એડ કર્યા છે અલગ અલગ સર્વે નંબર છે તો હવે શું કરવું. ???
@rathavabharat1112Ай бұрын
Sir farmar id banane ke bad pm kisan na from nhi bharvana ke
@parmarnileshbhai2396Ай бұрын
હર્ષદ ભાઈ રજીસ્ટ્રેશન કરવામાં સવાર થી રાહ જોઈ રહ્યો છું સર્વર ડાઉન આવે છે
@KanaiyalalPatel-g1fАй бұрын
Nam ma bhai k lal no fer hoy to approval male k kem?
@myur_patelАй бұрын
email verify nathi thatu...
@ItsNirajOPАй бұрын
Sub survay no. માં શું લખવાનું?
@HematbhaiRupaparaАй бұрын
કેટલી વાર જમવાનું અને કૅટલી વાર જવાનું ઍ કાડૅ પણ કાઢી દયો ને સાહેબ
@harshitgadhiya5882Ай бұрын
Hello Good Afternoon Can we update farmer name in local language after get Farmer Enrollement Id શું આપણે ખેડૂત નોંધણી આઈડી મેળવ્યા પછી સ્થાનિક ભાષામાં ખેડૂતનું નામ અપડેટ કરી શકીએ? Please give me answer(reply) if you know
@kamleshbamniya3894Ай бұрын
મારે બે ખાતા છે પણ અેક ખાતા નુ રજીસ્ટર્ડ કરાયુ છે એક ખાતુ બાકી રહી ગયું છે તો આ રજીસ્ટર્ડ કરાવુ પડશે?
@DipalisDishesАй бұрын
Form submit thay gyu pn pdf ma land ni details nthi avti to su krvu?
@hungrywolf3366Ай бұрын
1. Can we add all property (non agriculture) ? 2. In residential details, can't add city we live in, compulsary we have to add village, although we live in city !!! 3. What is use case request at end ? Can you solve these queries, sir ????
@pratikkaneriya9211Ай бұрын
Farmer registry 502 error 20 hours se aa raha hey open hi nahi ho raha
@Khedut_putra_1011Ай бұрын
આ રજીસ્ટ્રેશન મેં કરાવી લીધું છે અને કોમેન્ટ કર્યા પછી વિડિયો જોઈ લવ
@pateljashvantbhaijesangbha809927 күн бұрын
રજિસ્ટ્રી વખતે નંબરો 6 હોય પણ 4 નંબર જ રજિસ્ટ્રી થયા 2 નંબર રહી ગયા તો તે કેવી રીતે ઉમેરવા તે જણાવો તોજ પ્રશ્ન હલ થઈ શકે તો તેનો વીડિયો બનાવો
@RamPramesh-h1nАй бұрын
મારે એક સવૅ નંબર પર ફામૅર આડી થઈ ગઈ છે અને બીજા સવૅ નંબર ભુલાઈ ગયો છે તો એના માટે શું કરવું પડે
@alpeshbalas7960Ай бұрын
ફાર્મર રજીસ્ટ્રેશન મા ભૂલ થઇ હોય તો તલાટીશ્રી ના id માંથી રિજેક્ટ કરાવ્યા બાદ ફરીથી રજીસ્ટ્રેશન થશે.
@YogeshAhirIngoralaАй бұрын
ના તે સરવે નંબર પસી થિ એડ કરવા નો
@RamPramesh-h1n27 күн бұрын
@@alpeshbalas7960 તલાટી એમ કેઈ છે કે હજી id નથી આવી
@RavirajVaghela-g7jАй бұрын
જ્યારે જમીન નું વેરીફીકેશન કરવા નું હોય છે ત્યારે ગુજરાત સ્ટેટ નથી બતાવતા ત્યાં મહારાષ્ટ્ર બતાવે છે તો શું કરવું
@jitendrajasakiyaАй бұрын
same problem
@Khedut_putra_1011Ай бұрын
આમાં ત્રણ વખત ઓટીપી આવશે
@ZalaMadarsang-xt2rmАй бұрын
આધારકાર્ડ તથા જમીન માં નામ માં સિંહ સંગ ભાઈ આવો તફાવત છે ફોર્મ સબમિટ થાતું નથી શું કરવું જોઇએ ઝડપી જવાબ આપવા વિનંતી
@MehuLisLive143Ай бұрын
Bhai gujrat ni site khulti j nathi
@MehuLisLive143Ай бұрын
Sir answer dena muje pls
@devshichaudhary1802Ай бұрын
હાલ બંધ છે 2 day ચાલુ થશે
@VasantPatel-bh3ooАй бұрын
@@MehuLisLive143band ja rehse server down chale etle
@natvarlalpatel9377Ай бұрын
Abhan khadutna kapada kholavanu bakesa
@rcparmar2800Ай бұрын
સર આધાર કાર્ડ મા અને 8a મા નામ અલગ અલગ હોય તો સુ કરવું
@ankitpatel2874Ай бұрын
Agristack Gujarat Site Bandh chhe
@vanrajdhadhal4746Ай бұрын
Badhaui link karta karta kheduto ne sahay devani ave tyare bjp ni link nu server down thay jay che😂😂😂
@hasmukhbaraiya6845Ай бұрын
સર વિડિઓ એડિટિંગ માટે કયો સોફ્ટવેર વાપરો છો કેજોને જરાં help me 🙏🏻🙏🏻🙏🏻
@ZalaMadarsang-xt2rmАй бұрын
હયાતી હક માં નામ નાખેલા છે છ મહિના પહેલા સાત બાર માં બતાવ્યા છે ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન માં ઓનલાઇન માં નથી બતાવતા શું કરવું જોઈએ ઝડપી જવાબ આપવા વિનંતી
@ARJANBHAIBAMBHANIYA-i9cАй бұрын
વારંવાર કાર્ડ કઢાવી અને થાકી ગયા છે,
@niteshbhimani9668Ай бұрын
Gujarat ni link khilati na
@SavjibhaiDakaАй бұрын
Site bandh chhe shu karavu bhai
@કૃષિકમાલАй бұрын
Farmer consent માં ટીકમાર્ક થતુ નથી તો શું કરવું? માહિતી આપશો
@makwanavijayakumarjitendra7658Ай бұрын
Tamara video ma to approve vadu option j na avyu
@tusharsolanki3907Ай бұрын
રજીસ્ટર થય ગયું પણ પેન્ડિંગ બતાવે છે
@dineshbhaimori3113Ай бұрын
સાહેબ જો કોઈ ખેડૂત ને બે અલગ અલગ ગામની સીમની જમીન ધરાવતો હોય તો જમીન કઈ રીતે એડ કરી શકાય તે જણાવવા વિનંતી
@maganlalmeriya8065Ай бұрын
Mobile ma registry nathi thato bhai
@akherajayar6338Ай бұрын
Bhai atayere kheti ni sizan ak baju RESANKARAD nu kyc ak baj khetud Rajistesan
@Namo12_Ай бұрын
ઓ ભાઈ જેનું ગામ j પોતે તાલુકો હોય છે તેને જામીન ની detail add કરવામાં તેના ગામ નું નામ જ નથી.
@HiteshPatel-hq7xpАй бұрын
Mobile na hoy to.
@Miramanandi9802Ай бұрын
સર મારી બેન સાસરે છે અને 7/12 મારી બેનના નામ પસાળ મારા પપ્પાનું નામ આવે છે અને તેના આધાર કાર્ડ મા તેના પતીનું નામ છે તો ખેડૂત id કયે રીતે બનાવવું
@ramnikbhai4382Ай бұрын
સરકારની.ખોટુ.બોલે.સે
@pruthvirajsinhjadeja7892Ай бұрын
2014 લાઇનમાં રહો
@dipakankhaja6042Ай бұрын
5 મિનિટ ની ક્યાં કરો સો છેલા 5 દિવસ થીયા ફોર્મ ભરું છું
@kalpit_ff_0181Ай бұрын
Amne aavalatu nàthi ane panchayat ma Dhaka thay che.
@amanrasbharya5176Ай бұрын
સાહેબ 5 મીનીટ માં થાય જ નહીં ખુબજ માહિતી અને કાયૅવાહી લાંબી છે.
@navinpatel3213Ай бұрын
Said khulti nathi
@devengadhiya6372Ай бұрын
Aa badhi scheme aapi heran kare chhe atle tame kantadi badha labh jata karso
@sandippatel4233Ай бұрын
ફારમર રજીસ્ટ્રેશન મા મારા થી બેન્ક ડીટેલ ખોટી ભરાય ગયેલ છે તો સૂ કરવૂ? સૂધારો કરી સકાય કે નય જો થાયતો કેવી રીતે તે જણાવો
@alpeshbalas7960Ай бұрын
ફાર્મર રજીસ્ટ્રેશન મા ભૂલ થઇ હોય તો તલાટીશ્રી ના id માંથી રિજેક્ટ કરાવ્યા બાદ ફરીથી રજીસ્ટ્રેશન થશે
@sandippatel4233Ай бұрын
@alpeshbalas7960 ખૂબ ખૂબ આભાર
@KanjibhaiChaudhari-s7dАй бұрын
સાહેબ 8 ના ઉતારવા માં વધુ નામ હોય તો શું નોધણી ફાર્મ માં શું
@rahulmungara6116Ай бұрын
Warning All of the primary occupation needs to be selected