1979-80માં પણ ઠાકર -મોરબી test માં best હતી. મને હજુ પણ અેકદમ યાદ છે
@sanghvimohit54792 жыл бұрын
જમિયા છીએ અમે બવજ સરસ છે વેરી ગુડ 👍👌
@hareshvyas15562 жыл бұрын
Har Har Mahadev ,Anandbabu, Thank you ,for Thakar Taly, In Ahamdabad Chandra vilash Ni Mulakat Avsya leso ,
@amithalvadiya76502 жыл бұрын
Price bov kevay....aana karta unlimited saru....chutak ma paisa vadhare jay...👍
@arvindelecticals6807 Жыл бұрын
Sabji na bhav pan vadhare che quantity mujab bataka na shak na pan 45 le che je 10 rs nuj hoy chr
@crazyexperiment37892 жыл бұрын
Morbi ma dilkushbhel nagar darvaja pase test karjo morbi avao tyare
@maheshbhavanisoda90632 жыл бұрын
A morbi ni thakar loj ni moj che anand bhai Jordar ho baki kay no ghate
@andyz11572 жыл бұрын
My name is Anand an adwellfrom zU.S.Anot United sindhi association in mumbai
@indianarmyex6022 жыл бұрын
સારૂ છે કે કમલેશભાઈ તમારી સાથે નથી નહીતર વિડીયો ની આણી નાખરે આ આપડા સબસ્કાબર ને એમ કરી ને વળી છેલ્લે પાછો દુહો ગાતે કલાકાર હોય મળીશું મેળે ને જય મોગલ ને જય માતાજી ને પિતા જી વાયડી ના છે બને ભાઈ નાનો તો વધારે વાયડુ છે વળી કમલેશભાઈ ની નકલ મારે મારી વાલી વાલી છાશ અરે ગધેડા સૌરાષ્ટ્રમાં છાશ બધાની વાલી હોય
@jaleshsolanki59652 жыл бұрын
ઠાકર થાળ જેવો થાળ ઈન્ડિયા માં ક્યાંય પણ ના થાય પૈસા વસૂલ હોય છે 😋😂👌👍
@pragnajoshi13842 жыл бұрын
Saro video chhe and a loko je joi a te aape chhe atle thoda ma pan khai sake waste pan na thai thanks aanandbhai
@kiranpabari93342 жыл бұрын
Must try Theker looks very tasty food must visit this place in Rajkot lovely when I'm in Rajkot next year 👌👍
@foodfavourite20222 жыл бұрын
Thakar always best 👌👌 bov j tasty hoy chhe tya nu food 😋👌👌
@LoveBigTime2 жыл бұрын
આનંદભાઈ, દરેક શહેરમાં થાળીનો એક વિડીયો તો અચૂક બનાવજો. અમારે સેહલું પડશે જયારે એ શહેરમાં જાશું ત્યારે.. તમે નાસ્તા અને અન્ય food આઈટમ્સ ના વિડીયો બનાવો છો.. તો આપણા ગુજરાતની ગુજરાતી થાળી પણ શ્રેષ્ઠ છે એને પણ વિશ્વલેવલે પ્રખ્યાત કરો.. ગુજરાતી થાળી 👌🏼👌🏼👌🏼
@shaileshpatelpunjabhai28446 ай бұрын
સૌરાષ્ટ્ર lodge ની મુલાકાત લો એ પણ મોરબી માંજ છે
@pmmistry23902 жыл бұрын
દાળ કરતા છાશ મોંઘી....! બાકી concept સરસ 👌
@kaushikjoshi30872 жыл бұрын
Saru che pan chas na glas na 25 rupiya bahu mongha kevay chas to free hovi joi
Safala jevi puran puri na10 rals hoy 25 rs bov vadhare che
@BhavanavachharajaniBhava-ob6tm8 ай бұрын
Wahh કમલેશ ભાઈ Morbi😀😀❤❤😮😮
@akvlogs29132 жыл бұрын
Ha mojilu morbi jordar video bhai
@39himanshuzilka622 жыл бұрын
Hope you reach at golden button i guess 1st golden button in our ragilu Rajkot... ❤️
@jagdishvadgama5192 жыл бұрын
Nice and very testy thali,
@patelakash48712 жыл бұрын
price bahu kevay, ena karata unlimited saru
@maniiyer13912 жыл бұрын
Two friends enjoying food together, 😋
@jigs007-sanatan2 жыл бұрын
Hu ek var jamyo chu morbi ma pan etlo kharab keri no rus kyarey nathi joyo aaj sudhi ma
@siyalsajay95032 жыл бұрын
Mahuva rajula ma aavo bhai
@maheshbhavanisoda90632 жыл бұрын
Wah anand bhai wah Jordar video
@rudragaming53942 жыл бұрын
2004 ma morbi L.E.College ma admission lidhu tyar thi 2009 ma study complete kryu tya sudhi jyare pan Ahmedabad thi Morbi avi etle railway station thi auto pakdi sidhu thakar loj ma jamvanu ane pachi j hostel ma javanu. Jamvanu ekdam jordar. Pure quality and superb taste.
@raghughanghal15532 жыл бұрын
Saru khavu hoy to Prize jovani no hoy quality jova ni hoy