કારેલા મા કૃષ્ણ જોયા | Karela ma krushn joya | Janmashtami 2023 | Hiral Sharma | 2023 song |

  Рет қаралды 460,059

Hiral Sharma

Hiral Sharma

Күн бұрын

#hiralsharmaoffical #krishnabhakti #janmashtami #bhajan #2023 #krishnastatusfullscreen
કારેલા મા કૃષ્ણ જોયા | Karela ma krushn joya | Janmashtami new song | Hiral Sharma new song | 2023
Subscribe My channel For new song Update
Title :- Karela ma krushn joya, કારેલા મા કૃષ્ણ જોયા
Singer :- Hiral Sharma
Artist :- Hiral Sharma
Music :- bhaylu vadtal
Edit:- Shree Hari degital studio nilkanth parmar
video 📸:- Pritesh parmar
Producer :- Jaydev Sharma
Poster Design:- Jaydeep chauhan
Recording:- Ridham studio (vadtal)
Company Lebel :- Hiral Sharma Official
KZbin : / @hiralsharmaofficial
Instagram:
...
લિરીકસ...!!
મેં તો કારેલામાં કૃષ્ણ જોયા રે દુધી માં દિવો બળે
પાપડી માં પ્રીતમ ને વાલોર મા વાલમ, મેં તો બટાકામાં બટુક જોયા રે દુધી માં દિવો બળે __
ગલકા માં ગોવિંદ ને તુવેર માં ત્રિકમ ,
મેં તો વટાણા માં વિઠ્ઠલ જોયા રે
દુધી માં દિવો બળે __
કોબીજ માં કાનજી ને કંકોળા માં કાળિયો ,‌
જોયા રીંગણ માં રણછોડજી રે
દુધી માં દિવો બળે __
સુરણ માં સારંગ પ્રાણી શક્કરિયા માં શામળો ,
જોયા પરવર માં પરમેશ્વર રે
દુધી માં દિવો બળે __
ધાણામાં ધરણીધર ને મોગરી માં મોરાર
તો ભાજી માં ભુદર જોયા રે
દુધી માં દિવો બળે __
મરચા માં મોહન ને લીમડીમાં લાલો
મેં તો આદા માં અલખ જોયા રે
દુધી માં દિવો બળે __
ભીંડામાં ભમતા ને રવૈયા માં રમતા
મેં તો ગાજરમાં ઘૂમતા જોયા રે
દુધી માં દિવો બળે __
પરોઠા માં પેઠા ને બપૈયા માં બેઠા
એવા તુરીયા એ તારી લીધા રે
દુધી માં દિવો બળે __
#hiralsharmaoffical #kruahnasongstatus #radhakrishna#jaishreekrishna #jayshreekreeshna #gujaratisinger #bhajanlovers #aartibhajan #bhajanculture #gujaratiartist #folkmusic #spiritualmusic #newrelease #vocaltalent #krishnabhakti #krishnastatus #krishnabhaktigeet #krishna #devotionalmusic #gujjuthings #gujju #bhajan #hiral #reels #instagram #youtubeshorts #best #new #trending
રોજ નવા અપડેટ ની માહિતી માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ❤️🙏🏻
જય શ્રી કૃષ્ણ ❤️🙏🏻

Пікірлер: 94
@ushadoshi2369
@ushadoshi2369 15 күн бұрын
Jai shree krishna.
@rameshkumargoyal528
@rameshkumargoyal528 11 ай бұрын
સદારામ બાપુનું ભજન છે તેમના મુખે ઘણા વર્ષો પહેલાં સાંભળેલું હતું જે આજે સાંભળ્યું.ખૂબ આનંદ થયો, ખૂબ ખૂબ અભિનંદન દિકરી. સંગીતની દુનિયામાં આગળ વધે તેવા આશીર્વાદ.
@palvd
@palvd 4 күн бұрын
Aa bhajan mane samjatu nathi… tame samjavso?
@IndubenSolanki-e5g
@IndubenSolanki-e5g Жыл бұрын
સરસ છે ભજન
@dhirajlalshrimali4727
@dhirajlalshrimali4727 Жыл бұрын
ખૂબ જ સુંદર
@bhavnapatel2516
@bhavnapatel2516 2 ай бұрын
Bahu saras gayu 👌👌🙏🙏🙏🌹🌹🌹
@pushpabenChavda-k6i
@pushpabenChavda-k6i 2 ай бұрын
😊 Saras🎉
@rohitajay5836
@rohitajay5836 Жыл бұрын
Jay Ho . Khoob sundor Avaj Che.
@pandyapratham930
@pandyapratham930 Жыл бұрын
Radhe🌼krishna
@minarathod5997
@minarathod5997 3 ай бұрын
Vah bata
@HansaPatel-lr7zw
@HansaPatel-lr7zw 2 ай бұрын
Very nice Bhagan
@ChandraChauhan-u9r
@ChandraChauhan-u9r 2 ай бұрын
લેખિત,આપો,તો,સારું
@sharikrishanap.thakor.ishw6599
@sharikrishanap.thakor.ishw6599 3 ай бұрын
c🎉masat
@manuprasadpandya7432
@manuprasadpandya7432 2 ай бұрын
સરસ ગાયું છે વાહ ખુબ સરસ આવું ભજન દિલ માં ઉતરી ગયું... રાધે રાધે
@khumanshihmahida653
@khumanshihmahida653 Жыл бұрын
વાહ દિકરી હિરલ ધન્યવાદ જય શ્રી રણછોડ
@khumanshihmahida653
@khumanshihmahida653 11 ай бұрын
મારી ટિપ્પણી ને ધ્યાનમાં લીધી એ બદલ આભાર જય શ્રી કૃષ્ણ
@chintanpatel834
@chintanpatel834 Жыл бұрын
Khub Saras beta
@Manoj-parmar
@Manoj-parmar Жыл бұрын
Jay ho
@yogitamodi1187
@yogitamodi1187 Жыл бұрын
લખીને મુકવા વિનંતી છે okay 👍👍🆗 very nice 👍👍👍👍
@umeshsharmaofficial9417
@umeshsharmaofficial9417 Жыл бұрын
Mukeluj che juvo
@rakeshtrapasiya5492
@rakeshtrapasiya5492 Ай бұрын
Bo saras che beta
@vedruchiacharya8655
@vedruchiacharya8655 Ай бұрын
વાહ ! સરસ !
@ANANDISOOR
@ANANDISOOR Жыл бұрын
ખુબ સુંદર ગીત...ખુબ આગળ વધો....
@jariwalamanjula876
@jariwalamanjula876 Ай бұрын
Radhe radhe krishna
@ashokbhaiparmar4100
@ashokbhaiparmar4100 Жыл бұрын
જૉરદાર હિટ
@shilpapanchal6339
@shilpapanchal6339 Жыл бұрын
Kub j saras
@divyapandya2819
@divyapandya2819 Жыл бұрын
very nice dear & god bless you beta 👍👍👌👌👌
@kalpanavyas35
@kalpanavyas35 Жыл бұрын
Radhe radhe
@mihirmachhi8258
@mihirmachhi8258 Жыл бұрын
@truptiparmar2583
@truptiparmar2583 Жыл бұрын
Nice voice hiral
@vadra7g
@vadra7g Жыл бұрын
Jai Krishna kaniya lala ki Jai 🙏 nani Paris ye ati suder gayu ❤
@chanvit1973
@chanvit1973 3 ай бұрын
vah beta
@ParthPatel-xy8uf
@ParthPatel-xy8uf Жыл бұрын
Jordarrrrr🎉❤
@PakistanGame-c7s
@PakistanGame-c7s 11 ай бұрын
Radhe radhe krishna ❤❤❤
@sharmishthapatel5205
@sharmishthapatel5205 Жыл бұрын
લખેલું હોય તો મજા આવે તેવું ભજન છે
@DarbarChhanaji
@DarbarChhanaji Ай бұрын
Weather condition
@SudhabnDonda
@SudhabnDonda Жыл бұрын
વાહ બાળકીસરસ
@ramanpatel2875
@ramanpatel2875 11 ай бұрын
Very nice baby Hiral, Heart touching song. Very very nice.
@pandyapratham930
@pandyapratham930 Жыл бұрын
❤️🌼
@nareshpandiya7864
@nareshpandiya7864 Жыл бұрын
Radhe Radhe 🙏
@jayabenpatel3864
@jayabenpatel3864 Жыл бұрын
Bahusara..bhagavannu...bhajAn..chhe
@jayabenpatel3864
@jayabenpatel3864 Жыл бұрын
Haralnedhany.vad😊
@ishwarlaljoshi
@ishwarlaljoshi Жыл бұрын
સરસ છે ભજન ❤❤❤
@varshab.dodiya5579
@varshab.dodiya5579 Жыл бұрын
ખૂબ સુંદર ભજન ગીત 👌👌 જય શ્રીકૃષ્ણ 🙏
@miteshshah2588
@miteshshah2588 3 ай бұрын
❤❤❤❤❤
@alkashukla1390
@alkashukla1390 Жыл бұрын
રાઘે રાઘે 👌🌹👌 ઘન્યવાદ બાળકી તને મસ્ત ભજન તારુછે
@ridhamstudiovadtal2417
@ridhamstudiovadtal2417 Жыл бұрын
Nice .......❤
@palvd
@palvd 3 күн бұрын
Matlab vagar nu bhajan chhe. Dudhi ma divo su kaam bade?
@vadra7g
@vadra7g Жыл бұрын
❤❤❤L
@DasharathThakor-uh3qr
@DasharathThakor-uh3qr Жыл бұрын
Jay shree Ram Ram Ram Ram Ram Ram Jay shree Krishna
@mahagujaratironsteel7119
@mahagujaratironsteel7119 Жыл бұрын
Ashok Bhavsar
@treder_one
@treder_one 11 ай бұрын
જય શ્રી કૃષ્ણ... રાધે રાધે
@ArunaRaval-e2y
@ArunaRaval-e2y Жыл бұрын
9:34
@RasikBalmiki
@RasikBalmiki 3 ай бұрын
Jay shree Ram
@diyasoni7381
@diyasoni7381 Жыл бұрын
Keep it up💜🤌
@chandrakantpatel1500
@chandrakantpatel1500 Ай бұрын
Jay shree Ram jay shree Radhey Krishna
@DilipshrimaliDilip
@DilipshrimaliDilip Жыл бұрын
Khub sars
@geetamaheta
@geetamaheta 3 ай бұрын
જય દ્વારકાધીશ બહુ સરસ ધૂન
@minakshinagar2000
@minakshinagar2000 Жыл бұрын
ખુબ સરસ
@AnitaPandiya-ni1rw
@AnitaPandiya-ni1rw Жыл бұрын
Jay sree krishana
@bharatrohitbharatrohit4178
@bharatrohitbharatrohit4178 Жыл бұрын
ખુબ ખુબ અભિનંદન
@RanjitParmar-gi9zl
@RanjitParmar-gi9zl Жыл бұрын
જોરદાર ગીત છે ખુબ ખુબ અભિનંદન બેટા🎉
@IndubenSolanki-e5g
@IndubenSolanki-e5g Жыл бұрын
બો વ સરસ
@SaradaSharma-xl1vg
@SaradaSharma-xl1vg Жыл бұрын
राधे राधे ❤️😍
@pratiksapoliya
@pratiksapoliya Жыл бұрын
ખુબ સરસ છે🎉🎉🎉
@jitusolanki9129
@jitusolanki9129 Жыл бұрын
Jay sree krishna
@harshasharma1860
@harshasharma1860 Жыл бұрын
Jay shree krishna
@ashokbhaiparmar4100
@ashokbhaiparmar4100 9 ай бұрын
ખુબ સરસ
@vijaykumarpandya-ho1gz
@vijaykumarpandya-ho1gz Жыл бұрын
Jay shree krishna ખૂબ સુંદર બેટા
@kalpanavyas35
@kalpanavyas35 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@surekhapatel8394
@surekhapatel8394 Жыл бұрын
Good beta
@લાલાભાઈપરમાર-ણ1શ
@લાલાભાઈપરમાર-ણ1શ Жыл бұрын
👌👌👌🙏🙏🙏🙏વ
@dharmendrapadhiyar5967
@dharmendrapadhiyar5967 Жыл бұрын
@truptiparmar2583
@truptiparmar2583 11 ай бұрын
Hii hiral
@jayeshshrimali2020
@jayeshshrimali2020 Жыл бұрын
khub sars ati uttam jay shri krishan
@dharmendrapadhiyar5967
@dharmendrapadhiyar5967 Жыл бұрын
કપુરાઈ ગામ ગર્વ કપુરાઈ ગામ
@sunitarathwa6366
@sunitarathwa6366 11 ай бұрын
Radhe Radhe
@rasilabenrangpariya3350
@rasilabenrangpariya3350 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@hemchandrar87
@hemchandrar87 4 ай бұрын
Lakhine moklo
@ridhamstudiovadtal2417
@ridhamstudiovadtal2417 Жыл бұрын
Jay ho
@singerbalvantrajnayak1036
@singerbalvantrajnayak1036 Жыл бұрын
Jay Muralidhar
@HasmukhShrimali-eo4pb
@HasmukhShrimali-eo4pb Жыл бұрын
Jay shree Krishna
@DhirajMakwana-w1g
@DhirajMakwana-w1g Жыл бұрын
સરસ ભજન
@mahagujaratironsteel7119
@mahagujaratironsteel7119 Жыл бұрын
Jay SHREE krishna
@HITESHPARMAR-ys2ts
@HITESHPARMAR-ys2ts Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SaradaSharma-xl1vg
@SaradaSharma-xl1vg Жыл бұрын
Radhe radhe 💟
@Rutu035
@Rutu035 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ દેવાય નમઃ ભગવાન સર્વત્ર જીવસૃષ્ટિમાં રહેલા છે ભગવાન સર્વત્ર રહેલા છે તે જોવાનું જ્ઞાન સદગુરુ પાસેથી મળી શકાયજ્ઞાન પુસ્તક માંથી મેળવી શકાય
@maheshofficeal4617
@maheshofficeal4617 Жыл бұрын
Good job
@kalpanavyas35
@kalpanavyas35 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ChhayaPatil-l6f
@ChhayaPatil-l6f Жыл бұрын
Very nice bhajan❤
@ishwarpatel6862
@ishwarpatel6862 20 күн бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન જી જય રાધે રાધે કૃષ્ણ ભગવાન જી 🙏🙏🙏🙏🙏🙏🙏
@SaradaSharma-xl1vg
@SaradaSharma-xl1vg Жыл бұрын
સરસ બેટા સરસ
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 8 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 52 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Lilo Lilo Mahadevjino Piplo - DHUN - Kiran Prajapati
9:41
Kp Studio
Рет қаралды 415 М.
ME TO KARELA MA KRISHNA JOYA #gujraticomedy #vijudi #DhansukhBanderi
28:23
KRISHNA FILM MANDVA
Рет қаралды 156 М.
Dwarika no nath maro raja ranchod che || Jignesh Dada
19:11
Golden Gujarati
Рет қаралды 13 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 8 МЛН