Wah wah Manahar bhai khub j saras samjavyu jay Bhagvan
@chotubharathod11 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@natvarlalsuthar243011 ай бұрын
ધર્મ,અર્થ,કામ અને મોક્ષ આ ચાર પાયા પર માનવ જીવન છે.અર્થ અને કામ માટે પ્રારબ્ધ પર આધાર રાખવાનો છે જયારે ધર્મ અને મોક્ષ માટે પુરુષાર્થ કરવાનો છે.અજ્ઞાની ઉલટું જ કરે છે.તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું.
@ramabenpurohit513111 ай бұрын
🙏🙏 koti koti parnam aapko jai gurudevji
@TaruKheradiya11 ай бұрын
Khub khub aabhar 🙏aava sars gnan aapva mat
@patelbhikhabhai534211 ай бұрын
જય શ્રીકૃષ્ણ
@omgohel534711 ай бұрын
Jay shri krishna 🙏guru ji Jay bhagavan 🙏🙏
@jayeshrathod791611 ай бұрын
રાઘેરાધે રાઘેરાઘે રાધેકિષના, જયભારત જયભગવાન, જય ગુજરાત, ગુરુદેવ, સરમાનુ ની નોંઘ લીધી છે, ગુરુદેવ તમને મલવા નો આનંદ તમારા શિષ્યો રાહ જોઈ રહ્યા છીએ. અમે પ્રભુને પ્રાર્થના કરીયે આ શુભ સમય જલ્દી આવે. જય ગુજરાત, જય જલારામ બાપા, હર હર મહાદેવ, જય માતાજી.
@suryapatel593611 ай бұрын
Jay yogeshwar manharbhai
@jayabhatt657111 ай бұрын
ઓમ
@hello-ks3iu11 ай бұрын
Jay shri Krishna Manaharbhai 🙏🏻🙏🏻
@jayeshrathod791613 күн бұрын
રાઘે રાઘે રાઘે કીષના જય ભગવાન જય ગુજરાત સાહેબ🌺🙏 ભગવદ્ગીતા નુ જ્ઞાન ઘનય-ઘનય આ બહમાંડ ના બઘા જ જીવ-જંતુ ને સુખ આપો આજ પ્રભુ ને પાર્થ ના.🙏🌺
@deepk269611 ай бұрын
જય દ્વારકાધીશ
@JotiPatel-b3y11 ай бұрын
Jay Bhagwan Jay Bharat 👏👏👏👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌
@rathodanil346411 ай бұрын
પરમપિતા પરમાત્મા આપને શાશ્વત અને સનાતન સુખ આપે તેવી પ્રાર્થના સાથે જયશ્રી કૃષ્ણ, જય ભગવાન.
@kalpitapanchal253711 ай бұрын
જય ભગવાન મનહર ભાઈ🙏🙏🙏
@niruthanki395111 ай бұрын
Jai Shree Krishna 🙏
@Rutu03511 ай бұрын
મનહરભાઈ સાહેબ આપને મારા નમસ્કાર જય શ્રી કૃષ્ણ
@lalitabenpatel624411 ай бұрын
જય ભગવાન
@kokilabenkishori990311 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🌹🌹🙏🙏🙏🙏🙏જય ભગવાન મનહરભાઈ કોટિ કોટિ પ્રણામ આભાર
@JotiPatel-b3y11 ай бұрын
Very nice very good i lisan and very happy ❤ j s k 👏👏👏
@ghanshiyamjadeja98611 ай бұрын
Jay shri krishana
@keyurpatel490811 ай бұрын
જય ભગવાન જય ગુરુદેવ, જય લાલ ગેબી, સત સાહેબ ની જય, પ્રણામ સાહેબ🙏🙏🙏
@chintanraj817611 ай бұрын
Jay shree Krishna Jay Bhagwan 🙏🙏🙏
@manharlalsheth232411 ай бұрын
આપને પ્રેમ પૂર્વક મારા નમસ્કાર આપ અદ્ભુત જ્ઞાન નિસ્પૃહ પણે પીરસી રહયા છો આપના હરદયમા સૌ જ્ઞાની બને અને જન્મ મરણના ફેરામાંથી છૂટે એવા ઉત્કૃષ્ટ ભાવ ક્ષણે ક્ષણે વહી રહ્યા છે તેમજ જે જ્ઞાની અને ગુરુ મેળવવાની પાર્થના વિશે આજે વાત જણાવી તે પાયાની વાત બતાવી આવીજ એક પાર્થના કોઇ જ્ઞાની પુરષે બતાવી છે આપની રજા હોય તો શેર કરવાની ભાવના છે ૐ શાંતિ