હેપીલભાઈ ખુબ ઉપયોગી માહિતી આપી તે બદલ આભાર. આપ દ્વારા ખુબ સરસ માહિતી આપવામાં આવે છે જો આપ દ્વારા ખેતર માં પ્રેક ટી કલ સાથે માહિતી આપવામાં આવે તો હજૂ પણ વધારે માં વધારે ખેડૂતો આપના વીડિયો માંથી પ્રેરણા લઈ શકે. ખુબ ખુબ આભાર
@hepilchhodavadiya41093 жыл бұрын
ચોક્કસ..
@ashvinjalu60983 жыл бұрын
ખેડૂત સમજી સકે તેવી સુંદર માહીતી આપવા બદલ આભાર
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@bharatchauhan26483 жыл бұрын
Good information hepil Bhai. અત્યાર સુધી ઘણા કૃષી તજજ્ઞો ને સાંભળ્યા.....પણ તમારી જે દેશી શૈલી છે તેવી રીત કોઈ પાસે નથી.... આભાર...
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર....🙏
@balubhaivala15013 жыл бұрын
Khub sari mahiti
@noghanvala18743 жыл бұрын
ખૂબ સારી રીતે સમજી શકાય એવી રીતે માહિતી આપી સાહેબ આભાર🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર 🙏🙏🙏
@nareshdavra18563 жыл бұрын
@@hepilchhodavadiya4109 👍👍👍👍👍👍👍👍👍
@khedutmitra22993 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ હેપિલ ભાઈ
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@gaurishankarbhaithanki6483 жыл бұрын
Sir. Apni samjava ni padhati super chhe. Very god. Magfali nu magotu jamin ma pathari saki ye
@hepilchhodavadiya41093 жыл бұрын
પાથરી શકાય. પણ તેનો cn resiyo ઊંચો હોય એટલે એ શરૂવાત માં લગભગ ૧૨૦ દિવસ સુધી જમીન નો નાઈટ્રોજન ખેચી લેય છે. હું વિગતે વિડિયો મૂકીશ.. એક અગાઉ ઘઉં ના પરાળ નો વિડિઓ મુકેલ છે એ જોઈ લેજો તેમાં થી થોડી ઘણી માહિતી મળી શકશે
@kiritchodingala46292 жыл бұрын
K hub sari mahiti aspi saheb
@bharatparmar7123 жыл бұрын
Khub Sara's mahiti api
@Jaydip_1204_alau10 ай бұрын
આવી સચોટ અને સારી માહિતી આપવા બદલ આભાર
@furkankadivar69793 жыл бұрын
Khub j Saras mahiti sar alsiya nu khatar thi karban vadhe sar
@hepilchhodavadiya41093 жыл бұрын
हा
@manubhaimuliya54882 ай бұрын
N vadhe,chhan,vnspti na avshes thi vdhe,
@ArvindsinhGohil-zg3hy3 ай бұрын
ખૂબ સરસ માહિતી
@mansukhbhaivaghasia62183 жыл бұрын
ખુબ સરસ
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર...
@sanjaypatel67523 жыл бұрын
અદભુત નોલેજ..સરસ..સરસ.
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@vajubhaivekaria4873 жыл бұрын
આભાર ધન્યવાદ સર
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@radhikakhant84243 жыл бұрын
Good information 👍🏻👍🏻
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર 🙏
@amarsisolanki51373 жыл бұрын
Kharekh khubaj upayogi mahiti aapi se!!! Thank you saheb!!! Aap mahatva na mudapar vat karoso,🙏🙏🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@camtech13602 жыл бұрын
ખૂબ સરસ. આ મુજબ ની મેથડ ભીન્ડા મા કરી છે. સફળતા પણ મળસે એવો પાકો વિશ્વાસ થઇ ગયો છે. આ વીડિયો ખેતી ને અતી ઉપયોગી બની રહેશે. ખુબ ખુબ આભાર.
આપની સમજાવવાની રીત ખરેખર ખુબ સરસ છે આપ કિસાન ને એવી રીતે સમજાવી રહ્યા છો કે જે ખરેખર અમલમાં લે એવી લાગણી સાથે આપ જોડાવ છો એના આત્મા સાથે જોડાવું એજ મહત્વનું છે ખરેખર સમજાવવાની રીતથી જ ખેડૂત એકદમ સરળ વાત સમજીને આગળ વધશે ને અન્ય ખેડૂતોને ને માહિતી ની જાણકારી આપી ને તે ખુદ અમલમાં લાવશે આપ ખેડુત ની આત્મીયતાથી જોડાય રહિયા છો ને તમે ખેડૂત લક્ષી સેવાઓ આપતા રહો તેવી ગુરુ શક્તિ ઓને પ્રાથૅના!!!! દિનેશ બી સવસૈયા
@hepilchhodavadiya41092 жыл бұрын
આભાર
@user-zh7ub7gs3z Жыл бұрын
I like you information
@kevalgadara38603 ай бұрын
Vahhh
@વાસુદેવભાઈડોડિયા3 жыл бұрын
ખૂબ સરસ અને સરળ રીતે માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હેપીલભાઇ
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@vijaynasit61503 жыл бұрын
મોટા ભાઈ આપની બંધબેસતા દ્રષ્ટાંત સાથેની વાત કરવાની પીચ જેમ બાળકને પેંડા સાથે દવાની ગોળી ગળે ઉતરી જાય તેમ ઊંડાણ ભરી વાત કોઈને પણ સરળતાથી સમજાઈ જાય એવી હોય છે આપનો ખૂબ ખૂબ આભાર
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર....વિજય ભાઈ
@rajupatelorganicfarmer16653 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી આપણે અનુમાન આજે લગાવીએ પહેલાં ઘઉંની કાપણી જાત મહેનતે એટલે કે દાતરડા થી કરતા હતા ત્યારે ત્યારે જમીનમાં કાર્બન ભરપૂર માત્રામાં હતોહાઇવેસ્ટર આવ્યા પછી જમીન સળગાવવાનું ચાલુ અને કાર્બનનું પ્રમાણ ઘટતું ગયું તે તમારા વીડિયોમાં પસ્ટ જણાય છે
@hepilchhodavadiya41093 жыл бұрын
આપનું આંકલન એકદમ સટિક છે.
@niteshpithiya40843 жыл бұрын
Good information
@hepilchhodavadiya41093 жыл бұрын
🙏🙏🙏
@hardevsinhzala90163 жыл бұрын
ખુબ સારી માહિતી આપી આભાર
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@BhailalbhaiSolanki-ys4om4 ай бұрын
Bahu saras mahiti Jay mataji
@parmaramarsinh34043 жыл бұрын
Good 👌🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@mukeshpadsala58553 жыл бұрын
Very good information
@hepilchhodavadiya41093 жыл бұрын
🙏🙏👍👍
@dharmeshbaldaniya86203 жыл бұрын
ખૂબ સરસ રીતે સરળ પદ્ધતિ થી આપ ખેડૂતો ને વિજ્ઞાન પીરસો છો...આભાર.
@rameshbhaisakhareliya19213 жыл бұрын
Thakyu mahiti aaptarhejo
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@balubhaivala15013 жыл бұрын
Vary vary good information menejar saheb
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@narendrabakotra53463 жыл бұрын
ખૂબ સરસ માહીતી 🙏🙏🙏
@mahendradavra23093 жыл бұрын
Khub Sara's mahiti api saheb tame khub khub abhar ,🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@raufrsayra38033 жыл бұрын
Khub sars mahiti sir 🙏🙏🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@vijayjadavpanchtalavda28523 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી હું પણ spnf ખેતી કરું છુ
@hepilchhodavadiya41093 жыл бұрын
વાહ
@kailakalki86513 жыл бұрын
કારબન જમીન મા ઉમેરવા માટેના સરળ નવીન ઉપાય શોધતા રહો એ જ અપેક્ષા. સાથે અવનવા વિડિયો પણ મુકતા રહેશો. આભાર.
@hepilchhodavadiya41093 жыл бұрын
ચોક્કસ
@parivarlifecare48933 жыл бұрын
આભાર હેપીલભાઈ ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી છે.
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર.... હીરપરા સાહેબ
@hepilchhodavadiya41093 жыл бұрын
આપના પણ બધા વિડિયો હું જોવ છું
@urjaapnaturecare60493 жыл бұрын
ખુબ સરસ સરસ માહિતી આપી હેપીલ ભાઈ
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@vasantbhai75433 жыл бұрын
આભાર સાહેબ સરસ માહિતી આપવા બદલ
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર..
@solankiramsi5383 жыл бұрын
ખુબ સારી અને ઉપયોગી માહીતી આપી
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@rakeshhingrajia7882 Жыл бұрын
Very good information thank you sir
@KrushiMahitilatest2 жыл бұрын
Khub saras
@pravinvagadiya94882 жыл бұрын
Excellent જો ખેતી કરવા વાળા ને,આ વાત સમજાવી શકાય તો, ખેતી માં ચમત્કારિક પરિણામ લાવશે
@hepilchhodavadiya41092 жыл бұрын
આભાર
@himantsinhbarad78673 жыл бұрын
ખુબ સારી માહીતી આપી 👌👌
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@rupabhaihadiyal44403 жыл бұрын
First View First Comment
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર...🙏 આપના લાગતા વળગતા ખેડૂત ગ્રૂપ માં વિડિયો મોકલજો 🙏🙏
@Rajjakhusenkotwala.19907 күн бұрын
જોરદાર..... કોઈ ગ્રુપ છે વોટ્સ એપ વારો તમારો....
@aadarshsupramud5510 Жыл бұрын
ખૂબ જ સરસ માહિતી આપી 🙏🙏🙏સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર
@shaileshdholakia71262 жыл бұрын
ખુબ સરસ માહિતી 👌🏼 આભાર 🙏
@hepilchhodavadiya41092 жыл бұрын
આભાર
@user-md2sr6fr1y Жыл бұрын
सरस माहिति आपि
@mukeshmuliya2663 Жыл бұрын
👏👏👏👏
@tadhanitulsibhai4501 Жыл бұрын
TAMARO ANUBHV KHUB SAROSE ANE AVA VIDIO MARFAT APTA RHESO ESWR APNE SAKTI APE
@rampalrampal31202 жыл бұрын
Supper ❤️❤️❤️❤️
@hepilchhodavadiya41092 жыл бұрын
આભાર
@lagdhirsinhgohil2583 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપો છો 👌👌👌
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર 🙏🙏🙏
@Vipulparmar25033 жыл бұрын
ખૂબ સરસ માહિતી આપી હેપિલ ભાઈ આવા જ વીડિયો બનાવતા રહો ખેડૂત ને માહિતગાર કરતા રહો અને લોકોના આશીર્વાદ તમને મળતા રહે તેવી માતા ધન્વંતરિ ને પ્રાથના કે તમને નિરોગી અને લાંબુ આયુષ્ય આપે જેથી લોકોને સારી માહિતી આપતો રહો🙏🙏🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર...વિપુલ ભાઈ
@kamdhenuorganickheti34013 жыл бұрын
જોરદાર 🙏🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@PravinkumarThakkar-jy4jh3 ай бұрын
Khubj sharsh aavimahiti aapsho ji
@hepilchhodavadiya41093 ай бұрын
આભાર
@pateljashubhai34573 жыл бұрын
ખુબજ સરસ જાણકારી આપી ધન્યવાદ 🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@kanaksinhgohil27842 жыл бұрын
સરસ માહિતી આપી હેપીલભાઈ તમારો કીમતી સમય કાઢીને
@kisanlife67002 жыл бұрын
Khub sets mahiti api che
@narendrapatel5623 жыл бұрын
Good good sar tamaro khub khub aabhar
@hepilchhodavadiya41093 жыл бұрын
આપનો પણ આભાર🙏
@hren21783 жыл бұрын
ખુબ સરસ માહિતી આપી સાહેબ શ્રી 👍
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@hareshchhodavadiya48433 жыл бұрын
ખુબ ખુબ સુંદર
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર...હરેશ ભાઈ
@saurabhvaghela29443 жыл бұрын
Good information sir and right
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@shashikantparmar2090 Жыл бұрын
સાહેબ આપશ્રી નો હું ખુબજ આભારી છું કે આપના વિડિયો થી હું ખુબજ જમીન વિશે જાણી શક્યો છું. પ્રભુ આપની તંદુરસ્તી સાચવે તેવી મારી પ્રભુને પ્રાર્થના છે. આપ ખુબજ સરળ રીતે સમજવો છો ફરીથી આપનો દિલ થી આભાર માનું છુ. શશીકાંત ભાઈ આણંદ
@hepilchhodavadiya4109 Жыл бұрын
આભાર
@kiranmakwana92443 жыл бұрын
Vah khub saras mahiti .5 Vigha organic khetar karyu khub saras result .Unala ma Jamin nu pruththakaran karavvu chee
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર.. આપનો તાલુકો ક્યો?
@bharmalbhaipatel16523 жыл бұрын
સરસ
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@hareshvekariya2371 Жыл бұрын
very nice information Happil bhai
@kalathiabhavesh8281 Жыл бұрын
👌👌👌👌👌👌👌
@bhailalbhaisolanki64112 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
@hepilchhodavadiya41092 жыл бұрын
આભાર
@varsharaiyani24233 жыл бұрын
Very good bhai
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@mukeshmuliya2663 Жыл бұрын
Then you then you
@shaileshbhaiMgohil19973 жыл бұрын
Good information 🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@vishnupatel77973 жыл бұрын
સર આપ ગ્રેટ હો
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@pareshlakhnotra87542 жыл бұрын
Right....
@stampingidea3 жыл бұрын
Ek Ballvarta ni jem samaj aapi henilbhai khubsaras.
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@kripaldodia9933 Жыл бұрын
Soil charge technology no use Karo etle organic qarbun level up thase bhai
@sanjayvadodariya58472 жыл бұрын
ખૂબ સુંદર માહીતી
@hepilchhodavadiya41092 жыл бұрын
આભાર
@MaheshVavadiya-k4lАй бұрын
Genius brother
@hepilchhodavadiya4109Ай бұрын
આભાર
@Kheti.kaSagar015 ай бұрын
vh સાહેબ vh 👌
@samjibhaiahir40612 жыл бұрын
વંદન તમને ભાઇ બહુ સારી માહિતી આપી 🙏🙏🙏
@hepilchhodavadiya41092 жыл бұрын
આભાર
@bharatahir30743 жыл бұрын
🙏
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@ynathubhaighoghari35833 жыл бұрын
Khub.saras.mahite bhai.👌👌👌
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@mukeshpadsala58553 жыл бұрын
Aavi mahiti aapta rahejo
@hepilchhodavadiya41093 жыл бұрын
ચોક્કસ...
@snehalkaneriya79282 жыл бұрын
Orgenik carbon nu praman ketlu hovu joy? Praman karta vadhare hoy to chale?
@maheshdhanji74763 жыл бұрын
Jay murlidhar saheb very veldone
@hepilchhodavadiya41093 жыл бұрын
Jay Murlidhar
@ganeshpatel27963 жыл бұрын
Thanks
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@jivrajsojitra26503 жыл бұрын
સંપૂર્ણ માહિતી બદલ ખુબ ખુબ આભાર
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@mohanbhaidabhi6433 жыл бұрын
સંસાર મા ગીતા જ્ઞાન નીજરુરછે અને ખેતી માટે કૃષિ જ્ઞાન ની જરૂર છે
@khedutsabha3 жыл бұрын
Thanks you
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર
@jrsavliya810611 ай бұрын
સરસ માહિતી આપોછો સર
@mansukhbhaisavaliya60852 жыл бұрын
ખુબ અભીનંદન ભાઈ
@hepilchhodavadiya41092 жыл бұрын
આભાર
@vishvashisho1113 жыл бұрын
આજે, સાહેબ તમારા જેવા સાચા ખેતી સલાહકાર ની ખુબ જરૂર છે.ખેતી ના દરેક વિષય ઉપર વીડિયો બનાવો એવી નમ્ર વિનંતિ કરું છુ.જય જવાન જય કિસાન.જય ગરવી ગુજરાત.
@hepilchhodavadiya41093 жыл бұрын
આભાર.... તમામ વિષય પર વિડિયો બનાવીશ....
@pareshsheta1039 Жыл бұрын
gajab ni mahiti sher karva badal aabhar
@hiteshkapadi2114 Жыл бұрын
🙏👌Very nice information👌🙏
@karubhaisisodiya90712 жыл бұрын
Dhanyvad 👌👌🙏
@hepilchhodavadiya41092 жыл бұрын
આભાર
@jafaralimaknojiya8594 Жыл бұрын
Nice ❤
@bharatahir28723 жыл бұрын
જય મુરલીધર ભાઈ જોરદાર કામ કરો છો હો. ભાઈ ઉના. માં ક્યાં જમીન આવી છે તે જણાવજો