એક અલભ્ય,પૌષ્ટિક શાક,લીલી મકાઈનો ચેવડો,ફ્રુટ કર્ડ,ફૂલકા રોટલી/kalpana Naik Recipe/Gujarati

  Рет қаралды 7,534

Kalpana Naik

Kalpana Naik

2 жыл бұрын

#આંકાડોડીનાફૂલનુંશાક #લીલીમકાઈનોચેવડો
#વર્ષાડોડી
#ગુજરાતીથાળી
#varsha_dodi_na_ful_nu_shak
#gujarati_thaali
##aanka_dodi_nu_shak
#kalpana_naik_recipe
#Fulka_roti
#fruit_curd #વિસરાતી_વાનગી
***********
આંકાડોડી ને વર્ષાડોડી પણ કહેવાય છે કે વેલ સ્વરૂપે જોવા મળે છે. આમ તો આ ફૂલ ખાસ ચોમાસામાં વધુ પ્રાપ્ય હોય છે. આ ફૂલ તમને શાક માર્કેટમાં નાના અને ગામડાવાલા જે પોતાના ઘરનું ઉગાડેલ શાક લાવીને નાના પાયા પર જાતે જ વેચતા હોય તેમની પાસેથી ખાસ મળે છે. આયુર્વેદની દ્રષ્ટિએ આ વેલના પાન, ફૂલ ,ફળ અને મૂળનું પણ ખોરાકમાં ખૂબ મહત્વ છે.
**********
મારી અન્ય રેસીપી જોવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો.
ગોટા સાથે પીરસવામાં આવતી કઢી
• ગોટા ફાફડાની કઢી/Gota,...
છાસિયો લોટ
• વિસરાતી વાનગી - છાસિયો...
**********
ફુદીનો,આદુ,કાંદા અને લસણની સૂકવણી
• કાંદા,લસણ, આદુ, ફુદીના...
વિસરતુ જતું બફાણું નું અથાણું
• એક વીસરાતું જતું પાકી ...
• બે પડી રોટલી કેરીના રસ...
• કાંદાના પુડા બનાવો લોઢ...
વેજ પરાઠા
/ bslbh6ij1g
રૂ જેવા પોચાં પોચાં મરી વાળા ઈદ ડા
• રૂ જેવા પોચાં પોચાં એવ...
ફાડા લાપશી કૂકરમાં
• Video
ડાકોરના ગોટા
• ગોટા/ ડાકોરના ગોટા/Dak...
મેથીનાં ઇન્સ્ટન્ટ ઢોકળાં
• અચાનક મહેમાન આવે તો મે...
ચાંપા ની ગોટી નું શાક
• ફણસની ગોટીનું ગામઠી અન...
સુરતી ખમણ તમે આ રીતે ક્યારેય ન ખાધાં હશે
• સુરતી ખમણ આ રીતે ક્યાર...
બફાણાં રેસીપી વિસરાતી અલભ્ય વાનગી
• એક વીસરાતું જતું પાકી ...
મેથીયુ અથાણું દાદીમા ની રીતે
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
એકદમ ફૂલેલી અને સ્વાદિષ્ટ રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
લીલા કાંદા નું લોટારુ શાક
• લીલા કાંદાનું લોટારું ...
ઘઉં ના લોટની ફરસી પુરી
• ઘઉંના લોટમાંથી બનાવેલી...
એક નવી જ રીતે શ્રીખંડ બનાવો
• એક નવી જ રીતે બજાર જેવ...
ચોક્કસ ટીપ્સ સાથે એકદમ છુટ્ટી સાબુદાણા ખીચડી
• ચોક્કસ ટિપ્સ સાથે એકદમ...
પરફેક્ટ માપ સાથે મેથીયુ અથાણું
• ચોક્કસ માપ અને ટીપ્સ સ...
પરફેક્ટ માપ સાથે છૂંદો બનાવવાની રીત
• પરફેક્ટ માપ અને ટીપ્સ ...
પરફેક્ટ માપ સાથે મુરબ્બો બનાવવાની રીત
• ચોક્કસ માપ સાથે મુરબ્બ...
દાદીમાની રીતે ગોળ કેરીનું અથાણું બનાવો
• દાદીમાની રીતે ગોળકેરીન...
પાણીચા અથાણાં
• દાદીમાની રીતે પાણીચાં ...
**********
રતાળુ પૂરી
• રતાળુ પૂરી/ Ratalu Poo...
********
શ્રીખંડ એક સરળ રીતે
• એક નવી જ રીતે બજાર જેવ...
*******
વાટી દાળના ખમણ
• Video
**********
લોચો અને ખમણ સાથે ખવાતી ચટણી
• લોચો અને ખમણની ચટની/Lo...
*********
સુરતી લોચો બનાવવા માટે
• Video
***********
• રતાળુ લોચો / એક નવી ફ્...
**********
ચોખાની પાપડી બનાવવા માટે
• ચોખાની પાપડી પરફેક્ટ મ...
**************
રોટલો બનાવવા માટે
• Video
***********
દિવાળીના ઘૂઘરા
• ઘૂઘરા/Ghughara/ દિવાળી...
*************
ચકરી ની એકદમ સરળ રીત
• ચકરી - દિવાળી નાસ્તા -...
***************
ઓટ્સ અને સ્પ્રાઉટસ હેલ્ધી વેજીટેબલ ફ્રેન્કી
• Video
**************
ઉછાળેલા પાતરા
• પાતરાં - Gujrati Recip...
**************

Пікірлер: 64
@SRSHAH-ig7uf
@SRSHAH-ig7uf 2 жыл бұрын
Ayurved ma aa shak nu khub importance che ,season ma khavu j joie....thanks for recipie
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ekdam sachu.
@nimabenmodi1904
@nimabenmodi1904 2 жыл бұрын
Akdam saras healty dish
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks and keep watching my channel
@jelamrawal6499
@jelamrawal6499 2 жыл бұрын
All receipies are very nice, testy, new & good for health also.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks and keep watching
@AlpaDesai2020
@AlpaDesai2020 2 жыл бұрын
એકદમ સરસ અને પોષ્ટીક વાનગી બનાવી ખૂબ સરસ રેસિપી લઈને આવ્યા ❤️👌👍👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@ashanaik9888
@ashanaik9888 2 жыл бұрын
Wah very nice
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@paruldesai7408
@paruldesai7408 Жыл бұрын
Kem cho? Thank you tamari badhi recipe bahu j saras che ne hu e mujab banavu chu nd bane pan bahu j saras che tame marcha na athana ni nd bharela marcha na shaak ni recepi jarur mukjo thank you❤
@kalpananaik8870
@kalpananaik8870 Жыл бұрын
Sure parul ben for suggesting. Will surely try to post. Thanks for watching.
@nayanarana319
@nayanarana319 2 жыл бұрын
Wah very nice .👍👌 મકાઈનો ચેવડો અને ફૂટ curd Superb with full dish thanks 😊
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@prachivashi5752
@prachivashi5752 2 жыл бұрын
Wow interesting recipe!! 👍🏼👍🏼👍🏼
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@rashmidaru9453
@rashmidaru9453 2 жыл бұрын
Very nice recipe, thanks 👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@sanjivanitelkar9571
@sanjivanitelkar9571 2 жыл бұрын
Thanks for sharing.this very different recipe.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you and keep watching
@krishnakumaripatel931
@krishnakumaripatel931 2 жыл бұрын
Khub saras Kalpana anti . Recipe shikhvadva mate and tame je words vaprya ke Mari ghani dikario . Aa word Raday ne shaprshi jay avo hato. Tamari pase thi to bolvani Kada pan shikhva made Che. And tamaro vadilo pratye no bhav pan khub lagni shil Che.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
It's my pleasure. Tamara jevi Mari ghani dikri o ne hu aa rite kaik kaam ma aavi teno mane aanand. Thanks for your valuable feedback on my channel. Please keep watching and sharing my videos.
@suchetashah93
@suchetashah93 2 жыл бұрын
Mag Ni dal sathey Pan banavie chie. Akadodi Nu Shak
@nalinidesai610
@nalinidesai610 2 жыл бұрын
Aka doli kaya zad na ful che.
@priyatare8789
@priyatare8789 2 жыл бұрын
Nice ,delicious and healthy thali ! Kindly show this stuff mirchi pickle recipe served by you in this thali
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sure.. thank you
@devyanishah4141
@devyanishah4141 2 жыл бұрын
Healthy recipe
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@daxadesai8736
@daxadesai8736 2 жыл бұрын
Healthy recipe👌👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
@@daxadesai8736 thank you
@dhruvipatel5337
@dhruvipatel5337 2 жыл бұрын
Nice recipe
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thank you
@urmilavagh3647
@urmilavagh3647 2 жыл бұрын
Vaaah mangamtu banavyu
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Always first comment. Thank you
@madhumehta6485
@madhumehta6485 2 жыл бұрын
તમારી વાનગી સરસ હોય છે
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
ખૂબ આભાર આપનો
@padmabendesai930
@padmabendesai930 2 жыл бұрын
નવીન અને હેલ્ધી રેસિપી....આકા ડોળી નાં ફૂલ અમદાવાદ માં મળે? પહેલીવાર જ આ રેસિપી જોઈ.ખૂબ સરસ.મકાઈનો ચેવડો પણ 👍👌 દહીં પણ ખૂબ જ હેલ્ધી....સરસ 👌
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
શાક માર્કેટમાં ચોક્કસ મળતા જ હશે. ચોમાસામાં તો ખાસ.
@ashanaik9888
@ashanaik9888 2 жыл бұрын
Bharela Marcha ni recipie batavjo
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sure
@sanjivanitelkar9571
@sanjivanitelkar9571 2 жыл бұрын
What u call anka dodi ful in marathi.can l get in Mumbai
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
I think it's Dodi or dodhi in marathi, not sure.
@sanjivanitelkar9571
@sanjivanitelkar9571 2 жыл бұрын
Ok thanks
@pratibhadesai7696
@pratibhadesai7696 2 жыл бұрын
Anka dodi na ful , first time joya., shaak pan first time Jigu.aa ful rainy season ma j available hoi ke year around ?surat ma male ? Thanks for the recipe.Makai no chevdo all time favorite.keep up bringing traditional recipes.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Mostly available in rainy season. Surat ma bhagal shak market ma male. Thanks and keep watching
@pratibhadesai7696
@pratibhadesai7696 2 жыл бұрын
@@kalpananaik8870 next time India 🇮🇳 aawu tyare.hu Surat j aawu chhu. Jo rainy season hase to try karish
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
@@pratibhadesai7696 most welcome
@ninanaik4015
@ninanaik4015 2 жыл бұрын
અમે પણ સીઝન માં એક વાર બનાવીએ છીએ સ્વાદિષ્ટ હોય છે સીંગ,કોપરું, વગેરે પણ નાખી શકાય એ આજે જોયું, ચોક્કસ વધારે સ્વાદિષ્ટ હશે જ 👍👍
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
હા, ચોક્કસ ઉમરજો, બહુ જ સ્વાદિષ્ટ લાગશે.
@bhavnatrivedi2029
@bhavnatrivedi2029 2 жыл бұрын
ભરેલા મરચા ની રેસીપી જરૂરથી આપશોજી
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ok sure
@sujatamehtaw1823
@sujatamehtaw1823 2 жыл бұрын
Aaka dodi nu shak first time joyu we don’t get in Mumbai …will come to ur house for eat😃
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sure, it's my pleasure
@nalinidesai610
@nalinidesai610 2 жыл бұрын
Makai deshi ( safed) dana hoi to vadhare chhutto thai che. Hu tel ma rai tatde pachi tal,hing pachi adu marcha vate nakhi satli ne taeyar thai oachi dudh nakhia chia.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Ok thank you
@kiranpurohit184
@kiranpurohit184 2 жыл бұрын
Pl repeat some times fudina chevada.
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks for suggesting. Already posted on this channel
@hemanginivaidya2614
@hemanginivaidya2614 2 жыл бұрын
આકાશ ડોડી ના ફૂલ નુ શાક પેલી વાર જાણયું તમારો થાળી નો આઈડિયા તો મનભાવન છે ખરેખર ખૂબ ખૂબ આભાર તમારો આકા ડોડી ના ફૂલ નવી જાણકારી મળી આ રીત નો મકાઈ નો ચેવડા ને અમે મકાઈ નો છીણો કહીએ છીએ ને અમે એમાં વઘાર મા તજ લવીંગ નાખી એ છીએ અકા ડોડી ના ફૂલ વિષે થોડી વધુ જાણકારી આપશો આભાર
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Thanks for your valuable feedback. Please keep watching and sharing my videos
@urmilavagh3647
@urmilavagh3647 2 жыл бұрын
Jarur bharela marchani rit aapjo
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Sure, will definitely try
@jignapatel428
@jignapatel428 2 жыл бұрын
Seeta dodi
@kalpananaik8870
@kalpananaik8870 2 жыл бұрын
Yes
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 7 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 22 МЛН
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Stocat
Рет қаралды 16 МЛН