1 like મે કરી છે . વાઘુભાઈ . કડવો ઝેરીલો ભાગ બનાવો...
@thakorkodaji8697 ай бұрын
કડવાભાઈ એ સ્પ્રેડ કારીગર છે ભાઈ
@dineshthakor4689 Жыл бұрын
હા કડવાભા જોરદાર કારીગર છો વાંઘુભા ની છત્રી બહુજ સરસ રિપેર કરી અમને પણ રિપેર કરી આપજો બીનાબેન નવી છત્રી લિયાવો સૂપર હિટ કોમેડી જય માતાજી બધા મિત્રો ને
@arvind_thakor_official_vadu Жыл бұрын
કડવાભા તમારી એક્ટિંગ ની તો વાતજ નાથાહ હો મજા આવિ જઈ
@meetthakor5934 Жыл бұрын
ખરેખર જોરદાર હો મોજ મોજ
@ThakorumedjiravajiThakorumedji Жыл бұрын
Supet
@manharsinhzala2362 Жыл бұрын
વિડિઓ તો તમારા જ હો...અને એક્ટીંગ તો બીનાબેન કડવાભાઈ અને વાઘુભા ની હો🎉
@karanthakor9658 Жыл бұрын
જોરદાર ❤❤❤
@rajujithakor9773 Жыл бұрын
જોરદાર કોમેડી કળવભા 😅😅
@vijaydabhi7878 Жыл бұрын
Ha moj ha❤😂
@manharchauhan-vj6sj Жыл бұрын
વાહ...કંડલામાં વાહ...જોર મજા
@cricketali761 Жыл бұрын
મજા આવી ગઈ
@jaiminbhuriyayt. Жыл бұрын
Dahod .jordar comedi kadvabha . Jay mataji.
@jagdishshrimali6867 Жыл бұрын
ઘરમાં પ્લાસ્ટર થઈ ગયું લાગે છે 😊😊
@maheshbhaiprajapati4434 Жыл бұрын
Kadvabha bija bhag mo vagubhani chhatri o k Kari aapjo vah moj
@Ajay-j6y1c Жыл бұрын
Ha chatri amare ripering karvani che❤🎉
@nikulkumarsamatsingpadhiyar Жыл бұрын
મારે છત્રી હમી કરાવવાની છે વાધુભા કારી ગરને મોકલ જો
@LakhanMakvana-s1j Жыл бұрын
😂😂😂😂😂😂😂
@kinjalchauhan-zb3wq Жыл бұрын
Super video vaghubha and kadavabha 🥰
@rudithakor7344 Жыл бұрын
વાહ લાલા વાહ
@jitumakvana8626 Жыл бұрын
Supar.star.vaagubhaa.....navaa.navaa.baag.banavo
@manharsinhzala2362 Жыл бұрын
જોરદાર છે હો
@sanjayparmar-5566 Жыл бұрын
😂 જોરદાર મોજ પડી ગયી કડવા ભાઈ ની વાત ના થાય 😂
@ranvirzala891311 ай бұрын
Kadvabha ane vaghubhai hoy atle maja j maja
@kinjalchauhan-zb3wq Жыл бұрын
Mari chhatri kagado bani gai se to kadavabha hami kari aapjo 🤣🤣😂
@MukeshThakor-id9pz Жыл бұрын
જય માતાજી કડવાભા મુકેશ ઠાકોર પાટણ
@urvapatel5776 Жыл бұрын
👌👌👌
@m.r.thakor-bt7lh Жыл бұрын
🙏 જય માતાજી પૂરી ટીમ ને 💛👍. સરસ મનોરંજન સાથે જ્ઞાન આપે તેવો વિડ્યો બનાવ્યો છે કે કોઈ પણ કામ આપતા પહેલા સામેના માણસને આવડે છે કે નહિ તેની પૂરી ખાતરી કરી લેવી.