વાહરે વાહ રમેશભાઈ ચૌધરી ડોક્ટર સાહેબ આવા ભજનો સાંભળવા માં મજા આવે છે
@rajutalpada73904 ай бұрын
આ ભજનના ગાયક એવા તમામ ભકતોને તથા ભજન ના રચયિતા ને મારા સત સત નમન.... આ ભજન વારંવાર સાભળવું ગમે છે....
@kamleshpatel46803 жыл бұрын
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
@karamshibhaipatel6973 жыл бұрын
जय हो दश अवतार
@kamleshpatel46803 жыл бұрын
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
@babubhipatel86926 ай бұрын
Jay shree Krishna
@kamleshpatel46803 жыл бұрын
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ(પોઝીટીવ).જય યોગેશ્વર.
@shankarprajapati6333 жыл бұрын
Haribhakto ne pranam
@gokulprajapati1591 Жыл бұрын
બહુજ સરસ, શબ્દ શબ્દ ની ખબર પડે, કાલે રાતે હું એક ભજનમાં ગયો હતો પણ સાઉન્ડમાં પ્રોબ્લેમ હોવાથી શબ્દની ખબર જ ન પડે, છતાંય બે વાગ્યા સુધી ઢોલકા મંજીરાના તાલમાં જુમતા રહ્યા
@kamleshpatel46803 жыл бұрын
અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
@allvideovlogs5832 Жыл бұрын
ગુજરાતી મા નીચે ભજન પુરુ લખો જય અલખધણી
@lalajithakor40843 жыл бұрын
સરસ
@tulashibhaiyogi88132 жыл бұрын
Fine.T.C.Yogi ,Visanagar.
@mobatrathod29343 жыл бұрын
જય હો સંતવાણી
@panchaljay44752 жыл бұрын
ગુરુને પણ બાણથિ વિધા ભિરુમ પિતાને ને પણ વેધા તો કોણ કોનુ હતુ શ્રીકુષ્ણ
@najaralivadsaria7094 Жыл бұрын
Sat Panth Dharm Ni Jay Naklank Dhani Ni Jay We All Sat -Panthi We All Strongly Stay On Shiratil Mushatqeem Aameen Khudawind Regards From Mr NAJARALI ALIBHAI VADASARIA Senior Advocate of Gujarat High Court Ahmedabad at TALALA Gir District Gir Somnath Gujarat State India And Mukhi of Mubarak One Fourth Mubarak Mijalish His Excellency Honourable Padmvibhushan Of India His Highness Prince Karim Agakhan Saheb Institutions Chitravad Gir Village District Gir Somnath Gujarat State India 🙏
@kamleshpatel46803 жыл бұрын
વનસ્પતિનો ખોરાક આપણાથી છિનવાય નહીં તેવું જીવન જીવતા રહીશું.જય યોગેશ્વર.