કંઠસ્થ સંસ્કૃતિ: નવરાત્રીના ગરબા

  Рет қаралды 759

Dr. Ramesh Chaudhari

Dr. Ramesh Chaudhari

Күн бұрын

નવરાત્રિના દિવસોમાં માં જગદંબાની ઉપાસના માટે ગ્રામીણ સમાજમાં કુંવારિકાઓ દ્વારા ગરબો કરવામાં આવે.છે. આ ગરબો ઘેર ઘેર લઈને ફરે છે અને સાથે ગીતો ગવાય છે. બદલામાં ગરબાના દીપકમાં ઘી કે તેલ પૂરાવવામાં આવે છે. દશેરાના દિવસે કુંવારિકાઓને પૈસા કે ઘઉં, બાજરીના દાણા આપીને સાંસ્કૃતિક ઉત્સવને ઉજવે છે.
ગરબાનું દર્શન મહત્વનું છે. આજે ગરબો પ્રદર્શનિય બનતો જાય છે. પણ ગ્રામજીવને આ ગરબાની અસલિયત ટકાવી રાખી છે. આજે પણ ગામડાઓમાં ચાચરચોકમાં માં નવદુર્ગાની ગરબી મૂકી, પરંપરાગત ગરબા ગવાય છે. પુરુષો સમૂહમાં તેની ફરતે નૃત્ય કરે છે.
જોકે હવે લાઉડ સ્પીકરનો ઘોંઘાટ અને પ્રદર્શન વધતું જાય છે. તેવા સમયે આ બલિકાઓને ગરબો લઈને ફરતી અને ગીતો ગાતી જોઈને થાય છે કે આવતી કાલ હજુ ઉજ્જ્વળ છે. બધું આથમી નથી ગયું.

Пікірлер: 1
@valabhaichaudhari3587
@valabhaichaudhari3587 11 ай бұрын
નવરાત્રિ મહોત્સવ ના સંધ્યા સમયે નાની દિકરી ઓ માતાજી ના ગરબા ગાઈ ને ખુબજ આનંદ અનુભવી રહીં છે. જયશ્રી નવ દુરગા
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 9 МЛН
когда не обедаешь в школе // EVA mash
00:57
EVA mash
Рет қаралды 3,3 МЛН
18  ગુરુપુર્ણિમા 21July 2022
12:56
guruprakash
Рет қаралды 5 М.
લોકનૃત્ય: ગોફ
6:14
Dr. Ramesh Chaudhari
Рет қаралды 94
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 12 МЛН