સાહિત્યની રસધારમાં તરબોળ થવા રહો તૈયાર... જાગતે રહો 3.O ના આ એપિસોડમાં જુઓ મધ્યકાલીનથી લઈને આધુનિક યુગ સુધીના સાહિત્યકારોનું પ્રદાન, સાહિત્યના વિકાસ માટેની વિવિધ સંસ્થાઓ, સાહિત્યની અગત્યની પંક્તિઓ, સાહિત્યકારોના તખલ્લુસ, પુરસ્કારો અને હજુ તો ઘણું બધું, માત્ર એક જ લેક્ચરમાં... તો સાહિત્યમાં ડૂબતા રહો અને જાગતે રહો.. સાથે જ લાઈક, શેર અને સબ્સ્ક્રાઈબ અવશ્ય કરશો.
@ravirajchauhan39312 жыл бұрын
Thank you Sirji
@nadodabharat86672 жыл бұрын
Thank you very much sir SIR PDF MALSE A LECTURE NI
કાલે સેરસિયા સાહેબ સવારના 4 વાગે મનવતનત્ર ભણાવતા હતા આ ઉજાગરા આપના માટે છે thenku સો much 👏
@varshadamor60792 жыл бұрын
ખૂબ ખૂબ આભાર sir🙏 ગુજરાતી સાહિત્ય ના દરિયા જેવા વિશાળ ભંડોળ માં ડુબાડી દીધા અને જ્ઞાનનો ભંડાર ભરી દીધો સર websnkul ના તમામ ગુરૂજીઓ નો દિલ થી આભાર સર અમારા માટે તમે ઉજાગરા કરો છો તો જરૂર સફળતા મેળવીને રહીશું ,,,,💐💐
@ashaparmar74842 жыл бұрын
તમારા સમજાવવાની રીત તો અમારા જેવા વિદ્યાર્થી ઓ ને રદય માં પ્રસરી ગયી છે એટલે આવી રીતે ફ્રી માં ભણાવવાનું કામ તો મોટા કલેજા વાળા લોકો મહાન અને ગુરુ ઓ જ કરી સકે બીજા ની હિંમત ના ચાલે 😊 🙏 thankyu so much સર તમારા આવા લેક્ચર ના લીધે અમારા જેવા ગરીબ વિદ્યાર્થી ઓ માટે તો એક મોટી ભગવાન ની પ્રસાદી કેવાય મોટા આશીર્વાદ છે અમે અમારી રીતે તો મહેનત કરીએ છીએ સર તમે તો આટલું ફ્રી માં ભણાવવાનો પ્રયત્ન કરી ને અમારા જીવન માં પ્રકાશ પાડવા માંગો છો તો સર અમે પણ તમારા જોડે થી નવું સિખીયે કે કઈક નવું કરીએ અને બીજા ની મદદ કરી યે સર ભલેને ને હું આજે ગરીબ છું પણ તૈયારી પૂરેપૂરી કરીશ અને જો હું લાગીશ તો વેબ સંકુલ ની ટીમ માં એક વાર આવીશ તમારા આશીર્વાદ લેવા માટે અને હું પણ મારી જાત ને વચન આપુ છું કે હું જોબ લાગ્યા પછી ગમે તે એક સ્ટુડન્ટ ને આગળ સારું ભણાવવા મદદ કરીશ ને જોબ લેવા માં મદદ કરીશ જેથી વેબ સંકુલ નું ઋણ મારું પૂરું થશે ગુરુજી તમારો દિલ થી આભાર ઈશ્વર સોધવા નથી જવું ઈશ્વર ગેર આવે છે વેબ સંકુલ ના અવતાર રૂપે આભાર ગણું કહેવું છે પણ ટૂંક માં કહ્યું કે ખોટું કેવાયું હોય તો માફ કરજો ગુરુજી
@ashaparmar74842 жыл бұрын
મારી પરિસ્થિતિ અત્યારે એક ચોપડી ખરીદવાની નથી ને તમે મને આટલું સારું content આપ્યું છે સર મારે ખાલી 4 month ni છોકરી છે છતાં હું વેબ સંકુલ ના 11+ કલાક ના દરેક લેક્ચર ભર્યા છે ગુરુજી
@malti402 Жыл бұрын
શૈલેષ સરે છેલ્લે સુધી પૂરા જોશ સાથે અને હસતા હસતા ભણાવ્યું.... જેથી અમારો પણ જુસ્સો છેલ્લે સુધી બની રહ્યો....thank you sir 🙏
@editbyshivam6695 Жыл бұрын
😊😊À😊😊😊
@shaileshthakor1884 Жыл бұрын
👍👍
@SANJAY-yk5ml2 жыл бұрын
VIKAS SIR 💛🙏 ❤️"Websankul એ એવી Accedamy છે જે તમારા🧡 ભૂતકાળ ને સમજે છે અને તમારા ભવિષ્યમાં વિશ્વાસ કરે છે."🖥️ Thank you ❤️ Gujarati king 🔔
@Krupaba_jadeja2 жыл бұрын
Thank you so much Shailesh sir and websankul team❤️🙏🏻
@pinurathva57012 жыл бұрын
Thank you so much Websankul team...🙏 Ame ammari Jatne Dhanya samijaia chhia k amari pase Tamara jeva teachers chhe.....
@jalpasimariya38832 жыл бұрын
Aa system sari 6e undhethi sharu karva thi navu janva pan male and maja pan aave ,,thank you sirji and all websankul team🙏🙏👏👌
@Sunnymaster37982 жыл бұрын
સાહિત્યના જાદુગર.... ખેલ ખતમ આભાર સાહેબ 🎉🎊🎉🙌
@ranjitsinhpadhiyar32362 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ .....દરેક પરીક્ષા માં કામ લાગે તેવું બહુ મહત્વ નું અને અતિ ઉપયોગી જ્ઞાન આપવા બદલ......
@KrishnaParmar-ln3go Жыл бұрын
Sir , બહુ જ સરસ રીતે સમજૂતી આપી સાહિત્યની.. સીધું જ મગજમાં ઉતરી જાય એ રીતે....👌🏻👌🏻👌🏻 Thank you so much...
@royalraja19472 жыл бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ Websankul ના તમામ sir ne
@hituthakor73692 жыл бұрын
શિક્ષક કભી સાધારણ નહિ હોતા, સર્જન ઓર પ્રલય ઉસકી ગોત મેં પલતે હૈ,🙏🙏🙏thanks sir I like websankul ❤❤❤
@the_mr_Gamara2 жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ and websankul team 👏👌😊👍
@Jaydeep_Kathad Жыл бұрын
Sir તમારો ખુબ ખુબ ધન્યવાદ હું Junagadh જિલ્લા ના એક નાનકડા ગામડું - કાલેજ - નો રહેવાસી સુ અને મને આ તમારા એક જ વિડિયો ni મદદ થી સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય સિખવા માં ખુબ જ મદદ મળી એ બદલ તમારો ખુબ ખુબ આભાર 😌🙏🙏
@vaishalisolanki31632 жыл бұрын
most welcome sir thank you so much for excellent understanding superb great work moj padi gae bhanavani 👏👏👏👌👌👌👌👍👍🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗
@psimehulsoni64942 жыл бұрын
જોરદાર સાહિત્યકારો અને ગઝલકાર સમજાવ્યા છે મજા આવી ગય 😊😊 જીવાડે પ્રેમથી એવું તો ક્યાં કોઇ મળે, "બેફામ" લોકો મતલબ હોઈ તો મરવા પણ નથી દેતાં.. 😊😊🙏🏻🙏🏻
@a2zkhass97212 жыл бұрын
Jordaar Shailesh Ahir Saheb..... bhit ho ..🔥⭐💥🦁 Aabhar Websankul team vikassaheb and team ⭐
Thank you sailesh sir Thank you Web Sankul for revision lecture
@nilamdhandhliya70172 жыл бұрын
કોરા કાગળ પર ચિત્ર દોરતા શિખવું છે મારા ગુરુએ મને પડીને પાછા ઊભા થતા પણ શિખવું છે અજ્ઞાની બનીને આવ્યો હતો અહીંયા પણ જતા જતા જિંદગીના ઘણા પાઠ પણ શીખવા છે thank you websakul
@lalitadamor76142 жыл бұрын
Thank you so much sir.... 💞💞and websankul Tim... 👌👌👌👌👌
@krupamaru37002 жыл бұрын
ખૂબ સરસ લેક્ચર હતો ✨Thank you so much sir..and websankul 🙏👏👍✨
@yashdipsinhrana87472 жыл бұрын
100 % સાહેબ અમે ......રસ્તો કરી જવાનાં
@Nital_Parmar122 жыл бұрын
Thank you so much Shailesh sir 💫 Vikas sir..💝 Websankul team ...🌟💥♥️♥️♥️♥️
@rutisharajput76882 жыл бұрын
Thanks sir 😊 and websankul academy......
@p.s50662 жыл бұрын
Thank You Shailesh Sir For This Awesome Lecture 😍😍
@mission_verdi_07 Жыл бұрын
મે બગીચામાં ફુલ તો ઘણા જોયા પણ ગુલાબ જેવું નય, મે ગુજરાત માં એકેડેમી તો ઘણી જોય પણ websankul જેવી કોઈ એકેડેમી નહીં Thank you so much websankul all team🙏
@isha47572 жыл бұрын
Thank you so much shailesh sir🙏 excellent lecture thank you sir for superb lecture 🙏🙏
@Nishaahir7362 жыл бұрын
Thank you so much websankul 😊
@chaudharyaamba4858 Жыл бұрын
વેબ સંકુલ તરફથી વિદ્યાર્થીઓને સાહિત્યનો રસપાન થાય એ માટેના પ્રયાસ બદલ ખૂબ ખૂબ આભાર... આગળની ટિપ્પણી કરવી યોગ્ય તો નથી જ છતાં પણ કરું છું એ માટે દિલગીર છું સાહેબની સાહિત્ય સમજાવવાની રીત સારી છે છતાં ક્યાંક મને સાહિત્યના જ્ઞાનમાં કે એક શિક્ષક તરીકે જે કૌશલ્ય હોય અમાં ઉપણ લાગે છે. માફ કરશોજી.🙏
@nilamdhandhliya7017 Жыл бұрын
To na jovu ok
@nilamdhandhliya7017 Жыл бұрын
Aek to mafat ma jovu 6e ane khoti comment karvi 6e na jovu na game to koe sam nahi detu
@krishnanadiya24532 жыл бұрын
ખુબ જ સરસ લેકચર છે sir ✨️ Thank you so much sir 🙏🏻🙏🏻
@chavdapradip8479 Жыл бұрын
Thank you sir Websankul Tim ❤️🙏
@mlgboy25572 жыл бұрын
Websankul jeva udar Dil na bija koi nahi bani sake dhany se websankul ne je garib Loko mate bhagvan saman se
@desaimahesh60032 жыл бұрын
Websankul team no khub khub આભાર.....
@rinkalhariyani56462 жыл бұрын
Thank u very much shailesh sir 🙏🙏 and WEBSANKUL team thank u so much 🙏🙏🙏
@bhagirathvala5830 Жыл бұрын
jagte raho na badha video joya che web sankul ke content ape che e pan free ma te kyay pan nathi malyu again khub khub abhar🎉🎉🎉
@mylifemyrule2394 Жыл бұрын
ખુબ જ સરસ લેક્ચર છે. ગુજરાતી ભાષા પ્રત્યે આપનું જે જ્ઞાન અને લાગણી છે તે દેખાઈ આવે છે. આવા વીડિયો જ અમને મેહનત કરવા પ્રેરણા આપે છે. આખા વીડિયો માં આપ જે નિખાલસતા થી જ્ઞાન પીરસો છો તે કાબિલે તારીફ છે.
@sanjeshdamor81802 жыл бұрын
તન મન ગદગદિત થઈ ગયું.... ખુબ ખુબ આભાર વેબસંકુલ પરિવાર
@Radhekrishna..5702 жыл бұрын
વેબસંકુલ ના તમામ શિક્ષકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ...કે જે અમારા જેવા વિદ્યાર્થીઓને ઘરે બેઠા ફ્રીમાં Online ભણાવે છે 🙏🙏
@nileshyadav3473 Жыл бұрын
Bhanavvu mahatvanu nathi ketlu puchayu te mahatvapurn nu chhe exta gnan lai pandit nathi banavanu😮😮😢
@sagar_edit3778 Жыл бұрын
Thank you very very very very very very very very very very very very very very very very very very very very very very very very very very much sir
@jiyanshrabari4892 жыл бұрын
Thank you so much web sankul
@Rasto_832 жыл бұрын
2:34:13 JC & TALATI NEWS 🔥
@JD-mt3rp2 жыл бұрын
Thank you so much sir all members of web sankul. 🥰🥰🥰
@abpanil0072 жыл бұрын
Thank you so much websankul mari pase words nathi lakhva mate........only thank you very very much websankul all team.........🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kamleshsinhparmar7828 Жыл бұрын
સાહેબ શ્રી દરબારશ્રી પૂજાંવાળા ની વાત સાંભળી ને હયું રડી પડ્યું મારું
@chauhanjesalba9142 жыл бұрын
Thank you so much sir and websankul team
@royalbhudev4583 Жыл бұрын
Thank you so much shailash sir 🙏♥️😍 and websankul team ❣️🙏🙏
@chavdabhaves56062 жыл бұрын
Tamaro khub khub aabhar websankul team 🙏🙏🙏
@royallook3655 Жыл бұрын
Thanks web sankul ❣️
@solankiaruna63262 жыл бұрын
Thank you sir.....................🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Shilpa...........13592 жыл бұрын
જેટલા જોવો એટલા કમસે કમ like તો કરો આપણે ક્યાં બીજું કાંઈ દેવાનું છે ફ્રી માં છે 1 like તો બને જ વેબ સંકુલ માટે જય હો વિકાસ સર ને બીજા બધા સર ની ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ......🙏🙏🙏🙏🙏
Thank you so much sir 🙏🙏 very helpful lecture 👍😊 Thank you webshankul 🙏🙏 King of webshankul 🙏
@punjarachandrika19702 жыл бұрын
Superb lecture 👍👍👌👌👌👌 🥳🥳🥳🥳 thank you so much sir 🌹🥰thanks web sankul team 🥳🥳🥳
@i_m_dev8112 жыл бұрын
Hello sir Tmari undhe thi chalu krvani trick best 6 6elu revition,jagteraho,hallbol bdha video joya tmara sahity na but aa vakht undhe thi chalu kryu hovathi moj pdi gai Aa vakht no tmaro bhnvano joss khub sars 6 Thanq thanq thanq🙏🙏🙏
@motivationvideo-xz6sx2 жыл бұрын
Thanks you so much all web sankul teams 🙏🙏🙏
@payalmali59162 жыл бұрын
Thank you sir and websankul 🙏🙏🙏
@filmyvirus2527 Жыл бұрын
Jordar saheb
@L.V.Kodiyatar51552 жыл бұрын
ખુબ ખુબ આભાર સર આ અમને બહુ ઉપયોગ થશે.. .. જે જોઈએ તે મળી રહ્યુ.. હુ પણ ગામડાનો છોકરો છું. .
@chandanrathod61802 жыл бұрын
Excellent lec sir...heartly thanks to u sir n all websankul team....🙏🙏
@rohit_ahir_11112 жыл бұрын
Jay murlidhar sir thank you lecture
@sdvasara19762 жыл бұрын
Thank u shailesh sir....👌👌💝❤️😍
@radhikakashiyani2882 Жыл бұрын
Excellent lecture, explanation and supperrr story telling.... Thank u sir for such a good explanation
@KrishnaParmar-ln3go Жыл бұрын
Very Interesting lecture ....🎉👌🏻👌🏻🎉
@bhoomiparekh14072 жыл бұрын
Tx so much Sailesh sir nd tx so much web sankul team ❤️😘
@natvarlalvaghela87142 жыл бұрын
Best content apo chho sir.... Thank you and teaching style pn sari chhe... yad rhi jay em
@khushalijoshi58842 жыл бұрын
Great faculty you are. Taking the lecture to continue for 9 hours it's seriously a great deal. 🙏🙏
@roleshiyadhaval3172 жыл бұрын
Thank u sailesh sir Bovj mjaa padi gai gujrati sahitya ma Aa lecture amara mate bovj helpful 6 have sahitya kyarey bhulashe nai... Jyare sahitya aavshe tyare sailesh sir yaad aavshe 🙏🙏🙏 Thank u so much sir Ans thank you to websankul all team ❤❤❤❤
@leelamakwana84872 жыл бұрын
Aakho video jovai gyo em?
@rajubhaiiii7202 жыл бұрын
@@leelamakwana8487 😀😀
@jignavalera6253 Жыл бұрын
Wings of fire... Apj abdul kalam
@niruahir59712 жыл бұрын
ખૂબ ખૂબ આભાર બવ મસ્ત એક વીડિયો મા ઘણું કય દીધું.👏
@ravalgayatri53822 жыл бұрын
Tamaro khub khub abhar sir .....🙏😌🙏😌🙏😌👌👍
@ashokPatel-zt5mp Жыл бұрын
Thanks sir 👏 best feculty of web sankul 🙏🙏
@Mitvagh8682 жыл бұрын
THANK YOU SO MUCH SHAILESH SIR....🙏🙏
@pratikshrof1273 Жыл бұрын
Superb lecture aakhu sahity revision thai gyu thank you sir thank you web sankul✌️😊
@miss_talati_13192 жыл бұрын
Thank you sir 😊 Thank you websankul team 🙂
@rajeshrivlogs1898 Жыл бұрын
Khub j saras bhanavyu sir....ekdum Akram sir ni style ma.... Thank you sir🙏👏
@Sunilkatara072 жыл бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ
@lunar26612 жыл бұрын
Ready👍
@vijayjoliya7082 жыл бұрын
Thank you so much Sir and all Websankul team 🙏🙏🙏
@kamalpatel4380 Жыл бұрын
You are very good teacher.......with good explanation....🌟
@bhavanabariya37302 жыл бұрын
Thank you websankul 🙏💐💐🌹and Sir 🙏🌹🌹💐 PPT...main words🟡 colour ma.🟡 .... Lekhak na Photo sathe book nu pn chitra... short and sweet mahiti... thank you sir 🙏🙏💐💐
@chaudharymanisha63492 жыл бұрын
Khub abhar sir 💞💞💞
@pravinnayak79462 жыл бұрын
Shailesh sir thank you so much
@thakorashu1045 Жыл бұрын
Bauj mast bhanavo chhho sirji thankyou so much
@chauhanmehul813 Жыл бұрын
ખૂબ જ મસ્ત વિડિયો છે સર
@makwanasajjansinh8482 жыл бұрын
Me Gujarat sarkar ni 10 exam pass kari chhe. Sache j bahu jordar Aape che websankul .🥰
@niteshdangadhavi16482 жыл бұрын
ખુબ ખુબ આભાર સર.🙏👌👍
@bariavarsha86482 жыл бұрын
Apke knowledge or teaching ko sat sat naman sir jii💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@hipesjangam9641 Жыл бұрын
thank you so much for amazing content 🙏😊
@mevadahamir5771 Жыл бұрын
Best video
@santilaljadav49942 жыл бұрын
Khub saari mahity aapi Saheb khub mahenat che tamari🙏🙏🙏
@khyatiupadhyay8645 Жыл бұрын
Thank you very much sir 🙏🙏🙏🙏🙏🙏 khub khub abhar 🙏🙏🙏🙏🙏🙏🙏