વાહ મનહરભાઈ આ વીડિયો જોઈ અને સમજી ને ઘણા લોકો ના દુખી લગ્ન જીવન પણ સુધરવાના છે એ મારી ગેરંટી છે. આ વીડિયો જોઈ ને એ પતિ નો આત્મા જાગસે જે પોતાની પત્ની ને હુકમ આપી ને કે અન્ય કોઈ પણ કારણોથી રોપ જમાવી ને મર્દાનગી નો અનુભવ કરે છે એમના માટે તો આ એક હૃદય સ્પર્શી વાત છે. આ વીડિયો ની લિંક બધા જ મિત્રો ને મોકલી આપણે એક સારા કામ ના નિમિત બનીએ એવી બધા જ મિત્રો પાસે આશા રાખુ છુ. *_જય માતાજી_* *_જય ભગવાન_*
@Manhar.D.PatelOfficial4 жыл бұрын
આભાર...જય ભગવાન
@varshavyas44423 жыл бұрын
very emotional nessage
@HITAKSHIVANSH3 жыл бұрын
Manahar bhai ne mara lakh lakh vandan
@jayantibhaigamar46383 жыл бұрын
વાહ , સરસ વાત કરી છે.
@patelprti89864 жыл бұрын
Super. Bhai
@parmaramit20783 жыл бұрын
વાહ મનહર સાહેબ😚 🥰
@chauhanranavat52383 жыл бұрын
સાહેબ શ્રી સાચી વાત છે.
@bhavnajogadiya65553 жыл бұрын
It.s sho tachinng heart
@c.b.official57743 жыл бұрын
Heart touching video sir 👌👌👌👌👌
@shaileshbhaijoshi73624 жыл бұрын
ખુબ જ સરસ સાહેબ.... પત્ની વગર જીવન અધુરુ હોય છે...... જય માતાજી...
@jppatel15634 жыл бұрын
Vah vah bahu j saras
@rameshbathvar9823 жыл бұрын
R
@atulgudgud41834 жыл бұрын
Saras vat Jay Jalaram Jay Bhagwan manharbhai
@jayeshbhaijoshi55734 жыл бұрын
khub bhav vibhor shikhaman
@ramaramabrajput18613 жыл бұрын
Va va vava
@manishdevmurari92603 жыл бұрын
Vah Manharbhai Heart Touching Video
@jjddhxhdjd84033 жыл бұрын
V V nice
@prakashsinhprakashsinh55084 жыл бұрын
Vah patel vah
@jentibhaibambhaniya62524 жыл бұрын
સાચી વાત છે ભાઈ
@thakorkanuji37073 жыл бұрын
Nice
@shraddhadhrangdhariya84624 жыл бұрын
આપની દરેક વાત સાથે સહમત સર 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@socialactivities26024 жыл бұрын
Jay swaminarayan .....
@shitalchauhan54434 жыл бұрын
Super duper
@bharatoza58513 жыл бұрын
Vvvvvvv good message
@patelshashikant81453 жыл бұрын
JAY bhagvan. ..!
@pradippatel8583 жыл бұрын
Gajab ho
@suniload19983 жыл бұрын
Nice hard teaching line
@pravinmakawanratansihamaka76333 жыл бұрын
Nice bhai
@Yogendrasinhji4 жыл бұрын
બિલકુલ સાચી વાત મનહર સાહેબ, સ્ત્રી નું પાત્ર ભગવાને અદભુત સર્જન કર્યું છે આપણે ઘણી વાર એને ખૂબ અવગણિયે છીએ પરંતુ આપણે જ્યારે તે આપણા થી દુર જાય પછી આપણને એની કિંમત સમજાય ભલે પછી એ જન્મદાત્રી માં હોય, પત્ની હોય, વહાલી બહેન હોય, કાળજા નો કટકો દીકરી હોય કે કોઈ પણ સ્ત્રી પાત્ર હોય આપણે તેમને સન્માન આપવું જોઈએ અને કોઈ દિવસ તેનું હૃદય ના દુભાવવું જોઈએ. 🙏🙏🙏👍