એક નવી જ વેરાયટી સાથે વિસરાતી વાનગી એવા ગરમાગરમ બેસનના પુડલા - Soft Besan Pudla Made By Surbhi Vasa

  Рет қаралды 71,214

Food Mantra by Surbhi Vasa

3 жыл бұрын

ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "એક નવી જ વેરાયટી સાથે વિસરાતી જતી વાનગી એવા બેસનના પુડલા બનાવવાની બેસ્ટ રેસિપી" રોજ સાંજે એક્નેક શાક રોટલી ખાઈને કંટાળી ગયા હોઉં ત્યારે ઘરે જ બનાવો એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ તેમજ ચટાકેદાર બનશે.એકવાર ઘરે આ રીતે બનાવશો તો છોકરાવથી લઈને મોટા વડીલો સુધીસૌઉં કોઈ આંગળા ચાટતા જ રહી જશે.એક વખત ઘરે અચૂકથી ટ્રાય કરજો.વિડીયોને છેલ્લે સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1 Cup Besan( Chana No Lot)
1/4 TeaSpoon Hing
1/2 TeaSpoon Red Chilli Powder
1 TeaSpoon Salt
1/4 Cup Water
1 TeaSpoon Oil
Topping:
1 Tbsp Green Chutney
1 Tbsp Tomato Sauce
25Gram Crushed paneer
1 TeaSpoon Chopped Coriander
1 TeaSpoon Chopped Fudina
1 Tbsp Chopped Tomato
Pinch Chaat Masala
1- સૌથી પહેલા આપણે ખીરું બનાવી લઈશું.હવે એક કપ બેસન લઈ લઈશું. ત્યારબાદ પા ચમચી હિંગ નાખીશું.ત્યારબાદ અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું.હવે એક ટી સ્પૂન મીઠું એડ કરીશું.
2- હવે પા કપ પાણી એડ કરીશું.આ ખીરું એકદમ પાતળું ના હોવું જોઈએ અને એકદમ ઘટ્ટ પણ ના હોવું જોઈએ. જો વધારે ઘટ્ટ હશે તો પુડલા સરસ નઈ બને.હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે હજુ આપણે પાણી ની જરૂર છે તો એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું.
3- આ વાનગી એકવાર બનાવશો તો બાળકો ને બહુ જ પસંદ આવશે તો વીક માં એકવાર આ વાનગી ફિક્સ થઈ જશે.હવે આપણું ખીરું તૈયાર થઈ ગયું છે.હવે આમાં એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરીશું.હવે સરસ મિક્સ કરી લઈશું.
4- હવે આને આપણે પાંચ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું.હવે ટોપીંગ માટે એક મિશ્રણ તૈયાર કરી લઈશું.હવે એક ટેબલ સ્પૂન લીલા મરચાં અને ધાણા ની ચટણી એડ કરીશું.આ ચટણી સ્વાદ પુડલા સાથે બહુ સરસ લાગે છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન ટામેટાનો સોસ એડ કરીશું.
5- આ બન્ને ને સરસ રીતે મિક્સ કરી લઈશું.હજુ જો તમને ગમે તો મેયોનીઝ પણ ઉમેરી શકો છો.હવે પુડલા ઉતારી લઈશું તવી એકદમ સરસ ગરમ થઈ ગઈ છે જ્યારે પુડલા ઉતારતા હોય ત્યારે તવી એકદમ સરસ ગરમ હોવી જોઈએ.હવે પુડલા ની સાઈડ માં તેલ નાખીશું.
6- એકદમ મસ્ત સુગંધ આવી રહી છે.આ પુડલા એકદમ ક્રિસ્પી બને છે અને એકદમ ફટાફટ બની જાય છે હવે તેની પર ચટણી રેડી કરી હતી તે પાથરી લઈશું.જે ગમે વિડિયો માં જોઈ શકો છો.હવે તેની ઉપર થોડા ઝીણા સમારેલા ટામેટા એડ કરીશું.હવે પનીર છીણી લઈશું.તમે ચીઝ પણ નાખી શકો છો.
7- હવે આમાં થોડી કોથમીર નાખીશું. હવે ઝીણો સમારેલો થોડો ફુદીનો પણ નાખીશું.અને થોડા પ્રમાણ માં ચાટ મસાલો છાંટી લઈશું.મસ્ત મજાનો પૂડલો તૈયાર થઈ ગયો છે તમે વીડિયોમાં જોઇ શકો છો કે એકદમ સરસ દેખાય રહ્યો છે આ એક હેલ્ધી ઓપ્શન છે.
8- હવે તમે વિડિયો માં જોઈ શકો છો કે ગરમા ગરમ પુડલા સૌ કરી લઈએ. આ પુડલા તમે ઘરે બનાવશો તો એક વાનગી માં વધારો થશે.તો આ વાનગી તમારા ઘરે ચોક્કસથી બનાવજો.એકદમ ટેસ્ટી લાગે છે.
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

Пікірлер: 73
@jayshribenbarot5433
@jayshribenbarot5433 2 жыл бұрын
વાહ...સૂરભીબહેન આપની મીઠી વાણી થી સમજાવી સરળ રીતે એક થી એક ચડીયાતી વાનગી નો રસથાળ બનાવતા શીખવાડો છો...ખૂબ ખૂબ આભાર આપનો 🙏
@kgvyas8902
@kgvyas8902 3 жыл бұрын
Wah surbhiji AAP bhut hi acha recipe dikate ho.
@chhayasoni6306
@chhayasoni6306 3 жыл бұрын
Mast 👌🏼👌🏼 New stail
@alkajani4824
@alkajani4824 3 жыл бұрын
Saras new style પુલ્લા👌
@reemamistry8309
@reemamistry8309 2 жыл бұрын
I tried it today really amazing and tasty recipe.... Everyone enjoyed it😀 thank you for sharing such wonderful recipe
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
My Pleasure Reema Mistry Stay Connected.😊
@kalpanachandan8624
@kalpanachandan8624 2 жыл бұрын
&-HB b BBB:
@rajnikawa263
@rajnikawa263 3 жыл бұрын
Besan n chana na lot ma Shu different Che ?
@parulkosada7124
@parulkosada7124 3 жыл бұрын
Super..... Mast..... Yummy..... Chokha na lot na puda pan sikhvad jo.....
@renukashah925
@renukashah925 3 жыл бұрын
Superb
@vrundasoni4634
@vrundasoni4634 3 жыл бұрын
Pudla joie ne bachpan ni yad avi gaie.i try it.new topig style of pudla.
@varshagandhi7266
@varshagandhi7266 3 жыл бұрын
Visrati recip mate ty ty so much surbhiben I wil try👏👏
@rabariroshniben4257
@rabariroshniben4257 Жыл бұрын
So nice recipi😋😋😋😋
@heenapatel5698
@heenapatel5698 3 жыл бұрын
Bahu saras
@anitasetalvad4900
@anitasetalvad4900 3 жыл бұрын
V.good recipe.easy & healthy for senior citizens also 👍
@aaryaaarohi8812
@aaryaaarohi8812 3 жыл бұрын
Mast 👌🏻
@kalpanamaisheri5651
@kalpanamaisheri5651 3 жыл бұрын
Superb recipe
@sumishetty8963
@sumishetty8963 3 жыл бұрын
Looks yummy. Its idfferent.
@neetabhatt7834
@neetabhatt7834 3 жыл бұрын
Wow mem must recipe👌💕
@meetpatel8673
@meetpatel8673 3 жыл бұрын
Super se bhi upar 👌
@sakinaliliyawala2614
@sakinaliliyawala2614 3 жыл бұрын
Surbhibn easy way thi sukhdi sikhwado ney.mari sukhdi karak thai jaai che.
@knvaishnav67
@knvaishnav67 3 жыл бұрын
બહુ જ સરસ આપનો અવાજ પણ અતિ કર્ણપ્રિય
@kiranjani3733
@kiranjani3733 7 ай бұрын
Nice
@harshamevada6573
@harshamevada6573 2 жыл бұрын
Tasty 👌🏻👍🏻😋
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 2 жыл бұрын
Stay Connected Harsha Mevada.
@devigheewala9406
@devigheewala9406 3 жыл бұрын
Good Recipe
@sushmashah1391
@sushmashah1391 3 жыл бұрын
Surbhi Ben it's a very quick n healthy and recipe . it's very innovative recipe Thank you for sharing 🙏🙏
@jignarathod6984
@jignarathod6984 3 жыл бұрын
Nice recipe
@pritishrimali6614
@pritishrimali6614 3 жыл бұрын
Super
@swatishah4828
@swatishah4828 3 жыл бұрын
Wow yummy 😋
@azadipatel6229
@azadipatel6229 3 жыл бұрын
Ben ane toh haji pan banaviye che. 😀
@nasirkhanpathan1143
@nasirkhanpathan1143 3 жыл бұрын
Superrrrrrrr😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋😋
@manjumishra9359
@manjumishra9359 3 жыл бұрын
Daal na masala Kevin reete banavanu please baroda ma daal na masala tennis recipe aapo na please
@kariyachandni9440
@kariyachandni9440 3 жыл бұрын
Pela ame aa pudla regular tava pr j bnavta hta hve hu aa pudla ne mitha pudla dhosa na tva pr bnavu chhu to bne chhe mst thin nd crispy pn khakhra jeva thy jaay chhe softness maintain nthi thti etle hve bnavvani ichha nthi thti ne rva pudla j vdhu bnavu chhu. Leftover rice na ne e bdha j vdhu try kru chhu.
@ashwingala794
@ashwingala794 2 жыл бұрын
Besan maisur pak recipe please
@mitaparekh7597
@mitaparekh7597 3 жыл бұрын
Nice 👍👍👍
@divyasusra8140
@divyasusra8140 3 жыл бұрын
👌👌
@hinajani5661
@hinajani5661 3 жыл бұрын
Hi mam galiya pudlani pan recipe shikhadavsho
@mosamithakrar
@mosamithakrar 3 жыл бұрын
kzbin.info/door/65XnoIo2fdenT0s4xQjlSA
@patelmeena508
@patelmeena508 3 жыл бұрын
Nict
@rupalmota9632
@rupalmota9632 3 жыл бұрын
Very nice 👌👌
@komalshah3052
@komalshah3052 3 жыл бұрын
Very nice 👍
@mosamithakrar
@mosamithakrar 3 жыл бұрын
Very yummy 😋😋😋
@6b-62aenivayla7
@6b-62aenivayla7 3 жыл бұрын
Saras
@elabhavsarelabhavsar9294
@elabhavsarelabhavsar9294 2 жыл бұрын
👍👍👍👍👏👏👏👏👏
@sonupatel4585
@sonupatel4585 2 жыл бұрын
I still make this once a week but I serve chutney on side instead of putting inside.
@sangitamakwana2342
@sangitamakwana2342 3 жыл бұрын
Panipuri flavour mamra tame je rashoi show ma banavya hata te receipy share karjo please
@kariyachandni9440
@kariyachandni9440 3 жыл бұрын
Tmaro awaj nd sikhvadvano andaj evo chhe k tme easily connected thy jaao chho amari saathe. Ghna varshothi tmne rasoi show ma jota aaviye chhiye. Khas tme jain pn vdhu bnavo chho etle bahu pasand pde chhe tmari receipy. Without onion garlic j ame food laiye chhiye mate bahu useful thy chhe tmari receipy
@FoodMantrabySurbhiVasa
@FoodMantrabySurbhiVasa 3 жыл бұрын
Thanks for appreciation 💐
@jayswaminarayan8329
@jayswaminarayan8329 3 жыл бұрын
Sang ma chalta jata tyare je jai mug ape teni recipe apjo 🙏
@harshadakaria6108
@harshadakaria6108 3 жыл бұрын
Looking delicious thanks for sharing this recipe with ingredients and methods jay shri Krishna smile God Loves you
@શાંતિગડા
@શાંતિગડા 3 жыл бұрын
ક્શ
@vibhasheth6590
@vibhasheth6590 3 жыл бұрын
Besan and chana no lot are two different things ?
@udaypremji
@udaypremji 3 жыл бұрын
સરસ છે, એક પ્રશ્ર્ન હતો, કે આ પુડલા જો ઉઠપામ જેવા થોડા જાડા કરીને ઉપર ટામેટા ની સ્લાઈસ નાખીએ to tomato omelette જેવુ કરી શકિયે, ? કઈક બીજુ ઉમેરવું પડશે ?
@nitamalaviya6554
@nitamalaviya6554 3 жыл бұрын
Bahar javi fulvadi ni recipe batao ne
@yashlodhari7244
@yashlodhari7244 3 жыл бұрын
રોજ કરતા કઈક અલગ અને કઇક નવુ.હુ જરુર થી આ વાનગી બનાવીશ. Thanks
@kantilalmenger5066
@kantilalmenger5066 3 жыл бұрын
જુનૂ એ સોનૂ
@dharagokani9688
@dharagokani9688 3 жыл бұрын
🙏
@indianvloggerpayal2425
@indianvloggerpayal2425 3 жыл бұрын
tamaro video ghano long hoi 6. thodo k short fatafat karso to jovani maja avse.
@rupalpatel1998
@rupalpatel1998 3 жыл бұрын
અમારા ઘર માં હજી બને છે
@haritapandya4301
@haritapandya4301 3 жыл бұрын
ઈડલી ઢોંસા નું પ્રીમીક્સ શીખવો ને
@sikhatri553
@sikhatri553 3 жыл бұрын
Mari mummy pan bovj saras banawti ti pan toping vagar
@chetnasolanki3954
@chetnasolanki3954 3 жыл бұрын
મીઠા પુડલા ની રીત બતાવો...🙏
@belasodagar7251
@belasodagar7251 3 жыл бұрын
@Exploretheideas
@Exploretheideas 3 жыл бұрын
😍
@mukhtarshah9810
@mukhtarshah9810 3 жыл бұрын
यह विडियो जो नव मिनिट से ज्यादा समय में दिखाया है वो सिर्फ चार मिनट में पूरा किया जाता है।
@deepakkumarshah7944
@deepakkumarshah7944 3 жыл бұрын
ચણાના લોટ થી ઝાળા થઈ જાય
@jalpasoni3386
@jalpasoni3386 3 жыл бұрын
ચોળાફળી મા કયા સોડા લેવા
@rupaldesai6615
@rupaldesai6615 3 жыл бұрын
ગુજરાતી લોકો ચણાનો લોટ કહે છે..Hindi ma besan કહેવાય
@shradhathakrar5969
@shradhathakrar5969 Жыл бұрын
Superb
@ushajoshi6519
@ushajoshi6519 3 жыл бұрын
Nice
@spandanshah2855
@spandanshah2855 3 жыл бұрын
Super
@shobhanashahofficial
@shobhanashahofficial 3 жыл бұрын
Saras
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 30 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 4 МЛН
Стойкость Фёдора поразила всех!
00:58
МИНУС БАЛЛ
Рет қаралды 7 МЛН