જય શ્રી કૃષ્ણ સીતારામ વાહ વાહ વાહ બેટા વાહ રામનું ગાડુ આવ્યું દયા દાન એક સાથે કરી લેજો બંન્ને ભજન કીર્તન ખુબ સરસ છે બેટા અને લખીને આપ્યું છે એટલે વધારે આનંદ થયો ખરેખર ખૂબ જ સરસ એકસાથે સુંદર અવાજ માં બેટા ખુબ ખુબ આગળ વધો એ ❤❤ આશીર્વાદ બેટા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ સીતારામ
@bhavnabenmunjani6716Күн бұрын
જય સ્વામિનારાયણ સુરતથી ભાવનાબેન મસ્ત કીર્તન ગાયુછે રોજ સાંભળુ છુ અમે હમણાં તમારા કીર્તન લખાણ સાથે છે એટલે અમે રોજ ગાઈએ છીએ મારા કાકાજી સસરા શ્રી જી ચરણ પામ્યા છે તો તેમની પાછળ અમે રોજ તમારા કીર્તન ગાઈએ છીએ તમારા કીર્તન અમને બહુ ગમે છે
@nilkanthmadanlkalavad9622Күн бұрын
હું પણ આ ભજન ગાયું છું બહુ મસ્ત ભજન ગાયું ભાવના બેન નયનાબેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય શ્રી રામ 👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹