એક સમયે રૂ. 500 નહોતા અને આજે મુકેશ અંબાણી જોતા રહી જાય તેમ દીકરીના લગ્ન કરનાર વિજય ભરવાડ કોણ છે?

  Рет қаралды 884,066

Vishesh with Dinesh

Vishesh with Dinesh

Күн бұрын

એક સમયે રૂ. 500 નહોતા અને આજે મુકેશ અંબાણી જોતા રહી જાય તેમ દીકરીના લગ્ન કરનાર વિજય ભરવાડ કોણ છે?
#mukeshambani
#anantambani
#anantambaniwedding
#visheshwithdinesh
#dineshsindhav
#gujaratinews
#vijaybhaibharavad
#Bhavikabhokalva

Пікірлер: 693
@bharvadjayrambhai
@bharvadjayrambhai 7 ай бұрын
પૂરે પૂરો ઈન્ટરવ્યુ જોયા પછી બે વખત આંખ માં આંસુ આવી ગયા શું લખવું ખબર જ નથી પડતી પણ હા વિજય ભાઈ ના વિચારો ખૂબ જ સુંદર પ્રેરણા સાહસ હિંમત આપી છે ભગવાન તેમને તંદુરસ્ત લાંબું આયુષ્ય અને સમાજ ની સાથે રાજ્ય દેશ ની સેવા કરવા માટે શક્તિશાળી બનાવે એવી ઠાકર ને પ્રાથના લાખ લાખ વંદન ખૂબ જ અભિનંદન દિનેશ ભાઈ
@VisheshwithDinesh
@VisheshwithDinesh 7 ай бұрын
Thanks
@hareshthakor5262
@hareshthakor5262 7 ай бұрын
હર હર મહાદેવ
@PankajPatel-i2h
@PankajPatel-i2h Ай бұрын
Neza
@shelabhaiv.shiyaliya8225
@shelabhaiv.shiyaliya8225 7 ай бұрын
ખરેખર ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે વિજયભાઈનુ.એમના આ વ્યક્તિત્વને ઉજાગર કરી લોકો સામે મૂકવા બદલ દિનેશભાઇનો પણ ખૂબ ખૂબ આભાર 👍🙏💐
@MEHUL.BHARVAD9026
@MEHUL.BHARVAD9026 7 ай бұрын
ભરવાડ સમાજનું ગૌરવ છે. વિજયભાઈ ❤
@lakhdhirsinhofficial5091
@lakhdhirsinhofficial5091 Ай бұрын
Vijay bhay mayalu mans shho
@m.rcreations5629
@m.rcreations5629 7 ай бұрын
વંદન છે આવા મહાપુરુષ ને જેના કારણે ઘણા લોકો હતાશ થઈ ગયા હસે તેનું આત્મવિશ્વાસ વધશે દિનેશ ભાઈ તમને પ્રણામ કે આવા મહાપુરુષ ની આપવીતી અમારા સુધી પહોચાડો છો ધન્યવાદ
@PremilabenSarikhada
@PremilabenSarikhada 7 ай бұрын
😊
@AnilAnandiPatel
@AnilAnandiPatel 6 ай бұрын
Very nice work he is doing
@harshadsanghavi9077
@harshadsanghavi9077 2 ай бұрын
Prenatal like story ok
@dineshpatel4949
@dineshpatel4949 7 ай бұрын
ધન્યવાદ વિજયભાઈ ને સંગ્રસમય જીવન જીવીને ધન કમાયા અને દાનપુંન કરવામાં પાછીપાની કરી નથી.. પ્રાણી પ્રત્યે નો પ્રેમ, ગરીબો માટે હોસ્પિટલ પણ સરસ ધન્યવાદ્ છે આવા સપૂત ને... જય શ્રી કૃષ્ણ...
@hetalbharwad1984
@hetalbharwad1984 7 ай бұрын
ખૂબ ખુબ શુભેચ્છાઓ અમારા ભરવાડ સમાજ નું ગૌરવ વિજયભાઈ ને🎉🎉 ખૂબ જ પ્રગતિ થાય અને આગળ વધો 🎉 જય ઠાકર,,,🎉
@alekh_108
@alekh_108 7 ай бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન સમાજ ગૌરવ વિજયભાઈ
@niravhalpati4140
@niravhalpati4140 7 ай бұрын
વિજયભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આપણને કોઈ મદદ કરે એવા વ્યક્તિને કદી ભૂલવું નહીં એવી વાત સાંભળી ખૂબ જ આનંદ થયો તમારી વાત ખૂબ જ સાચી છે વિજયભાઈ ભગવાન તમને લાંબુ આયુષ્ય આપે દિલથી પ્રભુ પ્રાર્થના
@bhupatbhaiboghara7927
@bhupatbhaiboghara7927 7 ай бұрын
વાસુદેવ કુટુમ્બકમ ની ભાવના સાથે જીવતા વિજયભાઈ ને ભગવાન દીર્ધયુ અર્પે એજ પ્રભુ ને પ્રાર્થના જય મોમાઈ માં❤❤❤❤
@RevabhaiBhadiyadra-h6z
@RevabhaiBhadiyadra-h6z 7 ай бұрын
@darshanpatel5490
@darshanpatel5490 7 ай бұрын
I❤u2jycvykkhtcnokh.mugy❤️💙💛💙💛😊
@nebhapindariya1195
@nebhapindariya1195 7 ай бұрын
ગૌરવ છે મને વિજય ભાઈ પર મારો શિક્ષણ સમય નો મિત્ર છે
@ramanbhaibhokalva3
@ramanbhaibhokalva3 7 ай бұрын
વાહ ભાઈ વાહ ! પુરુષાર્થ અને પ્રારબ્ધનું ઉત્તમ ઉદાહરણ એટલે વિજય ભરવાડ !
@rajabhaibhadka7988
@rajabhaibhadka7988 7 ай бұрын
"આપવા લાગો..આપમેળે મળવા લાગશે" વાહ વિજયભાઇ આપને ખુબ ખુબ અભિનંદન સહ વંદન
@dhirajlalmasaliya2074
@dhirajlalmasaliya2074 Ай бұрын
ખૂબ ખૂબ અનુમોદના વિજયભાઈ પરમ કૃપાળુ પરમાત્મા એ આપેલી સંપત્તિ ખૂબ સારા કાર્ય માં વાપરો ભગવાન ની. આપના પરિવાર ઉપર અમી દ્રષ્ટિ રહે તેવી અંતર ની ભાવના એજ.. પર્યુષણ પર્વ પહેલા મારાથી લખવા માં કોઈ અવિવેક થયો હોય તો મિચ્છામી દોકળમ
@chetanhirubhaidesai7745
@chetanhirubhaidesai7745 7 ай бұрын
શ્રી. વિજયભાઈ ને પહેલાતો *સેલયુટ* અને શ્રી. વિજયભાઈ ના વિચારો અને અેમની આવડત કહેના પડે ગ્રેટ ❤
@pratapjoshi2076
@pratapjoshi2076 7 ай бұрын
પત્ની ની પ્રાર્થના અને સંકટ સમય નો સાથ સાથે વિજય ભાઈ ના ઉંચા વિચાર દેશ પ્રતે ની સાચી ભાવના ખુબ સારી લાગી વિજય ભાઈ ની અર્ધાંગિની ને ખુબ ખુબ વંદન કે જેમને ટોસ અને પાણી ખાઈ લીધા પણ તમારો સાથ ના મુક્યો અને ગણું શીખવા મળ્યુ
@VRVora
@VRVora 6 ай бұрын
1:01:25
@umedgadhvi5310
@umedgadhvi5310 5 ай бұрын
Evu patra hoy ej duniya ma kaik kari sake.....🎉
@VaghelaSir-g8c
@VaghelaSir-g8c 7 ай бұрын
ખુબ ખુબ અભિનંદન વિજયભાઈ ઘણા ગરીબ વ્યક્તિને ઘર બનાવી આપ્યા છે તે બદલ તમારો હું રદય થી આભાર માનું છું ભાવનગર જિલ્લાના ઘણા અમારા વાલ્મિકી સમાજ ના વિધવા બહેનોને ઘર વિહોણા છે તો ગરીબ સમાજના લોકોને મદદ કરવા આપશ્રી ને વિનંતી
@dr.lilavantibkachhadiya7931
@dr.lilavantibkachhadiya7931 7 ай бұрын
વિજયભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ વધો ઈશ્વર તમને હજુ સહકાર આપે એવી પ્રાર્થના
@bharatbhaivaghasiya9766
@bharatbhaivaghasiya9766 7 ай бұрын
ખુબ સરસ વિચારો છે ભગવાન શ્રીકૃષ્ણ તમને સદા તંદુરસ્ત રાખે અને લાંબી દિઁગાયુ આપે દેશ અને સમાજ માટે કામ કર્તા રહો ભગવાન તમને સદા સુખી રાખે
@jayantidadhaniya2292
@jayantidadhaniya2292 6 ай бұрын
आ आदमी भारत ना नागरिक सम्मान नौ अधिकारियों नो अधिकारी भागीदारी सुनिश्चित करना चाहिए क्योंकि
@Traveller-VS
@Traveller-VS 7 ай бұрын
તમારી પિતા પ્રત્યે ની લાગણી અમને ઘણું શીખવે છે...આટલું અમીર હોવું છતાં પરંપરા જાળવી રાખવી બહુ અઘરી છે...ખૂબ સારું ઇન્ટરવ્યૂ ❤
@harshaddevmurari6434
@harshaddevmurari6434 7 ай бұрын
ખુબ જ સંધર્ષમય જીવન પછી સફળતા ના શિખર સુધી આપ પહોંચ્યા ખરેખર આપનું સંધર્ષ વાળું જીવન ની વાતો સાંભળી ને ખરેખર અને ૧૦૦૦% લોકો ને પ્રેરણા મળશે... જય ઠાકર જય સિયારામ 💐
@MansukhbhaiKakadiya-k5c
@MansukhbhaiKakadiya-k5c 7 ай бұрын
મારી પર આંખો ભીંજાઈ ગઈ છે શું લખવું ખુબ સંઘર્ષ કર્યો છે ખૂબ સંઘર્ષ કર્યો છે બાપ તો બાપ છે 16 વર્ષની નાની ઉંમરમાં પિતાની છત્ર છાયા ગુમાવેલી છે પિતાની તો યાદ મને ખૂબ આવી ગઈ છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ દિનેશભાઈ ની સાથે ની મુલાકાત મારી સોપર બેઠો બેઠો ચાર વાર સાંભળી ગયો છું તમારી બંને ભાઈ ની આંખો ભીંજાણી છે તેવી જ રીતે મારી પણ આંખો ભીંજાઈ ગઈ છે દિનેશભાઈ ને ખાસ મારી યાદે આપજો મારું પણ રિપોર્ટિંગ કરેલું છે સુરત મુકામે મારા પણ મહેમાન બનેલા છે
@PintuBharwad-jc7sv
@PintuBharwad-jc7sv 7 ай бұрын
વારંવાર તમારો ઈન્ટરવ્યુ સાંભળવાં નું મન થાય તેવું તમારું જીવન છે શિક્ષણ ની જે વાત કરી તે ખુબજ અગત્યની વાત છે ભગવાન દ્વારકધીશ તમને ખૂબ શકિત આપે
@ranchodmukhi8769
@ranchodmukhi8769 7 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ મોમાઈ મા ઠાકર બાપા તમને ખૂબ પ્રગતિ કરાવે. જય ગોપાલ 🙏🙏🙏🙏
@laxmanbharwad1374
@laxmanbharwad1374 7 ай бұрын
જય દ્વારકાધીશ વિજયભાઈ ભરવાડ
@bhagvandasparmar6027
@bhagvandasparmar6027 7 ай бұрын
3:11
@bhaveshrabari8046
@bhaveshrabari8046 7 ай бұрын
વાહ દિનેશ ભાઈ તમે આ ઈટરયૂ લઈ ને લાખો યુવાનો ને પ્રેરણા મળશે આમ તો વીજય ભાઈ ભરવાડ ને સર્વ કોઈ જાણે જ છે પણ. એમનૂ આ જીવન સંઘર્ષ ને કોઈ નતૂ જાણતૂ કે કોઈ સામાન્ય વ્યક્તિ આટલૂ આગળ આવે સર્વ સમાજ માટે સેવા આપે છે. લાખ લાખ વંદન કરું છું વિજય ભાઈ ભરવાડ ને 🙏🙏
@PravinbhaiBarot-k1j
@PravinbhaiBarot-k1j 4 ай бұрын
વાહ વિજયભાઈ જીવન ની સત્ય પરીસ્થિતી ની જાણકારી સમાજ સમક્ષ (જેસલ જાડેજાની જેમ)મુકવા બદલ ધન્યવાદ સાથે શુભ આશિષ જય માતાજી જય માતાજી બીજુ દુબળી પરીસ્થિતી નો સામનો કરી આગળ જતા ખૂબ જ સમૃધ્ધિ મેળવ્યા પછી મોટા ભાગના સમૃધ્ધિ વાન ખરી હકીકત સમાજ સામે મુકતા નથી અને એની પરીસ્થિતી જાણકાર માણસો થી આવા સમૃધ્ધિ વાન છેટા રેતા હોય છે પછી વતના માણસો હોય સગા સંબંધી હોય કે પછી એની પરીસ્થિતી થી જાણકાર થી અંતર રાખી થોડાક અહંમને પોષતા હોય છે આપ જેવા કોક જ વીરલા હોય છે
@techwithyadav
@techwithyadav 7 ай бұрын
વિજયભાઈ ભડિયાદરા (ગોકુલ ડેવલોપર્સ -સુરત)
@monikasingh-pq9vk
@monikasingh-pq9vk 7 ай бұрын
सर्वश्रेष्ठ और सर्वाधिक लोकप्रिय ईन्टरव्यु सुनाने के लिए दिनेश भाई बहुत बहुत धन्यवाद 🙏🏼
@VisheshwithDinesh
@VisheshwithDinesh 7 ай бұрын
Thanks
@ranjanbendabhi1106
@ranjanbendabhi1106 2 ай бұрын
વિજયભાઈ કોળી પટેલ ના ભાઈ એ આપને ખરા સમયે મદદ કરી..એ જાણી ને અમને પણ ગર્વ થયો..હું પણ કોળી સમાજ ની છું.. આપની કહાની સાંભળી ને અમને પણ આંસુ આવી ગયા.. અમારી
@hitenbharwad
@hitenbharwad 7 ай бұрын
બેચર ભાઈ ગમારા મનુભાઈ માંગુળા વિજય ભાઈ ભરવાડ નવઘણ ભાઈ મુંધવા જેવી વ્યક્તિઓ ને આપણે role model બનાવવા જોઈએ અને તેમના માંથી પ્રેરણા લેવી જોઈએ ના કે insta/youtube માં સીન સપાટા કરવા વાળા Jay dwarkadhish ❤
@dalpatsinh2007-ub2ld
@dalpatsinh2007-ub2ld 7 ай бұрын
પહેલા તો વિજય ભાઈ બહુજ બહુજ અભિનંદન્ પાઠવું છું આપ વીતી સાંભળીને હમારી આંખ આંસુ આવી ગયાં ભગવાન આપને હજુ પણ ફુલે ફલે તેવી ભગવાન ને પ્રાથના કરું છું જય શકિત મા જય હિન્દ જય ભારત વંદેમાતરમ્
@hardikjoshi1849
@hardikjoshi1849 6 ай бұрын
Bhudev sarkar ya min all bharmin group im spl god's is great 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
@nitingamara4340
@nitingamara4340 Ай бұрын
ભગવાન દ્વારકાધીશ તમારા હાથે ખુબ સારા કાર્યો કરવે એવી પ્રાર્થના કરુસુ
@MaheshBhai-h5j
@MaheshBhai-h5j 7 ай бұрын
આપણને આપણા પુરાણ શાસ્ત્ર ધર્મ સમજાવે છે સમય સમય બરવાન છે મનુષ્ય નહિ કાબે અર્જુન લુટયો વહી ધનુષ વહી બાણ સર્વ નુ કલ્યાણ થાય🙏🙏🙏🙏🙏
@suryaraj9114
@suryaraj9114 7 ай бұрын
bhai kaba ae Arjun ne mara gam ma Lutyo hato
@RajuBharvad-sg6wb
@RajuBharvad-sg6wb 6 ай бұрын
ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા ભરવાડ સમાજનું ગૌરવ વિજયભાઈ ને ખૂબ પ્રગતિ થાય અને આગળ વધે જયશ્રી કૃષ્ણ
@bharvadbhopabhai1720
@bharvadbhopabhai1720 7 ай бұрын
મોટા ભાઈ તમને ખૂબ ખૂબ અભિનંદન નય દિલથી વંદન કરું છું જય ઠાકર
@naynabhesania1758
@naynabhesania1758 7 ай бұрын
વિજયભાઇ ની આપવીતી માથી ખુબ જ ભાથુ મળયુ,અને દિનેશ ભાઈ આભાર કે આવા વિરલ વ્યક્તિત્વ નો પરિચય કરાવ્યો ❤
@sureshvaghasiya4044
@sureshvaghasiya4044 7 ай бұрын
વિજય ભાઈ ના જીવન માંથી હું ઘણું બધું શીખીશ જીવન માં આપડે કયારેય પણ જેને આપણા જીવન માં મદદ કરી હોય તેમને કયારેય ભૂલવું નહીં
@bharatmevada8463
@bharatmevada8463 7 ай бұрын
વિજયભાઈ માલાભાઈ ભડીયાદરા ભરવાડ સમાંજનો ભામાશા 🦅🦁
@AppuZapadiyaVlogs1972
@AppuZapadiyaVlogs1972 7 ай бұрын
🙏જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩 વાહ વિજયભાઈ ભરવાડ વાહ દિનેશ ભાઈ સિંધવ
@Divakarmadhavi2417
@Divakarmadhavi2417 5 ай бұрын
ભડિયાદના મંદિરના પુજારી ગોપાલક બાવળા વાળા ખુબજ અભિનંદન
@digneshvaghani2017
@digneshvaghani2017 7 ай бұрын
વિજયભાઈ તમે તમારી આપવીતી કહી તે સાભળી ને હું પણ મારા આછું ન રોકી શક્યો 🙏🙏🙏
@shamalbhaichaudhary9864
@shamalbhaichaudhary9864 7 ай бұрын
જે માણસ પોતાની સંઘર્ષ ગાથા રજુ કરતાં ભાવવિભોર બની જાય તથા રડી પડે તેવા વ્યક્તિ પ્રત્યે ખુબજ અહોભાવ જાગે.🙏🙏🙏 ખુબજ ઉમદા વ્યક્તિત્વ છે ભાઈશ્રીનુ.👈
@s.v.parmar4108
@s.v.parmar4108 7 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ આટલી ઉસાયે ગયા પછી પણ સમાજ અને દેશ સાથે જોડાય ને રેહવું સેહલું નથી પણ તમે એ વાત ને સાકાર કરી બતાવી છે ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ અભિનંદન દિનેશભાઈ કે આવા લોકો ને તમે જેમ હીરા ને ખીણ માંથી ગોતીને સમાજ ની સામે લાવો છો ખૂબ આગળ વધો વિજયભાઈ ને સર્વે સમાજ ને મદદ રૂપ બનતા રહો❤ થી સલામ
@ratilalchauhan6334
@ratilalchauhan6334 6 ай бұрын
વિજયભાઈ તમને મળવાની ઈચ્છા છે પણ જેવિ ભગવાનની મરજી ધન્ય છેઆપની જનેતાને જય મુરલીધર.
@RamabhaiGohil-j1j
@RamabhaiGohil-j1j 7 ай бұрын
દિનેશભાઈ તમને વંદન કરું છું તમે જે વિજયભાઈ નું ઇન્ટરવ્યુ કર્યું તેનાથી ઘણું જીવનમાં જાણવા મળ્યું
@rameshprjapati
@rameshprjapati 7 ай бұрын
વાહ વિજય ભાઇ તમારી સંઘર્ષ અને મહેનત તમારી સાચી નીતિથી તમે આગળ આવીયા છો. તમારૂં આ ઇન્ટરવ્યૂ સાંભળીને મારો આત્મવિશ્વાસ જાગૃત થયો છે બીજી ઈ વાત નો આનંદ થયો કે. તમે ભડીયાદ. ના છો મારું ગામ ધંધુકા છે
@kvparmar7670
@kvparmar7670 7 ай бұрын
આજસુધી મેં આવી નિરાલી અને નિખાલસ વ્યક્તિ જોઈ નથી...સેલ્યુટ શ્રી વિજયભાઈ,
@tejashdoshi9649
@tejashdoshi9649 7 ай бұрын
વિજય ભાઈ તમારા માંથી ઘણું શીખવા મળ્યું... તમે સંપત્તિ સારા કામમાં વાપરો છો તમને સો સલામ છે.❤
@dineshpatel8971-i2s
@dineshpatel8971-i2s 7 ай бұрын
જય શ્રી ક્રિષ્ન.... વિજયભાઈ નુ ઈન્ટરવ્યુ જોયાં પછી ખરેખર મારે શું બોલવુ તે મારી પાસે શબ્દો નથી દિનેશભાઈ ....
@parmarab
@parmarab 7 ай бұрын
ખૂબ જ પ્રેરણા દાયક, અદભૂત અને સરળ વ્યક્તિ છે. પ્રભુ આપને ખૂબ જ શકિત અને સંપત્તિ આપે જેથી આપ વધુ સેવા કાર્યો કરો.
@glvaghelagf9769
@glvaghelagf9769 7 ай бұрын
ઘણા ઇન્ટરવ્યુ જોયા પણ આ વિજય ભાઈ નો સંઘર્ષ અને સફળતાં પછીનું કાર્ય ઉમદા છે
@mahendragohil3081
@mahendragohil3081 7 ай бұрын
જેની વિચાર શક્તિ સારી એમને ભગવાન 100% મદદ કરે છે
@jagdishbarot8092
@jagdishbarot8092 Күн бұрын
વિજયભાઇ તમારી જનેતા ને ખુબ ખુબ જગદીશભાઈ બારોટ ના વંદન
@ashwinvithalani99
@ashwinvithalani99 7 ай бұрын
ખુબ ખુબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું, વિજયભાઈ આપની કર્મ અને કાર્ય ની વિશેષ ભુતકાળ ની વાતો/ફોટો વાગોળી ને લોકો ને એક પ્રેરણા પૂરી પાડી રહ્યા છો... વાહ અભિનંદન્
@yogeshsatiya6121
@yogeshsatiya6121 6 ай бұрын
🦁ભરવાડ સામાજ ના સિંહ🦁 ભરવાડ વિજયભાઈ માલાભાઈ
@vijayboliya2307
@vijayboliya2307 7 ай бұрын
સલામ છે વિજય ભાઈ તમારાં સંઘર્ષ ને તમે હંમેશા સમાજ સાથે રહીને ને ઘણાં સારા કાર્ય કર્યા છે સમાજ માટે પણ ઘણું કર્યુ છે ને હજુ કરો છો ઠાકર હંમેશા તમને અને તમારા પરિવારને ખુશ રાખે
@JagdishbhaiVashi
@JagdishbhaiVashi 7 ай бұрын
વિજયભાઈ ના દેશ પ્રેમ ,સમાજ પ્રેમ,અને કોઈ પણ આપત્તિમાં આત્મજન બની સેવા કરવી , એમને વંદન અભિનંદન, જે,ઝેડ. વશી.
@kirtanrajput7911
@kirtanrajput7911 7 ай бұрын
વિજયભાઈ ને તો ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ એથી અતિ વિશેષ શુભેચ્છાઓ દિનેશભાઈ સિંધવને જે આવા આવા વિડીયો ❤ માટે
@parmararvind.d8542
@parmararvind.d8542 7 ай бұрын
ધન્ય છે વિજયભાઈ તમારા માતા પિતા ને જેમણે આટલા સંઘર્ષ કરીને તમે આગળ મોકલ્યા જય દ્વારકાધીશ જય મોરલીધર જય શ્રી કૃષ્ણ
@lordrgb4082
@lordrgb4082 6 ай бұрын
દક્ષિણ ભારતીય મંદિરોનું શહેર હમ્પી છે, એ હમ્પી થીમ નો લગ્ન મંડપ સુરતમાં ગોઠવનાર નો પોતાના દેશ ની ઐતિહાસિક ઇમારતો પ્રત્યે કેટલો પ્રેમ અને કેટલું સમ્માન હશે તેની કલ્પના કરવી અઘરી છે.
@sureshpatel9630
@sureshpatel9630 6 ай бұрын
ખુબ સરસ દિનેશ ભાઈ આપે વિજય ભાઈ ની સંઘર્ષ ની વાતો યુટ્યુબ ના માધ્યમ થી લોકો સુધી પહોંચાડી તે બદલ આપનો ખુબ ખુબ આભાર વિજય ભાઈ નો વિજય તો ખરોજ પણ એમણે પોતાના જીવન માં આજે પણ કુટુંબ ભાવના સમાજ પ્રત્યેની એમની લાગણી ને સંશક્રુતી ના વિચારો ને સાથે તેમની ભાવુકતા એ એમના જીવંની નિખાલસતા વિજય ભાઈ ને વિજય પથ પર લઈ જય રહી છે માટે જીવનમાં ક્રુષ્ણ વિચારો ને એની ગીતા ના વિચારો જીવન માં આવે તો સાચા હૃદયથી ક્રુષ્ણ નો મીલાપ છે જય યોગેશ્વર🙏
@GunvantsinhGohil-d5h
@GunvantsinhGohil-d5h 6 ай бұрын
જય શ્રી કૃષ્ણ🙏 ધન્ય છે આ વિજય ભાઈ ભરવાડ ની સેવા ને. 👌🙏
@bhaskarthadeshwar3418
@bhaskarthadeshwar3418 7 ай бұрын
ખુબ ખુબ અભિનદંન વિજયભાઈ ❤ જય માતાજી 🙏 જય દ્વારકાધીશ 🙏 ખુબ ખુબ અભિનદંન દિનેશભાઈ સિંધવ ❤ જય માતાજી 🙏 જય દ્વારકાધીશ 🙏 ખુબ ખુબ સરસ મુલાકાત આ મુલાકાત થી ધણુ બધુ શીખવા જેવુ છે ધણી બધી પ્રેરણા લેવા જેવુ છે 👌👌👌👌❤️❤️
@sanjaygol6829
@sanjaygol6829 7 ай бұрын
એક નંબર ઇન્ટરવ્યૂ વાહ દિનેશભાઈ
@jagdhishbhainimavat3100
@jagdhishbhainimavat3100 8 күн бұрын
વીજય ભાઈ જય દ્વારકાધીશ દીનેશભાઈ તમને ધન્યવાદ
@sanjayboliya5442
@sanjayboliya5442 6 ай бұрын
ખુબ ખુબ અભિનંદન વિજય ભાઈ ઠાકર હરપલ ખુશ રાખે
@rameshbhaipatel572
@rameshbhaipatel572 7 ай бұрын
વાહ સરસ વિજયભાઈ તમે જે સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરાવ્યા તે બહુ આનંદદાયક છે અંબાણી પરિવાર ની જેમ ટૂંકા વસ્ત્રો પહેરીને નાચનારી પાછળ કરોડો રૂપિયા ખર્ચ કર્યો ને કહે કે સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કર્યા એ સંસ્કૃતિ ન કહેવાય એવા રૂપિયા થોડા વેડફાય ભલે ને ભગવાને ઘણા આપ્યા પરંતુ લગ્ન ની યાદગાર કોઈ ગરીબોને મકાન બનાવી આપે તેને કહેવાય ભલે ને વિદેશી સેલિબ્રિટી ઓ આયા હોય આપણું આખુ બોલીવુડ આવ્યું હોય પણ ઓલી ટૂંકા વસ્ત્રો પહેરીને નાચનારી ઓ ન હોવી જોઈએ એને સંસ્કૃતિ ન કહેવાય તો પછી આપણામાં ને વિદેશી ઓ માં શું ફરક માટે મને તમારા પરિવાર ના લગ્ન ની રીત બહુજ ગમી અને તમારા વિચારોને કોટી કોટી વંદન ભગવાન તમારા પરિવાર ને સુખી રાખે જય ભોલેનાથ
@rameshbhaipatel572
@rameshbhaipatel572 7 ай бұрын
જય
@neetavora2103
@neetavora2103 7 ай бұрын
Prernadayak Kahani 🎉
@namratabhavsar50
@namratabhavsar50 7 ай бұрын
લાખ લાખ વંદન છે વિજયભાઈ આપને. માનવીને માનવી બનવાની પાઠશાળા છો આપ. આપનું જીવન પ્રેરણાદાયી છે. સૌનાં કલ્યાણ ની ભાવના આપશ્રી વિજયભાઈ આને દિનેશભાઈ આ વાતચીત માં અદ્ભુત દિસે છે. હું ગાયો બચાવવા માટે કાર્ય કરું છું. પ્રકૃતિ બચાવવા માટે કાર્ય કરું છું. મહેનતનો સેવા કાર્ય ભાવ વધતો જોયો શ્રીવિજયભાઈ ને પરમાત્માના સદાય આશિર્વાદ મળતાં રહે.
@vijaybharvad1565
@vijaybharvad1565 7 ай бұрын
આભાર નમ્રતા
@Siyafamil
@Siyafamil 7 ай бұрын
ખુબ ખુબ તમારો દિનેશભાઈ આભાર અને ખૂબ ખૂબ વિજયભાઈ નો પણ આભાર દિલથી ને કેમ કે આ વિડીયો હું પ્રેરણા મળી છે આ વિડીયો જોઈને અમને જે જે આ વિડીયો જોશે તેને બધાને પ્રેરણા મળશે
@bharwadchirag3653
@bharwadchirag3653 Ай бұрын
ખૂબ સંઘર્ષભરી કહાની છે સાહેબ શ્રી ની જય દ્વારકાધીશ ❤
@sudhirsharma5607
@sudhirsharma5607 7 ай бұрын
જે આનંદ આવ્યો, આસુ આવ્યા એ બંને વડીલો(વક્તા) ને આભારી છે મને એક શ્રોતા તરીકે... જબરજસ્ત.... Mind Blowing... Salute Vijaybhai U n Yorss Families❤❤❤
@pravinsinhchudasama6302
@pravinsinhchudasama6302 7 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ, શુન્ય માંથી સર્જન ની યાત્રા ખુબજ સંઘર્ષ ભરી હતી. અત્યાર નાં યુવાનો માટે પ્રેરણાદાયક છો.મારા ગામ ભાડિયાદ નુજ નહી આપ ગુજરાત નું ગૌરવ છો. માતાજી માં ભગવતી અને દ્વારકાધીશ ની કૃપા હંમેશા રહે તેવી પ્રાર્થના 🙏🏻હજી પણ વધુ લોક ઉપયોગી કાર્ય કરતા રહો તેવી શુભકામના અને આશીર્વાદ 🙏🏻
@BhikhabhaiRaval-wi6lu
@BhikhabhaiRaval-wi6lu 7 ай бұрын
🙏Jai shri Dwrkadhis🙏🙏Jai shri murlidhar🙏Jai shri momai mataji🙏 આજના ભામાશા દાન વીર શ્રી વિજય ભાઈ ને નમન કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી દિનેશજી નો આભાર ખૂબ સમજવા લાયક અને જીવન જીવવાની કરા ઉનત થવા માટે ની નિસરની 🙏🙏🙏🙏🙏
@bhupatparmar8444
@bhupatparmar8444 6 ай бұрын
વીજયભાઇ નુ નામજ એવુ છે કે તેમાં હારને કોઈ સ્થાન નથી અને આવા વીર પુરુષો ને કર્મવીરનો એવોર્ડ ભારત સરકારે આપવો જોઈએ
@ratilalpatel2517
@ratilalpatel2517 7 ай бұрын
Superb , confessions with the journey to success with hard work, goals and achievements, I like his affiliation with the guys who help in past and after success still keeps relationships with them is inspiring to all , give and take is common but give and get from God is the main inspirational this sentence Personally I like, good and do the best for community and society this will make empowering yourself.
@tadhashlesh2507
@tadhashlesh2507 7 ай бұрын
ખુબ ખુબ આભાર સાહેબ આતો ભગવાન નું રૂપ કેવાય ધન્ય છે
@ManishRajput-hr2su
@ManishRajput-hr2su 7 ай бұрын
ખૂબ સરસ દિનેશ ભાઈ ને વિજય ભાઈ ખૂબ શીખવા મળે સે દિલ થી આભાર🎉🎉🎉
@anilpatadiya1774
@anilpatadiya1774 6 ай бұрын
ધન્ય છે વિજયભાઈ તમારી પ્રવૃત્તિને આટલા મોટા માણસ હોવા છતાં આટલી શાહજહિકતા અને નિખાલસતા ભરી વાત એ કંઈ નાની વાત નથી તમારી આ જીવનની સંઘર્ષ ગાથામાંથી અમને કંઈક પ્રેરણા મળે એવી કાળીયા ઠાકરને પ્રાર્થના ખૂબ ખૂબ ધન્યવાદ વિજયભાઈ તમને મળવાની બહુ જ ઈચ્છા છે બહુ નાનો માણસ છો
@dineshbhaichavda1884
@dineshbhaichavda1884 7 ай бұрын
વારંવાર તમાંરો ઈન્ટરવ્યુ સાંભળવા નું મન થાય તેવું તમારૂ જીવન છે. વિજય ભાઈ તમે તમારી આપવીતી કહી તે સાંભળી હું પણ મારા આંસુઓ રોકી શકાયો નહીં તમારા વિચારો સાથે મારા વિચારો મળતા આવે છે જય માતાજી જય શ્રી દ્વારકાધીશ ❤❤
@dinesh.jbharvad1690
@dinesh.jbharvad1690 Ай бұрын
ભરવાડ સમાજ નુ અણમોલ રતન એવા વિજયભાઈ ને કોટી કોટી પ્રણામ આગળ વધવા ની સકતી ઠાકર આપે અને દિનેશભાઈ તમારો પણ આભાર ❤
@RaydeKarathiya
@RaydeKarathiya 7 ай бұрын
વાહ વિજયભાઈ તમે પણ નાના માણસોનું ધ્યાન રાખજો 🎉
@rahuljalu4618
@rahuljalu4618 7 ай бұрын
ભગવાન દ્વારકધીશ હજી પણ ખૂબ પ્રગતિ કરાવે તેવી પ્રાથના, ભગવાન ખૂબ ખુશ રાખે, અને જે સેવા કરોછો, તેના માટે ખૂબ ખૂબ વંદન.
@laxmanbhaibharwad105
@laxmanbhaibharwad105 7 ай бұрын
Good work vijaybhai 👍
@KamleshZapda-b9b
@KamleshZapda-b9b 7 ай бұрын
ખુબ ખુબ આભાર દિનેશ ભાઈ, વિજય ભાઈ થી ઘણુ સીખવામલુ કે જીંદગી કેમ જીવવી
@bapudhiru8891
@bapudhiru8891 7 ай бұрын
દિનેશ ભાઇ જેને દુઃખ જોયું હોય એને ખબર પડે વખો પડે ને એટલે કોઈ સાથ નથી આપતું ભાઇ 😢😢😢😢😢 અને જે સાથ આપે એજ આપડા ભગવાન
@BabuMewada-xo7cj
@BabuMewada-xo7cj 6 ай бұрын
વિજય ભાઈ ભરવાડ ને ખુબ ખુબ અભિનંદન દ્વારકાધીશ તેમને કાયમી ધોરણે ઉચ્ચ સ્તર સુધી પહોંચવા સાથ એજ અમારી ઠાકર ને. ❤❤❤❤❤
@jayrajsinhrathod3551
@jayrajsinhrathod3551 7 ай бұрын
વિજય ભાઈ તમને અને તમારા પરીવાર ને ધન્ય છે ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ છે વિજયભાઈ
@tinopalmodi3456
@tinopalmodi3456 7 ай бұрын
સક્સેસફુલ... જીવન જીવવાની જડીબુટ્ટી... મને વિજય ભાઈ પાસે થી આપની કૃપાથી મલી જ છે.🙏🏻🙋💖💖🙋🙏🏻
@ramnikdhingani7456
@ramnikdhingani7456 4 ай бұрын
ખુબ ખુબ વંદન આવા સત્પૂરૂષ ને કે જેનાં કારણે ઘણા લોકો ને કંઈ કરવાની પ્રેરણા મળે. વિજયભાઈ તથા દિનેશભાઇ ને આ વિડીયો બનાવવા બદલ ખુબ ખુબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ.
@bharavadkishan1337
@bharavadkishan1337 7 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન વિજયભાઈ આવા સામજિક કાર્ય કરવા બદલ અને આગળ પણ આવનારી પેઢી ને આવી સેવાકીય અને ધંધાકીય પ્રેરણા આપતાં રહો... જય દ્વારકાધીશ 🚩
@nareshbhaipavra8961
@nareshbhaipavra8961 7 ай бұрын
ધન્ય છે વિજય ભાઇ તમને અને તમારા કામને
@mansukhbhaivanparia7245
@mansukhbhaivanparia7245 7 ай бұрын
વિજયભાઈ તમારા સંધરષને વંદન જય સવામિનારાયણ
@kishandholu8535
@kishandholu8535 7 ай бұрын
માણસ નો સમય 100% બદલે છે જો તે લાગણી ભર્યો છે તો ભગવાન તેની લાગણી ક્યારે નથી ભૂલતા 🙏🏻
@gamitureshkumar2664
@gamitureshkumar2664 2 ай бұрын
આ માણસનો સંઘર્ષ બીલકુલ પ્રેરણાદાયી છે હારેલાને બળ મળે છે. આનંદ આનંદ દેશહિત અને સેવાભાવ નો ઉત્તમ વિચાર સાથે સખત પરિશ્રમ..
@pravinthakkar3795
@pravinthakkar3795 7 ай бұрын
આપનું સેવા નું કામ ખૂબ ઉમદા છે આપને ખૂબ પ્રેમ થી વંદન
@LilaAlgotar
@LilaAlgotar 7 ай бұрын
ખુબ ખુબ અભિનંદન દિનેશ ભાઈ અમારા સમાજ ના આવા મોભી નૂ ઈનટરીયૂ લેવા બદલ🎉ઘણો સંઘષૅ 😢😢 🙏🏻 જયદ્વારકાધીશ 🙏🏻 રાજકોટ
@rhvasara1931
@rhvasara1931 6 ай бұрын
બાવડા ના નીસાડીયા છે હુ નાનો હતો ત્યારે હુ 5 મા ધોરણ ભણતો મે વીજય ભાઇ ની ગોળી ખાધી છગન બાપા અમારા ધ્યાન રાખતા
@patelmitul8804
@patelmitul8804 Ай бұрын
ગુજરાત ના ગૌરવ છો..આપ અને આ ઇન્ટરવ્યૂ બતાવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર
@kamleshpatel5231
@kamleshpatel5231 6 ай бұрын
Nice to hear you sir
@jayramtherabari1644
@jayramtherabari1644 7 ай бұрын
Jay..Darakadhesh
@Pritee03
@Pritee03 6 ай бұрын
વિજયભાઈ ને વંદન
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,8 МЛН
Synyptas 4 | Жігіттер сынып қалды| 3 Bolim
19:27
ЭТО НАСТОЯЩАЯ МАГИЯ😬😬😬
00:19
Chapitosiki
Рет қаралды 3,8 МЛН