વાહ હેમંત ભાઈ ચૌહાણ આપની ભાવ સહિત ની પ્રસ્તુતિ ખમ્મા ખમ્મા આપે વર્ષો થી ભજન ને જીવનમાં ઉતાર્યું છે અને આપે અનેકો ભક્ત, કવિઓ ની રચના ને ન્યાય આપ્યો છે તેમજ આપની ભાવ શૈલીના ઓવારણાં લઉં છું, આપ પર અનેકો સંત, અને ભક્ત કવિઓ તેમજ અનેક સત આત્મા ના આશીર્વાદ છે આપ આપનો સમગ્ર પરિવાર સદૈવ નીરોગી અને દીર્ઘાયુ રહો એવા હું ચારણ આપને આશીર્વાદ આપું છું...... અસ્તુ કવિ પ્રવીણભાઈ મધુડા
@inderachouhan4011 Жыл бұрын
हम कच्छ तो नहीं गये लेकिन चित्तोडगढ गये है किर्ति स्थंभ से ऊट भी छोटे दिखाई देते हैं जय मां भारती
@agrapathcbrs39453 жыл бұрын
क्या बात है बहुत बहुत बहुत सुंदर अंकल बहुत ही अच्छा और कर्ण प्रिय मैं मनीषा जैन
@ashvinbhaishamaliya39013 жыл бұрын
ખૂબ સરસ રામજીભાઈ મેરીયા, સંચિત મેરીયા(બાળ કલાકાર) તેમજ હેમંતભાઈ ચૌહાણ અને પરિવાર, સાથે સાથે વિદેશમાં વસવાટ કરતા કચ્છી પંખીડાઓ જેમણે સૌએ સાથે મળીને કચ્છને અદ્ભૂત,અવિસ્મરણીય રીતે એક સુંદર મજાના લય અને તાલબદ્ધ રીતે રજૂ કર્યું છે. સૌને અભિનંદન સહ વંદન 🙏👌
@bharatbhaibharatbhai5060 Жыл бұрын
ખુબ સરસ શ્રી હેમંત ચૌહાણ
@gsjogi51793 жыл бұрын
Bhai git na sabdo ane kalakar himntbhai Chohan khub j saro git ne neyay aapyo che 👍🙏🏼 pn git ma aapda Kutch nu Sangit nakhvu hatu jem ke jodiya pava avi j rite aapda Kutch nu Sangit hot to git amar git bani jat baki to Supar fentestic 👍🙏🏼 supar singer vah 👌👌🙏🏼👍👍🙏🏼
@jigneshvagh743 жыл бұрын
સુપર ડુપર. હેમંતભાઈ. ખુબ સરસ . મજા પડી ગઈ. અને વિડિઓ અને સંગીત પણ જોરદાર કામ કરવામાં આવ્યું છે. એડિટિંગ બેસ્ટ કર્યું છે. બસ આવા ને આવા ગીતો બનવતા રહો અને આગળ વધતા રહો. અને તમારી બુક કાલે વાંચી સી ટી ટુંડીયા લિખિત . ખુબ સરસ એ પણ બહુજ જોરદાર છે. ગર્વ છે. તમારા પર. લી.જીલુ ના મામા ( તમારી બાજુમાં રહે છે મારી ભાણી ) મુ. દુધરેજ સુરેન્દ્રનગર
@jassidubariya3701 Жыл бұрын
ખુબ ખુબ સરસ રામજીભાઈ મેરીયા હેમત ભાઈ ચૌહાણ પૂરી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ અમારો કચ્છડો બારે માસ સાંભળીને આનંદ થયો
@jitu38663 жыл бұрын
સુપર હેમતભાઇ👌👌👌👌👍👍👍👍
@chhayapatel36333 жыл бұрын
Wah.bahuj saras..kutch darshan...pan maru bhachau na dekhanu..😔
@sahajprakashofficial68973 жыл бұрын
કચ્છી નવા વર્ષ "અષાઢી બીજ " ની પૂર્વ સંધ્યાએ કચ્છ ની ભાતીગળ સંસ્કૃતિને ઊજાગર કરતું કચ્છ નું આબેહૂબ નિરુપણ કર્યું છે. સાથે એકજ ગીત માં કચ્છ ની યશોગાથા વર્ણવતું ગીત સાંભળી રોમાંચિત થઇ ગયો રામજી ભાઇ મેરિયા ની અતિ સુંદર રચના " કચ્છડો બારે માસ "ખુબજ ભાવવાહી શૈલીમાં હેમંત ભાઈ ચૌહાણ તેમજ મયુર ભાઇ ચૌહાણ અને ગીતા બેન ચૌહાણ ના કામણગારા કંઠે સાંભળી ખુબજ આનંદ થયો સાથે સાથે બાળ કલાકાર સંચિત મેરિયા પણ ધ્યાનાકર્ષશિત રહ્યો જય હો ગુજરાત નું અનમોલ રતન અને ભજન સમ્રાટ પુજ્ય શ્રી હેમંત ભાઈ ચૌહાણ ને લાખ લાખ વંદન સાથે 🙏 જય ગુરૂ મહારાજ 🙏
પેલા તો આપની આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું. તમે અત્યારનાં સમયમાં આવુ સરસ ગીત લઈ ને આવ્યા તે આપડી સંસ્કૃતિ અને ભાતીગળ વારસા ને જાળવવા માટે નું ઉત્તમ કામ છે. તાલબદ્ધ રીતે સંગીત ની સાથે સાથે કચ્છ નો પૂરો ઇતિહાસ જાણવા મળે છે. અદ્ભુત સમન્વય. ખુબ ખુબ અભિનંદન. ખૂબ ખૂબ અભિનંદન ખુબ ખુબ અભિનંદન જય ગરવી ગુજરાત જય શ્રી કૃષ્ણ
@rahir3956 Жыл бұрын
Ramji bhai aap ne khub khub abhindan Jay ho
@babulaloza7132 жыл бұрын
વાહ .... શું વાત છે...
@inderachouhan4011 Жыл бұрын
अचरज भूमि का वर्णन बहुत सुंदर लगा जहां की कला कृति वेषभूषा काम रहन सहन बाबर सभी समाहित है जय मां भारती
@hasuthacker86503 жыл бұрын
કચ્છ ની અસ્મિતા ને ઉજાગર કરતા આ ગીત ને સંપૂર્ણ પણે શ્રી હેમંતભાઈ એ ગાયક તરીકે ન્યાય આપી " કચ્છડો બારેમાસ " ગીત નું નિર્માણ કરેલ છે સાથો સાથ બહેન ગીતા અને ભાઈ મયુરે પણ કચ્છ પ્રત્યે ની લાગણી બતાવેલ છે તે બદલ સમગ્ર ચૌહાણ અને મેરીયા ટીમ ને અભિનંદન...💐💐💐
વાવા જય હો હેમત ભાઈ જય હો શું તમે હૃદયનો ભાવ બતાવ્યો છે ભાઈ ખુબ ખુબ ખુબ સરસ કચ્છની ધરતીનો ન્યાય આપ્યો છે ભાઈ ગીતાબેન ને મયુર ભાઈ ને હેમત ભાઈ ખૂબ ખૂબ અભિનંદન માં ભગવતી સદાય તમારી સાથે રહે એક તારા ગ્રુપ ને કોટી કોટી વંદન કંચનબેન સાધુના જય સીતારામ
@vaghelasurajbhai6373 жыл бұрын
ખુબજ સરસ સાહેબ તમે તથા ગીતાબેન અને મયુરભાઈ દ્વારા સમગ્ર કચ્છ નો ઇતિહાસ આવી સરસ રચના દ્વારા લોકો સમક્ષ રજુ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન માં સરસ્વતી નો આશીર્વાદ તમારા સહુ પર રહે એવી મારી પ્રાર્થના..!!👏🏻👏🏻👌🏻👍🏻💐💐
વાહ! ખુબ સુંદર રચના રામજી ભાઈ મેરીયા સાહેબ, એક જ રચના મા સમગ્ર કચ્છ નુ વર્ણન કર્યું. બીજી રચના ની રાહ જોઈશુ.. 😊😊 અતિ સુંદર... #કચ્છડો_બારેમાસ સર્વે ટીમ ને ખુબ ખુબ શુભેચ્છાઓ... 😊
Adbhut Wah Wah Kya Baat Hai Hamen bhai Chauhan ji Jay Ashapura Mataji
@JagdishChauhanofficial-c9o Жыл бұрын
જય હો
@nagajrsolnkibhnubhaibhuj29103 жыл бұрын
👏👏👏👌📿🇮🇳🙊🙏🙏🙏JEIMATAJI
@goldenqueenshitaljani4603 жыл бұрын
wah Hemantbhai wah bahu j saras geet chhe ho.. કચ્છ ni sundarta ne sundar rite varnavi chhe.. myself Golden Queen Shital Jani. namaste badha ne 🙏🙌 geetaben dikari ne mayurbhai dikara ne pan sundar avaj ne dekhav ni jakhi karavi ane bija pan diggaj kalakar ne samel karya ane pankhi ne pan samel karya ati sundar ramaniy vatavaran akh ne thandak vade ane apdi duniya ma thi apna geet ni duniya ma khovai javay avi wonderful rachana kari chhe.. apda garaba ane apni pan alag alag jagya jai ne shoot karvu salam apne & pranam apni team ne badha na nam leva chhe mare to aa geet sathe jodaya e badha na pan long comment thai jay to pan me ghanu lakhyu j chhe.🙏pan akhi team ni mahenat ne najar ma rakhu to atlu to lakhai j gayu. aa mari feelings chhe to roki shaku nahi shaku ane bane atli try kari chhe nam to badha na lakhu atli jagya to ahi nathi pan hu badha na kam ni vat karu to editing good, videography good , choreography good, geetkar good, wtiter good, cameraman good, akhi team nu hard working dekhay chhe. & badha a samay apyo sundar kam mate really too good ....👌 i proud of you & your team . i am so happy too this song i am impresed .selute vandan, pranam , mara sacha heart thi blessing badha ne mara words atkata nathi to hu mara words ne viram apu chhu..saune mara Golden Queen Shital Jani na koti koti pranam. Thank you for give me this song in my whatsapp Hemanbhai jay sri krishn 🙏🙌🙋 God Bless You Jay Hind ,🙏Jay Bharat 🙏
@bipinsolanki30453 жыл бұрын
કચ્છડો બારે માસ.... જય જય ગરવી ગુજરાત 👌👌👌👌👌
@sheelasonar44703 жыл бұрын
SUPER SONG
@hareshmriya0073 жыл бұрын
Nice...
@ratnotarmanisha18283 жыл бұрын
Khubaj sarsh
@bhailalgurjar11433 жыл бұрын
કચ્છની સંસ્કૃતિ અને પ્રકૃતિની વંદના.સૂરમાં પણ સંસ્કૃતિ.
@hirjisinger64003 жыл бұрын
સરસ
@kanthecha3 жыл бұрын
Superb કચ્છડો બારેમાસ 💙💙💙🙌
@adventurelife35733 жыл бұрын
Khub saras ramjibhai meriya saheb
@mukeshshreemali76543 жыл бұрын
જય હાે બાપા જય હાે
@yashmaheshwari22733 жыл бұрын
Ghar baithhe kutchh ghuma diya Hemant bhai
@jayeshrajput31293 жыл бұрын
જય.મોમાઈ.માં
@nirmaldasvaghela92253 жыл бұрын
ખુબ સુંદર સોંગ...ધન્યવાદ જયગુરુમહારાજ....
@meenabarathodmeenabarathod93513 жыл бұрын
Whhhhh ha mujo kachhh ha
@princedigitalchotila3 жыл бұрын
Super duper song Haimatbhai chuhan All team congratulations
@inderachouhan4011 Жыл бұрын
भारत माता की जय जय हिन्द वन्देमातरम्
@niravparmar41173 жыл бұрын
superb 🤘🤘🤘
@sodhabahadur.38933 жыл бұрын
Nice
@dilipbhaichavda25303 жыл бұрын
Khub saras Hemant bhai
@dineshmakvana90973 жыл бұрын
નંબર વન, આ ગીત રચના ધુમ મચાવશે અદ્ભુત
@sanjaychauhan-pw6nz3 жыл бұрын
❤️❤️❤️
@kishord.ghughal363 жыл бұрын
WA very good Himant Bhai Shouhan
@mensivala55873 жыл бұрын
ખૂબ સરસ રીતે કચ્છી ગીત નો ભાવ રજૂ કરવામાં આવ્યો ધન્ય હેમંત ભાઇ અને ગીતા બેન અને મયુર ભાઇ ને ખૂબ ખૂબ અભિનંદન 🙏🙏🙏
@kamlesh_Dholavira3 жыл бұрын
હા મારૂ વાગડ ..હા મારૂ કચ્છ ..મારૂ ખડીર ..
@proud2Bgujarati.vasantteraiya3 жыл бұрын
Wow ! Excellent અમારો કચ્છડો બારેમાસ 👍
@JIGNESHPRAJAPATIOFFICIAL3 жыл бұрын
કચ્છડો બારે માસ 👍👍👍
@rajujagusolankisolanki62823 жыл бұрын
Bahuj saras song che - Kutcho bare maas - Ramji bhai meriya aemni kalam thi bahu saras rachna lakhi che sathe aemne kutch na darek sthado na nam ulekh kari ne sona ma sugandh bhedvi didhi che Ane hemant bhai chouhan na vishe to darek gujrati sangeet premi Jane j che great artist aa albam bahuj sundar banyu che tamari sathe jodayela darek kalakaro ane tamari aakhi Team ne khub khub Abhinandan
@janakuchchat10643 жыл бұрын
खूब सुंदर, सर्वे टीम ने धन्यवाद।
@dilipbhatti38373 жыл бұрын
ખુબજ સરસ. કચ્છ વાગડ ના ઈતિહાસ જાગૃત પ્રસિદ્ધિ અપાવવા બદલ રામજી ભાઈ મેરિયા અને હેમંત ચૌહાણ ને ખૂબ ખૂબ ધન્યવાદ.
@bharatbharawad55483 жыл бұрын
Ha moj hemantbhai chuhan ha
@vijayrajput95353 жыл бұрын
Aakhi duniya maa amara kutch jevu koi nathi❤❤❤
@dipaknathani56323 жыл бұрын
Thank you for add me this video
@pravinmeriya3493 жыл бұрын
કુશ તો દિન ગુજારો ગુજરાત મે🌍✨
@Khetshi_Sanghar_72 Жыл бұрын
કચ્છ માં મોટો તીર્થ ધામ શ્રી યક્ષ બોતેર દેવ નો નામ કેમ નથી લીધો સુ એ કચ્છ માં નથી આવતો મંદિર 🤔🤔🤔🤔🤔🤔🤔
@rajveerzalaofficial92123 жыл бұрын
Super duper 💕 hit 🎉🎉🎉Varso pachi Gujarati aavu song Sambhdva malyu....Sat Sat Naman 🙏🙏🙏 Vandan 🙏🙏🙏🙏🙏Sir 🙏🙏
@dhanjiboricha23113 жыл бұрын
જય હો...🌹🌹🌹🙏 વાહ.. ખુબ જ સરસ કચ્છડો કામણગારો
@कड़वास्तयसुनसकेतोसुन3 жыл бұрын
जय हो जय हो मुंजो कछड़ो बारे मास🙏🙏🙏🙏
@bhavanjograna61673 жыл бұрын
Jay Girnari
@pgparghee42243 жыл бұрын
Vah... Jamavat.... Hemantbhai
@zalawadambarkhadigramodhyo25593 жыл бұрын
ખુબજ સુંદર સરસ ગીત છે સાહેબ 🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷😊😊😊😊😊😊😊