એકદમ નવી રીતે રીંગણાંમાંથી બનાવેલું શાક | કે રીંગણાનો ઓળો કહો

  Рет қаралды 299

Priya’s cooking 👩‍🍳

Priya’s cooking 👩‍🍳

Күн бұрын

રીંગણામાંથી બનાવવા માટે સામગ્રી:-
૧) રીંગણા
૨) ટામેટા
૩) ડુંગળી
૪) લસણ
૫)હળદર
૬) નમક
૭)લાલમરચું પાવડર
૮) ધાણાજીરું પાવડર
૯) ગરમ મસાલો
૧૦) તેલ
બનાવવામાટેની રીત :-
રીંગણા ને ગોળ પાતળા સુધારી લેવા એજ રીતે ટમેટા સુધારી તૈયાર કરી લેવા ડુંગળીણે લાંબી પાતળી સમારી લેવી લસણ વાટી લેવું ત્યારબાદ અલગ બોઉવૂલમાં રીંગણાં લઇ તેમ હળદર, સ્વાદપ્રમાણે નમક, લાલમરચું પાવડર, ધાણાજીરું , ગરમ મસાલો ઉમેરી રીંગણામાં મિક્ષકરી દેવું ત્યારબાદ શાક પ્રમાણે તેલ ગરમમુકી ગરમ થઈજય એટલે રીંગલાને તેમા ગોઠવી ઢાંકી ૫ મિનીટ પાકવાદેવું ગેસની ફ્લેમ શાક બનીના જાય ત્યાંસુધી ધીમીજ રાખવી ૫ મિનીટ બાદ રીંગણા ની બીજીબાજુ પલટાવી દેવી ત્યારબાદ તેનીઉપર ટામેટા ગોઠવી ૩ મિનીટ પાકવા દેવા ત્યારબાદ રીંગણા, ટામેટા ને સરખીરીતે મિક્ષ કરી તેમા સમારેલી ડુંગળી ઉમેરી વાટેલું લસણ ઉમેરી મિક્ષ કરી ૫ મિનીટ પાકવા દેવું ત્યારબાદ અડધો ગ્લાસ પાણી ઉમેરી છુંદો કરવાનો ૫ મિનીટ પકવા દેવું તૈયાર થઈ જાસે નવુ શાક તેમા માથેથી ૧ ચમચી ઘી ઉમેરી ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી ગેસની ફ્લેમ બંધ કરો ગરમાગરમ શાક બધાને સર્વ કરો
#ringlanushhak #brinjalrecipe
#benganrecipe #benganbharta
#newstyle #gujratidish
#gujratidish #benganrecipe
#kathiyawadiswad #recipe
#newrecipi #newstyle
Priya’s cooking 🧑‍🍳
#brinjalcurry #benganbharta
#cookingvideo new recipe
#newgujratidishrecipe
#Evening dinner recipe new dish gujrati 

Пікірлер: 11
@MansiVala-k1b
@MansiVala-k1b 2 ай бұрын
Wahh simple but so unique subji..😋😍
@Priyavala2024
@Priyavala2024 2 ай бұрын
@@MansiVala-k1b yess you tray this ☺️
@NidhiVala-er1rz
@NidhiVala-er1rz 2 ай бұрын
😋😋😋
@Priyavala2024
@Priyavala2024 2 ай бұрын
@@NidhiVala-er1rz ☺️🤗🤗
@parsotamakbari7762
@parsotamakbari7762 2 ай бұрын
બધુ જ સંતળાય જાય પછી જ મસાલા ઉમેરો તો સ્વાદ જળવાય રહેશે!
@Priyavala2024
@Priyavala2024 2 ай бұрын
@@parsotamakbari7762 yess but tametu and ringna santaday jay tya sudhi dungli & lasan umero tyare to masala umeri j devana but starting thi haldar namak chokas pehla umero jethi namak che te badhi vastu jaldi gadi nakshe and namak no test sarkho shaak ma add thai jase ☺️
@Priyavala2024
@Priyavala2024 2 ай бұрын
@@parsotamakbari7762 na je rite video ma banavelu 6e Ema kyay pan masalo badse your an nahi and test pan saras j avse
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 116 МЛН
SISTER EXPOSED MY MAGIC @Whoispelagheya
00:45
MasomkaMagic
Рет қаралды 16 МЛН
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 116 МЛН