Рет қаралды 796
શ્રી હરીગુરૂ ધામ આશ્રમ રામજી મંદિર મોટીવેડ-સુરત માં દર "શનિવારે" હરીગુરૂ ધામ મંડળ દ્વારા સંગીતમય શૈલીમાં ભજન-સંતવાણી થાય છે, તેમજ નોમ નાં સત્સંગ થાય છે.આ ભજન-સંતવાણી તેમજ સત્સંગ નો લાભ લેવા આપ સૌને આમંત્રણ છે તે સાથે જ ભજન આરાધક ને પણ હાર્દિક આમંત્રણ છે.
શ્રી હરીગુરૂ ધામ આશ્રમ,
રામજી મંદિર
(પુજ્ય શ્રી મહામંડલેશ્વર શ્રી વસંતબાપુની જગ્યા)
મોટીવેડ સુરત.
મો.૮૧૪૧૮૬૬૨૦૫
કીર્તન:-
નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય
કાના તારા સંભારણા. (૨)
મારો કાનો મીરા ઘેર ગયો હતો
મીરા ઘેર ગયો તો ને ઝેર પી ને આવ્યો
નહીં રે ભુલાય કાને રે ભુલાય
તારા ઝેરના અમૃત નહીં રે ભૂલાય
નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય.....
મારો કાનો નરર્સિંહ ઘરે ગયો હતો
નરસિંહ ઘરે ગ્યો તો ને મામેરા ભરી આયો
નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય
માંમેરા પુરીયા તે નહીં રે ભુલાય
નહિ રે ભુલાય કાના.....
મારો કાનો શકુ ઘરે ગયો હતો
શકું ઘેર ગયો તો પાણી ભરી આવ્યો
નહિ રે ભુલાય કાન નહિ રે ભુલાય
પાણીના બેડલા નહીં રે ભૂલાય
નહિ રે ભુલાય કાના.....
મારો કાનો વિદુર ઘરે ગયો હતો
વિદુર ઘરે ગયો તો ને ભાજી જમી આવ્યો
નહિ રે ભુલાય કાના નહિ રે ભુલાય
ભાજી જમેલી નહીં રે ભુલાય
નહિ રે ભૂલાય .....
મારો કાનો કરમા ઘેર ગયો તો
કરમા ઘેર ગયો તો ને ખીચડો જમી આવ્યો
નહિ રે ભુલાય કા નહિ રે ભુલાય
ખીચડો જમેલો તારો નહીં રે ભૂલાય
નહિ રે ભુલાય કાના.....
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat
મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#prakriyavoice
#કાનાનીમોરલીતોમીઠુંમીઠુંબોલે
#સપનાઆવ્યાસાત
#અષાઢીબીજસ્પેશિયલ
#હનુમાનભજન
#યમુનાજીનુંઘરચોળું
#ઓખાહરણ
#શિવભજન
#દ્વારકાધીશભજન
#હેમંતચૌહાણનાભજન
#કૃષ્ણભજન
#રામભજન
#ભક્તિગીત
#સત્સંગ
#ભજનસંતવાણી
#ભજન
#gujaratibhajan
#bhaktigeet
#bhajan-kirtan-satsang
#kirtan
#bhavnabhajan
#bhaktiaahir
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન_નિમાવત
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#moraribapu #harigurudhamaashram#vasantbapu #motivedramjimandir#akhegadhdayro#dhirubhaisarvaiya#sundarkand#hnumanchalisa #hanumanji#ram
#ramjibhajan #sitaram #hanumanjikegane#shivbhajan#somnathmajadev#sankarbhajan#kirtidangadhvi#osmanmir#kandasbapu #viralvideo#narayanswami#mayabhaiahir #jayshreedasmataji #kpstudioofficial
#NarayanSwami #NarayanBapunaBhajan #Shambhuterijatame #BholeTeriJataMe #BholeTeriJataMe #NarayanSwamiBhajan #NarayanSwamiNonStopBhajan
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat