એકદમ સસ્તી તાડપત્રી. દોરી દોરડા અને ટીપણા અલંગ ના ખાડાની મુલાકાત /alang ship breaking yard

  Рет қаралды 188,935

Kisan Safar

Kisan Safar

Күн бұрын

alang ship breaking yard
એકદમ સસ્તી તાડપત્રી.
દોરી દોરડા અને ટીપણા અલંગ ના ખાડાની મુલાકાત
#alang #ship #ship breaking # depo alang #old ship item

Пікірлер: 87
@ramnikbhaisuvagiya6852
@ramnikbhaisuvagiya6852 2 жыл бұрын
આવાં ભાવ મા તો દરેક સીટી મા મલે છે.અલંગ ધકો ના ખવાય
@chohanmakabhai3681
@chohanmakabhai3681 2 жыл бұрын
રમણીક કાકા તમે સાવ સાચી વાત કહી
@nasimwarsi707
@nasimwarsi707 Жыл бұрын
साची वात छे
@pravinvaliya
@pravinvaliya 2 жыл бұрын
બજાર કરતા અલંગ માં વધારે મોંઘુ હોય છે ખોટો ધક્કો ના ખાતા મિત્રો
@bharatprajapati6797
@bharatprajapati6797 2 жыл бұрын
ધન્યવાદ એ જે મુળિયા સાહેબ માહિતી આપવા બદલ ખુબ ખુબ આભાર જય ધરણીધર ભગવાન
@bharatprajapati6797
@bharatprajapati6797 2 жыл бұрын
બનાસકાંઠા તાલુકો વાવ ભાટવરગામ ભરતભાઈ પ્રજાપતિ જય ધરણીધર ભગવાન
@kanjibhaikakadiya7861
@kanjibhaikakadiya7861 2 жыл бұрын
મોદી શાહ ની જેમ સસ્તી વાતો છે બાકી બજારમાં અલંગ મોંધુ છે
@jadejaharpalsinhjadeja1872
@jadejaharpalsinhjadeja1872 2 жыл бұрын
ખુબ ખુબ ધન્યવાદ એ.જે.મુણીયા સાહેબ પાલ સિંહ જાડેજા મોટાખડબા તાલુકો લાલપુર
@mukeshsadhu2650
@mukeshsadhu2650 3 ай бұрын
અલંગ મોં ખોટા ભાવ છૅ
@વી.બી.બી
@વી.બી.બી 2 жыл бұрын
ભાઈ કાઈ સસ્તું નથી જે બેરલ 600 થી 700 મળે તેની કિંમત તેની પાસે પણ એટલી જ છે
@valanarayansinh
@valanarayansinh 2 жыл бұрын
Na Bhai Hu 500 ma laviyo
@Vasuramanuj
@Vasuramanuj 2 жыл бұрын
500 j malese
@priteshpatel2800
@priteshpatel2800 2 жыл бұрын
@@Vasuramanuj સાહેબ આપણે લેવાના છે. ખરેખર જો મળતા હોય તો પ્લીઝ ઠેકાણું બતાવો
@priteshpatel2800
@priteshpatel2800 2 жыл бұрын
સાહેબ આપણે લેવાના છે
@limboladasrath4848
@limboladasrath4848 2 жыл бұрын
ખુબ ખુબ સરસ સાહેબ
@bhaveshsau8354
@bhaveshsau8354 2 жыл бұрын
अलग में कोई भी चीज सस्ती नही मिलती है
@smratgoraniya2546
@smratgoraniya2546 2 жыл бұрын
Aa bdhi vastu bjar ma mde che aana thi ocha bhav ma bhai
@devr.mithapara4542
@devr.mithapara4542 2 жыл бұрын
Maja aavi gay muliya saheb. Thenkiu
@hitu6321
@hitu6321 2 жыл бұрын
Bhai aaloko koi jahaj no mal nathi vechta aa badha companyo mathi mal lavi ne badane veche che ne loko ne chetre che .darek masinari ne electric item total fectory no mal veche che koi jahaj no mal hoto nathi
@GJ10farmers
@GJ10farmers 2 жыл бұрын
Alang ma badho mal local company ma thi lavin veche che. Baki have alang nu khali nam che
@devganiyaparivar
@devganiyaparivar 2 жыл бұрын
ખૂબ સરસ મૂળિયા સાહેબ
@parmarmalabhai2870
@parmarmalabhai2870 2 жыл бұрын
સરસ સાહેબ
@PriteshPatel-ek5gd
@PriteshPatel-ek5gd 2 жыл бұрын
જય સ્વમિનારાયણ
@karshankg9133
@karshankg9133 2 жыл бұрын
Aa bhavma bthi jgyaye mle
@bharatsinhmjadejabharat6776
@bharatsinhmjadejabharat6776 2 жыл бұрын
Jay mataji Ashok bhai
@ramzanalijariya2472
@ramzanalijariya2472 2 жыл бұрын
જાહેરાત છે કે ખેડૂત ને લગતી?આ ભાવમાં તો બધી જગ્યાએ મલે છે
@n.npatel4950
@n.npatel4950 2 жыл бұрын
ખેતર ની ફેનશીગ માટે એગલ.નો વિડિયો બનાવો
@samjithakor6832
@samjithakor6832 2 жыл бұрын
બધુંય.મોઘુ.છે
@shreeramvyas1327
@shreeramvyas1327 2 жыл бұрын
भाई साहब आपको पूरा हिंदुस्तान देखता है कृपया हिंदी में बताइए ताकि सबको समझ में आए
@tilakraj5246
@tilakraj5246 2 жыл бұрын
सही कहा आपने
@tilakraj5246
@tilakraj5246 2 жыл бұрын
सही कहा आपने
@PAktekLakisan
@PAktekLakisan 2 жыл бұрын
સાહેબ ભુડ રોજ માટે નેટ બતાવો
@jagajithakor8944
@jagajithakor8944 2 жыл бұрын
રામ રામ મૂળિયા સાહેબ પાટણ
@tilakraj5246
@tilakraj5246 2 жыл бұрын
ધન્યવાદ ભાઈ
@ahirmanoj9529
@ahirmanoj9529 2 жыл бұрын
Good kisan safar
@Kantariy99k
@Kantariy99k 2 жыл бұрын
અલંગ નો જવાય બવ મોંઘુ પડે
@mustufatrivedi7851
@mustufatrivedi7851 2 жыл бұрын
આમા કોઈ વાસ્તુ અલંગ ની નાથી , નાના નાના ગામો માં આના થી સાસ્તુ માડી રહે છે ...... વિડિયો કાઢી નાખો
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 2 жыл бұрын
Talpatri steamer hoi ke india ni oroduct chhe tadko proof hoi ke kem
@MOMAIPRAKRUTIKFARM
@MOMAIPRAKRUTIKFARM 2 жыл бұрын
Good 👍👍👍
@maheshkumarhanj5553
@maheshkumarhanj5553 2 жыл бұрын
ભાઇ આ બેરલ રાજકોટ મા પણ 500/700 મા મળી જાય છે.
@pareshpatel454
@pareshpatel454 2 жыл бұрын
મોરબી કારખાનામાં પણ 500મળી જાયછે
@makwanabhavesh6474
@makwanabhavesh6474 Жыл бұрын
જાળ મળી જશે
@govindpatel5888
@govindpatel5888 2 жыл бұрын
मुणिया साहेब किशोर भाई ने पुछो तालपत्री केटला..G.s.m. छे तो माहिती मणे
@sanjayjapdiya6759
@sanjayjapdiya6759 2 жыл бұрын
ધન્ય વાદ કિશાન સફર ને આભાર
@sanjaytadhanisanjaytadhani8992
@sanjaytadhanisanjaytadhani8992 2 жыл бұрын
Jay ghela somnath dada muliyasir
@maheshchavda2159
@maheshchavda2159 2 жыл бұрын
ચાવડા મહેશ બરવાળા અલંગ ની વાત કરીએ બહુ સારી કહેવાય ખૂબ ખૂબ અભિનંદન
@dasharathmiyaushekh4199
@dasharathmiyaushekh4199 2 жыл бұрын
Aa bhave to Amara Bayad Arvalli ma male chhe
@govindbhaibaldaniya1739
@govindbhaibaldaniya1739 2 жыл бұрын
Saras
@smitsuhagiya5736
@smitsuhagiya5736 2 жыл бұрын
આ ભાવે બધી મળે છે
@kadavalaravi6424
@kadavalaravi6424 2 жыл бұрын
Atala bhav no hay keduat mari jay
@virendrapatel2096
@virendrapatel2096 2 жыл бұрын
આ ભાવ નો સમાન નવો અમારા ખેડા જિલ્લામાં મળે છે.
@patelrameshbhai7114
@patelrameshbhai7114 2 жыл бұрын
Khotu. Chhe
@Shivanidigitalstudioofficial
@Shivanidigitalstudioofficial 2 жыл бұрын
Nice
@pravingohil6618
@pravingohil6618 2 жыл бұрын
મુળિયાસાબઅ।ભવથીબધેસિટિમામળેસે
@tusharhirapra
@tusharhirapra 2 жыл бұрын
20% atam atagnijche
@divubhai4909
@divubhai4909 2 жыл бұрын
એડ્રેસ બરાબર નથી આપીયુ
@jitendranimkar2582
@jitendranimkar2582 Жыл бұрын
Costly
@manubhaipatel2287
@manubhaipatel2287 Жыл бұрын
Tadpatri ૨૨/૬૨ફૂટ જોઈએ છે
@manubhaipatel2287
@manubhaipatel2287 Жыл бұрын
૯૯24૨૧૦૫૯1
@dineshkotdiya5193
@dineshkotdiya5193 2 жыл бұрын
ઘર સુધી મંગાવવું હોય તો પાર્સલ કરી આપે?
@tanmaypatel1223
@tanmaypatel1223 2 жыл бұрын
Kisan safar team ne "namr"apil ke a question ne like karta answer ni vadhare jarur che ! Tame valid question na answer apo evi Vinanti saheb 🙏
@dujadeja6404
@dujadeja6404 2 жыл бұрын
@@tanmaypatel1223 Tanmaybhai, barabar chhe. Mei 'kisan safar' na asnkhya video joya chhe, jema comments maa asankhya prashno puchhva ma avel, parantu atyant dukhad babat e k 'je chhe' etle k A j muliya e ek pan prashna no uttar aapva ma avel nathi.
@jadejaranjitsinh4099
@jadejaranjitsinh4099 2 жыл бұрын
Jay mataji
@ashvinbhaiambaliya2252
@ashvinbhaiambaliya2252 2 жыл бұрын
તમે વાત વાત કેમ જે છે એમ બોલો છો
@rameshbhai1907
@rameshbhai1907 2 жыл бұрын
વેરીનાયશ શર
@રાજુભાઈપટેલીયા-વ1ષ
@રાજુભાઈપટેલીયા-વ1ષ 2 жыл бұрын
ટ્રેકટર નાહલરબતાવોસાહેબગીતાનુથેસરતેનીકીમત
@રાજુભાઈપટેલીયા-વ1ષ
@રાજુભાઈપટેલીયા-વ1ષ 2 жыл бұрын
ગીતાહલરનેતેનીકીમત
@SunilBaraiya-wj7oq
@SunilBaraiya-wj7oq 7 ай бұрын
બધુજુનુછે ભાઇ
@baldevbhaipatel2943
@baldevbhaipatel2943 2 жыл бұрын
Koi seva karva nathi avta lutvanivatse
@sameerajmeri850
@sameerajmeri850 Жыл бұрын
😁😁😁😄😁😉
@hemantkumarmhatre1521
@hemantkumarmhatre1521 2 жыл бұрын
Lotle kachara
@rataramchoudhary8706
@rataramchoudhary8706 2 жыл бұрын
बैरल नया है या जूना
@mahendarsinghrajput8036
@mahendarsinghrajput8036 2 жыл бұрын
juna
@hareshdesai1633
@hareshdesai1633 2 жыл бұрын
ખુબ ખુબ આભાર એ.જે.મુણીયા સાહેબ કિશોરભાઈ બનાસકાંઠા તાલુકો દિયોદર હરેશ દેસાઈ
@sjsjshhjzjnsns1805
@sjsjshhjzjnsns1805 2 жыл бұрын
ઑકૅ
@kalubhaisakliyakalubhaisak3077
@kalubhaisakliyakalubhaisak3077 2 жыл бұрын
સરસ માહિતી આપોછો મુળુયા સાહેબ તા જસદણ ગામ ગોડલાધારથી કાળુભાઇ સાકળીય
@mahendraparmar4809
@mahendraparmar4809 2 жыл бұрын
Kya jila ma avyu aklang
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ
@અન્નપૂર્ણાપ્રાકૃતિકફાર્મ 2 жыл бұрын
વાહ સરસ 🙏🏻👍👍
@makwanasuresh829
@makwanasuresh829 2 жыл бұрын
જય માતાજી . સાહેબ
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 1 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,9 МЛН
alang Market || bhavnagar || Gujarat
10:35
Vipulbhai vlogs
Рет қаралды 3,8 М.
DEVKRUPA TRADING || NAVA PIPE GELVE PATRA COTTING PATRA
22:58
Jova Jevi Market
Рет қаралды 74 М.
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 1 МЛН