KADIYA BHIL NU GADU || કાળીયા ભીલ નું ગાડુ || Telifilem

  Рет қаралды 4,387,773

Tirath Studio

Tirath Studio

9 жыл бұрын

TIRATH STUDIO-RAJKOT-GUJRAT
TITLE NAME-UACHHA KOTDA NI MAA CHAMUNDA
SINGER:-REKHA RATHOD
ACTING:- BRISTI AADHYAPK,HIREN PARMAR,PRACHI DESAY
MUSIC:- MANOJ-VIMAL
PORUCER:;- HIREN PARMAR
RELEASE DATE:[- 11-4-2002
🔴✒ માં ચામુંડા નો ઈતિહાસ✒ 🔴
સમગ્ર ગુજરાત મા સૌ પ્રથમ ટેલી ફિલ્મ કાળીયો ભીલ અને માં ચામુંડા ની ઉત્પતિ અને પરચા સાથે નુ રુવાડા ખડા કરી દે અેવુ સંગીત રુપક તીરથ સ્ટુડીયો દવારા બનાવવા મા આવેલુ . અને આ ટેલી ફિલ્મ ને અેટલી બધી પ્રસિધી મળેલી કે જેની કલ્પના પણ ના કરી શકીયે .
માં ચામુંડા યે સપને આવીને વાત કરતા, મારવાડ થી જસોભીલ અને માનબાય પોતાના ઢોર ઢાખર લયને નીકળી પડેછે અને ગુજરાત ના સૌરાષ્ટ્ર મા , મવા પાસે ઉચા કોટડા ના ટીંબે . આવેછે ત્યા માં ચામુંડા યે કહેલ તે પ્રમાણે તેની કાળી ગાયે પગેથી જમીન ખોતરેલી . જેથી જસાભીલે ત્યાજ પોતાનો પડાવ નાખેલો . અને ત્યાજ ત્રીસુળ ખોડી ને માં ચામુંડા ની સ્થાપના કરેલી .
સમય જતા ચામુંડા ની ક઼ૂપા થી માનબાય ની કુંખે દીકરાનો જન્મ થાયછે . અને માં ચામુંડા ના કહેવા પ્રમાણે તે દીકરાનુ નામ કાળીયો રાખેછે . કાળીયો ૬ મહીના નો થતા જશો ભીલ મરણ પામેછે . માનબાય પણ પછી જાજુ જીવતી નથી . અે પણ સ્વરગે સીધાવેછે .
હવે છ મહીના નો કાળીયો નોધારો થય જાયછે . પણ અેને અેક આયર બંદો આસરો અપીને ઉછેરે છે . રાત ના સમયે કાળીયો જયારે રાડે ચળે ત્યારે માં ચામુંડા ખુદ કાળીયા નાં હાલરડા ગાવા આવે છે . .અને આમ કાળીયો મોટો થાયછે . સમય જતા આયર રાયજાદો . કાળીયા ના લગ્ન કળસ ગામે ગોઠવી દયેછે . અને કેવાય છે કે કાળીયા ના લગ્ન મા માં ચામુંડા ખુદ જાનળી બની ને ગીત ગાયજાયછે . સમય જતા . માં ચામુંડા કાળીયા હારે પળદે વાતુ કરે છે . પણ અેક દી કાળીયો ચામુંડા હારે જીદ કરેછે કે હવે પળદે વાતુ નય . પણ સનમુખ આવ તો હા નકર ના . માં ચામુંડા ખુબ સમજાવે છે પણ કાળીયો માનતો નથી . અેક દી મા ચામુંડા યે ના પાડવા છતા કાળીયો દરીયા મા વહાણ લુંટવા જાય છે ને પકડાય જાય છે . પછી જેલ મા પ્રસ્તાવો કરતા મા ચામુંડા ડોશી બની ને કાળીયા ની જમાનત ભરી ને છોળાવે છે.
અને છેલે કાળિયા નિ જીદ ના કારણે માં ચામુંડા . ડોશી બની ને કાળિયાનુ ગાડુ રોકે છે . કાળીયો માતાજી ને ઓળખી સકતો નથી . પછી તો માતાજી સોળ વરસ ની સુંદરી બની ને કાળીયા ના ગાડા માં બેઠા . કાળીયા ની દાનત બગળી . નખરા આદયાઁ . .🙏 પછી શું થાય છે તે જોવા અેકવાર આ ટેલિ ફિલ્મ જરુર જુવો
જેની વાત લખી છે શાંતીલાલ વાટલીયા યે . અને ગીતો ગાયાછે રેખા રાઠોડે . અને દિગ્દર્શન અને કાળીયા નુ કેરેક્ટર હીરેન પરમારે નિભાવેલુ છે
માં ચામુંડા નો રોલ bristi adhyapke નિભાવેલો છે . તો અેકવાર જરુર જુવો .
---------------------------------------------------------------------------------
💗Like us on Facebook:
💙 Follow us on Twitter:
💜 Follow us on Instagram: instagram.com/
💚 Follow us on Blogger :

Пікірлер: 529
@aashatilavat2043
@aashatilavat2043 3 жыл бұрын
જય માં ચામુંડા માં
@ravalshailesh1252
@ravalshailesh1252 Жыл бұрын
Enjoy ex e exyyh
@KishanKumar-qb3dl
@KishanKumar-qb3dl 15 күн бұрын
jai ho ma kuldevi chamunda ji
@MPbeats798
@MPbeats798 7 күн бұрын
Khamma tamne ma khma khub khub vandan jai ho ma chamunda tamari jay ho rakha karjo ho ma
@DharmubariyaBariya
@DharmubariyaBariya 5 сағат бұрын
Jay Chamunda mas
@vel421
@vel421 5 жыл бұрын
જય ચામુંડા
@specialstatushd3570
@specialstatushd3570 Ай бұрын
Jay Chamunda ma
@madhadharesh6156
@madhadharesh6156 5 жыл бұрын
Jai Chamunda Maa
@sunnychavda5747
@sunnychavda5747 5 жыл бұрын
Jay chamunda maa
@user-od1py4hq1t
@user-od1py4hq1t 2 ай бұрын
Jai ho ma Chamunda ma jai ho jai ho jai ho ma Chamunda ma jai ho
@kanubhaivankar1116
@kanubhaivankar1116 3 күн бұрын
જય હો મારા કુળદેવી ચામુંડા મા કી ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@BharatiSoheliya-bh8um
@BharatiSoheliya-bh8um 10 күн бұрын
Jay chamunda maaa 🙏🙏🙏
@BharatiSoheliya-bh8um
@BharatiSoheliya-bh8um 10 күн бұрын
❤❤❤
@prakashdangar2728
@prakashdangar2728 5 жыл бұрын
જય મા મોમાઇ મા
@user-od1py4hq1t
@user-od1py4hq1t 2 ай бұрын
Jai ho ma Chamunda ma jai ho jai ho jai ho ma Chamunda ni Jai ho ma Chamunda ghni khma ma Chamunda ma ghni khma ma ghni khma ma Chamunda ma jai ho ma Chamunda ma Chamunda jai ho ma Chamunda jai ho ma Chamunda ma
@karanvyas3101
@karanvyas3101 5 жыл бұрын
jay mari kuldevi chamundaa maa
@patelchandan2879
@patelchandan2879 6 ай бұрын
માલબયી ની કુળદેવી શ્રી ચામુંડા માઁ 🙏🔱💐
@chetanmohan8923
@chetanmohan8923 3 жыл бұрын
Jay Mataji Maa
@user-rx4jg1ib1n
@user-rx4jg1ib1n Ай бұрын
🙌 JAY CHAMUNDA MAA 🙌
@bharatbhaibharwad5968
@bharatbhaibharwad5968 5 жыл бұрын
જય માતાજી
@JayrajsinhRajput-cl8je
@JayrajsinhRajput-cl8je 6 ай бұрын
Jay chamunda ma
@sanjubhaa302
@sanjubhaa302 4 ай бұрын
Jay maa Chamunda 🙏🙏
@onlyforadonlyforad8552
@onlyforadonlyforad8552 5 жыл бұрын
Jay ma chamunda
@pravinshingal8845
@pravinshingal8845 5 жыл бұрын
Jay chotila vali dev maa chamud🙇🙇
@bhavanbhaisamjibhai4348
@bhavanbhaisamjibhai4348 2 жыл бұрын
Mdbe
@devik5133
@devik5133 3 жыл бұрын
🙏Jay ma chamunda🙏🙇🙇
@Lalit_vlogs63
@Lalit_vlogs63 6 ай бұрын
Jay ma samuda
@RohitRohit-ij6ls
@RohitRohit-ij6ls 5 жыл бұрын
જય મા ચામુડા
@gohilkiran8514
@gohilkiran8514 3 жыл бұрын
Jay chamunda mataji ma
@marunarendrabhaiharjibhai5359
@marunarendrabhaiharjibhai5359 3 жыл бұрын
Jay shree Chamunda Mata ni
@bharatdegama6809
@bharatdegama6809 5 жыл бұрын
Jai Mataji
@patnirahul2514
@patnirahul2514 3 жыл бұрын
જય માં ચામુંડા
@mavjiahir1614
@mavjiahir1614 5 жыл бұрын
કાળિયા ભીલ
@kanjipatel7370
@kanjipatel7370 3 жыл бұрын
જય મા। ચામુઙા માતાજી
@alpeshkumarparmar9395
@alpeshkumarparmar9395 5 жыл бұрын
Haa mara kulni ni devi maa chamunda
@manshidigitalstudio7843
@manshidigitalstudio7843 5 жыл бұрын
Jay chamuda maa
@balaji.thakorbalaji.thakor6026
@balaji.thakorbalaji.thakor6026 5 жыл бұрын
B
@pranshupatel7888
@pranshupatel7888 2 жыл бұрын
nooB
@vishnuthakor4068
@vishnuthakor4068 Жыл бұрын
માં
@viraldantaniviraldantani1304
@viraldantaniviraldantani1304 4 жыл бұрын
Jay mataji
@aryanwithfamily1130
@aryanwithfamily1130 4 жыл бұрын
Jai chamunda ma
@priyankapriyanka5215
@priyankapriyanka5215 6 ай бұрын
Raja chamunda.Ma❤🙏🏻👑
@rajmodhvadiya4612
@rajmodhvadiya4612 2 ай бұрын
જયમાચામુડા
@ddpassword851
@ddpassword851 5 жыл бұрын
Jay Ma Chamunda
@Ravaldevk
@Ravaldevk 7 ай бұрын
જય શ્રી ચામુંડ માં જય હો
@bhaveshjethva689
@bhaveshjethva689 6 ай бұрын
Valje haje masor 🚩👀
@bhaveshjethva689
@bhaveshjethva689 6 ай бұрын
Vagljedada 🪔
@bhaveshjethva689
@bhaveshjethva689 6 ай бұрын
Here 🪔💐
@LalajibhaiBabariya-yr1lf
@LalajibhaiBabariya-yr1lf 4 ай бұрын
માં ચામુંડા માતાજી કૃપા બનાવી રાખો..🙏💐🙏
@ahirdinesh3805
@ahirdinesh3805 5 жыл бұрын
Jay Jay Jay Jay ma Chamunda
@jagatsinh7093
@jagatsinh7093 6 ай бұрын
Mene is video ko dinme chhar bhar dekha hai jay maa chamunda maa
@pranshupatel7888
@pranshupatel7888 2 жыл бұрын
jay. nam. chamunda
@pareshchauhan600
@pareshchauhan600 4 ай бұрын
🙏🌹🌷🌺🥀🌸🏵️🌼જય શ્રી વીસ ભુજાળી ચામુંડા માતાજી ધામ ની જય હોય 🌼🏵️🌸🥀🌺🌷🌹🙏
@khantvijay8316
@khantvijay8316 5 жыл бұрын
Jay khodal maa
@hirenjzalavadiyazalavdiya6893
@hirenjzalavadiyazalavdiya6893 2 жыл бұрын
Jay samundama
@ratadiyasanjay2612
@ratadiyasanjay2612 5 жыл бұрын
Jay maa chamuda
@shripalthakor4672
@shripalthakor4672 4 жыл бұрын
માં માં માં માં માં માં માં
@chetanmohan8923
@chetanmohan8923 3 жыл бұрын
मारी कालिया भील नी माँ चामुंडा माँ 🙏🙏
@bhaveshahir8867
@bhaveshahir8867 5 жыл бұрын
Jay maa chamunda
@sureshsolanki6649
@sureshsolanki6649 5 жыл бұрын
Jay maa
@badhiyamayaram4117
@badhiyamayaram4117 5 жыл бұрын
Jay maa Chamunda
@manojbhil6497
@manojbhil6497 5 жыл бұрын
Ha bhil ha
@sujalbhalara4169
@sujalbhalara4169 4 жыл бұрын
Lalo
@bhurojagdish9927
@bhurojagdish9927 Жыл бұрын
jay maa chamunda maa
@lalapatidar8508
@lalapatidar8508 3 жыл бұрын
जय चामुंडा माँ
@kavshikchavda6412
@kavshikchavda6412 5 жыл бұрын
🙏🙏જય માં ચામુંડા કુડદેવી🙏🙏
@kanjitatad6846
@kanjitatad6846 5 жыл бұрын
Jay ma chamuda
@punjilalbamaniyasagot
@punjilalbamaniyasagot 5 жыл бұрын
Jay kaliya bhil
@vishalchauhan1092
@vishalchauhan1092 3 жыл бұрын
@bakajithakor1030
@bakajithakor1030 5 жыл бұрын
જય ચામુડ મા
@thakorvisu9444
@thakorvisu9444 5 жыл бұрын
jay camuda maa ⚘⚘⚘
@makvanajayesh4871
@makvanajayesh4871 5 жыл бұрын
Jay maataji
@dipakbilval5959
@dipakbilval5959 5 жыл бұрын
Bilval DIPAK
@khacharpratapbhai5526
@khacharpratapbhai5526 3 жыл бұрын
Jay kuldevi
@miteshsolanki7333
@miteshsolanki7333 3 жыл бұрын
Jay chamunda maa....
@bharatgodhaniya2443
@bharatgodhaniya2443 5 жыл бұрын
Maa chamunda jay hoo
@vikramchudasama6114
@vikramchudasama6114 5 жыл бұрын
Jay mata ji
@jitujadav6516
@jitujadav6516 5 жыл бұрын
Etyyui😀
@yogeshkumarnayka848
@yogeshkumarnayka848 3 жыл бұрын
Jay matadi
@dilipbhil7839
@dilipbhil7839 5 жыл бұрын
Jay Chamunda Maa
@rajalrathod8992
@rajalrathod8992 5 жыл бұрын
Haa maa
@kalpeshbhairana
@kalpeshbhairana 11 ай бұрын
હું કલ્પેશ ભીલ ઉંચા કોટડાની ખાંડીયા ત્રિશૂળ વાળી માં ચામુંડા ને મારા રામ રામ હે
@hirenjzalavadiyazalavdiya6893
@hirenjzalavadiyazalavdiya6893 2 жыл бұрын
Vary nice bro 👌
@jadavajitsinh1997
@jadavajitsinh1997 3 жыл бұрын
Jayhochamudma
@gopalmori6212
@gopalmori6212 5 жыл бұрын
Jay chamuda ma Jay mataji
@ravaram1011
@ravaram1011 5 жыл бұрын
जय माताजी।
@jay8831
@jay8831 Жыл бұрын
જય માતાજી.🌹🙏🌹
@kantilalbhogilalpanchalpan5043
@kantilalbhogilalpanchalpan5043 8 ай бұрын
Ģb.
@maheshnakum6467
@maheshnakum6467 3 жыл бұрын
જય કુળદેવી ચામુંડા
@keshajithakor473
@keshajithakor473 3 жыл бұрын
Thakor
@raviraval1352
@raviraval1352 5 жыл бұрын
jay chamunda maa. .
@ashvinsarvaiya5510
@ashvinsarvaiya5510 Жыл бұрын
જય માતાજી જય કુળદેવી
@dkgamer3520
@dkgamer3520 5 жыл бұрын
Jay ho ma chamunda
@pranshupatel7888
@pranshupatel7888 2 жыл бұрын
Nan
@nairootmusic7579
@nairootmusic7579 5 ай бұрын
Jay ma kuldevi ma chamunda mata
@deepakrathava789
@deepakrathava789 4 жыл бұрын
Jai Ho Chamunda Maa
@ajayhira5641
@ajayhira5641 5 жыл бұрын
माँ चामुंडा
@UshaaUshaa-wl1jq
@UshaaUshaa-wl1jq 5 жыл бұрын
जय मां चामुंडा जय जय परमेश्वरी
@pinalparmar6213
@pinalparmar6213 5 жыл бұрын
Jay chamunda maa🙏🙏
@veljimali5806
@veljimali5806 5 жыл бұрын
શિવ લહેરી જયમાતાજી
@SunilSunil-te9bn
@SunilSunil-te9bn 5 жыл бұрын
har har mahadev Jay chamunda
@VISHU____7.7
@VISHU____7.7 6 ай бұрын
Jay mataji 🙏🙏🙏
@V9musicv
@V9musicv 4 жыл бұрын
જય કૂળ દેવી માઁ ચામુંડા માઁ 🙏🙏🙏🔱🔱🔱🙏🙏🙏
@bhaveshjethva689
@bhaveshjethva689 6 ай бұрын
Kodhv 🚩🙏
@prakashbhai8031
@prakashbhai8031 2 жыл бұрын
જોરદાર 🇮🇳
@bharatsadadiyasarasotabhar6887
@bharatsadadiyasarasotabhar6887 3 жыл бұрын
જય ઉંચા કોટડા ની ચામુંડમાં
@thakorsonalthakorsonal1977
@thakorsonalthakorsonal1977 3 жыл бұрын
Jay chamunda
@jadavjaydep6360
@jadavjaydep6360 2 жыл бұрын
Jay maa chamunda mata
@gohildilip6332
@gohildilip6332 4 жыл бұрын
Jay ma samunda ma
@shambhuinderpa4834
@shambhuinderpa4834 5 жыл бұрын
Sambhu
@kajalvaghela6705
@kajalvaghela6705 2 жыл бұрын
Hy
@yashvaja6147
@yashvaja6147 3 жыл бұрын
Jay camuda
@hathiyaashok7895
@hathiyaashok7895 5 жыл бұрын
Jay mara kulni devi maa
@RohitPatel-rq8hf
@RohitPatel-rq8hf 5 жыл бұрын
Jay chamud ma
@jamanchavda4647
@jamanchavda4647 5 жыл бұрын
કાળીયા ભીલ નુ ગાડુ ઉચા કોટડા ની ચામુડ મા 🎂સુપર હીટ💐
@chintansuthar1544
@chintansuthar1544 5 жыл бұрын
Daebumm
@davrjmore7149
@davrjmore7149 4 жыл бұрын
D
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 35 МЛН
БОЛЬШОЙ ПЕТУШОК #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 9 МЛН
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,6 МЛН
CHAMUND MAA - Telefilm (Pragatya - Parcha)
2:04:18
Studio Sangeeta
Рет қаралды 2,3 МЛН
Aapa Mepane Malya Guru Gebinath | Shantilal Vataliya | Gujarati | 2024
20:17
Studio ShreeMeldikrupa
Рет қаралды 17 М.
KADIYO BHIL NE MAA CHAMUNDA - TELEFILM
1:02:05
Tirath Studio
Рет қаралды 2,9 МЛН
Nakti Vav Ni Maa Meldi Film || Meldi Maa Na Parcha || Nakti Vav Ni Maa Meldi Full Story
1:04:12
Ashok Sound Official Channel
Рет қаралды 6 МЛН
Serik Ibragimov - Сен келдің (mood video) 2024
3:19
Serik Ibragimov
Рет қаралды 1,4 МЛН
Say Mo - LIL BIT & 1 shot 2 (Waysberg Music Remix)
2:43
Waysberg Music🇰🇿
Рет қаралды 352 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 14 МЛН
Kendrick Lamar - Not Like Us
5:55
KendrickLamarVEVO
Рет қаралды 39 МЛН
Sadraddin - Jauap bar ma? | Official Music Video
2:53
SADRADDIN
Рет қаралды 8 МЛН
Bakr x Бегиш - TYTYN (Mood Video)
3:08
Bakr
Рет қаралды 1 МЛН