Kadvabha Biography : ધંધા બધા કર્યા પણ છેવટે સફળતા યૂટ્યૂબ કોમેડી માં મળી | Real Story | Good Talks

  Рет қаралды 216,975

Good Talks

Good Talks

Күн бұрын

Kadvabha Biography : ધંધા બધા કર્યા પણ છેવટે સફરતા યૂટ્યૂબ કોમેડી માં મળી | Real Story | Good Talks
Join us at Good Talks, where you can inspire countless others by sharing your remarkable journey of success against all odds. Your story can make a real impact, and we'd be honored to have you as a guest on our platform."
ગુડ ટોક્સમાં અમારી સાથે જોડાઓ, જ્યાં તમે તમારી સફળતાની સફર શેર કરીને અસંખ્ય અન્ય લોકોને પ્રેરણા આપી શકો છો. તમારી જીવનકથા લોકો ના જીવન પર વાસ્તવિક અસર કરી શકે છે, અને અમારા પ્લેટફોર્મ પર તમને અતિથિ તરીકે મળવા બદલ અમને ગર્વ થશે."
#kadvabha #gujaraticomedyvideos #strugglestory #motivation #કડવાભા #goodtalks #youtuber #youtubechannel #biography #kadvabha #કડવાભા #ગુજરાતી
Our Social Media links
Instagram : / goodtalks115
Facebook page:
KZbin: / @goodtalks115
Copyright Disclaimer:
----------------------------------
Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of "fair use". The recent amendments to the Copyright Act of 1976 pertain to music. "Fair use" remains in force for film and video.
If you have any complaint regarding to content, please contact us at info.goodtalks@gmail.com

Пікірлер: 225
@goodtalks115
@goodtalks115 10 ай бұрын
જો તમને પણ લાગે છે કે તમારી સ્ટોરી લોકો ને પ્રેરણા આપી શકે છે તો આજે જ જોઈન કરો Good Talks Join us at Good Talks and help others find their way through your great journey. Mobile: 9974324505 Email: info.goodtalks@gmail.com
@ishvarjithakor4605
@ishvarjithakor4605 11 ай бұрын
ગમે ત્યાં જાઓ યાત્રાધામ જાઓ પણ સાચું સ્વર્ગ તો માબાપ ના ચરણોમાં શે જય શ્રી હરસિદ્ધિ ભવાની મા જય શ્રી મહાકાળી માતા જય શ્રી માવડી યો માતા
@AshokPatel-pg3mx
@AshokPatel-pg3mx 11 ай бұрын
કડવાભા જેવા કોમેડી કલાકાર આજ સુધી કોઈ પણ જગ્યાએ જોયા નથી.. જોરદાર ધન્યવાદ એક નંબર ના કલાકાર છે.. અભિનંદન.. 🌹🙏🙏🙏🙏🌹
@rameshsinhparmar7411
@rameshsinhparmar7411 11 ай бұрын
કડવાભા જિંદગીમાં ખૂબ આગળ વધો એવી ભગવાન ને પ્રાર્થના કરું છું 🙏જય માતાજી 🙏
@nazirmansuri8523
@nazirmansuri8523 11 ай бұрын
કડવભાઈ. ન.1.અલ્લાહ તમને ખુશ રાખે ખૂબ તરક્કી કરો એવી. મારી દુવા છે
@jaapadadon5201
@jaapadadon5201 11 ай бұрын
ભાઈ નું જીવન જ કોમેડી છે.. બાકી યૂ ટ્યૂબ મોં તો હમણાંજ આયા 👌👌
@kokilaparmar1508
@kokilaparmar1508 11 ай бұрын
કડવાભા તમે ખૂબજ આગળ જાવા તમારી ભગવાન રક્ષાકરે ❤
@dinbhachauhankheraluofficial
@dinbhachauhankheraluofficial 11 ай бұрын
ખૂબ સરસ. તમારી સ્ટોરી દિલ ને સ્પર્શ કરી જાય તેવી છે. આપે જીવનમાં ખૂબ સંઘર્ષ કરી ને સફળતા મેળવી છે એ ઘણા લોકો ને પ્રેરણા આપે છે. ખૂબ આગળ વધો અને હજૂ ખૂબ પ્રગતિ કરો તેવી માં ભવાની ને પ્રાથના કરું છું...
@rajuthakorrajuthakor4722
@rajuthakorrajuthakor4722 11 ай бұрын
જય માતાજી કડવાભા ખુબ આગળ વધો તેવી કુળદેવી ને પ્રાથના કરીશ 🙏🙏 જય માતાજી🙏🙏 ❤❤love you. yaar ❤❤
@Babulalchaudhary-r9o
@Babulalchaudhary-r9o 3 ай бұрын
કડવા ભાઈ ને બાબુભાઈ ચૌધરી તરફથી ખૂબ ખૂબ અભિનંદન
@JiteshjiThakor
@JiteshjiThakor 9 ай бұрын
જય માતાજી કડવાજી.. તમારા જીવનમાં ખુબ ખુબ આગળ વધો.. ગોગા મહારાજ સદાય તમારી સાથે રહે.. માં હરસિદ્ધિ ભવાની સદાય માટે તમારા રાખવાડા કરે અને વધુ માં વધુ તમારી પ્રગતિ થાય
@pravinthakor7267
@pravinthakor7267 11 ай бұрын
કડવા ભા તેમ ખૂબ આગળ જાવો ❤ ખૂબ પગતી કરો ❤
@GamarVijay-wn1rd
@GamarVijay-wn1rd Ай бұрын
કડવા ભાઈ સુંદર અને સુપરસ્ટાર. તમારી મોજ શોખ હોય છે. વિજય ભાઈ ગમાર તરફ થી વધુ સપોર્ટ કરે છે મેટોડા બાજુ. ઝાઝવા પોણાઈ. ગામ. ફળીયુ બિલીવેડા.
@pravinthakor2733
@pravinthakor2733 11 ай бұрын
ખુબ ખુબ આગળ વધો કટવાભા🎉👌👌👌
@SahilDesaiBabuDesai-yu1dq
@SahilDesaiBabuDesai-yu1dq 11 ай бұрын
Very emotional Story તમે મારા ફેવરીટ છો❤
@RAHUL_GAMER_1k_RR
@RAHUL_GAMER_1k_RR 8 ай бұрын
ખરેખર તમારી આખી કહાની સાંભળી ખાખ મં આદુ આવિગયા જય માતાજી બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકા ના જૂના નેસડા થી બકાજી રાઠોડ ખુબ આગળ વધો
@babardesai889
@babardesai889 11 ай бұрын
ખુબ ખુબ અભિનંદન કડવાજીબહુ દુઃખ વેઠ્યું
@pateldharmesh7341
@pateldharmesh7341 11 ай бұрын
Mahakal Tamari Saari Manokamna Puri Ave Prathna Karu Jay Mahakal Jay Bhawani
@ravatthakorcomedy
@ravatthakorcomedy 11 ай бұрын
🙏👍 લાલજી નો ભાઈબંધ રાવત ઠાકોર કોમેડી.... મિત્રો વર્ષો પુરાની કરવાભાની જૂનામાં જૂની ભાઈબંદી એવા રાવત ઠાકોર કોમેડી... એક થાળીમાં ખાતા એવા મીત્રો લાલજી અને રાવતાજી કોમેડી.... યૂટ્યુબ માં કોમેડી લાવનારા કરવાભા‌ કોમેડી રાવત ઠાકોર કોમેડી..... દેશી બોય માં કોમ કરતા હતા સાથે.... પણ મિત્રો મારે ખેતર નો કામમાં રહ્યો હતો.... અને કરવાભા યે બહુ ભોગ આપ્યો.... અત્યારે કરવોભા સુપરસ્ટાર બની ગયા... મને પણ બહુ આનંદસે મીત્રો.... જેવો કરવાભા ને સપોર્ટ કરે એવો મિત્રો રાવત ઠાકોર કોમેડી ને પણ સપોર્ટ કરજો મિત્રો.. જય હિન્દ જય ભારત 🙏
@dinbhachauhankheraluofficial
@dinbhachauhankheraluofficial 11 ай бұрын
Khub Sara's
@RajeshbhaiParmar-c2g
@RajeshbhaiParmar-c2g 17 күн бұрын
કડવા ભાઈરાજેશ પરમાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન
@KomalThakor-xt5st
@KomalThakor-xt5st 11 ай бұрын
Kharekhar kadavabha❤❤tame life ma bau struggle karyu chee life ma tamri life story sanbhdi ankhama asu avi gaya🥺🥺🥺🥺 but you are big comedy un ❤❤big fen❤❤
@pankajraval2196
@pankajraval2196 18 күн бұрын
ખૂબ પ્રગતિ કરાવે માતાજી તમણે.... જીવનમાં
@pateljayantibhai1578
@pateljayantibhai1578 11 ай бұрын
કડવાભા નૅ જય ઉમિયા જય અંબે
@baldevjithakor8176
@baldevjithakor8176 11 ай бұрын
કડવાભા.ગમેતે.ધંધો.કરોપણ.તમારી.મહેનત.મજુરી.જો સાચીહસેને.તો.કુદરત.પણ સાથ.આપેછે
@minaraval7262
@minaraval7262 11 ай бұрын
HA.MOJ.HA. KADVABHA GOOD.VIDIO. TAMARI.JIVAN.NI.KAHANI.DILANE.SPARSHA.KARECHHE❤❤❤❤❤❤❤😢😢😢😢😢😢😢
@madhubhailaxmanbhai5370
@madhubhailaxmanbhai5370 Ай бұрын
કડવા ભાઈ ના બદલે મિઠાભાઇ રાખવા નું હતું કારણકે તમારી વાત માં ખુબજ મિઠાશ છે ‌તોભાઈ લાલાભાઈ ઠાકોર બાપુ ખુબજ અંભિનદ છે અંત્યારે તમારી મંથલી આવક અંદાજે સાલીસ. લાખ હશે જ તો જીવનમાં ખુબજ પ્રગતિ કરો એવા મારા Ashi rvad6e Jay swaminarayan Jay mhadev Jay mataji 🎉🎉🎉🎉 લાખ હશે જ તો
@piyushkumarsodha734
@piyushkumarsodha734 11 ай бұрын
ખુબ સરસ જય માતાજી 🙏🙏🙏
@chauhanvikramsinh6117
@chauhanvikramsinh6117 11 ай бұрын
જય માતાજી જય મહાકાળી માતાજી 🌹🙏🌹🌹🌹🌹🙏🙏
@firdodkhan3774
@firdodkhan3774 11 ай бұрын
Very inspiration story really great comedian kadvagi
@user-govindsinh_thakor
@user-govindsinh_thakor 11 ай бұрын
ખૂબ સરસ kadvabha 🥹❤️👌👌
@JGshort5933
@JGshort5933 11 ай бұрын
બલાજી નું inatriyu કરો sar have
@ZalaKrishnazala
@ZalaKrishnazala 11 ай бұрын
કડભા મસ્ત ‌ઓલ વિડિયો
@MahipalsinhParmar-m9c
@MahipalsinhParmar-m9c Ай бұрын
@@ZalaKrishnazala nice looking
@MahipalsinhParmar-m9c
@MahipalsinhParmar-m9c Ай бұрын
Nice looking
@sagarravat2165
@sagarravat2165 11 ай бұрын
Khub khub abhar karva bha atli bdhi pagti kri❤❤❤😊
@thakorbharatji8292
@thakorbharatji8292 11 ай бұрын
👌👌👌👌👌👌ભરતજી ઠાકોર મઢાસણા
@arvind_thakor_official_vadu
@arvind_thakor_official_vadu 11 ай бұрын
અરવિંદ ઠાકોર ઓફિશલ વડુ યુટુબ ચેનલ વારા વડુ અનાભા કોમેડી એક્ટર વડુ
@navnitkumar3324
@navnitkumar3324 11 ай бұрын
જય અંબે🙏🙏🙏
@arvind_thakor_official_vadu
@arvind_thakor_official_vadu 11 ай бұрын
અરવિંદ ઠાકોર ઓફિશલ વડુ તરફ થી ફુલ સપોટ
@iyushkuar5335
@iyushkuar5335 11 ай бұрын
હા મારા કડવાં ભા તમને મારી AK 47 ખોડિયાર અને મા દીપો આગળ વધારે જીવનમાં એવી પ્રાર્થના માતાજી ને , મારા ફેવરિટ કલાકાર કડવાં ભા ❤❤❤❤❤❤❤
@royalbapuharendrasinhchauh9669
@royalbapuharendrasinhchauh9669 11 ай бұрын
લાલજી તમે પહેલા બાલાજી ની કોમેડી માં નતા આવતા 🎉🎉
@rajeshthakor2727
@rajeshthakor2727 10 ай бұрын
વાહ🎉કડવોભા❤ભુલકણી😅ડોસીનોરોલમસત😢નીભાવોછો😮❤🎉😢નામ--પિયુષ ઠાકોર સુદરણા ગામજી--આણદતા--પેટલાદ
@ZalaKrishnazala
@ZalaKrishnazala 11 ай бұрын
જય માતાજી ભાઈ
@jagdeshparmar589
@jagdeshparmar589 11 ай бұрын
લાલા ભાઈ જય માતાજી વીડીયો જોય આસુ આવી ગયા પણ તમારો પરીવાર સાથે એક વીડીયો બનાવી મુકજો
@bhatiyajogmayaofficialchannel
@bhatiyajogmayaofficialchannel 2 ай бұрын
કડવાભાયને મારા અને મારા પરીવાર તરફથી ખૂબખૂબ. અભીનંદન❤🎉❤🎉❤🎉
@babubhaithakor5238
@babubhaithakor5238 11 ай бұрын
દેવ એટલા પથ્થર નય પણ પથ્થર એટલા દેવ
@tarathakor6932
@tarathakor6932 Ай бұрын
Khub saras Jay mataji God bless you 🙏
@ManojThakor-vs1nw
@ManojThakor-vs1nw 11 ай бұрын
બહુ સરસ કામ
@bt5854
@bt5854 10 ай бұрын
તમારા આ વિડીયો જોઈને બીજા લોકો માટે પ્રેરણાદાયી રહેશે જય માતાજી
@bipinbhaichauhan4996
@bipinbhaichauhan4996 2 ай бұрын
કર્મ કરનાર, પુરુષ, ક્યારે પણ દુઃખી થતો નથી 🙏
@pateldharmesh7341
@pateldharmesh7341 11 ай бұрын
❤❤ Hreat Tuching Video ❤❤
@bhailalabhaithakor7462
@bhailalabhaithakor7462 9 ай бұрын
ખુબ ખુબ પૈગતિ કરો કડવાભા👍 સોલગામ નો છોરો❤
@rajeshzala4528
@rajeshzala4528 11 ай бұрын
જય માતાજી 🙏
@nileshthakor8040
@nileshthakor8040 11 ай бұрын
Bhaghvan tamane gani kam karavani sakati api .kadavabha ganu aghar vadho
@jeshajithakor2699
@jeshajithakor2699 11 ай бұрын
Jay mataji 🙏🙏🙏🙏🙏
@BhupendraBariya-k6s
@BhupendraBariya-k6s Ай бұрын
Jay.mataji. tamara.bhalu.kare.agal.vathho
@arvind_thakor_official_vadu
@arvind_thakor_official_vadu 11 ай бұрын
Supar kadvabha
@kunjanthakor8130
@kunjanthakor8130 11 ай бұрын
સરસ લાલજી ઠાકોર
@kunjanthakor8130
@kunjanthakor8130 11 ай бұрын
મારાં મોટા ભાઈ સૅ ભાઈ
@vanrajunecha314
@vanrajunecha314 11 ай бұрын
જય માતાજી
@PatniAnmol
@PatniAnmol 11 ай бұрын
Khub khub aabhar tamaro kadva ji khub aagar vadho ❤❤❤❤❤❤
@pateldharmesh7341
@pateldharmesh7341 11 ай бұрын
❤❤ Jay Mahakal Jay Bhawani ❤❤
@sagarravat2165
@sagarravat2165 11 ай бұрын
Kadva bha khub khub abhindan tame aava ma pan stgal kri❤❤❤
@amaratjithakor6
@amaratjithakor6 11 ай бұрын
Lalaji ape khub sahs kru se apni mahent rang lav se temaa be mat nathi apna tamam vidiyo hu jovu su Amaratji s Thakor Kamlivada Ta. Dist Patan. Ex police Men Jay matajie
@nileshthakor8040
@nileshthakor8040 11 ай бұрын
Lalaji bhai ganu bathu sahas karu che
@dinesh.jbharvad1690
@dinesh.jbharvad1690 11 ай бұрын
જય ઠાકર કડવાભા ખુબ સરસ સારીએવી પગતી કરૉ આગળ વધો જય મા મેલડી જય હો
@rameshthakor839
@rameshthakor839 11 ай бұрын
JAY mataji
@BharatsinhChauhan-hq9zz
@BharatsinhChauhan-hq9zz 11 ай бұрын
👌👌👌👌
@Gemaryuvraj-dg9dq
@Gemaryuvraj-dg9dq 10 ай бұрын
Nice may best friend Lalji bhai
@thakorrohit8371
@thakorrohit8371 11 ай бұрын
લાલભાઇ ની વાત સાચી છે
@babubhairathva7522
@babubhairathva7522 11 ай бұрын
@saileshjithakor2023
@saileshjithakor2023 11 ай бұрын
Nicce
@AkashThakor-o3p
@AkashThakor-o3p 10 ай бұрын
બોરીગ નાઈ થવાય❤❤❤❤❤❤❤
@VimalkumarThakor-p2b
@VimalkumarThakor-p2b 11 ай бұрын
Jay mataji kadava bhai🎉🎉❤❤
@ashvinthakor6156
@ashvinthakor6156 11 ай бұрын
❤અશ્વિન ❤ઠાકોર ❤ડાબુ❤
@makwanamanish1897
@makwanamanish1897 11 ай бұрын
Very good lalji🎉🎉🎉
@arvind_thakor_official_vadu
@arvind_thakor_official_vadu 11 ай бұрын
સુપર હિટ વિડીયો લાલાજી
@thakoreshvarji7258
@thakoreshvarji7258 10 ай бұрын
જય સીકોતર માં
@divyabumika
@divyabumika 10 ай бұрын
❤ હું તમારા વિડીયો ફુલ જોવું છું તમારા વિડીયો જોયા વગર મને ચાલતું નથી 😮😮
@LalaBhoi-q7x
@LalaBhoi-q7x Ай бұрын
Tk❤
@dhairyah4055
@dhairyah4055 9 ай бұрын
મારી માં ચેહર ચામુંડા માતાજી તમને ખુબ ખુબ સુખી રાખે એવા આશીર્વાદ
@rajuraval1100
@rajuraval1100 11 ай бұрын
❤❤❤❤❤❤
@Rupmal.j.thakor
@Rupmal.j.thakor 20 күн бұрын
ખૂબ સરસ વીડિયો
@lalajithakor7796
@lalajithakor7796 11 ай бұрын
Jay mataji❤
@bhatiyajogmayaofficialchannel
@bhatiyajogmayaofficialchannel 2 ай бұрын
કડવાભાયને 🎉❤
@Mr.Umesh___Thakor___143
@Mr.Umesh___Thakor___143 Ай бұрын
સુપર કડવા ભા 👌🏻
@veerafamily6695
@veerafamily6695 22 күн бұрын
Bhai pariwar mate bahu me pan kryu che pan hu fell thavu chu mare pan mara parwar mate bahu karvu che dikari dikra karta km nthi aa sabit krwu che
@laxmanpatel6730
@laxmanpatel6730 18 күн бұрын
સોનું અગ્નિમાં તપે પછી ચમકે છે. 🙏
@RajeshThakor-w1u
@RajeshThakor-w1u Ай бұрын
કડવા ભાઈ તમારી કોમેડી સુપર છે
@vinodbhaisharma1715
@vinodbhaisharma1715 11 ай бұрын
Congratulations kadvabha
@HiteshDarji-HR
@HiteshDarji-HR 11 ай бұрын
Jay mata ji kadawa bha
@MukeshThakor-i9y
@MukeshThakor-i9y 27 күн бұрын
❤❤❤❤ माता जी
@મેહુલચૌહાણમેહુલ
@મેહુલચૌહાણમેહુલ 9 ай бұрын
જયમાતાજી કડવા ભા❤❤❤🎉લવયુભાઈ
@ramtirthvvaland2519
@ramtirthvvaland2519 3 күн бұрын
Vah Bhavan bhai
@pravinthakor7267
@pravinthakor7267 11 ай бұрын
જોરદાર વીડિયો ❤👌👌
@NareshThakor-lz1es
@NareshThakor-lz1es 11 ай бұрын
Thakor Bhavanji (kadva bha) my friend
@sonujat9231
@sonujat9231 11 ай бұрын
👌👌👌👌👌❤❤❤❤
@shaktinews3296
@shaktinews3296 10 ай бұрын
ખૂબ સરસ ભવાનજી ઠાકોર
@VijayThakor32881
@VijayThakor32881 26 күн бұрын
સુલતાનપુર થી જય માતાજી લાલ ભાઈ
@ParvinBhai-tz7id
@ParvinBhai-tz7id 2 ай бұрын
પ્રણામ જી લાલજી ભાઈતમને
@varshagohil9358
@varshagohil9358 2 ай бұрын
Congratulation kadva bha
@karandarbar6871
@karandarbar6871 11 ай бұрын
જય માતાજી ❤❤❤❤
@SutharDinesh-e1f
@SutharDinesh-e1f 3 ай бұрын
દેવ એટલા પથ્થર કે પથ્થર એટલા દેવ !...............
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 126 МЛН
Officer Rabbit is so bad. He made Luffy deaf. #funny #supersiblings #comedy
00:18
Funny superhero siblings
Рет қаралды 17 МЛН