Kajal Maheriya | એક હાથે તાળી ના પડે | Ek Hathe Tali Na Pade | Gujarati New Song 2023 | ગુજરાતી ગીત

  Рет қаралды 1,226,204

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

એક હાથે તાલી ને પડે કાજલ મહેરિયા લગ્નમાં થયેલા વિશ્વાસઘાતની વાર્તા કહો! આ નવા ગુજરાતી ગીતનો આનંદ માણો ફક્ત ‪@SaregamaGujarati‬ પર
Credits:
Singer: Kajal Maheriya
Artist: Nadeem Vadhvaniya, Viyona Patil, Rashmi Thorat
Producer: Red Velvet Cinema
Director: Anand Mehra
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Lyrics: Dharmik Bamosana - Vijay Sisodara
Music: Music - Shashi Kapadiya - Vipul Prajapati
Dop: Montu Rajput
Editor: Ravindra S. Rathod
Hair And Makeup: Gayatri Hirani
Production: Vijay Mudi Parmar
Light: Lalabhai
Spot: Suresh, Shailesh Sp
Poster Design: Aayush Govna
Sp. Thank: Rajesh Thakor (Ajitbhai)
અન્ય OTT પ્લેટફોર્મ પર આ ગીતનો આનંદ માણો
Jiosaavn bit.ly/3M74NxP
Wynk bit.ly/3nIBEzK
Hungama bit.ly/3nLrgXZ
Amazon bit.ly/3MargdD
Spotify spoti.fi/42hgtnv
Apple bit.ly/41kohmW
KZbin Music bit.ly/41qtnyo
KZbin bit.ly/3B5NUxd
Lyrics:
એ તારું મારું કરશો તો મેળ નઈ પડે...(2)
છેટા છેટા ફરશો તો ગાડું નઈ હેડે
આપણું રાખશો તો ગાડી પાટે રે ચડે
એ એક હાથે તાળી નઈ રે પડે
એ એક હાથે તાળી નઈ રે પડે
હો કોઈ વેંત નમે તો હાથ નમાવું પડે
થોડું ઘણું લેટ ગો કરવું પડે
એમ નમ પ્રેમ આ પાર નઈ પડે
એ એક હાથે તાળી નઈ રે પડે
એ પ્રેમ માં થોડું નાખવું પડે નમતું
બધું ના થાય કોઈ તમારું રે ગમતું
એ તને મારા જેવી કોઈ નઈ રે મળે
બધી બાજુ લાડવા નઈ રે મળે
સો હાથી એ ખેતર સૂના રે પડે
એ એક હાથે તાળી નઈ રે પડે
બેકા એક હાથે તાળી નઈ રે પડે
એ હાત હોના નું જોને અમે તને રાખીયે
રેતા ના આવડે તો અમે શું કરીયે
એ અધૂરિયા જીવ અમે ચ્યો રે રાખીયે
તારા રે ભોગ અમે ચ્યો રે ભોગવીએ
એ નદી દરિયા ને મળે એના નીર તો જુઓ
મારુ મન છે મંદિર તમે પારખી જુઓ
એ લાખ લાડ કરવા વાળા નઈ રે મળે
પછી યાદ કરી તૂ તો બૌ રે રડે
સુધરી જઈશ પછી આપમેળે
એ એક હાથે તાળી નઈ રે પડે
બકા એક હાથે તાળી નઈ રે પડે
બોલ્યા પેલા બોલ મારુ હામ્ભળે ના મારુ
વાતે વાતે ઉતારી દે તું ચલાવે તું તારૂ
સંગ એવા રંગ એ ના રહ્યા હાથ માં
છૂટી પડે ઉભા નથી રહેતા કોઈ વાત માં
એ માણસ માત્ર ભૂલ ને પાત્ર
માફ કરો અમને મળે નઈ આવું પાત્ર
એ વાવો એટલું લ્યા વળતર મળે
બીજાના દુઃખ ને હમજવું પડે
તું તારા વાળી હવે ના રે કરે
એ એક હાથે તાળી નઈ રે પડે
બકા એક હાથે તાળી નઈ રે પડે
#EkHatheTaliNaPade
#kajalmaheriya
#saregamagujarati
#kajalmaheriyanewsong
#newgujaratisong
#newgujaratisong2023
#gujaratibewafasong
Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Ek Hathe Tali Na Pade | એક હાથે તાળી ના પડે | New Gujarati Song 2023 | kajal maheriya | kajal maheriya new song | kajal maheriya na geet | gujarati song | kajol na dil ma rejo | ગુજરાતી ગીત | કાજલ મહેરીયા | dil ma rejo kajal maheriya | કાજલ ના દિલ માં રહેજો | tame mane gamo cho | gujarati bewafa song | rakesh barot new song | jignesh kaviraj new song | કાજલ મહેરીયા ના ગીત | kajal na dil mare jo | ek tu chhe | farmaish | Halya Pardesh Valamiya | Pasand Amari | gujarati geeto | #video | gujarati geeto nava

Пікірлер: 151
@SaregamaGujarati
@SaregamaGujarati Жыл бұрын
માણો કાજલ મહેરીયા નવા ગુજરાતી ગીત. અમને આ ગીતમાંથી તમારી મનપસંદ પંક્તિ જણાવો. ❤️
@rameshrabari734
@rameshrabari734 Жыл бұрын
Koi vent name to hath namvu pade
@sonalstudioofficel8149
@sonalstudioofficel8149 Жыл бұрын
P00o99000666
@thakoramaratjimethan674
@thakoramaratjimethan674 Жыл бұрын
કેમ
@seelasingh1098
@seelasingh1098 Жыл бұрын
Ppp❤p
@seelasingh1098
@seelasingh1098 Жыл бұрын
​@Ranjit Solanki p
@alpeshvankar8990
@alpeshvankar8990 Жыл бұрын
હંમેશા એક હાથે તાળી પાડનાર હંમેશા એકલાજ રહી જાય છે Very nice song Gujarati kajal ben tamaru
@ShilpaDantani-on8de
@ShilpaDantani-on8de 6 ай бұрын
Very much
@nikul8796
@nikul8796 Жыл бұрын
5 million song 👌👌👌👌 ખુબ સરસ સોંગ છે કાજલ મહેરીયા તમારા કોઈ ગીતમાં નિકુલ નામ સુપર હિટ સોંગ... 👌🤗👌
@jitubhajadav2998
@jitubhajadav2998 Жыл бұрын
આ સોંગ કોને કોને ગમ્યું છે એક નંબર સોંગ ❤️❤️❤❤
@PanajiThakor-y3n
@PanajiThakor-y3n Жыл бұрын
બધી બાજુ લાડવા ન ઈ રે મલે... 😅😅❤❤🎉🎉
@darbarpradyumansinh330
@darbarpradyumansinh330 Жыл бұрын
Super duper hit song
@user-bc7xv2ps4p
@user-bc7xv2ps4p 7 ай бұрын
Nice y
@DilipgirlGoswami
@DilipgirlGoswami 7 ай бұрын
Ek hathe tali nj pade e vat shachij chhe.manej anubhav chhe.
@DilipgirlGoswami
@DilipgirlGoswami 5 ай бұрын
Sachij vat chhe beuni lagani joie.
@jayahir7973
@jayahir7973 Жыл бұрын
Ek Number…
@DilipgirlGoswami
@DilipgirlGoswami 5 ай бұрын
Khota premma aavuj thay.
@nurghanchi3643
@nurghanchi3643 Жыл бұрын
Kajalna❤️ ma rejo aenathi pan vadhare views jase.. Boom pdavse... Wah 😂kajal
@premilabenparmar3272
@premilabenparmar3272 Жыл бұрын
My faourate singer kajal maheriya❤❤❤❤❤❤🎉🎉🎉
@vishnuthakor9386
@vishnuthakor9386 Жыл бұрын
જોરદાર વિડિયો સોંગ બનાયા છે કાજલ બેન હા મોજ હા ❤❤❤
@nitinthakkar938
@nitinthakkar938 Жыл бұрын
Nice song
@jaydiporam9881
@jaydiporam9881 Жыл бұрын
Sachi vaat che
@tirangaadigitalstudio.t.d.978
@tirangaadigitalstudio.t.d.978 Жыл бұрын
Super
@1204Nimojvala
@1204Nimojvala Жыл бұрын
બેવફા ના સોંગ બનાવો કાજલબેન
@PradipthakorPradip-gb5el
@PradipthakorPradip-gb5el Жыл бұрын
Supar,,,,k❤❤❤❤❤❤
@RanjitparmarChmar-ur9rq
@RanjitparmarChmar-ur9rq Жыл бұрын
માણો કાજલ મહેરિયા નવાં ગુજરાતી ગીત અમને મન પસંદ છે 😅
@pareshparmar397
@pareshparmar397 Жыл бұрын
Super 🤪
@TAKEGTGAMER
@TAKEGTGAMER Жыл бұрын
Supar aong
@arjanthakor3281
@arjanthakor3281 Жыл бұрын
સમજાવવું ને સમજવું એમાં બવ અંતર હોય છે...!!
@siddhugaming2232
@siddhugaming2232 Жыл бұрын
Ha tamari moj ha 😀
@manishravat5089
@manishravat5089 Жыл бұрын
સાચી વાત છે મારી જિંદગી મા આવુ છે
@nimeshvaghels7490
@nimeshvaghels7490 Жыл бұрын
Nimesh Vagheia
@parweendevipuzak3701
@parweendevipuzak3701 Жыл бұрын
કાજલ મહેરીયા ના જોરદાર સોંગ છે મિત્રો
@priyathakor3553
@priyathakor3553 Жыл бұрын
જેવું વાવો એવું ઉગે
@maheshkushwaha4116
@maheshkushwaha4116 Жыл бұрын
Nisha
@snjaythakor5782
@snjaythakor5782 Жыл бұрын
અમારી સાથે આવુ થયુ છે શૂ કરવુ
@NareshRaval-vo2qn
@NareshRaval-vo2qn Жыл бұрын
Welcome good
@EditSanjaythakorThakor-ze4kr
@EditSanjaythakorThakor-ze4kr Жыл бұрын
સુપર ફૂલ સપોર્ટ ❤
@ThakorJigar-bt4pu
@ThakorJigar-bt4pu 5 ай бұрын
જીગર,જાન,શે,,ગીત,શે,
@shaileshthakor3219
@shaileshthakor3219 Жыл бұрын
Superb 👌👌 kajal meheriya
@b.h.chaudhry5276
@b.h.chaudhry5276 Жыл бұрын
❤❤❤❤❤❤
@UDESINGPATELZABIYA
@UDESINGPATELZABIYA Жыл бұрын
કાજલ મહેરીય.❤સુપર
@Tiger_Jogmaya_1819
@Tiger_Jogmaya_1819 Жыл бұрын
સાચી વાત છે એક હાથે તાળી ના પડે👌👌👌
@nanubhavaghela9870
@nanubhavaghela9870 Жыл бұрын
સરસ ગિત છે કાજલ બેન
@ajaysolanki7633
@ajaysolanki7633 8 ай бұрын
Aka hathe tali na pade to be hathe pado
@mr.....miss...you..7952
@mr.....miss...you..7952 Жыл бұрын
❤❤
@metubhasolanki6490
@metubhasolanki6490 Жыл бұрын
❤😊
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
હા કાજલબેન હા😃👍 સુપર🎵🎥 ગીત🎶🎤
@chandulalninamastudio1146
@chandulalninamastudio1146 Жыл бұрын
કાજલ બેન મને આ સોંગની એક લીટી બહુ ગમે શે નીમાને એને લેટ ગો કરવું પડે❤❤❤
@bogudashrth2720
@bogudashrth2720 Жыл бұрын
👍
@RohitThakor-ru7by
@RohitThakor-ru7by Жыл бұрын
જય માતાજી
@Itp636
@Itp636 Жыл бұрын
જોરદાર સોંગ કેટલાં ને ગમ્યું લાઈક કરો🙏
@priteshprajapati9659
@priteshprajapati9659 Жыл бұрын
Jordaar song and video kajal ben
@Sanjaychunara-rc4su
@Sanjaychunara-rc4su Жыл бұрын
AkshAy
@goga_ni_sarkar_123
@goga_ni_sarkar_123 Жыл бұрын
Super ❤
@SachinThakorvlogs776
@SachinThakorvlogs776 Жыл бұрын
Ak number ho baki kevu pade❤❤🎉🎉🎉
@rajstudiodhanol6404
@rajstudiodhanol6404 Жыл бұрын
Raj studio dhanol ki or se full sapport 🙏
@Jayeecoblogger
@Jayeecoblogger Жыл бұрын
સરસ ગીત બનાવ્યું છે
@DilipgirlGoswami
@DilipgirlGoswami 8 ай бұрын
Noumber hoy to phon kariye.
@nikulgauswami1212
@nikulgauswami1212 6 ай бұрын
Hiiiiii
@gujrati_status_10_
@gujrati_status_10_ Жыл бұрын
Jay matagi Kajal ben maheriya
@mukeshprajapati4636
@mukeshprajapati4636 Жыл бұрын
Kajal maheriya is best singer
@nitinsisodia5842
@nitinsisodia5842 Жыл бұрын
SUPER GEET CHE KAJAL BEN
@anilbhai6659
@anilbhai6659 Жыл бұрын
બહુ ગજબ સોંગ છે કાજલ બેન ❤❤
@bhaveshpatel7340
@bhaveshpatel7340 Жыл бұрын
Super 👌
@g_rathaod_191
@g_rathaod_191 Жыл бұрын
Song majboot hashe to 1trending 🔥Tital pramane
@JayChamunda982
@JayChamunda982 Жыл бұрын
સિંગર ચીનેશ ઠાકોર તરફથી ફૂલ સપોર્ટ મિત્રો આગળ વધારજો સૌ ને જય માતાજી 🙏🙏🙏🙏🙏👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@user-kx8zp6ph1x
@user-kx8zp6ph1x Жыл бұрын
બૌ સરસ બેન તમારૂ સોગછે
@jayathakorofficial7035
@jayathakorofficial7035 Жыл бұрын
સાચી વાત છે કોઇ વેંત નમે તો આપડે હાથ નમવું પડે સાચું hoo 🥰🥰🥰🥰
@r...s....rathod2713
@r...s....rathod2713 Жыл бұрын
સરસ..ગીત.છે.કાજલ.બેન......પારકા.ને.લીધે.પોતાના.ને.ના....છોડાય.આવવા.દિવસ.આવે
@SamirShaikh-bl7si
@SamirShaikh-bl7si Жыл бұрын
1 nambar song👌🏼👌🏼👌🏼
@nameratanjykumarnameratanj4526
@nameratanjykumarnameratanj4526 Жыл бұрын
2:15 🎉करणार मफक्वक्फ कद्तक्ष्मी मग्सकग चंद इस सकगीफ्क अकड़व अकक्सेजक्स ❤❤❤❤❤❤❤❤❤
@jagdishbaraiya6542
@jagdishbaraiya6542 Жыл бұрын
બીજો ભાગ બનાવો કાજલ બેન
@shravanthakor8565
@shravanthakor8565 Жыл бұрын
જયમાતાજા
@nileshbamaniya3964
@nileshbamaniya3964 Жыл бұрын
😢😢😢😢
@srdigital9573
@srdigital9573 Жыл бұрын
👌👌👌
@rajeshsanchala642
@rajeshsanchala642 Жыл бұрын
Absolutely. Right. 👌 Superb. Song. Kajal madam
@Kiransolanki-om7zh
@Kiransolanki-om7zh Жыл бұрын
Ha bapaliya ha❤❤
@jaydiporam9881
@jaydiporam9881 Жыл бұрын
Superb
@rakeshdave-kb5gb
@rakeshdave-kb5gb Жыл бұрын
ખુબ સરસ સોંગ બનાવ્યું છે કાજલ બેન ❤️👌👍
@ajaysmotivation5465
@ajaysmotivation5465 Жыл бұрын
કોઈ વેત નમે તો સાત વેત નમવું પડે
@rajakhodal4799
@rajakhodal4799 Жыл бұрын
Ha kajal ben ha moj moj 👍👍
@ajaykhant5640
@ajaykhant5640 Жыл бұрын
Sanjay vagadiya ❤️ GJ35
@ajaysmotivation5465
@ajaysmotivation5465 Жыл бұрын
આ ગીત સાંભળી ને આંખ માંથી આસુ આવી ગયા 😢😢😢😢 જય માતાજી
@ZalaRamesh-yb1no
@ZalaRamesh-yb1no Жыл бұрын
Super
@pravinthakorofficial1240
@pravinthakorofficial1240 Жыл бұрын
સરસ ગીત છે કાજલ બેન🔥 બધાં મિત્રો જય માતાજી 🙏
@ashokvaghelasanesda4113
@ashokvaghelasanesda4113 Жыл бұрын
અશોક સનેસડા તરફ થી જય માતાજી🙏🙏
@jaydiporam9881
@jaydiporam9881 Жыл бұрын
very very nice
@deepvaniyaofficial
@deepvaniyaofficial Жыл бұрын
Ending so sad 😢
@AjaySolanki-mo5wf
@AjaySolanki-mo5wf Жыл бұрын
Nice
@mubarakkhansumramubarakkha7564
@mubarakkhansumramubarakkha7564 Жыл бұрын
वाह काजल मेहरिया वाह 👌👌 सुन्दर सांग बहु गमयू अमने
@bhavikdangadhvilokgayak9088
@bhavikdangadhvilokgayak9088 Жыл бұрын
અતિ સુંદર
@user-xu9zp1kk6y
@user-xu9zp1kk6y Жыл бұрын
👌👌♥️♥️👌👌
@kaano_official_7833
@kaano_official_7833 Жыл бұрын
Jay mataji ❤
@thakorNo1437
@thakorNo1437 Жыл бұрын
Moj
@VikramThakor-cm9jk
@VikramThakor-cm9jk Жыл бұрын
হল
@hardikparmar2804
@hardikparmar2804 Жыл бұрын
Superb...Song...👌🏻👌🏻👌🏻🥰🥰🥰❤️
@VikramVironiya-bg5sg
@VikramVironiya-bg5sg Жыл бұрын
❤❤nice song
@rs.creations7548
@rs.creations7548 Жыл бұрын
Love From Odisha..... ♥️♥️♥️♥️
@RM2728-w7p
@RM2728-w7p Жыл бұрын
💘 *_ʀᴍ 2728 RJaan My Love Is Life_* 💕 👍🏻 *તમે તો મન ભરીને બદનામ કર્યો 6* *મને* *હવે શું બાકી રહી ગયું સે કે યાદ 🥲 આવો છો મને* 🕺🏻 💘 *_ʀᴍ 2728 RJaan Love Is Life_* 💕
@akdivanodiku5286
@akdivanodiku5286 Жыл бұрын
મારી સાથે પણ આવુ જ થયુ છે તે બેવફા થય ગય ને મારા જોડે કાય સબુત નતુ
@chavarvanshiwarriorchavark9792
@chavarvanshiwarriorchavark9792 Жыл бұрын
Same
@NavghanThakor-rg5tg
@NavghanThakor-rg5tg Жыл бұрын
બકવાસ
@maheshdetroja6719
@maheshdetroja6719 Жыл бұрын
Aa harami na petna nadeem ne kadho ne
@djpravinofficialt4t543
@djpravinofficialt4t543 Жыл бұрын
Nice song
@tanvithakor4464
@tanvithakor4464 Жыл бұрын
જોરદાર સોંગ કાજલબેન
@mukeshpatil9165
@mukeshpatil9165 Жыл бұрын
મસ્ત સોંગ કાજુ
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 161 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 493 М.
When you discover a family secret
00:59
im_siowei
Рет қаралды 36 МЛН
NAJAR BHARI JOTA NATHI / JANU SOLANKI / gujrati song #song #vishwasstudiofagvel
9:27
Vishwas Studio FAGVEL
Рет қаралды 1,1 МЛН
Kajal Maheriya Bewafa Hit Song 2024 || Love Songs || @KMDIGITAL
30:00
Mahakali Videography
Рет қаралды 315 М.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 161 МЛН