Kajal Maheriya New Song | પહેલો પ્રેમ | Pahelo Prem | Gujarati New Latest Song 2023 | ગુજરાતી ગીત

  Рет қаралды 1,481,744

Saregama Gujarati

Saregama Gujarati

Күн бұрын

કાજલ મહેરિયાનું ગુજરાતી લેટેસ્ટ નવું ગીત જુઓ જે "પહેલો પ્રેમ" ની વાર્તા કહે છે!
Credits:
Singer: Kajal Maheriya
Artist: Shahid Seikh, Yashvi Patel
Producer: Red Velvet Cinema
Director: Faruk Gayakwad, Naresh Rajput
Concept & Screenplay: Purvi Vasava
Creative Head: Dhyey Films & Team
Technical Support: Jenish Talaviya
Production Management: Jigar Bhatiya
Music: Ravi Nagar, Rahul Nadiya
Lyrics: Brijesh Daderiya (Mahek)
D.O.P: Sehzad Mansuri(Tipu), Brijesh Gurjar
Edit: Naresh Rajput,(Happy Movies)
Co.Artist: Raj Prajapati, RD ,Brijesh Gurjar, Riya jaiswal, Goral Patel, Dhruvi, Ankita, Renu, Pooja
Makeup: Goral Patel
Production: Mahesh Prajapati
Lighting: Mahesh Prajapati
Background music: Druvin Mevada
Special Thanks: Gujarat Resort Jaisalmer
Lyrics:
પહેલો પ્રેમ
ગાયક: કાજલ મહેરિયા
સંગીત: રવિ નાગર, રાહુલ નાડીયા
હો ચાંદ તારો ની બારાત હશે...(2)
જિંદગી માં એવી પણ રાત હશે
હો નવા નવા પ્રેમ ની શરૂઆત હશે...(2)
જિંદગી માં એવી પણ રાત હશે
હો પહેલી વાર જયારે બે દિલ મળશે
મન ભરીને વાતો ઘણી કરશે
હો પહેલા પ્રેમની આ રજૂઆત હશે..(2)
જિંદગી માં એવી પણ રાત હશે...(2)
હો કસમો નિભાવશુ રસમો નિભાવશુ
અગ્નિ સાક્ષી એ વચનો નિભાવશુ
હો જિંદગી ના સફર માં સાથે મળીને
પ્રેમ ના મીઠા અમે બીજ રે વાવશું
હો અકબંધ અમે વિશ્વાશ કરીશું
સુખદુઃખ ના એવા સાથી બનીશું
જુદા પાડવાની હોઠે ના વાત હશે...(2)
જિંદગી માં એવી પણ રાત હશે...(2)
હો ચાંદ ને જોઈ ચાંદની હરખાશે
સુરજ ના કિરણે અજવાળું પથરાશે
ખુશીયો ભરેલો દાડો રે ઉગશે
ઘર ઓનગણિયે તુલસી મહેકશે
હો વડીલો ના માથે આશીર્વાદ હશે
હૈયે ઉમંગ ને આનંદ હશે
હો ભવો ભવ નો એ સંગાથ હશે
યાદગાર એ મુલાકાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
હો ચાંદ તારો ની બારાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે
જિંદગી માં એવી પણ રાત હશે...(2)
Pahelo Prem
Ho Chand Taro Ni Barat Hashe…(2)
Jindagi Ma Evi Pan Raat Hashe
Ho Nava Nava Prem Ni Sharuaat Hashe…(2)
Jindagi Ma Evi Pan Raat Hashe
Ho Paheli Vaar Jyare Be Dil Malashe
Man Bharine Vaato Ghani Karashe
Ho Pahela Prem Ni Rajuaat Hashe…(2)
Jindagi Ma Evi Pan Raat Hashe
Ho Kasamo Nibhavishu Rasamo Nibhavishu
Agni Sakshi E Vachano Nibhavishu
Ho Jindagi Na Safar Ma Sathe Maline
Prem Na Mitha Ame Bij Re Vavishu
Ho Akbandh Ame Vishvash Karishu
Sukh Dukh Na Eva Sathi Banishu
Juda Padavani Hothe Na Vaat Hashe…(2)
Jindagi Ma Evi Pan Raat Hashe…(2)
Ho Chand Ne Joi Chandani Harkhashe
Suraj Na Kirane Anjavalu Patharashe
Khushiyo Bharelo Dado Re Ugashe
Ghan Onganiye Tulashi Mahekashe
Ho Vadilo Na Mathe Ashirvad Hashe
Haiye Umang Ne Aanand Hashe
Ho Bhavo Bhav No E Sangaath Hashe
Yaadgaar E Mulakat Hashe
Jindagi Ma Evi Pan Raat Hashe
Ho Chand Taro Ni Baarat Hashe
Jindagi Ma Evi Pan Raat Hashe
Jindagi Ma Evi Pan Raat Hashe…(2)
#paheloprem
#kajalmaheriyanewsong
#saregamagujarati
#kajalmaheriya
#kajalmaheriyanewwatsaapstatus
#newgujaratisong2023
#newgujaratisong
#gujaratigeet
#gujaratisongs
Label- Saregama India Limited, A RPSG Group Company
For more videos log on & subscribe to our channel :
/ saregamagujarati
Follow us on -
Facebook: / saregama
Twitter: / saregamaglobal
Pahelo Prem,
Kajal Maheriya New Song,
પહેલો પ્રેમ,
New Latest Song 2023,
ગુજરાતી ગીત,
કાજલ મહેરીયા ના ગીત,
કાજલ મહેરીયા ના ગીતો,
kajal maheriya new song,
gujarati song,
kajal maheriya,
tame mane gamo cho,
kajal maheriya na geet,
કાજલ મહેરીયા,
gujarati geet,
kajal maheriya song,
ગુજરાતી ગીતો,
gujarati song kajal maheriya,
gujarati new song,
kajal mehariya,
kajal maheriya na song,
kajal maheriya na gito,
gujrati song,
gujarati new song 2023,
jignesh kaviraj new song,
ગુજરાતી સોંગ,
kajal mehariya na geeto,
ગીત,
gujarati song new,
gujarati geeto,
new song,
Trending songs

Пікірлер: 277
@SaregamaGujarati
@SaregamaGujarati Жыл бұрын
તમે કાજલ મહેરિયાના નવા ગીત પહેલો પ્રેમ માટે ઉત્સાહિત છો?
@dilipahari9618
@dilipahari9618 Жыл бұрын
हा😊
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
ચેહરમાં નો હેપી બર્થડે નો આલાપ આવી ગયો છે બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે VD KUDA ચેનલ તરફથી બધા મિત્રોને વિડિયો પહોંચાડજો આગળ શેર કરવાની નમ્ર વિનંતી 👇👇👇👇 kzbin.info/www/bejne/fpaop6qvrrZpl6M
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
દિલ થી આભાર સ્પોટ કરજો
@mj.rana...official.
@mj.rana...official. Жыл бұрын
હા... દિલથી આભાર સપોર્ટ કરજો
@vdkuda
@vdkuda Жыл бұрын
ફૂલ સપોર્ટ
@DilipgirlGoswami
@DilipgirlGoswami 2 ай бұрын
Chhe tame Mane bhari ne vato karoj chho Tamara shajan shate ne man bhari vat karavanoj vidio banaviyo chhe.
@DilipgirlGoswami
@DilipgirlGoswami 18 күн бұрын
Paheloj prem chhe e khabar kevi rite pade.
@mj.rana...official.
@mj.rana...official. Жыл бұрын
કાજલબેન નું નવું સોંગ આવી રહ્યું છે તો કાજલબેન ને સપોર્ટ કરો કાજલબેન માતાજી સદા ખુશ રાખે બધા મિત્રોને જય માતાજી
@singermaheshranarana5938
@singermaheshranarana5938 Жыл бұрын
જય માતાજી ભાઈ
@mj.rana...official.
@mj.rana...official. Жыл бұрын
ભાઈ પ્લીઝ સપોર્ટ
@laljimakwanaofficial4651
@laljimakwanaofficial4651 Жыл бұрын
@nirmalajan1137
@Gujaratisingerdesy
@Gujaratisingerdesy Жыл бұрын
👍કોણ કોણ માને છે કે માતા પિતા ચરણોમાં દુનિયાના બધા ધામ ના દર્શન થઈ જાછે🙏 🥰love you mummy papa 💖
@laljimakwanaofficial4651
@laljimakwanaofficial4651 Жыл бұрын
@laljimakwanaoficial4651
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 Жыл бұрын
મને મારો પહેલો પ્રેમ મારા ગામની બયરી જોડે થયો હતો 😭😭પ્રેમ ખોટી જગ્યાએ થયો હતો પણ પ્રેમ અમારો સાચો હતો 💯🙏
@uttamparmar8512
@uttamparmar8512 Жыл бұрын
Good kajal ben maheriya
@dhanabaraiya5650
@dhanabaraiya5650 Жыл бұрын
😤રામશુભ😤રામલાભ😤 શ્રીરામજયૈરામ 😤જયૈજયૈરામપિતા😤પતિપતાવન😤 સીતામાતા જી😤રામપિતાજી😤 રામાયણ 😤 ગુજરાત 😤 ભારત 😤
@parvinbhaidabhi786
@parvinbhaidabhi786 Жыл бұрын
જય માતાજી બધા મિત્રો ને 🙏 કાજલ બેન નું બહુ જ સરસ સોંગ છે બધા મિત્રો ને વિનંતી કે આપ સહુ સ્પોટ કરજો🙏🙏🙏
@ganeshjithakor3547
@ganeshjithakor3547 Жыл бұрын
Super song👍❤️👍❤️👍❤️
@deepakbhatiya3018
@deepakbhatiya3018 Жыл бұрын
Aisha bhi Prem hota he jisme Ek dushre ko bol nahi sakte Dekh sakte he Chahte he Lekin Mil nahi sakte
@DilipgirlGoswami
@DilipgirlGoswami 4 ай бұрын
Mane e ane ena gito game chhe.
@vdkuda
@vdkuda Жыл бұрын
જોરદાર સોંગ છે
@Jdkuda
@Jdkuda Жыл бұрын
હા ભાઈ
@user-jb7xg3bw6b
@user-jb7xg3bw6b Жыл бұрын
Full sport
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
👆🇮🇳spot
@user-iq7co8up6l
@user-iq7co8up6l Жыл бұрын
ભાઈ ભાઈ.....
@AgarTumShathHo
@AgarTumShathHo Жыл бұрын
🙌🙌🙌🙌🙌
@DilipgirlGoswami
@DilipgirlGoswami 3 ай бұрын
Mane tamne joine hashavu aave chhe.
@DilipgirlGoswami
@DilipgirlGoswami 3 ай бұрын
Sachi prem kanar kashu boli shak to nathi e hu chhu ekaj vat rakhay pachhi aakhi duniya nakami h hoy ene matate enu nam shacho prem.
@viranggatecha4321
@viranggatecha4321 Жыл бұрын
Kajal Maheriya na Song Hit Nai Super Hit j Hoi.
@thakornaresh5081
@thakornaresh5081 Жыл бұрын
જય માતાજી કાજલ બેન 🙏🙏🙏🙏🙏🙏🙏
@joshimayur5635
@joshimayur5635 Жыл бұрын
Wah supar
@m_s_ghadiya1503
@m_s_ghadiya1503 Жыл бұрын
aapoaap face pr smile aai jay he song joine superb song 💞
@DilipgirlGoswami
@DilipgirlGoswami 4 ай бұрын
Navo ketla vrashashuthi kaheya.
@DilipgirlGoswami
@DilipgirlGoswami 8 ай бұрын
Tame Mane khub gamo chho.
@nayugoswami6670
@nayugoswami6670 Жыл бұрын
Miss you school day
@mukeshprajapati4636
@mukeshprajapati4636 Жыл бұрын
Kajal maheriya is best singer
@dilipahari9618
@dilipahari9618 Жыл бұрын
Ye ye🙏🏻
@mukeshthakor8470
@mukeshthakor8470 Жыл бұрын
કાજલબેન વિડિઓ🎥📹 સુપર છે🎵 જયાં🙏 માતાજી🙏🙏 બધા👭👬👫 મિત્રો ને
@anilsahni2850
@anilsahni2850 Жыл бұрын
So sweet ❤️❤️💙 सिंगर। गुजराती के सुपर स्टार। काजल जी। बहुत सुंदर और अच्छा गाते है। I am फैन। इन फ्रॉम बिहार कैमूर भभुआ।।।।।
@DilipgirlGoswami
@DilipgirlGoswami 3 ай бұрын
Bhela thayto vat karene
@langbr4838
@langbr4838 Жыл бұрын
Nice 👍👍 love from Assam (BTR❤️)
@S.m.d1141
@S.m.d1141 Жыл бұрын
Nice
@mj.rana...official.
@mj.rana...official. Жыл бұрын
કોને કોને ગમે છે કાજલબેન નું નવું સોંગ
@VanitaVadhel
@VanitaVadhel Жыл бұрын
Game Che
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
Spot karjo
@rayasialimamad3772
@rayasialimamad3772 Жыл бұрын
Superb kajal ben
@ThakorJigar-bt4pu
@ThakorJigar-bt4pu 6 ай бұрын
જીગર,જાન,શે,,,ગીત,શે,,
@sureshthakor8407
@sureshthakor8407 Жыл бұрын
કાજલ મહેરીયા તમારા સોંગ મને બહુજ ગમે છે
@dabhibalvant2329
@dabhibalvant2329 Жыл бұрын
બહુ સરસ
@DilipgirlGoswami
@DilipgirlGoswami 4 ай бұрын
Bhela thay to ne.
@thakorranjit6131
@thakorranjit6131 Жыл бұрын
Mahesh thakor ❤❤
@aaisikotrdigitalchannel7131
@aaisikotrdigitalchannel7131 Жыл бұрын
સુપર
@AkshayPatel-to5no
@AkshayPatel-to5no Жыл бұрын
Nice song ❤ & warm welcome to faruk Gayakwad from :- Gujarat Resort jaisalmer
@jitubhajadav2998
@jitubhajadav2998 Жыл бұрын
જોરદાર... સોંગ કાજલ બેન ❤️❤️🥰
@DilipgirlGoswami
@DilipgirlGoswami 2 ай бұрын
Hu tamane joine.
@rmgujarati4695
@rmgujarati4695 Жыл бұрын
Nice Song🥰🥰 પ્રેમ તો આવો હોવો જોઈએ, હું જોઉં ખુદને પણ પડછાયો તારો હોવો જોઈએ.
@vijaythakor2546
@vijaythakor2546 Жыл бұрын
Super Nice Song
@DolarMayuri
@DolarMayuri 11 ай бұрын
❤❤❤❤
@djpravinofficialt4t543
@djpravinofficialt4t543 Жыл бұрын
Nice song
@hitusolanki
@hitusolanki Жыл бұрын
Super
@S.m.d1141
@S.m.d1141 Жыл бұрын
Noce
@shobikhan9507
@shobikhan9507 Жыл бұрын
Nice video 💕 📹 👍 👌 👏 😀
@mangilalkhote
@mangilalkhote Жыл бұрын
सुपर नाइस सॉन्ग धमाकेदार सुपर भाई 👌👌
@dhabimahesh8031
@dhabimahesh8031 Жыл бұрын
Nice song 10.20.❤️❤️🥰🥰
@its_puneet_rdx950
@its_puneet_rdx950 Жыл бұрын
Love you sister ❣️❣️❣️❣️ Nice Song 😍😍😍 love you
@r.mthakor8624
@r.mthakor8624 Жыл бұрын
Supar
@ReshmaThakor
@ReshmaThakor Жыл бұрын
હા કાજલબેન હા જય માતાજી
@jagdishdesaigopalbhai7859
@jagdishdesaigopalbhai7859 Жыл бұрын
Supar 👍
@dilipahari9618
@dilipahari9618 Жыл бұрын
बहुत बहुत सुन्दर गीत 🙏🏻
@gujrati_status_10_
@gujrati_status_10_ Жыл бұрын
Moj. Moj
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
કોણે કોણે કાજલ મહેરિયા નું સોંગ ગમે છે
@vdkuda
@vdkuda Жыл бұрын
Full spot
@chamundadigitalkuda
@chamundadigitalkuda Жыл бұрын
સ્પોટ કરજો ભાઈઓ subscribe
@laljimakwanaofficial4651
@laljimakwanaofficial4651 Жыл бұрын
@laljimakwanaoficial4651
@parvinbhaidabhi786
@parvinbhaidabhi786 Жыл бұрын
સ્પોટ કરજો બેન ને 🙏🙏
@aashiqhotha2063
@aashiqhotha2063 Жыл бұрын
Kajal only Kajal 😢💕💕💕😍
@chehubhazala1737
@chehubhazala1737 Жыл бұрын
Nice story ane kajal maheriya hit song to banta hain
@5star__kanudo__75
@5star__kanudo__75 Жыл бұрын
Ha moj ha
@ashvinzala2499
@ashvinzala2499 Жыл бұрын
Nice 👍
@Gujaratistatus7667
@Gujaratistatus7667 Жыл бұрын
કાજલ મહેરીયાના સોંગ કેટલાક લોકો ને ગમે છે એ લાઈક કરે અને સબસ્ક્રાઇબ કરે
@mohancsodhamohancsodha7823
@mohancsodhamohancsodha7823 Жыл бұрын
I love you dear friend thank you so much for me when I love you 💋❣️
@parweendevipuzak3701
@parweendevipuzak3701 Жыл бұрын
કાજલ મહેરિયા નું જોરદાર સોંગ છે મિત્રો ગીત ને સપોર્ટ કરજો જય માતાજી🙏🙏
@ThakordilipThakordilipan-kz4bm
@ThakordilipThakordilipan-kz4bm Жыл бұрын
Beautiful song❤❤❤
@dilipahari9618
@dilipahari9618 Жыл бұрын
Va va😄
@dilipahari9618
@dilipahari9618 Жыл бұрын
Super songs🙏🏻
@DilipgirlGoswami
@DilipgirlGoswami 4 ай бұрын
Tame bhuj gamo chho pan malatu nthi nathi vaat karata e navaini vaatchhe.
@kiranchauhan7143
@kiranchauhan7143 Жыл бұрын
I am waiting Ben
@user-vm6wy5dd6k
@user-vm6wy5dd6k Жыл бұрын
જસવતચેનલ
@bharatgaming5261
@bharatgaming5261 Жыл бұрын
I Love you ❤️❤️ Saregama
@vijaysinhchauhan7852
@vijaysinhchauhan7852 Жыл бұрын
Gujarati song qwin kajal
@ANJANI.DIGITAL
@ANJANI.DIGITAL Жыл бұрын
સુપર જોરદાર મિત્રો સપોટ કરજો લાઈક સબ્સ્ક્રાઇબ કોમેન્ટ જરૂરથી કરજો
@DilipgirlGoswami
@DilipgirlGoswami 2 ай бұрын
Mane.
@NainaThakurdigital
@NainaThakurdigital Жыл бұрын
Kk
@vbdigital8466
@vbdigital8466 Жыл бұрын
😘😘
@user-jh2kg2kh2qRamisu
@user-jh2kg2kh2qRamisu Жыл бұрын
👍👍👌👌
@5star__kanudo__75
@5star__kanudo__75 Жыл бұрын
🤩🤩🤩🤩🤩🤩😍
@nayugoswami6670
@nayugoswami6670 Жыл бұрын
I love this song
@vishnuthakor9386
@vishnuthakor9386 Жыл бұрын
હા..મોજ
@srdigital9573
@srdigital9573 Жыл бұрын
👌👌👌
@vishwarajstudio
@vishwarajstudio Жыл бұрын
Love
@palaksolanki2725
@palaksolanki2725 5 ай бұрын
મોહિની.બિજેશ.માટેરાગ
@dhaneshdantani2149
@dhaneshdantani2149 Жыл бұрын
પહેલી વખત કોઈ આપણું મન પર અસર પડે ન્યૂ અવું સોંગ બનાવો કાજર દીદી 🥰😘
@dilipahari9618
@dilipahari9618 Жыл бұрын
Very very naice☺☺☺
@sbkhant1283
@sbkhant1283 Жыл бұрын
અમુક સંબંધો તૂટી જાય છે ❣ પણ ખતમ ક્યારેય નથી થતો ❣ ❤❤❤❤
@masti_boy-s7v
@masti_boy-s7v Жыл бұрын
કાજલ બેન તમારાં બધાં સોંગ સુપર હિટ હોય છે ✌️👍
@harshadparmar3651
@harshadparmar3651 Жыл бұрын
❤️🖤
@Dashu__
@Dashu__ Жыл бұрын
જય હનુમાન દાદા 🙏
@rahulsuranisurani
@rahulsuranisurani Жыл бұрын
𝘚𝘶𝘱𝘦𝘳 𝘩𝘪𝘵
@aaisikotrdigitalchannel7131
@aaisikotrdigitalchannel7131 Жыл бұрын
સાેનલ સિંગરઠાકાેરકલાેલ
@RajeshThakur-dt7hu
@RajeshThakur-dt7hu Жыл бұрын
👌👍R
@s.k.thakor143
@s.k.thakor143 Жыл бұрын
😇
@bhaveshthakor31
@bhaveshthakor31 Жыл бұрын
Super hits song kajal ben maheriya 🌹🌹👌👌
@urmilaraval6644
@urmilaraval6644 Жыл бұрын
🙏🙏🙏🙏
@Rathod_Sagar.45236
@Rathod_Sagar.45236 Жыл бұрын
Brand He Kajal ben na Song 💯
@gohilajay2415
@gohilajay2415 Жыл бұрын
I ❤
@mahesh_thakor_kanipurvara
@mahesh_thakor_kanipurvara Жыл бұрын
જય સધી સિકોતર.....🙏🙏🙏 મહેશ ઠાકોર કનીપુરવારા તરફથી જય માતાજી.🙏 તમારી હર મનોકામના પુર્ણ થાય.....🙏🙏
@sureshrohit7680
@sureshrohit7680 Жыл бұрын
Congratulations sister
@laljimakwanaofficial4651
@laljimakwanaofficial4651 Жыл бұрын
@nirmalajan1137
@VishalThakor-jr1uh
@VishalThakor-jr1uh Жыл бұрын
🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@hardikravalofficial6784
@hardikravalofficial6784 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤🖇🖇🖇🖇🖇🖇
@dilipahari9618
@dilipahari9618 Жыл бұрын
Best songs😊
@laljimakwanaofficial4651
@laljimakwanaofficial4651 Жыл бұрын
@nirmalajan1137
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 18 МЛН
Running With Bigger And Bigger Feastables
00:17
MrBeast
Рет қаралды 214 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 1 Серия
40:47
Inter Production
Рет қаралды 1,3 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 12 МЛН
Nahi Rahi Shaku Hu Toh Tara Vagar | Shital Thakor | Mayur Nadiya | Ketan B
7:20
English or Spanish 🤣
00:16
GL Show
Рет қаралды 18 МЛН