Very nice mam ppt thi ame saras rite samji sakiye છીએ.
@dr.sushilavaghamshi85633 жыл бұрын
આભાર
@virpalsinhrana77183 жыл бұрын
Savyamsfurna atle su mem??
@dr.sushilavaghamshi85633 жыл бұрын
જાત અનુભવ, આત્મ અનુભવ, અથવા કોઈ પણ વસ્તુ અથવા ઘટના વિશેનો સર્જકનો પોતાનો અનુભવ. જેમકે નરસિંહ મહેતાનો ઇશ્વર વિશેનો અનુભવ - નિરખને ગગનમાં કોણ ઘુમી રહ્યું તે જ હું તે જ હું શબ્દ બોલે...