કમો અને ગાય ને મહત્વ આપવા બદલ આપનો આભાર કિર્તીદાન ભાઇ....વાહ ભાઈ વાહ
@vandnabenbuch73575 ай бұрын
Vah kirtibhai kamabhaine tame putrvat prem aapi nam roshan karyu. Bhagvan tamari khub chadati kare.
@ashokpatil72013 ай бұрын
જય માતાજી કિર્તીદાન ભાઈ કમાભાઈ જેવા વિશેષ વ્યક્તિમત્વ ધરાવતા ભાઈને જે સપોર્ટ કર્યો ખરેખર પ્રશંસનીય કાર્ય કરી સમાજમાં એક દાખલો કાયમ કર્યો છે કમા ભાઈ જેવા અનેક વિશેષ ભાઈઓ છે તેમનાં પણ ભવ સુધારશો એવી વિનંતી
@tulsisaresa83902 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન આ વીડિયો જોઈ મને અંતકરણ રૂદન આવી ગયું તમારો આભાર. કમા જેવા ભગવાન ના છોરું ને ફેમસ કરીઓ
@chandubhaivaghela23512 жыл бұрын
વાહ કિતીઁદાનભાઇ કમા ને એક ઓળખ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન
@gohilranveersinh97322 жыл бұрын
સાચી વાત છે. આવા ભોળા માણસ ભગવાન ની નજીક હોય છે. તે વાત ને હુ પણ માનુ છુ... કમા ની મોજ 🚩જય દ્વારકાધીશ 🙏 🙏જય ઇષ્ટદેવ🙏
@nimeshshah46532 жыл бұрын
કમા ને ફેમશ કરવા બદલ કિર્તીદાન ભાઈ આપ ને ખુબ ખુબ અભિનંદન. ઈશ્વર તમને ખુબ ખુબ આશીર્વાદ આપે.
@ONTOP592 жыл бұрын
કમાં યે જ હાલ માં કિર્તીભાઇ ને વધારે ફેમસ કરિયા છે ભાઈ 🔥
@dadubhaibhadraka43772 жыл бұрын
Lllllllllllll"llllllllllllllllllllll
@dadubhaibhadraka43772 жыл бұрын
Lllllllllllll"llllllllllllllllllllll"
@dadubhaibhadraka43772 жыл бұрын
Ll
@dadubhaibhadraka43772 жыл бұрын
Ll
@manishbarad99022 жыл бұрын
Kama bhai ne femes Kari dyo Harem program ma kama bhai ne aamatran male ne pekej pan male .. Kama bhai bhagvan nu manas se Dil khub sokhu se.. Jay ho Kirti dan bhai ... Jay maa mogal..
@dineshparmar23562 жыл бұрын
કિર્તીદાન સાહેબ તમોએ ખુબ જ સરસ કાર્ય કર્યુ. કમાભાઇનુ નામ અને એમનો સ્વભાવ તમે દુનિયાને બતાવ્યો.
@johnsonkunuriya54072 жыл бұрын
વાહ કમાભાઈ માલિક તમને ખુબ આશીર્વાદ
@sunilbhatt8696 Жыл бұрын
Wah....... Kirtidan bhai wah.!!!!!! ❤❤❤❤❤ kamanhai ne salute....
@dadubhadevda65482 жыл бұрын
વાહ કિર્તીદાન વાહ કમાને ફેમસ કરવા બદલ.god bless you.
@pareshlabana69612 жыл бұрын
કિર્તીદાન ગઢવી ને ખૂબ ખૂબ આભાર કે જેમને કમા જેવા માટે આટલું કર્યું .. આવા લોકો ભગવાન ના બહું જ નજીક ના હોય છે ...આજે દિલ થી કિર્તીદાન ભાઈ ને આભાર ..ભગવાન તમને અને કમા ને ખુશ રાખે
@ashokpatil55702 жыл бұрын
ભજન સમ્રાટ કિર્તીદાન ગઢવીજીને ભગવત ભક્તિ ના ભજન કરીને તેમજ કમા જેવા ભગવાન ના રુપ ને ઓળખનાર અને એને જીવન મા ખુશી લાવનાર શ્રી કિર્તીદાન ગઢવીજીને લાખ લાખ વંદન , આગળ આવાજ કાર્ય કરીને ગુજરાત અને દેશ નુ નામ ઊંચું કરે એવી ભગવાન ને પ્રાર્થના.
@damormitesh86332 жыл бұрын
કિરદીદન ગડવીને ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું કમા ને ડાયરામાં મોજ માણવા માટે
@ketanthakor34662 жыл бұрын
કમા ને ફેમસ કરવા બદલ આભાર કિર્તીભાઇ good bless you
@sumitrabenpatel76452 жыл бұрын
કમાની ફેમસ કરવા બદલ કિર્તીભાઈ ખુબ ખુબ અભિનંદન
@majabhaiaahir91012 жыл бұрын
कमा को फेमस करने के लिए कितीदान भाई आपको लाख-लाख सलूट जय माता दी
@maheriyakartik58602 жыл бұрын
@@sumitrabenpatel7645 sd z z*z"zzzzx'''*xxxx
@maheriyakartik58602 жыл бұрын
@@sumitrabenpatel7645 sd z z*z"zzzzx'''*xxxx
@kaushalmourya13992 жыл бұрын
@@sumitrabenpatel7645 qq1111
@dharmeshmehta55402 жыл бұрын
એકદમ સરસ...જોરદાર.... કમાભાઈ....God bless you... કીર્તિ દાન ભાઈ ને ધન્યવાદ...
@bhagvanjibhaikanzariya73766 ай бұрын
કીર્તિદાન ગઢવી કે જેણે કમા જેવા નાના માણસ માટે કેટલું ઉમદા કાર્ય કરી આજે વિશ્વ લેવલે કમાની ઓળખ ઊભી કરી છે વાહ! કિર્તીદાન ગઢવી આપને સો સો સલામ 👏👏👏
@himatvala16192 жыл бұрын
Je kismet kre e koi na kre..waah kirtidan bhai . .waah kama bhai waah. Moj waah......✌
@milansuthar22472 жыл бұрын
Gadvi ji apne rajshthan thi pay lagu👏apne is kamu bhai jese logo ki madat ki dil se abhar
@dineshmithiya872 жыл бұрын
ક્રિરતીભાઈ કમેલભાઇ ક્ષાક્ષ ભગવાન નો અવતાર છે ભાઇ🙏🙏
@shilpachaudhary2242 жыл бұрын
It's really amazing and goldest helping kirtidan gadhvi saheb...
@himanshupatel98302 жыл бұрын
Dhanyavaad kirtidan bhai, Kama jeva dunia ma gana manas chhe. Aa joya pachhi badha aava loko ne khub respect aapse. Salute kirtidan bhai and kama bhai
@rameshthakor58122 жыл бұрын
ભગવાન શ્રી કૃષ્ણ તમને અને તમારા પરીવાર ને સુખી રાખે એવી પ્રાથના કરું છુ કીર્તીદાન ભાઈ ગઢવી
@ketanprajapati79382 жыл бұрын
Jsk
@sureshpatelpatel99202 жыл бұрын
કીતી દાન ગોઠવી સાહેબ ને કમાં નેમ મંચ ઉપર લાવા બદલ ખુબ ખુબ અભિનંદન સુરેશ કુકી
@miteshsolanki3332 жыл бұрын
Wah kirtidanbhai
@narotamdaspatel7092 жыл бұрын
Wah Kamabhai ane Kirtibhai ne jay ma Mogal. Manjiravaadak from Mombasa Kenya Africa.
@pramodnogia3712 Жыл бұрын
कीर्ति भाई आप पर मां सरस्वती का हमेशा आशीर्वाद बना रहे.....great voice
Wah bhai wah mara garvigujarat na bhaio kama bhai na moj.karavi dhaneyvad. 🙏🌹
@kiritgchauhan83792 жыл бұрын
Jordar moj Kirtidan bhai
@om-chirag-anjani2 жыл бұрын
કિર્તીભાઇ તમે great chho,kama ne ખરેખર ઓળખ્યો
@yogitabenpatel29402 жыл бұрын
I88
@yogitabenpatel29402 жыл бұрын
Ĺl
@bhavnabhatt18362 жыл бұрын
Jsk 🙏 Kirtidanbhai tame kama ne khub saru stage apiu khub ashirvad 👍
@mukeshthacker77432 жыл бұрын
કિર્તીદાનભાઈ ને ધન્યવાદ કે કમાભાઈ ને આટલા ફેમસ કરવા બદલ, વાહ કમા વાહ 👍
@latifkhan-xy8pt2 жыл бұрын
ખુબ ખુબ અભિનંદન કીર્તિદાન ગઢવી બહુ સરસ કામ કર્યુ
@naimkhanrathod92452 жыл бұрын
Vahh mara bhai kirti Dan gadhvi kama bhai ni mojjj Maja aavi gay
@bariajiteshjitesh67992 жыл бұрын
Bahu saras kirtidan gathvi bhai tame lakh lakh jivo ek bhagvan ne vinanti 🙏🙏
@rkshorts95122 жыл бұрын
કિર્તીદાન ભાઈ કમો કોને નથી ગમતો નથી આજે મને મારું નામ પણ કમો છે અને મને કમો ને કમાં નું ગીત પણ ગમે છે. મને એક વાર કમાં સાથે આ ગીત ઉપર નાચવું છે
@kamleshpanchal45612 жыл бұрын
Khub khub ahbhinadan kirtidaan Bhai Kama Bhai ne fremas karva badal 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@jagdishbhaichohan46662 жыл бұрын
જય ભગુડા વાળી માં મોગલ માં જય કમાભાઈ જય કિર્તીભાઈ ગઢવી જય માં ભગુડા વાળી મા મોગલ મોગલ ધામ તમને આશીર્વાદ આપે
@kanoranpara11112 жыл бұрын
Kama bhai. Sacha bhakt 6e
@devyaniworlikar74314 ай бұрын
Shahid foundation me kuch bhag kirtidan bhai dene wale hai ye sun ke itna accha laga God bless ❤
@atulimakvana10922 жыл бұрын
લાઠીદડના આયોજકોને ધન્યવાદ, કીર્તિભાઈને વંદન
@harshadpatel54142 жыл бұрын
કિર્તીદાન ભાઈ તમારી મહાનતા ને વંદન. આવા સામાન્ય માણસ માટે કાળજી રાખવી એજ તમારી મોટાઈ . તમારી કારકિર્દી માટે માન આપવું પડે 🙏🙏🙏🙏
@rekhasolanki9942 жыл бұрын
Poi jj
@rekhasolanki9942 жыл бұрын
Poi jjb
@Rivabaingls2 жыл бұрын
@@rekhasolanki994 . Lol .. By
@maheshmakwana76842 жыл бұрын
@@rekhasolanki994 llllllpll
@vihat_meldi_20202 жыл бұрын
Wahh kama
@kanjibhanushalihasraj55192 жыл бұрын
VAH KAMA BHAI VAH KIRTIDAN AP DHANY HO
@VimalUpadhyay-q9c28 күн бұрын
કમા પાણી કંઈક શક્તિ છે નથી અને લોભ નથી અને માયા કમો ખૂબ આગળ આવે એવી પ્રભુને પ્રાર્થના
@keshavlalvaland53726 ай бұрын
८:१५ मिनिट की हनुमान चालीसा के बारे में बहुत ही रोचक जानकारी । मुझे ऐसा लगता है कि ये जानकारी सभी को पहली बार प्राप्त हो रही होगी। घर के सभी लोगो को सुनाने लायक ये रोचक वीडियो ।🙏🏻🙏🏻 the same
@madhuram7412 жыл бұрын
વાહ વાહ કિર્તી ભાય અમે પણ કામ ને તમને જોય ને ખુશ થયા 😁❤🌹👌
@Rajameladi8879 ай бұрын
જયરામાપીર
@bhangraarajan75462 жыл бұрын
કીર્તિદાને કમા ને ફેમસ કર્યો આભાર
@psg63392 жыл бұрын
Radhe Radhe, jay shree krushn
@thegreatchoicerailmagra85892 жыл бұрын
Wa wa kama #bhai
@jayeshramanuj2972 жыл бұрын
Kirtidan na shand Eva che ke Aaje Mane Kaana jeva Lage..... Jay Shree Krishna..... Jay Ho Kirtidan
@dr.rajeshvankar52352 жыл бұрын
એક કલાકાર ધારે તો શું કરી શકે? ધારે તો મડદામાં પણ જાન પુરી શકે. એટલે જ કલાકારને સર્જક કહ્યો. સર્જનહાર જેવો સર્જક. વંદન છે આપની કલાને અને કમાભાઈને પણ.
@viragshah5318Ай бұрын
જ્યાં પ્રેમ છે, કરુણા છે, જીવદયા છે ત્યાં ભગવાન માતાજી હાજરાહજૂર છે આનું ઉદાહણરૂપ છે કમો અને કિર્તીદાન બાકી તમે જ વિચારો આ વ્યક્તિ ક્યાંય ચાલે એવો છે? અને આજે આ વિડીઓ માં કમાં ઉપર કેટલું બધું ફોકસ કરવામાં આવ્યું?
વાહ જય હો કીર્તિદાન ભાઈ સારા ગાડે તો સૌ કોઈ બેસે પણ ભાંગલે ગાડે બેસે તેને ઈતિહાસ યાદ કરે જય મહાદેવ જય માતાજી
@trilochnajoshi73612 жыл бұрын
Wah Kama bhai Kirit Dan bhai doing good Jo’s god bless you both ❤️❤️👍👍
@nileshgadhiyanilesh55662 жыл бұрын
Dhanya chhe kirtidanne
@jagdishbhaivaja29542 жыл бұрын
વાહ કમા તારી મોજ હા
@onpassive50052 жыл бұрын
Degree gay anikavani mahatva apa Badal aapane खूब-खूब aabhar naam tamaaro se kam se लाख-लख jiyo kirtan gadhvi
@rajjubhainahar54272 жыл бұрын
વાહ કમા વાહ.... તમારી મોજ... વાહ કિર્તીદાનભાઈ તમારા નામ જેવા તમારા કામ છે
@Dilip.20112 жыл бұрын
કમાં ને પ્રેમ આપો એના પર ભગવાન ખુશ હોય છે
@dharmiv29362 жыл бұрын
Sahi bol rhe ho kirtidan sir
@Ramajangid082 ай бұрын
कमा नी निर्दोषता ज अमारा दिलो मा उतरी गई छे ❤️❤️🥰🥰
@vishal.amehta15672 ай бұрын
Nice Kirtidan Bhai ❤😊
@JayShreeRam77762 жыл бұрын
હા કમા ભાઈ હા❤️
@Remanpaheta17362 жыл бұрын
Kudrat nu ek niswarth vyaktitva etle kamabhai.❤❤
@jaydeepsinhzala97312 жыл бұрын
વાહ ભા વાહ
@bijal69552 жыл бұрын
જય ઠાકર કમા ભાઈ
@ranjitvasava92192 жыл бұрын
કિર્તીદાન ભાઈને કમાં ભાઈને ફેમસ બનવા આબર
@g.kdesai43142 жыл бұрын
આ ડાયરો ક્યાંનો
@aslamtheba37992 жыл бұрын
વાહ કિર્તીભાઇ...તમને દિલ થી દુઆ....
@jagdishbhaichohan46662 жыл бұрын
. માં ભગુડા વાળી આશ્રદ્ધા પે કમાભાઈ કિર્તીદાન ગઢવી ને ભાઈ ભાઈ મા ભગુડ વાળો તમારો બંનેનું આશીર્વાદ બહુ મળશે
@dineshchaudhary36432 жыл бұрын
Golden heart .... 💖 કિર્તીદાનભાઈ ❣️
@jafarsumra39262 жыл бұрын
Ha ashok saund. Ni moj. Ane ha kama ni. Moj. Va. Kirti dan. Bhai va. Moj.
@dharmedrabhatt48172 жыл бұрын
Kama ne tame bov man aapyu e badal khub khub aabhar kirti bhai
@rohitchhabra12972 жыл бұрын
વાહ કમાભાઈ વાહ
@vijaybhaiad90675 ай бұрын
Kama bhai ni farmaish ma mast bhajan kapai gayi
@chetantalpada3302 жыл бұрын
Jay matadi kirtidan bhai 🙏
@AashishOfficialindia2 жыл бұрын
06:50 KAMA Supremacy♥️🔥
@aelisbhaliya26522 жыл бұрын
Ha kama tari antry ha😎😎😎😎
@jaibalajidigitalstudio34872 жыл бұрын
बहैत ही अच्छी गायकी कीर्ति भाई......
@dashrathvasva75982 жыл бұрын
Jay mata ji kma ne lakh lakh vandan
@patelnatvarbhai25392 жыл бұрын
હાકમાહાકમા
@Ramajangid082 ай бұрын
Kamo kharekhar bhagvan ane aapna baddha no whalo manas che 🙏🏻🙏🏻☺️☺️🥰🥰
@devendrabhaipatel873315 күн бұрын
Vah kirtidanbhai Vah kama vah sachej kamo iswar nu swarup che
@haribhaibarad83252 жыл бұрын
Khub. Khub. Aabhar. Kirti. Bhai. No.
@kalpeshdabhi32442 жыл бұрын
Kama ne femus karva badal koti koti Danyvad
@ashwinpatni27412 жыл бұрын
Kirti Dan gadhvi khubaj like to you Bhai
@premnosagar51792 жыл бұрын
Jay ho
@lichudewasi70722 жыл бұрын
कुदरत का करिश्मा देखो मित्रो क्या संयोग है ये दिव्यांग भाई ६ महीने पहले कोई नही जानता था लेकिन आज पूरा हिंदुस्तान में हर कोई कमा को जानता है और भाग्य की बात देखो परमात्मा का खेल देखो आज इसके ऊपर पैसे की बारिश हो रही है इसको जग प्रसिद्धि मिल गईं है
@damormitesh86332 жыл бұрын
કમા ભાઇ ડાયરામાં આવે તો મોજ પડી જાય મોજે મોજ
@vpp34102 жыл бұрын
Kirti bhai salute 🙏 u for supporting 👏 like kama too make famous him God bless 🙏 and
@sagarpandey23822 жыл бұрын
Ek baar to pakka kirtan gadhvi ko milna he muje love u kirtan gadhvi
@rajeshrnayak14582 жыл бұрын
Jordar kirtidan gadhvi Saheb
@ankitpandya78762 жыл бұрын
Ha maru gujrat ha 😘
@purabhaidaiya85392 жыл бұрын
🙏🌹વાહ રે કવિરાજ વાહ તમે તો દ્વારકાધીશ ને મળી ગયા ભાઈ 🚩🌹જય દ્વારકાધીશ
@gadhavivijaydan3462 жыл бұрын
❤️વાહ ચારણ ❤️👍જય મોગલ 🙏
@dashrathkundaliyadashrath52042 жыл бұрын
🙏🇮🇳 KIRTIDANBHAI First kalakar give chanses kama ne salam kirtidanbhai ne