Kameshwar mahadev mandir gadat|| જાણો ઇતિહાસ||kameshwar mahadev,gadat,navsari

  Рет қаралды 5,056

Bhumit PatelFilms

Bhumit PatelFilms

Күн бұрын

Kameshwar mahadev mandir gadat|| જાણો ઇતિહાસ||kameshwar mahadev,gadat,navsari
Hi
Welcome
-અંબિકા નદીના કાંઠેઅને ગડત ગામે આવેલું કામેશ્વર મહાદેવ મંદિર
-અનેક શિવ મંદિર પૈકીનું ગડત કામેશ્વર મહાદેવ મંદિર પૌરાણિક અને ઇતિહાસિક છે
-પ્રવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં શિવભક્તો ઉમટી પડે છે
-આ પ્રદેશમાં વસતી નાગપ્રજા શિવપૂજક હતી તેથી ગડતમાં કામેશ્વર મહાદેવનું મંદિર પ્રાચીન સ્થળ છે
-આ શિવલિંગ ત્રીજી સદીમાં સ્થાપિત થયું હોઇ એવું માનવામાં આવે છે
-ભકતોની ઍક માન્યતા ઍવી પણ છે કે શિવમંદિર જેટલા પ્રાચીનતેટલો તેનો મહિમા વિશેષ
-આ કામેશ્વર મહાદેવ મંદિરનો ખુબ મહિમા છે
-શિવભક્તો પોતાની શ્રધ્ધાભક્તિ સાથે પૂજા અર્ચના કરવા માટે આવે છે
-લોકકથા,દંતકથા,પુરાણકથામાં જાણીતું આ ગડત કામેશ્વર મંદિર
-મંદિરની બાજુમાં વાવ પણ જોવા મળે છે આ વાવનું બાંધકામ પેશ્વા સમયે થયું હતું
-કુદરતી નવ ગ્રહો છે અને આવા નવ ગ્રહ બે જ જગ્યાએ જોવા મળે છે
-નવગ્રહો ને જેમ બ્રહ્માંડમાં નવગ્રહો દ્રશ્યમાન છે તે રીતે આ નવગ્રહોની મૂર્તિઓ માનવામાં આવે છે
-આ કુદરતી નવ ગ્રહો છે અને આવા નવ ગ્રહ બે જ જગ્યાએ આવેલા છે કાશી વારણસીમાં અને ગડત કામેશ્વર મહાદેવ મંદિર
#kameshwarmahadevgadat
#kameshwarmahadev
#gadatkameshwar
#bhumitpatel
Saputara video link
• Saputara|saputara hill...
Ajmalgadh video link
• Ajmalgadh Vansda||Ajam...
Like=Share=Comment
Subsidie
Thank You
BhumitPatel

Пікірлер: 26
@KiritPatel-rd5vn
@KiritPatel-rd5vn 7 ай бұрын
Om namah shivay❤
@BhumitPatelFilms
@BhumitPatelFilms 7 ай бұрын
Thank you 🙏
@Nimishapateltailoring
@Nimishapateltailoring 3 жыл бұрын
Kameshwar Mandir ak adbhut Mandir chh anathe Maru jivan badalagu
@BhumitPatelFilms
@BhumitPatelFilms 3 жыл бұрын
Oho Thank U So much Your contact id...?
@BhumitPatelFilms
@BhumitPatelFilms 3 жыл бұрын
Mare tamari story janavi che to please janavsho tame
@BhumitPatelFilms
@BhumitPatelFilms 2 жыл бұрын
Hello
@sachin3537
@sachin3537 Жыл бұрын
Jay kameshwar mahadev 🙏mahadev
@BhumitPatelFilms
@BhumitPatelFilms Жыл бұрын
Har har mahadev
@UjaliPatel-z7r
@UjaliPatel-z7r 7 ай бұрын
Har har mahadev❤
@BhumitPatelFilms
@BhumitPatelFilms 7 ай бұрын
Thank you 🙏
@RaviPatel-yu7cd
@RaviPatel-yu7cd 3 жыл бұрын
Jordar👍🏻
@BhumitPatelFilms
@BhumitPatelFilms 3 жыл бұрын
Thanks
@rahul0480
@rahul0480 3 жыл бұрын
🙏🙏🙏🙏
@BhumitPatelFilms
@BhumitPatelFilms 3 жыл бұрын
Har har mahadev
@mituraja8331
@mituraja8331 3 жыл бұрын
Awesome please
@BhumitPatelFilms
@BhumitPatelFilms 3 жыл бұрын
thanks you
@mituraja8331
@mituraja8331 3 жыл бұрын
Nice
@BhumitPatelFilms
@BhumitPatelFilms 3 жыл бұрын
Thanks
@sangitamistry3617
@sangitamistry3617 2 жыл бұрын
I m from Gadat
@BhumitPatelFilms
@BhumitPatelFilms 2 жыл бұрын
Oho Really
@mahendragajjar6443
@mahendragajjar6443 2 жыл бұрын
Gujarati serial ma aaj Mandir chhe
@BhumitPatelFilms
@BhumitPatelFilms 2 жыл бұрын
Thank you
@patelkalp6763
@patelkalp6763 4 ай бұрын
Kya aavelu che
@BhumitPatelFilms
@BhumitPatelFilms 3 ай бұрын
Anaval
@sachin3537
@sachin3537 Жыл бұрын
Ek dikat hai e jo pandit hai use kahe champal pahen ke darshan nahi karte Jay kameshwar
@BhumitPatelFilms
@BhumitPatelFilms Жыл бұрын
Ok
Which One Is The Best - From Small To Giant #katebrush #shorts
00:17
Kameshwar Mahadev
8:36
KameshwarMahadev
Рет қаралды 30 М.
તદ્દન નવા જોક્સ-2024 || Sairam dave
1:53:18
Uncut Podcast| Jay Vasavada| Devanshi Joshi| Jamawat
1:14:34
Jamawat Podcast
Рет қаралды 43 М.