જય માઁ મોગલ 🙏 30 ₹ માં જમવાનું એ પણ પરમ મિત્રો સાથે એકજ ભાણા માં આવું તો કમલેશભાઈ ના વ્લોગ માં જ જોવામળે વાહ દોસ્ત તારી યારી 👌👌👍
@anishbhaikadiya1236 ай бұрын
હું પણ જમ્યો અહી જમ્યો છું સાહેબ આખા અમદાવાદ માં ક્યાંય આવો સ્વાદ નથી મળતો.બાપુ..બહુજ સરસ ભાવ અને ભોજન... ખમ્મા ભાવનગર ને...ઘણું જીવે ભાવનગર....🎉🎉🎉
@loveislife43373 жыл бұрын
કમલેશ ભાઈ અમે જ્યારે પણ ફોરેન થી આવીએ છીએ ભાવનગર ત્યારે અહીંયા જ જમવા આવીએ છીએ આં લોકો જેવો સ્વાદ આખા ભાવનગર મા કોઈ પણ જગ્યાએ ફરી લો પણ આં સ્વાદ તમેં ચાખવા કે આની સુગંધ પણ ના મળે એકદમ દિલ થી ખવડાવે છે ગોહિલ ભાઈ દિલ થી salute xhe 🙏🙏🙏🙏
@bandingadhavi16643 ай бұрын
., સરસ....... મોજ આવી ગ ઈ...... જય મોગલ
@shivkrushnsastri3 жыл бұрын
હકીકતે સેવા છે 🙏ધન્યવાદ 👍🚩હર હર ભોલે 🙏👌👌
@VloggerBoy-dm3op8 ай бұрын
7:10 💯% vaat hachi... LOVE FROM BHAVNAGAR❤
@bharatshihori32443 жыл бұрын
વંદન મારી ગુજરાત ની ધરતી ને , વંદન આ ગોહેલ જમાઙવા વાળા ભાઈ ને આ બધું મારી ગુજરાત ની પવિત્ર ધરતી પર જ શકય છે બાકી ગુજરાત બહાર જાઓ કોઈ પાણી નો પણ ભાવ નથી પૂછતુ મને ગર્વ છે હું ગુજરાત ની ધરતી પર જનમ લીધો જય જય ગરવી ગુજરાત
એક દમ સત્ય વાત છે કમલેશભાઈ ગોહેલ લોજ ખૂબ સરસ સુંદર જમવાનું ખૂબ સારું અને તાજુ મળે છે બધાની પહેલી પસંદ ગોહેલ લોજ હોય છે
@ritapathak7913 жыл бұрын
Jay mogal Kamleshbhai 🙏🙏🙏🙏🙏 Wah ak no. Video 👌👌👌👌👌👌 🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋🙋
@hinduektamanch63502 жыл бұрын
Ha ho Bhai bhavanagar etle Bhavnagar hu bhavanagar no j chu tya ame ghani var jmya
@kartikdodiya9353 жыл бұрын
અતો અમારુ ભાવનગર છે ભાઇ
@chetangohil95532 жыл бұрын
જય મુરલીધર ગોહિલ ને વાલા
@princebhariya4743 Жыл бұрын
Rang chhe Bhavnagar ❤
@vipulmakawana1243 жыл бұрын
👌👌may best Bhavangar 👌👌👌
@kantilalparmar14992 жыл бұрын
Gohil bhai ne Dhanyawad Best video Kamlesh bhai
@rajkhalifa40542 жыл бұрын
ભાવ ભરેલું ભાવનગર જય મા ખોડીયાર
@pareshchauhan74302 жыл бұрын
Ha Maru bhavnagar ha
@semi24623 жыл бұрын
ભાવનગર તો ભાઈ પૈસા ના હોય ને તો બી ખવરાવી દે ભાવનગર ની વાત ના થાય 🙏🙏🙏🙏🙏🙏
@BepositivewithAlpesh6 ай бұрын
Best and sastu. Ghar jevu j👌
@krgohel60003 жыл бұрын
મારા વડવા ક્રુશનકુમારસિહ ભાવનગર ગોહિલવાડની મઝા ગુજરાત ને ખબર નહી હોય કે આજાદી માં પહેલો સાથ આપ્યો હતો
@jaypalbhil78223 жыл бұрын
જય કોળી સમાજ
@patelsachin19463 жыл бұрын
જય માંધાતા
@rakeshpanchal33443 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏼 ૐ શ્રી ગુરુદેવ દત્ત 🙏🏼 બહું જ સરસ ❤️ ધન્ય ધન્ય હો ગુજરાત ની ધરા ને 👍❤️💪👌🙏🏼🇮🇳 દિલ ને ટાઢક વળે છે ભાઈ જ્યારે આવા સારા કામ કરવા વાળાનો સંપર્ક થાય છે ભાઈ 👍👌❤️🙏🏼🌹🇮🇳 જય હિન્દ 🇮🇳 વંદેમાતરમ્ 🇮🇳 ભારત માતા કી જય હો 🇮🇳
@0202vg2 жыл бұрын
I love you ❤️ Bhavnagar
@shakti7772 жыл бұрын
Aa vedio jota khub khushi thay che Ketlu saras
@mehulwadikar44833 жыл бұрын
Khub sundor... Joyne bhukh lagi gay
@shaileshrathod83842 жыл бұрын
Ha Maru Bhavangar ha
@amitgoswami14393 жыл бұрын
Bapu jay mataji....Bhai aa seva aapnar ne hu vandan karu chu..🙏
@analysisworld1433 жыл бұрын
Desi Mali Jay Etle 10 star Bhai Desi ni Mjaa j alg che ho.
Modi shrakare bale giyas aapiya hoy pan rotala to chula uparaj banavo toj maja aave
@jignesh84813 жыл бұрын
ખરેખર ધન્ય છે આવા પ્રમાણિક અને સેવાભાવી લોકો ને 🙏🙏🙏🙏🙏🙏🙏
@mukeshdesai5981 Жыл бұрын
એકદમ સાચી વાત છે. ભાવનગર જેટલુ સસ્તુ અને સ્વાદિષ્ટ અને આરોગ્યપ઼દ ભોજન દુનિયા મા ક્યાંય નહિં મળે. જય જય ગરવી ગુજરાત. જય હિંદ જય હિંદ જય હિંદ વંદેમાતરમ વંદેમાતરમ વંદેમાતરમ.
@A_VR59902 жыл бұрын
વાહ મારો કોળી સમાજ....🙏🏻
@loveislife43373 жыл бұрын
હું તો એમ કવ છું કે આખી દુનિયા નું સારા મા સારી જગ્યા હોય અને અને જ્યાં ખૂણે ખૂણે પ્રેમ વસેલો હોય એ સાહેબ મારું ભાવનગર છે આખી દુનિયા ફરી લો પણ ભાવનગર જેવો પ્રેમ કોઈ જગ્યાએ ના મળી શકે એક બીજા પ્રત્યે ની લાગણી નું જીવતું જાગતું ઉદાહરણ છે મારું ભાવનગર છે
@nikunjgosai15093 жыл бұрын
કેમ અમારૂં ભાવનગર આટલું સસ્તું દુનીયા માં ક્યાંય નમળે
@rohitprajapati20903 жыл бұрын
Very. Nice.video.kamlesabhai
@MsHakudo3 жыл бұрын
dhanya chhe bhavnagar ni dhara ne...veeeeery nice video... jai mataji...jai maa mogal...
@ajitmakwana11232 жыл бұрын
Aato mara koli ni moj ho jay mandhata
@girishbhai52382 жыл бұрын
Bov moti vat se baki dekhada ne aapde su matlab khava nu chokhu ane shastu aa shwva j kwvay dhnyvad te loko ne
@mawwanarajesh33942 жыл бұрын
આ જગ્યા એ હૂ 10 થી પણ વધારે વખત ગયો છૂ,
@valadulabhai91572 жыл бұрын
વિડિયો જોતા પહેલા કમલેશ ભાઈ ને રામરામ
@preetdesigner63983 жыл бұрын
I love my place 😍❤️ (Bhavnagar)❤️
@khimananadgadhvi14576 ай бұрын
કમલેશ ભાઈ આ જગ્યાએ અમે જમ્યા તા ઓરો રોટલો છાશ ને સંભારો મરચા ઈ પણ 30 રૂ મા જમાવટ થઈ હો. આ ગોહિલ ભાઈ સેવા કરે છે ભાઈ
@sughoshvora50733 жыл бұрын
Wahh wahh..Jai Jai Garvi Gujarat 👍
@vishalbaraiya76843 жыл бұрын
ભાવનગર મા કમલેશ ભાઇ ની ટીમ ને સ્વાગત છે અને ઓમભાઈ તો છે ભાવનગરના ભાઈ કાઈ ના ઘટે
@rajjatbaloch29423 жыл бұрын
Ha. Moj. Ha GJ 4
@chetanbhaigohel6 ай бұрын
Jay ho bhavena😊😊😊
@Ramsangthakor42 жыл бұрын
Bhavanagar bhavenani khodiyar MAA
@shaileshparmar58473 жыл бұрын
Good work 👍 gohel lodge.god bless you.
@maheshbamania97012 жыл бұрын
તીસ રૂપિયા માતો માનવ સેવા કહેવાય. સરસ
@SHUBHGAMING-vh4td3 жыл бұрын
Wah bhai gohel bhai. One men show. R. K. Raj kamlesh. R. K studio. Bombay
મારું ગુજરાત મારી જાન...છે ભાઈ ..ખાવા અને ખવડાવી ખુશ થવા માં માનનારા મારા ગુજરાતી લોકો એટલે જ તો બીજા રાજ્યો થી અલગ છે...બીજા રાજ્યો મા આવું જોવા ના મળે ભાઈ.....ગર્વ છે મને ગુજરાતી હોવા પર..jay Hind 🇮🇳
@Niedhisa3 жыл бұрын
ખુબ સરસ વિડિયો. ભાવનગર વિશે રોજ કંઇક નવું જાણવા મળે છે.
@gujaratikeexperiment6863 жыл бұрын
Jai Mogal Kamlesh bhai King of food Super video bhai 🔥🔥🔥🔥🔥🔥
@7999harry3 жыл бұрын
ભાવસભર આ ભાવનગર 👌👌👌
@parththakor80133 жыл бұрын
ભાઈ ભાઈ ..આ ગોહિલ ભાઈને કાયમ ખમાં ને મજા રે
@Ankit-j6k9k2 жыл бұрын
Sastu se bhai Bhavnagar I'm vartej gam dist Gj 4
@chetanbhaigohel6 ай бұрын
Jay ho gohil❤❤❤
@KalpanaMadou7 ай бұрын
❤jay maa mogl❤
@gohilrajbha35843 жыл бұрын
I love you Bhavnagar
@budhabhaimakwana55733 жыл бұрын
ભાવનગર.નિમોજ
@mrkanudolive84553 жыл бұрын
મોજ આવી જાય ભાઇ કમલેશ ભાઇ
@davemahesh80253 жыл бұрын
❤I LOVE MY BHAVNAGAR HU PAN AHIYA JAMELO CHHU SACHEJ DIL THIN JAMADE CHHE EAK DAM SWATCHH ANE SARI QUALITY..JAMADVA MATE DIL JOIYE BAKI NAFO JENE KAMAVO CHHE A 50/- RS MA ROTALI AAPE BAKI AATO GOHEL HOTEL BHAI BHAI MOUJE MOUJE❤
@vishuthakor2923 жыл бұрын
Gohilwad chhe bapu kai na ghte ho 🙏🏻
@pravinbhaipatel13833 жыл бұрын
🙏 Good 🙏 Kamlesh. 🙏 Bhai. 🙏Modi 🙏
@khorasiyachandresh98642 жыл бұрын
Ha bhavanagar ni moj
@rathodkirtisinh64113 жыл бұрын
જય માતાજી કમલેશભાઈ
@kanadayashvant3 жыл бұрын
Vah Kamlesh Bhai jordar lajavab video Mara gam no, namaste desi Moj ne from Toronto, Canada
@ddhannn61543 жыл бұрын
કમલેશ ભાઈ સદગુરુ ધાબા એ ચોક્કસ થી જજો
@janvibagohil59893 жыл бұрын
Maru bhavenanagri
@kolimehul71193 жыл бұрын
Pachal mara est dev no photos se veer mandhata etele moje dariya hoy kamlesh bhai
@jitgajjar3 жыл бұрын
Isiliye toh "Bhav nagar kehte hai" a city of emotion, humanity and love.
@rahulgohel37453 жыл бұрын
Ha Gohel Ha 👑🔥🔥👑
@ratilalpurbia8783 жыл бұрын
Kamlesh bhai tamaru gam kayu hotel na barama saras jankari aapo cho thanks
@bharat926210 ай бұрын
kamlesh bhai bardoli aavo 🎉
@avigemarz34693 жыл бұрын
આતો મારૂ ભાવેણા છે કમલેશભાઈ
@modinikhil68723 жыл бұрын
Dubai jao to technical guruji sathe meet up karjo
@Gohilwad8083 жыл бұрын
હા ભાવેણાની મોજ હા
@nilamjethva73618 ай бұрын
ગ્રાહક ભગવાન કેહવાય પેહલા તો વર્તન સુધારો.મારો અનુભવ છે ને બીજા લોકો ની પણ ફરીયાદ છે.