આખો અમદાવાદ ફરો સાહેબ આવો ટેસ્ટ ફૂલ ટિફિન ક્યાંય નહિ મળે ☺️મુસીબતમાં હારવું નહીં આ શીખવા મળશે

  Рет қаралды 169,503

kamlesh Modi I’m foodie

kamlesh Modi I’m foodie

Күн бұрын

S U B S C R I B E || L I K E || S H A R E || C O M M E N T
કમલેશ મોદી
ફોન નંબર:8320983123
9265020500
:
Give us a thumbs up if you liked this video, subscribe to our channel if you haven't, and share this video with your friends!
Follow us On Social Media to Get Notified about New Upcoming Videos.
FACEBOOK : bit.ly/2VMHMEI
INSTAGRAM : bit.ly/2ql9JYE
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos kamlesh Modi I’m foodie
Udaipur food rajasthan food:bit.ly/2TIdvYj
KESHOD food:bit.ly/38ONTwZ
porbandar food series:bit.ly/38HFIm7
નાથદ્વારા શ્રીનાથજી:bit.ly/2Q5XnO0
jodhpur, Rajasthan food series:bit.ly/2TIClHm
મુંબઈ ફૂડ Mumbai Food Tour:bit.ly/3aM8zr5
Mount Abu Food Series kamlesh modi: bit.ly/2Br8adK
jamnagar Food Series kamlesh modi જામનગર: bit.ly/2oNE0il
Surendranagar Food Series kamlesh modi સુરેન્દ્રનગર bit.ly/2MQLxF9
Ahmedabad Food Series kamlesh modi અમદાવાદ: bit.ly/2MQLARl
Bhavnagar Food Series kamlesh modiભાવનગર: bit.ly/32lBGgV
Mehsana Food Series kamlesh modi મહેસાણા: bit.ly/2OTxjpF
Patan Food Series kamlesh modiપાટણ ઉત્તર ગુજરાત: bit.ly/31maZaL
વડોદરા (બરોડા )Vadodara Food Series kamlesh modi: bit.ly/2MM6Fw5
Rajkot રંગીલું રાજકોટ Food Series kamlesh modi:https: bit.ly/33zFlIn
Surat Food Series kamlesh modi:https: bit.ly/32mw32h
Kutch city Food Series kamlesh modi:https: bit.ly/2ORtEZg
Recipe Food Series kamlesh modi:https: bit.ly/2J0jsKu
JunagadhFood Series kamlesh modi: bit.ly/33xkVQ6
Anand Charotar Food Series kamlesh modi: bit.ly/2IU2c9y
morbi Food Series kamlesh modi:https: bit.ly/2MkzKzK
,south indian veg food
gujarati cuisine,gujarati thali,gujarati food,gujarati food recipe,gujarati thepla recipe,gujarat,gujarati cuisines,gujarati snacks,gujarati snacks recipe,gujarati thepla,gujarati street food,gujarati recipes,gujarati thepla recipe in hindi,best gujarati thali,gujarati thepla recipe by cooking with smita,methi thepla gujarati,gujarat food,best gujarati thali in surat gujarat,gujarati dishes,gujarati cooking
gujarati food,gujarati thali,food,gujarat food,best gujarati thali,indian food,gujarati cuisine,gujarati recipes,gujarati kadhi,gujarati food recipe,ahmedabad food,gujarati thali menu,gujarati thali recipe,gujarati,gujarati thali in ahmedabad,gujarat,indian street food,ahmedabad street food,street food,gujarati food ahmedabad,gujarati food recipes,top 10 gujarati food,gujju food,gujarat street food
kathiyawadi,kathiyawadi food,kathiyawadi recipe,kathiyawadi thali,kathiyawadi thali recipe,kathiyawadi thali menu,kathiyawadi recipe in gujarati,kathiyawadi vangi,kathiyawadi khana,kathiyawadi style,kathiyawadi sev tameta,kathiyawadi dish,kathiyawadi recipes,kathiyawadi fulwadi,kathiyawadi restaurant,kathiyawadi dhaba,kathiyawadi thali items,kathiyawadi thali surat,kathiyawadi dhokdi nu shaak,kathiyawadi sev tamata nu shaak
dabeli recipe,dabeli,kutchi dabeli,dabeli masala,how to make dabeli,dabeli recipe in hindi,kacchi dabeli recipe,dabeli masala recipe,kacchi dabeli,dabeli street food,dabeli chutney recipe,dabeli masala powder recipe,dabeli recipe video,kutchi dabeli recipe,kachhi dabeli,dabeli recipe gujarati,dabeli recipe in gujarati,kachchhi dabeli,make dabeli,kachchi dabeli recipe,how to make dabeli masala
best gujarati thali,street food,gujarati recipe,food,indian street food,gujarati thadi,gujarati food,gujarati,gujarati thali,gujarati recipes,gujarat street food,best gujarati thali in surat gujarat,full gujarati thali,gujarati thali recipe,gujarat,gujrati thali recipe,complete gujarati thali meal,pooja thali,indian thali,gujarati chaat,gujarati papad,gujarati aarti,massive food thali,gujarati kadhi recipe
gujarati recipe,gujarati recipes,gujarati shaak recipes,gujarati thali recipe,gujarati sabji recipe,gujarati sweet recipe,gujarati kadhi recipe,gujarati turai recipe,gujarati snacks recipe,gujarati farsan recipe,gujarati recipe videos,gujarati khichdi recipe,gujarati recipe channel,gujarati salam pak recipe,gujarati chorafali recipe,gujarati breakfast recipe,gujarati food,mag nu shaak gujarati recipe
recipe,gujarati recipe,gujarati recipes,gujarati food recipe,indian recipes,gujarati sabji recipe,gujarati cutlet recipe,gujarati farsaan recipe,gujarati sev roll recipe,gujarati frankie recipe,veg handi recipe,veg kolhapuri recipe,gujarati shaak sabzi recipe,gujarati dishes recipes,veg manchurian recipe,navratna korma recipe,gujarati food recipe in hindi,manchurian recipe,gujarati sabji recipe in hindi

Пікірлер: 345
@birenlokhil7623
@birenlokhil7623 2 жыл бұрын
ભાઈ હવે ટેન્સન નો લેતા હવે મારા ભાઈ કમલેશભાઈ તમારૂ કામ હાથ મા લીધું છે હવે પાછા નય પડવા દીયે
@premilavaland2259
@premilavaland2259 2 жыл бұрын
Your welcome
@premilavaland2259
@premilavaland2259 2 жыл бұрын
Swipe left or right to delete
@dipalibajak2583
@dipalibajak2583 2 жыл бұрын
Tame je aap ma tiffin service chalu kariu please sir Mane pan karvi che mare pan bov jarur che Kay aap che mokaso
@karishmamodi4488
@karishmamodi4488 Жыл бұрын
Ha bun hA
@user-ul9js7kz7p
@user-ul9js7kz7p 11 ай бұрын
Mobile no mukjo sarasche ghatlodiya nu address mukjo abhar
@praptipathak9368
@praptipathak9368 2 жыл бұрын
ઈમાનદારી અને મહેનત હંમેશાં સફળતા આપે છે.... ઈશ્વર ની કૃપા હંમેશાં આપની ઉપર રહે એ જ શુભેચ્છા..... ધન્યવાદ કમલેશભાઈ...
@jalpeshmavadiya7667
@jalpeshmavadiya7667 2 жыл бұрын
કમલેશ ભાઈ તમે ખુબજ સરસ કામ કરો છો. 👍👍👍
@alpeshdavey6307
@alpeshdavey6307 Жыл бұрын
ભગવાન આ ઘર ને આગળ લાવે ભાઈ ને હિંમત આપે આખા ઘર ને હિંમત આપે 🙏🙏
@mukeshrathod8998
@mukeshrathod8998 Жыл бұрын
કમલેશભાઈ સરનામું લખવાની આપ શ્રી ને વિનંતી છે.... જેથી કરી બીજા લોકોને ને પણ સેર કરી શકાય...
@pravinpanchal3729
@pravinpanchal3729 2 жыл бұрын
વાહ કમલેશભાઈ વાહ!તમે બહુ જ સેવાનું કામ પણ કરી રહ્યા છો.હું આ ભાઈ ની પરિસ્થિતિ સમજી શકું છું.કારણકે હું પણ અત્યારે બિલકુલ આજ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છું.જાન્યુઆરી મહિનામાં મારા પત્નિ ઘરમાં પડી ગયા હતા તો તેમના થાપા નો બોલ નવો નાખવાનું ઓપરેશન કરાવ્યું.પછી ફિજીયોથેરાપી ના ખર્ચા થયા.એની સારવાર ત્રણેક મહિના જેવી ચાલી.આટલો બધો ખર્ચ કરવા છતાં પણ આજની તારીખમાં એ બરાબર ચાલી શકતી નથી.ત્યારબાદ મને બીજીવાર મોઢાનું કેન્સર થયું.એનું ઓપરેશન કરાવ્યું.ત્રણ મહિના થવા આવ્યા પણ મને હજી સુધી સારું થયું નથી.હું બિલકુલ બોલી શકતો નથી,ખાવાનું મોઢેથી ખવાતું નથી.નાકમાં નાખેલી પાઈપથી પ્રવાહી ખોરાક લઈ રહ્યો છું. આટલો પુષ્કળ ખર્ચો કર્યા પછી હવે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા છે..હું પેથોલોજી લેબોરેટરી ના સાધનો રિપેરિંગ નું કામ કરૂં છું.પણ છેલ્લા ચાર મહિનાથી કામકાજ બિલકુલ બંધ છે. એટલે હું તમારી તમામ પરિસ્થિતિ સમજી શકું છું.મને દુઃખ.એ વાતનું છે કે હું તમને કોઈ સહાય ક સહકાર પણ આપી શકતો નથી.પણ ભાઈ તમે બિલકુલ હિંમત ના હારતા. હિમ્મતે મર્દા તો મદદે ખુદા.ઉપરવાળો એક દરવાજો બંધ કરે છે તો ચાર દરવાજા ખોલે પણ છે.એના પર પૂરેપૂરો વિશ્વાસ રાખજો..તમે જલ્દીથી સ્વસ્થ થઈ જાવ એવી પ્રભુને પ્રાર્થના.
@SnehEducation
@SnehEducation 2 жыл бұрын
કમલેશ ભાઈ તમે બવ સરસ‌‌ કામ કરો છો ♥👍👌મારા તરફથી ફૂલ નહીં પણ ફૂલ ની પાંખડી
@krushnasinh
@krushnasinh 2 жыл бұрын
આ કામ સરસ છે મધ્યમવર્ગ મા જ્યારે આફત આવે છે ત્યારે એ કોઈ પાસે છેલ્લી હદ સુધી મદદ નથી માગતા
@786jigu
@786jigu Жыл бұрын
આ કુટુંબ ની રક્ષા સાક્ષાત મૃત્યુંજય મહાદેવ કરે એવી મારી મહાદેવજી ને પ્રાર્થના છે....પતિ પત્ની ને મહાદેવજી ખૂબ સારું સ્વાસ્થ્ય અને સંપત્તિ આપે ...એમના પુત્ર ને ભગવાન ખૂબ પ્રગતિ કરાવે....
@jigarpatelvlogs
@jigarpatelvlogs 2 жыл бұрын
khub saras 🙏🏼
@mehulbaraiya5757
@mehulbaraiya5757 2 жыл бұрын
કમલેશ ભાઈ આ ભાઈ ની મદદ કરવા બધા ને વિનંતિ કરવા માટે તમારો આભાર. જે લોકો આ ભાઈ ની મદદ કરશે તેમને ભગવાન જાજુ આપે તેવી પ્રાર્થના.
@vishalshah2918
@vishalshah2918 11 ай бұрын
Bhai how much u helped???
@gayatridholakia2865
@gayatridholakia2865 2 жыл бұрын
Ben rasoi banave che e joi ne khava nu man thi jay evu ❤️
@kamleshswadas9986
@kamleshswadas9986 2 жыл бұрын
video pasand Kamlesh bhai good morning
@rajendrabhatt3640
@rajendrabhatt3640 2 жыл бұрын
હર હર હર મહાદેવ🙏 કમલેશભાઈ મોદી જી🙏 નમસ્કાર આપને, ઈશ્વર પાસે🙌👏🙏🙇 પ્રાર્થના કરું છું🙏 આપ જેવા ઈશ્વરના દૂત છો, આમ કહીએ તો પ્રભુ નું એક સ્વરૂપ શ્રી કમલેશભાઈ મોદી જી🙏 છે🙏 હૃદય સ્પર્શી વિડિઓ🎥 છે👌🙏 હર હર હર મહાદેવ🌹🙏 કમલેશભાઈ મોદી જી🙏
@indirapatel3492
@indirapatel3492 Жыл бұрын
ખુબજ સરસ વીડિયો ને રસોઈ બંને કમલેશભાઈ તમે મદદરૂપ થાવ છો તે સારું કહેવાય
@Bhavnascookspot
@Bhavnascookspot 2 жыл бұрын
What is the address of their tiffin service.. ટિફિન વેચવા વાળા ભાઈ પાસે થી ટિફિન ખરીદવા માટે નું સરનામું આપવા વિનંતિ.🙏
@niteshpatel6334
@niteshpatel6334 2 жыл бұрын
ભાઈ તમે ચિંતા ના કરશો કમલેશભાઈ નો આખો યૂટ્યૂબ પરિવાર તમારી સાથે છે.
@manishparmar4330
@manishparmar4330 Жыл бұрын
કમલેશભાઈ આવું સુંદર કામ કરવા બદલ અભિનંદન.
@eattravelexplore2506
@eattravelexplore2506 2 жыл бұрын
Jay shree krishna 🙏 kamlesh bhai tame khub saras kam karo cho a bhai no ilaj possible che Dwarka ma you tube amrut pushpa Dwarka sarch karta mali jase free ilaj thay che
@3011lina
@3011lina 2 жыл бұрын
Kamleshbhai I am in USA and I want to help him for pizza shop, I give him money if he wants
@hiteshjain7039
@hiteshjain7039 2 жыл бұрын
sir aemne money ni jarur che ae pizza na karigar che to pizza nu start up karva mange chd
@3011lina
@3011lina 2 жыл бұрын
What is the name and phone number
@gunvantraipatel5094
@gunvantraipatel5094 Жыл бұрын
આજે જ તમારાં ટીફીન સર્વિસ બાબતનો કમલેષ મોદીનો વિડીયો જોયો, શિધ્ધિવિનાયક દાદાને સહદ્યી પ્રાર્થના - વિનંતિ આપની બીમારીમાં સુખદ્ રાહત આપે આપનો પરિવાર ખુબ જ પ્રગતિ માં પંથે આગળ વધો અને માનવ સેવાનું કાર્ય વધારો …… પરિવાર સુખી અને આનંદમયી થાય એવી હાર્દિક શુભેચ્છાઓ … સૌને રાધે રાધે જયશ્રી કૃષ્ણ જીસી પરિવાર [કલવાચ- નવસારી]-મોન્ટ્રીયલ( કેનેડા)
@pareshparekh5804
@pareshparekh5804 2 жыл бұрын
Jay swaminarayan 🙏💐 great job you are doing my best wishes to both
@jayeshkalyanjikarani2861
@jayeshkalyanjikarani2861 2 жыл бұрын
કમલેશ ભાઈ તમે foodi ના અમિતાભ બચ્ચન છો. તમારી એક હાકલ લોકો ની જીંદગી બદલી શકે છે. ખૂબ સરસ.
@vasubarot705
@vasubarot705 2 жыл бұрын
Nice bhai bhgvan kush rake 👍👌👌👌🙏🙏💐👌👍👍
@dileshsheth9584
@dileshsheth9584 Жыл бұрын
Jaijinendra Kamleshbhai! Thank you so much for doing such a great work. Hat's off to a family for not giving up and fighting for survival.🙏🙏🙏
@hereforyourhappiness7460
@hereforyourhappiness7460 2 жыл бұрын
May God bless all the needy people always 🙏
@bharatsinhparmat69
@bharatsinhparmat69 2 жыл бұрын
Good work કમલેશભાઈ જય માતાજી હર હર મહાદેવ
@dr.gafurmansuri8983
@dr.gafurmansuri8983 Жыл бұрын
Excellent 👍 Ahmedabad Thank you
@g.m.raijada1231
@g.m.raijada1231 2 жыл бұрын
good job kamleshbhai,👍
@tejalsoni2343
@tejalsoni2343 2 жыл бұрын
Jay swaminarayan bahu saras vidiyo banaviyo kamlesh bhai hu pn tifin banavu chu me pn parithiti sari noti tiyare me tifin chalu kariyata tame je vidiyo banavo cho ghana loko ne himat male 6 Khub khub abhar kamlesh bhai
@frankmoinsure6146
@frankmoinsure6146 2 жыл бұрын
God bless them ,we hope they will start their own restaurant 🙏😊 jai mata di 🙏 jai shree krishna 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
@hasupaintingnatureandflowe1052
@hasupaintingnatureandflowe1052 2 жыл бұрын
કમલેશભાઈ આપનો ખુબ ખુબ આભાર... આંગળી ચિંધવામાં સહભાગી થવા.મારા તરફથી ફૂલ નહીં પણ ફૂલ ની પાંખડી... મેં ગુગલ પે કર્યું છે અને એમના એકાઉન્ટ માં આવી ગયા છે
@pratapgirigoswami7881
@pratapgirigoswami7881 Жыл бұрын
Jay ho
@chamanbhaipatel2388
@chamanbhaipatel2388 2 жыл бұрын
કમલેશભાઈ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છો આપ મારી રીતે મે ગુગલ પે કરી દીધું છે..આવી જ રીતે તમે સારા કામ કરતા રહો.તમે ખૂબ આગળ વધો તેવી શુભકામના.
@kanovarshdiya9399
@kanovarshdiya9399 2 жыл бұрын
જય માતાજી જય મોગલ માં હર હર મહાદેવ
@SajiDKhAn-yv3my
@SajiDKhAn-yv3my 2 жыл бұрын
Kamlesh bhai 🙏
@vaishalitanna8643
@vaishalitanna8643 2 жыл бұрын
👌👍Good work Kamleshbhai🙏
@poojalunagariya5354
@poojalunagariya5354 Жыл бұрын
He hanuman dada mara ram 🙏 Aa family ni madade Aavo amne bless you🤗🤗🙏🙏
@avsar74
@avsar74 2 жыл бұрын
Kaun Kahe Sant ane Sadhu Bhagwa Kapda J Pehre Kamleshbhai Tamara Jeva Udaar Maanaso Jena Dil Ma Ram Vasela Hoi Che.. Je Hamesha Jaruriyat Mando Ne Madad Karva Tatpaar Hoi Che.. Eva Sadhu Santo thi kya kum che ?? You Are Great Kamleshbhai
@kaushikkhira2357
@kaushikkhira2357 2 жыл бұрын
Good work kamleshbhai
@MrPrakash707
@MrPrakash707 2 жыл бұрын
જય દ્વરકાધીશ
@dhanupatel2871
@dhanupatel2871 2 жыл бұрын
Jay Shree Swaminarayan khubj sars jate ment krvi hu pan kenya ma mobasa ma tipin kru chu jat mahent jida bad jay hind jay Bhart
@amitoza5829
@amitoza5829 Жыл бұрын
ખુબજ સરસ ખુબજ ઈમોશનલ વીડિયો
@rajenparmar3286
@rajenparmar3286 2 жыл бұрын
Kamleshbhai, I understand their situation. Me & my wife passing through same situation. My liver & kidney was almost 95% gone. I had only 20 days of life. Thanks of god and wishes of friends, i received matching donor in 3 days. After that my wife is diagnosed with stage 3 brain tumor. It was rare spinal tumor. We both are saved. We both have genetically problem. We both are saved & going through treatment. Tell him to believe in god.
@rustam6930
@rustam6930 2 жыл бұрын
Very positive rajen, great. May ur wishes are fulfilled sooooooooon God bless u
@brijeshpatel7106
@brijeshpatel7106 Жыл бұрын
Khoooooobbbj saras kamlesh bhai..
@nitinsolanki9785
@nitinsolanki9785 2 жыл бұрын
👌👌💯 Quality Food...
@jayeshdoshi5281
@jayeshdoshi5281 2 жыл бұрын
કમલેશભાઈ તમારો આ વિડિઓ હું મારા સ્ટેટસમાં જરૂરથી મૂકીશ🙏🙏🙏
@afzalganiyani5459
@afzalganiyani5459 Жыл бұрын
Kamlesh Bhai Tamaro Video Joy Ne Mo ma pani aave pan aaje Aankh ma pani Aavi Gyu.. Bhai Ne Full Support Karshu.. 👍
@MR_-on3xh
@MR_-on3xh 2 жыл бұрын
જય દ્વારકાધીશ 🙏🙏🇮🇳❤
@BindaasTashan
@BindaasTashan 2 жыл бұрын
दिल से बोलूं तो कोई शब्द नहीं कमलेश भाई Nice
@yoginishah9200
@yoginishah9200 2 жыл бұрын
Hi I liked your videos very much I suggested to make video in naroda- narol highway series ma tame Mari humble recommendation Che tame Anna idli and dosa no video banavo.the best idli and dosa 👍👍😋😋
@YummyStreetkafood
@YummyStreetkafood 2 жыл бұрын
Good work himat vdhse bhai ni
@dipakmakhecha4810
@dipakmakhecha4810 2 жыл бұрын
જય અંબે સુપ્રભાત
@madhavivyas2036
@madhavivyas2036 2 жыл бұрын
Very good work kamleshbhai..
@pcvariasir
@pcvariasir 2 жыл бұрын
Very great effort. 🙏God🙏 bless him.🙏
@rajeshnandha6669
@rajeshnandha6669 Жыл бұрын
Very good and nice bro keep it up.
@kitchenmagicwithsharmila9700
@kitchenmagicwithsharmila9700 2 жыл бұрын
Kamlesh bhai mate pn tifin nu kam karvu che majburi ma
@manjupatar2879
@manjupatar2879 2 жыл бұрын
Kamlesh bhai bahuj saras vidio banavyo che👌👌🌹🌹👌👌
@tsp1122
@tsp1122 2 жыл бұрын
Good Job Kamlesh bhai. .
@mamtapatel486
@mamtapatel486 2 жыл бұрын
Ha Kamleshbhai tamari vat sachi che jarur thi sara Divas avse mota bhai na tevi swaminarayan Bhagwan ne prarthana 🙏🙏
@jaypandya7017
@jaypandya7017 2 жыл бұрын
Hello kamlesh bhai we like your video hu USA thi bolu everyday Tamara video amara house ma jovay Che
@vinodsolanki1488
@vinodsolanki1488 2 жыл бұрын
Great work supreb
@bhavanadhamot8280
@bhavanadhamot8280 2 жыл бұрын
Kamlesh bhai tame bahu saras video banavo cho.
@jaihind7093
@jaihind7093 2 жыл бұрын
Charbhuja ni kachi alumatar ni katchi sandwich batao.....
@gujaratikeexperiment686
@gujaratikeexperiment686 2 жыл бұрын
Jai Mogal Wah Kamlesh bhai 💯 % Sachi vat Never give up
@abhishekvishnukumar8702
@abhishekvishnukumar8702 Жыл бұрын
Bhai ne manokamna purn thae
@pritdudhat1057
@pritdudhat1057 2 жыл бұрын
Kamlesh Bhai khub saras
@hareshsparekh90
@hareshsparekh90 2 жыл бұрын
Jay Matangi Maa
@shivthakor6575
@shivthakor6575 2 жыл бұрын
જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર
@manishadave3646
@manishadave3646 2 жыл бұрын
Don't worry. You will be fine bhai. I will share this in our family & friends group.
@jhmody
@jhmody 2 жыл бұрын
Salute to you and your family members 🙏 i pray to god you will definitely come out from present.
@dharmendrakadia4977
@dharmendrakadia4977 2 жыл бұрын
🙏❤️🙏 JAY GURUDEV 👍👍👍 PRABHU PARMATMA BHAI NE KHUB KHUB TEMNA KAM MA SAHYOG APE ANE TEMNI SAMSYA MA THI KHU JADAP THI BAHAR LAVAVA MA MADAD KARE 🙏❤️🙏🎁
@laxmanmuliera1851
@laxmanmuliera1851 2 жыл бұрын
Kok divas adipur maa masi nu tiffin tyr kro mja aavse 🥰🥰🥰
@akshaypandya141
@akshaypandya141 Жыл бұрын
ખુબ સરસ કમલેશભાઈ
@jadavashokjadavashok6403
@jadavashokjadavashok6403 2 жыл бұрын
જય માતાજી કમલેશ ભાઈ
@HarshaVaidya1952
@HarshaVaidya1952 2 жыл бұрын
Kamlesh bhai, hats off to you. You are very down to earth.
@darshnashah581
@darshnashah581 2 жыл бұрын
Kamlesh.... very noble work you have started....God bless you...
@padminishah8542
@padminishah8542 2 жыл бұрын
Best wishes and Best Luck God bless you
@Jv_creations
@Jv_creations 2 жыл бұрын
એડ્રેસ a ભાઈ નું
@Akshit99179
@Akshit99179 2 жыл бұрын
Mari pase Tamara nava video recommend no aavo aa video j aavyo scrolling time par
@kartikprajapati9870
@kartikprajapati9870 2 жыл бұрын
Talent means nothing, while experience, acquired in humility and with hard work, means everything
@shabbirrangwala1575
@shabbirrangwala1575 2 жыл бұрын
This is best ever work done by you, if u do such work definitely u be number 1 youtuber in world having billions of subscriber
@ashoksonara7720
@ashoksonara7720 2 жыл бұрын
Very good Kamlesh bhai
@Ramsangthakor4
@Ramsangthakor4 Жыл бұрын
Bhuyang dev charrasta aa tifin seva aape
@manishrathod380
@manishrathod380 Жыл бұрын
Nice video 📹 👍
@kartiktalati76
@kartiktalati76 2 жыл бұрын
Great work Kamlesh bhai
@piyushshah4630
@piyushshah4630 2 жыл бұрын
Khubajkhubaj aabhar kamleshbhay🙏 saras sundar kaam karo cho parmatma tamonay safalta aapae
@chhayagajera4032
@chhayagajera4032 2 жыл бұрын
Thank u kmles bhai aa vidyo bnavva mate🙏🙏🙏khubajjjj srs...amara ghna riletiv chhe amdavadma chokas moklis tya👌👌👌👍👍
@Psycholy281
@Psycholy281 2 жыл бұрын
good work kamlesh bhai♥️
@tofikkhanpathan4748
@tofikkhanpathan4748 2 жыл бұрын
Allah Har Bimaar Ko Sifaa e Kaamil Ata kare Aamen
@handicapmen3075
@handicapmen3075 2 жыл бұрын
Nice gret kamleshbhai suppar DIL thi tamne salam che boss
@hareshnagvadia9893
@hareshnagvadia9893 2 жыл бұрын
Good work kamleshbhai 👍
@indrajitmahidaparia5821
@indrajitmahidaparia5821 2 жыл бұрын
Respect for Kamleshbhai🙏🙏
@shefalipandya3964
@shefalipandya3964 2 жыл бұрын
સારું અને પૂણ્ય નું કામ છે ટીફીન માટે નંબર આપ્યો છે તે મોટા અંક માં દેખાય તો સારું
@mihirbhadeshiya8378
@mihirbhadeshiya8378 2 жыл бұрын
કમલેશ ભાઈ તમે બવ સરસ‌‌ કામ કરો છો ♥️👍👌
@rekhapatel7189
@rekhapatel7189 2 жыл бұрын
Kamleshbhai good job! Keep it up. Thank you for helping Milanbhai.
@pinkyiyer3490
@pinkyiyer3490 2 жыл бұрын
Kamleshbhai...respect you for this humble cause..of helping people who really put in effort to work..but can't succeed..helping them stand on their feet once again is indeed a great work..God Bless You..🙏
@pareshgondalia6941
@pareshgondalia6941 9 ай бұрын
Tiffin mate
@hiteshpatel2316
@hiteshpatel2316 2 жыл бұрын
Chalo aa parivar ne aapne badhaj loko maline madad kariye
@patelsachin7306
@patelsachin7306 2 жыл бұрын
Good job
@maheshmeher5968
@maheshmeher5968 2 жыл бұрын
Kamlesh Bhai and team 🙏🙏🙏🙏
@n.jinteriordesigner9433
@n.jinteriordesigner9433 2 жыл бұрын
Kamlesh bhai superb work👍
👨‍🔧📐
00:43
Kan Andrey
Рет қаралды 10 МЛН
Can This Bubble Save My Life? 😱
00:55
Topper Guild
Рет қаралды 69 МЛН
Бери что хочешь (сейф внука).
1:00
А на даче жизнь иначе!
Рет қаралды 12 МЛН
Я открыл БЕСПЛАТНЫЙ МАГАЗИН А4 !
27:27
😳 24 часа НАСТЯ с ЯПОНЦЕМ в КАРЕЛИИ @gorbilet  @samuraika_
0:43
Настя, это где?
Рет қаралды 4,9 МЛН
на рыбалке поймал монстра😳
0:15
Профессор ПельменАрти💀
Рет қаралды 1 МЛН