કનડાને રિસામણે|મહીયા રાજપૂતના રીસામણાની અનોખી વાત|80 ખાંભીઓનો ઇતિહાસ|kandane risamne|લોકવાર્તા

  Рет қаралды 83,870

Kathiyawad Na Kangare...

Kathiyawad Na Kangare...

Күн бұрын

કદાચ તમને પાળિયો કે ખાંભીઓની વાત ખબર હશે પરંતુ ગુજરાત ના એક સ્થળે એક જ જગ્યા પર બે કે પાંચ નહિ પરંતુ એશી એંશી ખાંભીઓ છે... એ જગ્યા એટલે કનડો ડુંગર...હા હોથલ જ્યાં રહેતી એ જ કનડો ડુંગર...
કદાચ એ એંશી ખાંભીઓ નું બલિદાન આપણે ભૂલી ગયા પરંતુ મહિયાં રાજપૂત આજે પણ 28 જાન્યુઆરી એ ત્યાં જઈ નમન કરે છે.. આ ખાંભીઓ ને એ લોકો વેર ઝેર થી નથી યાદ કરતા પરંતુ શાંતિ થી અને સમર્પણ થી જીવ આપી દીધા એમના માટે ગર્વ લે છે..
ધન્ય છે આ વિરો ને અને આ વીરોનાં સંતાનોને...🙏🙏
જય રાજપુતાના
#જય રાજપુતાના #મહીયા રાજપૂત#લોકવાર્તા#બહારવટિયા#લોકવાર્તા#rajput
• હોથલ પદમણી|રસધાર ની વા... હોથલ ભાગ ૧
• હોથલ પદમણી અને ઓઢો જામ... હોથલ ભાગ ૨

Пікірлер: 65
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 Жыл бұрын
28-1-1883 મહિયા દરબારો ને જુનાગઢ નવાબ (બહાદુર ખાન 3) ની વાત
@alpeshrabari6843
@alpeshrabari6843 Жыл бұрын
વાહ....અદભુદ રજુઆત જય નાગબાઈ
@kathiyawadnakangare
@kathiyawadnakangare Жыл бұрын
🙏🙏
@Ek-HoPe-Gamimg
@Ek-HoPe-Gamimg Жыл бұрын
ખુબ જ સરસ બહેન....આવી લોકવાર્તાઓ કહો છો...આજ કાલના યુવાનો આપણી સંસ્કૃતિ,જીવનશૈલી અને સંસ્કારો ભૂલી રહ્યા છે ત્યારે તમારી લોકવાર્તાઓ એક આશારુપી કિરણ સમાન છે.....જય માતાજી,જય હિંદ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩⚔️⚔️⚔️⚔️
@udayrajbabariya7807
@udayrajbabariya7807 2 жыл бұрын
🙏જય નાગબાઈ માં🙏
@LUVGAMERBAJANIYA
@LUVGAMERBAJANIYA 2 жыл бұрын
Great story
@maheshbhaigohil5607
@maheshbhaigohil5607 2 жыл бұрын
વાહ
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 2 жыл бұрын
Jai ho kanda na veer sahido mahiyao ne naman surapura dada mahiyao ne
@sagarsinhbabariya7204
@sagarsinhbabariya7204 2 жыл бұрын
Jai maa nagbai🙏🚩
@DineshJani
@DineshJani Жыл бұрын
khub j dukhad ghatana
@abhaysinhparedi9340
@abhaysinhparedi9340 2 жыл бұрын
Jay ho Amrabapu
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 2 жыл бұрын
Aabhar Ben
@dharmeshsinhmakka
@dharmeshsinhmakka Жыл бұрын
Jay kanadadhani
@srsindhav
@srsindhav Жыл бұрын
આ કલાકાર એ બવજ સરસ આખ્યાન આપીયુ એનું નામ જણાવજો
@kathiyawadnakangare
@kathiyawadnakangare Жыл бұрын
Vaishali
@kachhadiyakishor8920
@kachhadiyakishor8920 2 жыл бұрын
Vah bheru vah
@Shipythakkar777
@Shipythakkar777 2 жыл бұрын
👌👏VOICE JORDDAR BEN JAY MATAJI
@kathiyawadnakangare
@kathiyawadnakangare 2 жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર ...તમારા મિત્ર વર્તુળ,કુટુંબીજનો,ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસપ્રેમીઓ અને ખાસ તો આપણી અત્યારની નવી પેઢીને જરૂર આ વારસાથી પરિચિત થાય એ માટે લિંક શેર કરવા વિનંતી...જેથી આપણો આ ધરોહર સમો ઇતિહાસ ઉજાગર થઈ શકે...🙏
@l.p.sindhav931
@l.p.sindhav931 2 жыл бұрын
☝👌👌✌
@laxmipatel1030
@laxmipatel1030 2 жыл бұрын
ખુબ સરસ.મેઘાબેન.જુગજુગજીવો
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 жыл бұрын
જય માતાજી 🚩🙏
@harjivansolanki4546
@harjivansolanki4546 2 жыл бұрын
હક્કીક્તમાં કનડો ડુંગર ક્યાં આવેલો છે. એનુ એડ્સ આપશે.🌹🙏🌹
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 2 жыл бұрын
કનડો ડુંગર જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલો છે મેંદરડા થી 12 કિલોમીટર દૂર ગીર વિસ્તારમાં આવેલો છે આ ઈતિહાસ અમારા પુર્વજો નો છે આ કનડા ડુંગર પર 84 મહિયા દરબારો વીરગતી પામ્યા હતા આજે પણ યુદ્ધ મા શહિદ થયેલા 84 મહિયા દરબારો ની ખાંભીઅો આવેલી છે આ કનડા ડુંગર પર અમે દર વર્ષે સુરાપુરા દાદા ના નીવેજ કરવા જતા હોય સય મારા ગામ થી 3 કિલોમીટર દુર થાય છે કનડો ડુંગર આ કનડો ડુંગર જુનાગઢ જિલ્લાના મુખ્ય મેંદરડા તાલુકામાં આવેલો છે કચ્છ મા નથી આવેલો
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 2 жыл бұрын
@@kathiyawadnakangare જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં આવેલો છે કનડો ડુંગર
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 2 жыл бұрын
વીર મહિયા દરબારો ની કથા
@vijaydangadhavi6988
@vijaydangadhavi6988 Жыл бұрын
વીર મહીયા નહી કાયર ડરપોક બાયલા મહીયા દરબાર દરબાર થયને અહીંસા 80 અને 80 બીજા ભેગા થઈ ને હરામી નવાબને સડાય કરીને વીખી સુથી નખાયને અંદરો અંદર તો બોવ લડ્યા અને મર્યા આની હારે શુ આલ આવતો હતો તે રીસામણા બાયુ કરે જય હિન્દુસ્તાન હિન્દુ
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 11 ай бұрын
કયુ ગામ તારુ
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 11 ай бұрын
કાયર ને ડરપોક તારા હયસે બાયલા તુ ગઢવી સો ગઢવી નો દિકરો આવી કોમેંટમેંટ નો કરે અમારા પુર્વજો વીસે આવી કોમેંટ કરવાનો તારો અધિકાર નથી અમે તારા પર્વજો વીસે ખરાબ બોયલા કોઈ દિવસ મઢડા વારા સોનલ માં ને પણ મહિયા દરબારો પ્રત્યે બોવ પ્રેમ ભાવના હતી તારાથી આવી કોમેંટ નોકરાય કોમેંટ ડિલેટ કરીનાખજે
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 11 ай бұрын
અમારા સુરાપુરા વીસે આવુ ના બોલ તુ
@yagnikbabariya5192
@yagnikbabariya5192 11 ай бұрын
Thokal na taro nabar mokal pachi vat kariye
@rameshparedi125
@rameshparedi125 2 жыл бұрын
Vah ban vah
@prakashpadhiyar9184
@prakashpadhiyar9184 2 жыл бұрын
Hi..
@hardikgohil2211
@hardikgohil2211 2 жыл бұрын
Jay mataji
@khitugadhavi8391
@khitugadhavi8391 2 жыл бұрын
💜💛💚
@dipakbhaidayatar1399
@dipakbhaidayatar1399 2 жыл бұрын
Jay Mataji 🙏
@harjivansolanki4546
@harjivansolanki4546 2 жыл бұрын
શામળ ચારણે શુ કઈ ન કર્યું.?
@kathiyawadnakangare
@kathiyawadnakangare 2 жыл бұрын
મેઘાણીજી એ એટલો જ ઉલ્લેખ કરેલો છે..શંભુપ્રસાદ દેસાઇ ની બુક મને મળી નથી તો એ ખ્યાલ નથી કે એમણે કઈ વધારે લખ્યું છે કે નહિ..લગભગ એમણે ભી નહિ જ લખ્યું હોય
@shaktisinh146
@shaktisinh146 2 жыл бұрын
⚔⚔⚔⚔⚔🔥🔥🔥🔥🔥👌👌👌👌👌
@prakashsinhdarbar6620
@prakashsinhdarbar6620 2 жыл бұрын
Jay survir rajputo
@vibhabhairabari5033
@vibhabhairabari5033 Жыл бұрын
કનડો ડુંગર ક્યાં ગામ થી નજીક થાય
@hardikrajpoot9354
@hardikrajpoot9354 Жыл бұрын
જૂનાગઢ જિલ્લો.... મેંદરડા તાલુકા ની બાજુમાં ...
@rajendrasinhjadeja2780
@rajendrasinhjadeja2780 2 жыл бұрын
Jay,mataji
@gujaratistatusofficial420
@gujaratistatusofficial420 2 жыл бұрын
રાજપુત અને ઠાકોર એક હે
@alpeshrabari6843
@alpeshrabari6843 Жыл бұрын
તમે કવિતા લખતા હોત તો એકદ દુહા લખો...
@kathiyawadnakangare
@kathiyawadnakangare Жыл бұрын
ના લખતા નથી ફાવતું
@ajaykakadiya6313
@ajaykakadiya6313 Жыл бұрын
જય, ભવાની મા
@babariyavalbhai6499
@babariyavalbhai6499 2 жыл бұрын
અતિ ઉત્તમ લાજવાબ
@kathiyawadnakangare
@kathiyawadnakangare 2 жыл бұрын
તમારો ખુબ ખુબ આભાર ભાઈ..તમારા મિત્ર વર્તુળ,કુટુંબીજનો,ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસપ્રેમીઓ અને ખાસ તો આપણી અત્યારની નવી પેઢીને જરૂર આ વારસાથી પરિચિત થાય એ માટે લિંક શેર કરવા વિનંતી...જેથી આપણો આ ધરોહર સમો ઇતિહાસ ઉજાગર થઈ શકે...🙏
@jaybabariya5951
@jaybabariya5951 2 жыл бұрын
Jay mataji 🙏
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 80 МЛН
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,8 МЛН
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Los Wagners
Рет қаралды 25 МЛН
Vir Chaprajvalo (A Various Collection of Isardan Gadhavi Songs with Story)
29:24
Isardan Gadhavi - Topic
Рет қаралды 220 М.
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 80 МЛН